[:gj]ખેતીમાં વધારે પાણી વાપરવાના કારણે પાટણ, વીસનગર, ભૂજ, અંજાર લોકો આર્સેનિક ઝેરી પાણી પી રહ્યા છે[:en]Arsenic drinking water in Gujarat due to excessive use in agriculture[:hn]पाटन, विसनगर, भुज, अंजार में लोग कृषि में पानी के अत्यधिक उपयोग से आर्सेनिक पानी पी रहे हैं[:]

NARMEDA DAM
NARMEDA DAM

[:gj]ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021

દેશની 25 કરોડથી વધુ વસ્તી આર્સેનિક-ઝેરી પાણી પીવા માટે મજબૂર છે. ગુજરાતમાં 24 ટકા એટલે કે 1.65 કરોડ લોકો જમીનથી ઝેરી તત્ત્વ આર્સેનિક પાણીનો ઉપોયગ કરી રહ્યાં છે.  આઈઆઈટી ખડગપુરએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત અભ્યાસ કર્યો છે. ભૂગર્ભનું પાણી ખેતરોમાં સિંચાઈ કરીને પાકા દરાતાં શાકભાજી, રસોઈ, પીવાના પાણી દ્વારા શરીમાં આવે છે.

ગુજરાતના 24 ટકા ભૂગર્ભ જળમાં ઝેરી તત્ત્વ આર્સેનિક આવી ગયા છે. આર્સેનિક  અકાર્બનિક સ્વરૂપમાં ખૂબ ઝેરી છે, જે કેન્સર, ત્વચા અને અન્ય રોગોનું કારણ બને છે. જ્યારે તે લાંબા સમય સુધી પીવાના પાણી અને ખાવાથી શરીરમાં પહોંચે છે. આર્જેનિકને કારણે શરીરમાં અકાર્બનિક સ્વરૂપમાં પહોંચવાથી ત્વચા કેન્સર અને ત્વચા સંબંધિત અનેક રોગો થઇ શકે છે.

રાજ્ય ભૂગર્ભ જળમાં આર્સેનિક વિસ્તારોમાં સૌથી વધું પંજાબ 92 ટકા, બિહાર 70 ટકા, પશ્ચિમ બંગાળ 69 ટકા, આસામમાં 48 ટકા, હરિયાણામાં 43 ટકા, ઉત્તરપ્રદેશ 28 ટકા, ગુજરાત 24 ટકા, મધ્યપ્રદેશ 9 ટકા, કર્ણાટક 8 ટકા, ઓડિશા 4 ટકા અને મહારાષ્ટ્ર 1 ટકા છે.

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (સીજીડબ્લ્યુબી) ના તાજેતરમાં જાહેર કરેલા 2017ના અહેવાલમાં ગુજરાતના જે વિસ્તારોમાં ખતરો છે તે, જાહેર કરાયા છે.

ગુજરાતના લોકો દર વર્ષે 230થી 250 ઘનમીટર ભૂગર્ભજળનો ઉપયોગ કરે છે.

ગુજરાતમાં 247 તાલુકા સ્થળોએ પાણીની તપાસ કરવામાં આવી હતી. જેમાં 56 તાલુકાઓ કે સ્થળોની ભૂગર્ભ જળ ખતરો બતાવે છે.  191 સ્થળો સલામત માનવામાં આવે છે.

Critical- 4 તાલુકા – પાટણ, મહેસાણા – વીસનગર, કચ્છ – ભૂજ, અંજાર,

Semi-critical – 13 તાલુકા – અમદાવાદ – શહેર અને દશક્રોઈ, દેત્રોજ, રામપુરા, ધોળકા, વિરમગામ, કચ્છ – ખત્રાણા, પોરબંદર, સાબરકાંઠા – વડાલી, તલોદ, પ્રાંતિજ, ઈડર, વડોદરા,

Saline – 13 – અરવલી – દરિયાપુર, સુરેન્દ્રનગર – લખતર, પાટણ – સાંતલપુર, સંખેશ્વર, સમી, રાધનપુર, હારીજ, મોરબી – માળીયા, કચ્છ – ગાંધીધામ, બનાસકાઠા – વાવ, સુઈગામ, ભાભર, અમદાવાદ – ધોલેરા છે.

