[:gj]અમદાવાદની જગન્નાથ રથયાત્રા બંધ, દર વખતની જેમ આ વર્ષે હથિયારો મળી આવ્યા [:en]Ahmedabad’s Jagannath Rathyatra closed, weapons were found this year as usual[:hn]अहमदाबाद की जग्ननाथ रथयात्रा बंध, हर साल की तरह विदेशी हथियार मिले[:]

[:gj]અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે યાત્રા બંધ રાખ્યા પહેલાં હથિયારોનો મોટો જથ્થો હંમેશની જેમ આ વર્ષે મળી આવ્યો હતો. રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે રૂપિયા 80 લાખની આસપાસના હથિયારો જપ્ત કર્યા.

ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે જ્યારે મોરબીના બે શખ્સ સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી છે. ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી કુલ 9 આરોપીઓની અટકાયત તેમજ 50થી વધુ પીસ્ટલ અને રિવોલ્વર સહિત હથિયારો કબ્જે કર્યા છે. જેમાથી મોટાભાગના હથિયાર વિદેશી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જપ્ત કરેલા હથિયારોની કિંમત 80 લાખની આસપાસ છે.

54 જેટલા હથિયારો સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગના હથિયારો ઓટોમેટિક અને વિદેશી છે. અમદાવાદ અને અમરેલી સહિતની જગ્યાઓ પરથી હથિયાર ઝડપાયા છે. મહત્વનું છે કે, કચ્છમાં મોરના શિકારમાં પકડાયેલા આરોપીની તપાસ બાદ હથિયારના તસ્કરીનું રેકેટ ઝડપાયુ છે.

મોટી સંખ્યામાં હથિયારો ઝડપાવવા મામલે ATSના ACPએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું, વાંકાનેરના મુસ્તાક બ્લોચ પાસેથી હથિયાર મળ્યા છે. ઈસ્કોન ચાર રસ્તા પાસે આવવાના હતા. પૂછપરછ દરમિયાન રેકેટ સામે આવ્યું હતું. અત્યાર સુધી 54 વિદેશી હથિયારો મળ્યા છે. 80 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. વાંકાનેર, ચોટીલા, જામનગર, અમરેલી સહિત 35 જગ્યાએ ઓપરેશન હાથ ધરાયું હતું. કચ્છમાંથી પણ એક રાયફલ કબજે લેવાઈ હતી. આ હથિયારો સુલતાન અને સમીર સજ્જુ ગોટીવાલાની હત્યા માટે મધ્યપ્રદેશથી હથિયાર લવાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલે કે, ક્રાઈમબ્રાંચે રથયાત્રા પૂર્વે ગેંગવોરને નિષ્ફળ બનાવી છે.[:en]Ahmedabad. Amid controversy over holding Lord Jagannathji’s rath yatra this year, illegal arms sales and smuggling are being exposed in the state. Gujarat ATS team has expedited the scam of supplying weapons on duplicate licenses. Police seized weapons worth around Rs 80 lakh.

The ATS team has arrested two persons from Ahmedabad while interrogating three, including two from Morbi. The ATS searched places including Kutch, Morbi, Amreli, Wankaner, Ahmedabad, Bhavnagar district and detained a total of 9 accused and seized more than 50 weapons including pistols and revolvers. Most of these weapons are foreign. Further interrogation of the accused has been conducted. The arms seized by the police cost around Rs 80 lakh. #policenews #ats #gujarat

Nine people have been arrested with as many as 54 weapons. Most weapons are automatic and foreign. Weapons have been seized from places including Ahmedabad and Amreli. Importantly, a racket of arms smuggling has been caught in Kutch after an investigation into an accused caught hunting peacocks.

The ATS’s ACP said in a statement that a large number of weapons had been seized. In which, he said, weapons have been recovered from Mushtaq Bloch of Wankaner. ISKCON was to come to a crossroads. Came up against the racket during interrogation. So far 54 foreign weapons have been found. Muddamal worth Rs 80 lakh has been seized. The operation was carried out at 35 places including Wankaner, Chotila, Jamnagar, Amreli. A rifle was also seized from Kutch. The investigation has revealed that the weapons were brought from Madhya Pradesh to kill Sultan and Sameer Sajju Gotiwala. That is, the crime branch has thwarted the gangwar before the rathyatra.[:hn]अहमदाबाद। इस साल भगवान जगन्नाथ की रथयात्रा आयोजित करने के विवाद में यात्रा बंध रहने ले बीच, राज्य में अवैध हथियारों की बिक्री और तस्करी उजागर हो रही है। गुजरात एटीएस की टीम ने डुप्लिकेट लाइसेंस पर हथियारों की आपूर्ति के घोटाले को तेज कर दिया है। पुलिस ने करीब 80 लाख रुपये के हथियार जब्त किए.

एटीएस  ने अहमदाबाद से दो व्यक्तियों को गिरफ्तार किया है जबकि मोरबी के दो व्यक्तियों सहित तीन से पूछताछ शुरू हुई है। एटीएस ने कच्छ, मोरबी, अमरेली, वांकानेर, अहमदाबाद, भावनगर जिले सहित स्थानों की तलाशी ली और कुल 9 आरोपियों को हिरासत में लिया और पिस्तौल और रिवाल्वर सहित 50 से अधिक हथियार जब्त किए। इनमें से ज्यादातर हथियार विदेशी हैं। आरोपी से और पूछताछ की गई। पुलिस द्वारा जब्त किए गए हथियारों की कीमत लगभग 80 लाख रुपये है।

54 लोगों को 54 हथियारों के साथ गिरफ्तार किया गया है। अधिकांश हथियार स्वचालित और विदेशी हैं। अहमदाबाद और अमरेली सहित कई जगहों से हथियार जब्त किए गए हैं। महत्वपूर्ण रूप से, हथियारों की तस्करी का रैकेट मोर के शिकार में पकड़े गए अभियुक्तों की जांच के बाद कच्छ में पकड़ा गया है।

एटीएस के एसीपी ने एक बयान में कहा कि बड़ी संख्या में हथियार जब्त किए गए थे। जिसमें, उन्होंने कहा, हथियार वांकानेर के मुश्ताक बलोच के पास से बरामद किए गए हैं। इस्कॉन एक चौराहे पर आना था। पूछताछ के दौरान रैकेट के खिलाफ सामने आए। अब तक 54 विदेशी हथियार मिले हैं। 80 लाख रुपये का मद्दामल जब्त किया गया है। ऑपरेशन वांकानेर, चोटिला, जामनगर, अमरेली सहित 35 स्थानों पर किया गया। कच्छ से एक राइफल भी जब्त की गई। जांच से पता चला है कि हथियार मध्य प्रदेश से सुल्तान और समीर संजू गोतीवाला की हत्या के लिए लाए गए थे। यानी अपराध शाखा ने रथयात्रा से पहले गैंगवार को नाकाम कर दिया है।[:]