[:gj]ગુજરાતમાં પોઝીટીવ આંક 13 હજાર નજીક[:en]In Gujarat, with 51.50 per cent active cases, the total positive figure is close to 13 thousand[:hn]गुजरात में, 51.50 प्रतिशत सक्रिय मामलों के साथ, कुल सकारात्मक आंकड़ा 13 हजार के करीब है21 मई, 2020[:]

[:gj]અમદાવાદ, 21 મે, 2020
5 દિવસમાં 2 હજાર નવા કેસ તો 150 લોકોના થયા છે મોત, અમદાવાદમાં  5500 કેસ એક્ટિવ

ગુજરાતમાં આજે વધુ 371 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 12910 થયો છે. ગુજરાતમાં આજે વધુ 371 કેસ નોંધાયા છે. વધુ 24 લોકોના મોત સાથે કોરોનાને લઈને જીવ ગુમાવનારાની સંખ્યાપણ 773 થઈ છે. ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન છુટછાટો પણ અપાઈ ચૂકી છે. છતાં ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો 13 હજાર નજીક પહોંચ્યા છે એ પણ હકિકત છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં લગભગ 2 હજાર જેટલા નવા કેસો આવ્યા છે તો 150 જેટલા લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં એવરેજ 384 જેટલા પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તો છેલ્લા પાંચ દિવસમાં એવરેજ 30 લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 5100થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 15 દિવસમાં 6200થી વધારે કેસ રાજ્યમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે એ હકિકત છે. સાથે મોતની સંખ્યા પણ એવરેજ 30 આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ 9449 કેસ અત્યાર સુધી થયા છે. આજે અમદાવાદમાં વધુ 233 નવા કેસ આવ્યા છે. તો 17 લોકોના મોત સાથે મોતનો આંક પણ 619 થયો છે. અમદાવાદમાં હજુ પણ 5500 કેસ એક્ટિવ છે. અમદાવાદમાં 58 ટકા કેસ સક્રિય છે તો 42 ટકા કેસ ક્લોઝ થઈ ચૂક્યા છે. રાજ્યમાં 6649 કેસ એક્ટિવ છે. આજે સાજા થનારાની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલની સ્થિતિમાં રાજ્યમાં કુલ 51.50 ટકા કેસો એક્ટિવ છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં પણ 1227 પોઝીટીવ કેસ નોંધાયા છે.વડોદરામાં 750 પોઝીટીવ આવ્યા છે. ગાંધીનગરમાં 198 પોઝીટીવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં 114 કેસ છે. ગુજરાતમાં આ તમામ જિલ્લાઓમાં 100થી વધારે કેસ પોઝીટીવ આવ્યા છે.[:en]Ahmedabad, May 21, 2020
In the last 5 days, 2,000 new cases and 150 deaths have been reported in Gujarat
In Ahmedabad, 58% or 5500 cases are active

Corona transition is on the rise in Gujarat. A further 371 cases have been reported in Gujarat today. In Gujarat, concessions have also been given during the fourth phase of lockdown. However, it is also a fact that the number of cases of corona infection in Gujarat has reached close to 13 thousand. In the last five days, about 2,000 new cases have come to Gujarat and about 150 people have died. In Gujarat, an average of 384 positive cases are being registered in the last five days. So an average of 30 people are dying in the last five days. More than 5100 cases have been reported in Gujarat in the last 12 days. More than 6200 cases have been reported in the state in the last 15 days. It is a fact that the number of coronary infections is increasing in Gujarat. Along with the death toll, an average of around 30 people are losing their lives.