Over-exploited – 26 તાલુકા – બનાસકાંઠા – થરાદ, વડગામ, ડીસા, કાંકરેજ, ધનેરા, લાખાણી, દીયોદર, ગાંધીનગર – ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા, કચ્છ – માંડવી, ભચાવ, મહેસાણા (આખો મહેસાણા જિલ્લો) – જોટાણા, વિસનગર, ઊંઝા, સાંતલપુર, બહેચરાજી, મહેસાણા, ખેરાલુ, કડી, વિજાપુર, પાટણ – પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા,

Safe – ઉપરના તાલુકાઓને બાદ કરતાં બાકીના 191 તાલુકા સ્થળો સલામત છે.

આ પણ વાંચો

https://allgujaratnews.in/gj/people-from-12-districts-of-gujarat-are-drinking-deadly-poison-arsenic-along-with-ground-water/[:en]Gandhinagar, 12 February 2021

People are forced to drink arsenic-toxic water. In Gujarat, 24 percent or 1.65 crore people are using poisonous arsenic water. IIT Kharagpur has conducted a study based on Artificial Intelligence (AI). Groundwater enters the body through irrigated fields, cooked vegetables, cooking, drinking water.

Arsenic has been found in 24% of Gujarat’s groundwater. Arsenic is highly toxic in inorganic form, causing cancer, skin and other diseases. When it reaches the body by drinking water and eating for a long time. Organic exposure in the body to inorganic form can cause skin cancer and many skin diseases.

Punjab, Bihar 92 per cent, West Bengal 69 per cent, Assam 48 per cent, Haryana 43 per cent, Uttar Pradesh 28 per cent, Gujarat 24 per cent, Madhya Pradesh 9 per cent, Karnataka 8 per cent, Odisha 4 per cent and Maharashtra State 1 per cent arsenic in ground water. Percent

The recently released 2017 report of the Central Ground Water Board (CGWB) identifies areas of Gujarat that are under threat.

People of Gujarat use 230 to 250 cubic meters of groundwater every year.

Water was tested at 247 taluka locations in Gujarat. In which groundwater of 56 talukas or places indicates danger. 191 places are considered safe.

Critical- 4 Taluka – Patan, Mehsana – Visnagar, Kutch – Bhuj, Anjar,

Semi-critical – 13 Taluka – Ahmedabad – Cities and Daskroi, Detroj, Rampura, Dholka, Viramgam, Kutch – Khatrana, Porbandar, Sabarkantha – Wadali, Talod, Prantij, Idar, Vadodara

Khara – 13 – Aravali – Dariyapur, Surendranagar – Lakhtar, Patan – Santalpur, Sankeshwar, Sami, Radhanpur, Harij, Morbi – Malia, Kutch – Gandhidham, Banaskatha – Vav, Sugam, Bhabhar, Ahmedabad – Dholera.

Over-exploited – 26 Taluka – Banaskantha – Tharad, Vadgam, Disa, Kankaraj, Dhanera, Lakhani, Deodhar, Gandhinagar – Gandhinagar, Dahgam, Kalol, Mansa, Kutch – Mandvi, Bhachav, Mehsana (entire Mehsana district) – Jotana, Visnagar. Unjha, Santalpur, Baheraji, Mehsana, Kheralu, Kadi, Vijapur, Patan – Patan, Siddhpur, Chansama,

Secure – With the exception of the above talukas, the remaining 191 taluka sites are protected.

