[:gj]8 હજાર કોરોના દર્દીમાં શ્વાસ અને શરદીમાં આયુર્વેદિક દવાથી ફાયદો, સંપૂર્ણ સારવાર નહીં[:en]8 thousand corona patients benefit from Ayurvedic medicine in breath and cold, no complete treatment[:hn]सांस और जुकाम में आयुर्वेदिक दवा से 8 हजार कोरो के मरीजों को फायदा, पूरा इलाज नहीं[:]

[:gj]ગાંધીનગર, 24 એપ્રિલ 2021

અમદાવાદ સિવિલમાં આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અખંડાનંદ કોલેજની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા 1 વર્ષથી કામ કરે છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે.

સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક દવાઓ સહાયક સારવાર પધ્ધતિ રૂપે આપી રહ્યા છે. જેના અમને સકારાત્મક પરિણામો મળ્યા છે.

આયુષ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી આયુષ-64, સંશમનીવટી, યષ્ટીમધુ ઘનવટી આ ત્રિપુટી આયુર્વેદિક દવાઓથી ધણાય કોરોનાગ્રસ્ત દર્દીઓએ રાહત અનુભવી છે.

અત્યાર સુધીમાં 5214 જેટલા કોરોના યોદ્ધાઓને અને 8 હજારથી વધુ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને આ દવાઓ દ્વારા સારવાર આપી છે. આયુર્વેદિક ઉકાળાથી લઇ વિવિધ દવાઓનો સમાવેશ થાય છે. કોરોના વોર્ડમાં તેમજ કોરોના યોદ્ધાઓમાં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. જેના અમને સકારાત્મક પરિણામ મળ્યા છે. ઘણાંય દર્દીઓ અને કોરોના યોદ્ધાઓમાં નવ ઉર્જાનું સંચય થતું હોય તેવા પ્રતિભાવ મળ્યા છે.

કોરોના વાયરસની મૂળ તકલીફ ફેફસા સાથે શરદી, ઉધરસ સાથે સંકળાયેલી છે. જેમાં ઉક્ત દવાઓ ઘણી ફાયદાકારક સાબિત થઇ છે. શરદી, ગમે તે પ્રકારની ઉધરસ, ગળામાં-પેટમાં બળતરા થવી, ભૂખ ન લાગવી, અપચો રહેવો, શ્વાસ રૂંધાવા જેવી અનેક તકલીફોમાં ઉક્ત ત્રણેય દવાઓએ અસરકારક પરિણામ આપ્યુ છે તેમ તેઓ ઉમેરે છે.[:en]Gandhinagar, 24 April 2021

According to the guidelines of the Ministry of AYUSH in Ahmedabad Civil, the team of Akhandanand College has been working for Ayurvedic treatment for the last 1 year. Surendra Soni, head of the department of medicine at Akhandananda College, says that Ayurvedic treatment has been helpful in treating the coronavirus.

At Civil’s Dedicated 1200 Bed Hospital, we are providing Ayurvedic medicines to coronary patients as an adjunctive treatment method a year. Which we have got a positive result.

With this trio of Ayurvedic medicines, Ayush-64, Sanshamanavati, Yashtimadhu Ghanvati, prescribed by the Ministry of AYUSH has brought relief for many coronary patients.

So far 5214 corona warriors and more than 8000 corona patients have been treated with these drugs. Ayurvedic decoction includes various medicines. Infections are distributed in corona wards as well as corona warriors aimed at boosting the immune system. Which we have got a positive result. Many patients and Corona warriors have received reactions that accumulate nine energies.

The root cause of corona virus is associated with cold, cough and lung infections. In which the above medicines have proved very beneficial. He said that the three drugs have given effective results in many diseases like cold, any kind of cough, sore throat, loss of appetite, indigestion, shortness of breath.[:hn]गांधीनगर, 24 अप्रैल 2021

अहमदाबाद सिविल में आयुष मंत्रालय की गाइडलाइन के अनुसार, अखण्डानंद कॉलेज की टीम पिछले 1 साल से आयुर्वेदिक उपचार के लिए काम कर रही है। अखण्डानंद कॉलेज के मेडिसिन विभाग के प्रमुख सुरेंद्र सोनी का कहना है कि आयुर्वेदिक उपचार कोरोना वायरस के इलाज में मददगार रहा है।

सिविल के डेडिकेटेड 1200 बेड अस्पताल में, हम एक वर्ष में एक सहायक उपचार पद्धति के रूप में कोरोनरी रोगियों को आयुर्वेदिक दवाएं प्रदान कर रहे हैं। जिसका हमें सकारात्मक परिणाम मिला है।

आयुष मंत्रालय द्वारा निर्धारित आयुष -64, संशमनवती, यष्टिमधु घनवती, आयुर्वेदिक दवाओं की इस तिकड़ी के साथ कई कोरोनरी रोगियों के लिए राहत लेकर आई है।

अब तक 5214 कोरोना योद्धाओं और 8000 से अधिक कोरोना रोगियों का इन दवाओं के साथ इलाज किया गया है। आयुर्वेदिक काढ़े में विभिन्न दवाएं शामिल हैं। प्रतिरक्षा प्रणाली को बढ़ावा देने के उद्देश्य से कोरोना वार्डों के साथ-साथ कोरोना योद्धाओं में संक्रमण वितरित किए जाते हैं। जिसका हमें सकारात्मक परिणाम मिला है। कई रोगियों और कोरोना योद्धाओं को प्रतिक्रियाएं मिली हैं जो नौ ऊर्जा जमा करती हैं।

कोरोना वायरस का मूल कारण सर्दी, खांसी और फेफड़ों के संक्रमण से जुड़ा है। जिसमें उक्त औषधियाँ बहुत लाभदायक सिद्ध हुई हैं। उन्होंने कहा कि तीनों दवाओं ने ठंड, किसी भी तरह की खांसी, गले में खराश, भूख में कमी, अपच, सांस की तकलीफ जैसी कई बीमारियों में प्रभावी परिणाम दिए हैं।[:]