58% active cases in Ahmedabad
A total of 12910 more 371 positive cases have been reported in Gujarat today. With the death of 24 more people in Gujarat today, the number of deaths due to Corona has risen to 773. With this, the highest number of positive cases in Gujarat has come in Ahmedabad city. There have been 9449 cases of corona infection in Ahmedabad so far. Another 233 new cases have been reported in Ahmedabad today. So with 17 deaths, the death toll has also risen to 619. The number of recoveries in Ahmedabad so far has also reached 3330. There are still 5500 cases active in Ahmedabad. In Ahmedabad, 58 per cent cases are active and 42 per cent cases have been closed. In Gujarat, 5488 people have recovered and gone home. There are still 6649 cases active in the state. The number of people recovering today has also increased. At present, 51.50 per cent cases are active in the state. After Ahmedabad in Gujarat, 1227 positive cases have been reported in Surat. 750 positives have been reported in Vadodara. 198 positive cases have been reported in Gandhinagar. There are 114 cases in Bhavnagar. In all these districts of Gujarat, more than 100 cases have come positive.[:hn]पिछले 5 दिनों में, गुजरात में 2,000 नए मामले और 150 मौतें हुई हैं, अहमदाबाद में, 58% या 5500 मामले सक्रिय हैं

अहमदाबाद, 22 मई 20202

गुजरात में कोरोना संक्रमण बढ़ रहा है। गुजरात में आज 371 मामले सामने आए हैं। गुजरात में तालाबंदी के चौथे चरण के दौरान रियायतें भी दी गई हैं। हालांकि, यह भी एक तथ्य है कि गुजरात में कोरोना संक्रमण के मामलों की संख्या 13 हजार के करीब पहुंच गई है। पिछले पांच दिनों में, गुजरात में लगभग 2,000 नए मामले आए हैं और लगभग 150 लोग मारे गए हैं। गुजरात में, पिछले पांच दिनों में औसत 384 सकारात्मक मामले दर्ज किए जा रहे हैं। इसलिए पिछले पांच दिनों में औसतन 30 लोग मर रहे हैं। गुजरात में पिछले 12 दिनों में 5100 से अधिक मामले सामने आए हैं। राज्य में पिछले 15 दिनों में 6200 से अधिक मामले सामने आए हैं। यह एक तथ्य है कि गुजरात में कोरोनरी संक्रमण की संख्या बढ़ रही है। मरने वालों की संख्या के साथ, लगभग 30 लोग अपनी जान गंवा रहे हैं।

अहमदाबाद में 58% सक्रिय मामले
गुजरात में आज कुल 12910 से अधिक 371 सकारात्मक मामले सामने आए हैं। गुजरात में 24 और लोगों की मौत के साथ, कोरोना के कारण मौतों की संख्या बढ़कर 773 हो गई है। इसके साथ, गुजरात में सबसे ज्यादा सकारात्मक मामले अहमदाबाद शहर में आए हैं। अहमदाबाद में अब तक कोरोना संक्रमण के 9449 मामले सामने आए हैं। अहमदाबाद में आज एक और २३३ नए मामले सामने आए हैं। इसलिए 17 मौतों के साथ, मरने वालों की संख्या भी 619 हो गई है। अहमदाबाद में अब तक की वसूली की संख्या भी 3330 तक पहुंच गई है। अहमदाबाद में अभी भी 5500 मामले सक्रिय हैं। अहमदाबाद में, ५ In प्रतिशत मामले सक्रिय हैं और ४२ प्रतिशत मामले बंद हो चुके हैं। गुजरात में, 5488 लोग बरामद हुए हैं और घर चले गए हैं। राज्य में अभी भी 6649 मामले सक्रिय हैं। आज ठीक होने वालों की संख्या में भी वृद्धि हुई है। वर्तमान में, राज्य में 51.50 प्रतिशत मामले सक्रिय हैं। गुजरात के अहमदाबाद के बाद, सूरत में 1227 सकारात्मक मामले सामने आए हैं। वडोदरा में 750 सकारात्मक मामले सामने आए हैं। गांधीनगर में 198 सकारात्मक मामले सामने आए हैं। भावनगर में 114 मामले हैं। गुजरात के इन सभी जिलों में, 100 से अधिक मामले सकारात्मक आए हैं।[:]