Also read

https://allgujaratnews.in/en/people-from-12-districts-of-gujarat-are-drinking-deadly-poison-arsenic-along-with-ground-water/[:hn]गांधीनगर, 12 फरवरी 2021

आर्सेनिक-विषाक्त पानी पीने के लिए लोग मजबूर हैं। गुजरात में, 24 प्रतिशत या 1.65 करोड़ लोग जहरीले आर्सेनिक पानी का उपयोग कर रहे हैं। IIT खड़गपुर ने आर्टिफिशियल इंटेलिजेंस (AI) पर आधारित एक अध्ययन किया है। भूजल सिंचित खेतों, पकी हुई सब्जियों, खाना पकाने, पीने के पानी के माध्यम से शरीर में प्रवेश करता है।

गुजरात के 24% भूजल में आर्सेनिक पाया गया है। आर्सेनिक अकार्बनिक रूप में अत्यधिक विषैला होता है, जिससे कैंसर, त्वचा और अन्य बीमारियाँ होती हैं। जब यह लंबे समय तक पीने के पानी और खाने से शरीर में पहुंचता है। शरीर में अकार्बनिक रूप में आर्गनिक एक्सपोजर से त्वचा कैंसर और त्वचा संबंधी कई बीमारियां हो सकती हैं।

पंजाब, बिहार 92 फीसदी, पश्चिम बंगाल 69 फीसदी, असम 48 फीसदी, हरियाणा 43 फीसदी, उत्तर प्रदेश 28 फीसदी, गुजरात 24 फीसदी, मध्य प्रदेश 9 फीसदी, कर्नाटक 8 फीसदी, ओडिशा 4 फीसदी और महाराष्ट्र राज्य भूजल में 1 प्रतिशत आर्सेनिक है।

केंद्रीय भूजल बोर्ड (CGWB) की हाल ही में जारी 2017 की रिपोर्ट में गुजरात के उन इलाकों की पहचान की गई है जो खतरे में हैं।

गुजरात के लोग हर साल 230 से 250 क्यूबिक मीटर भूजल का उपयोग करते हैं।

गुजरात में 247 तालुका स्थानों पर पानी का परीक्षण किया गया। जिसमें 56 तालुकाओं या स्थानों का भूजल खतरे को दर्शाता है। 191 स्थानों को सुरक्षित माना जाता है।

महत्वपूर्ण – 4 तालुका – पाटन, मेहसाणा – विसनगर, कच्छ – भुज, अंजार,

अर्ध-आलोचनात्मक – 13 तालुका – अहमदाबाद – शहर और दशक्रोई, देत्रोज, रामपुरा, ढोलका, वीरमगाम, कच्छ – खटराना, पोरबंदर, साबरकांठा – वडाली, तलोद, प्रांतिज, इदर, वड़ोदरा

खारा – 13 – अरावली – दरियापुर, सुरेंद्रनगर – लखतर, पाटन – संतालपुर, संकेश्वर, सामी, राधनपुर, हरिज, मोरबी – मालिया, कच्छ – गांधीधाम, बनासकठा – वाव, सुगम, भाभर, अहमदाबाद – धोलेरा।

अति-शोषित – 26 तालुका – बनासकांठा – थराड, वडगाम, दीसा, कंकरराज, धानेरा, लखानी, देवधर, गांधीनगर – गांधीनगर, दाहगाम, कलोल, मनसा, कच्छ – मांडवी, भचाव, मेहसाणा (पूरा मेहसाणा जिला) – जोताना, विसनगर। ऊंझा, संतालपुर, बहेराजी, मेहसाणा, खेरालु, कादी, विजापुर, पाटन – पाटन, सिद्धपुर, चैंसमा,

सुरक्षित – उपरोक्त तालुकों के अपवाद के साथ, शेष 191 तालुका स्थल सुरक्षित हैं।

और पढीए

https://allgujaratnews.in/hn/people-from-12-districts-of-gujarat-are-drinking-deadly-poison-arsenic-along-with-ground-water/[:]