[:gj]કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા [:en]Agriculture Minister Faldu defeated a special friend of Chief Minister Rupani[:hn]कृषि मंत्री फालदू ने मुख्यमंत्री रूपानी के एक खास दोस्त को हराया[:]

[:gj]ગાંધીનગર, 16 માર્ચ 2020

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન લોબીમાં ચર્ચા હતી કે જૂથવાદ માત્ર કોંગ્રેસમાં થોડો છે, ભાજપમાં પણ છે. કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા છે.

જામનગરના કાલાવડ ખેત ઉત્પન્ન બજારમાં ખેડૂત વિભાગની એક બેઠક માટે ચૂંટણી થઈ હતી.

બેઠકમાં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના આગેવાન અને કેન્દ્ર સરકારના એમ.એમ.ટી.સી.ના ડાયરેકટર રાજેન્દ્રસિંહ જાડેજા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ, નારણભાઇ ચાંગાણી, કોંગ્રેસના દિપકભાઇ વસોયા, અશોકસિંહ જાડેજા વગેરે વચ્ચે રસાકસી ભર્યા ચૂંટણી જંગ ખેલાયો હતો. 655 ખેડૂત મતદારો હોય, જેમાંથી 619 ખેડૂતોએ મતદાન કર્યુ હતું.

કૃષિ પ્રધાન રણછોડ ફળદુના ખાસ માણસ કાવાડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ 137 મતોથી વિજેતા બન્યા હતાં.

આર.સી. ફળદુના આર્શિવાદથી કશ્યપભાઇને ઉભા રાખવામાં આવ્યા હતા.

બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ મિત્ર એવા રાજેન્દ્રસિંહ જાડેજા ઉમેદવાર હતા. તેઓ હાર્યા છે. મુખ્ય પ્રધાનના ખાસ મિત્ર હોવા છતાં રાજકીય કાવાદાવામાં હાર સહન કરવી પડે છે. રાજકીય રમતો વચ્ચે કાલાવડ સહકારી ક્ષેત્રમાં એવું ચર્ચાઇ રહ્યુ છે કે, મુખ્યમંત્રીના મિત્ર હારી ગયા અને આર.સી. ફળદુના ઉમેદવાર જીતી ગયા છે. ભાજપના જ એક જુથને કારમો પરાજ્ય સહન કરવો પડ્યો છે.[:en]Gandhinagar, March 16, 2020 During the Gujarat assembly session, there was debate in the lobby that groupism is only a little in the Congress, in the BJP too. Agriculture Minister Faldu has defeated a special friend of Chief Minister Rupani.

An election was held for a meeting of the farmer department in the Kalawad farm production market in Jamnagar.

There was a battle between the five candidates in the meeting. Rajan Singh Jadeja, the BJP leader and the director of the central government MMTC, Kalavad city BJP president Kashyapbhai Vaishnav, Naranbhai Changani, Congress leader Deepakbhai Vasoya, Ashok Singh Jadeja, were among the jitters. There are 655 farmers voters, out of which 619 farmers voted.

Agriculture Minister Ranchod Faldu’s special man Kawad city BJP president Kashyapbhai Vaishnav won by 137 votes.

Kashyapbhai was raised with the blessings of R.C. Faldu’s

On the other hand, Rajendra Singh Jadeja, who was a special friend of Chief Minister Vijay Rupani, was a candidate. They are defeated. Despite being a special friend of the Chief Minister, political turmoil has to be defeated. In the political games, there is a debate in the Kalawad Co-operative area that the chief minister’s friend lost and RC. Faldu’s  candidate has won. Only a group of BJP has suffered defeat.[:hn]गांधीनगर, 16 मार्च, 2020

गुजरात विधानसभा सत्र के दौरान, लॉबी में यह बहस चल रही थी कि समूहवाद केवल कांग्रेस में ही है, भाजपा में भी। कृषि मंत्री फालदू ने मुख्यमंत्री रूपानी के एक खास दोस्त को हराया है।

जामनगर में कालवाड़ फार्म उत्पादन बाजार में किसान विभाग की एक बैठक के लिए चुनाव हुआ।

बैठक में पांच उम्मीदवारों के बीच लड़ाई हुई। राजन सिंह जडेजा, बीजेपी नेता और केंद्र सरकार MMTC के निदेशक, कलावाद शहर बीजेपी अध्यक्ष कश्यपभाई वैष्णव, नारायणभाई चंगानी, कांग्रेस नेता दीपकभाई वसोया, अशोक सिंह जडेजा उन लोगों में शामिल थे जिन्होंने मजाक बनाया था। 655 किसान मतदाता हैं, जिनमें से 619 किसानों ने मतदान किया।

कृषि मंत्री रणछोड़ फलदू के खास आदमी कावड़ शहर भाजपा अध्यक्ष कश्यपभाई वैष्णव 137 मतों से जीते।

आर सी फल के आशीर्वाद से कश्यपभाई का जन्म हुआ।

दूसरी ओर, राजेंद्र सिंह जडेजा, जो मुख्यमंत्री विजय रूपानी के खास दोस्त थे, उम्मीदवार थे। वे पराजित हुए हैं। मुख्यमंत्री के खास दोस्त होने के बावजूद, राजनीतिक उथल-पुथल को हराना होगा। राजनीतिक खेलों में, कलावाद सहकारी क्षेत्र में एक बहस चल रही है कि मुख्यमंत्री का मित्र हार गया और आर.सी. फल उम्मीदवार ने जीता है। केवल भाजपा के एक समूह को हार का सामना करना पड़ा है।[:]