[:gj]સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ્યા [:en]Rupani government will give land only to companies like Adani due to land allocation rules[:hn]रूपानी सरकार जमीन आवंटन नियमों के कारण अडानी जैसी कंपनियों को ही जमीन देंगे[:]

cm vijay rupani
cm vijay rupani

[:gj]ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી છે. 10થી વધું હેક્ટર જમીન હોય એવા 30 હજાર ખેડૂતો પાસે 3 લાખ હેક્ટર જમીન છે.

4થી 10 હેક્ટર જમીન ધરાવતાં મધ્યમ ખેડૂતો દર વર્ષે 1 ટકાવા દરે ઘટી રહ્યા છે. 10 હેક્ટરથી વધું જમીન હોય એવા મોટા ખેડૂતો દર વર્ષે 10 ટકા ઘટી રહ્યા છે. આ રીતે 10 વર્ષમાં મોટા ખેડૂતો 2થી 4 ટકા જ રહેશે.

રૂપાણી સરકાર જમીનદારો વધારી રહી છે. ગુજરાતમાં વ્યક્તિગત ખાતે હોય એવા જમીનદારો ઓછા થઈ રહ્યાં છે. 400 જેટલી કંપનીઓ પાસે 10 હેક્ટરથી વધું ઉદ્યોગોની જમીન ભાજપની સરકાર આવ્યા પછી થઈ છે. હવે 20 હજાર હેક્ટર જમીન ખેતી માટે રૂપાણી સરકાર અદાણી અને રીલાયંસ જેવી કંપનીઓને આપવા કે મોલ ધરાવતી કંપનીઓને વેચવા કાઢી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફેર શું

સ્વતંત્રતા મળી એટલે સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બન્યું ત્યારે 1948માં કોંગ્રેસના નેતા અને સ્વતંત્ર સેનાની મુખ્યપ્રધાન ઢેબરભાઇએ 1953 સુધી જમીનદારી નાબૂદ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં 4415 ગામ અને શહેરો હતા. ખેતી અને ગામ કે શહેરોની જમીનના માલિક 222 રજવાડાઓ અને 51700 કુટુંબી ગિરાસદારો હતા. તેમની 30 લાખ એકર જમીન ખેડૂતોને ખાતે કરાવવામાં ઢેબરભાઈએ આખા ભારતમાં શ્રેષ્ઠ કામ કર્યું હતું. 7 લાખ એકર જમીન રજવાડાઓ પાસે રહી હતી.

ના કબજામાં હતા. 222 રાજ્યો વિલીન થઇ જતાં તેમની જમીન રાજ્યસરકારને મળી. પણ, ગિરાસદારોની જમીન તેમના કબજામાં રહી.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ સ્પષ્ટ ફર્ક છે. કોંગ્રેસે ખેડૂતોને જમીન અપાવી અને ભાજપ કોર્પોરેટ કંપનીઓને જમીન આપી રહી છે. કંપનીઓને જમીન આપવાની મંજૂરી વિજય રૂપામી આપશે. બન્ને મુખ્ય પ્રધાનો રાજકોટના હતા. પણ એકે ખેડૂતોનું કલ્યાણ કર્યું બીજા રૂપાણી અને મોદીએ ખેડૂતોનું પતન શરૂ કર્યું છે.

કોંગ્રેસ સરકારો હતી ત્યારે બીન ખેડૂતોને ખેતીની જમીન આપીને લાખો બેકાર લોકોને આત્મ નિર્ભર કર્યા હતા. ભાજપની સરકાર ખેડૂતોને બીન ખેડૂત કરી રહી છે. તે ઉપરના આંકડાઓથી સ્પષ્ટ થાય છે.

કડક નિયમો

ભાજપની સરકારે પડતર સરકારી જમીન અદાણી કે રિલાયંસ જેવી માનીતી કંપનીઓને જ જમીન મળે તેવા કડક નિયમો બનાવ્યા છે. કૃષિ વિભાગના નિયમો એવા છે કે, ખેડૂતો કે સામાન્ય લોકો તે જમીન લઈ શકે તેમ નથી. તેની મંજૂરી રૂપાણી આપવાના છે. 125 એકર જમીન લેનારાઓને જ જમીન રૂપાણી આપશે. તેના દરેકના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા પડશે. એક એક જમીન પર 200 લોકોની માંગ આવી રહી છે. તેની નોંધણી શરૂ થઈ ગઈ છે. પણ સામાન્ય લોકોની માંગણી તો સરકાર ફગાવી દેશે. કારણ કે અરજદારોની શ્રેષ્ઠ દરખાસ્ત હશે તેને જ જમીન આપવામાં આવશે. તેથી સામાન્ય લોકોની અરજી તો મુખ્ય પ્રધાન રૂપાણી ફગાવી દેવાના છે.

શું છે યોજના

રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે.

આ પણ વાંચો પહેલાનો અહેવાલ 

સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડૂતો નહીં

 [:en]Gandhinagar, 15 February 2021

The Rupani government is increasing the landlords. In Gujarat, the number of individual landlords is decreasing. Nearly 400 companies have more than 10 hectares of industrial land since the BJP government came to power. Now the Rupani government is giving 20,000 hectares of land for farming to companies like Adani and Reliance or selling it to companies with malls for 30 years.

58 lakh farmers in Gujarat

There are 58 lakh farmers in Gujarat. In which 22 lakh farmers with less than 1 hectare own 12 lakh hectares. Between 1 and 1.99 hectares, 17 lakh farmers own 2.5 million hectares of land. Between 2 and 3.99 hectares, 11 lakh farmers own 33 lakh hectares. 4.5 lakh farmers with 4 to 9.9 hectares of land have 2.50 lakh hectares. Since 2001, small farmers are increasing, middle and small farmers are decreasing. 30,000 farmers with more than 10 hectares of land have 3 lakh hectares.

Medium farmers with 4 to 10 hectares of land are declining at the rate of 1 percent per year. Large farmers with more than 10 hectares of land are getting 10 less every year. Thus in 10 years, large farmers will be only 2 to 4 percent.

What is the difference between BJP and Congress?

After independence, Saurashtra became a separate state. In 1948, Congress leader and independent fighter, Chief Minister Dhebarbhai ended zamindari by 1953. At that time there were 4415 villages and cities in Saurashtra. The land of agriculture, villages, and cities was owned by 222 states and 51,700 families of the king. Chief Minister Dhebarbhai of the Congress Government did a very good job in getting his 30 lakh acres of land to the farmers. 7 lakh acres of land remained with the princely states. From now on, he has no more than 2 lakh hectares.

This is a clear distinction between BJP and Congress. The Congress gave land to the farmers. The BJP is giving land to corporates. Vijay Rupami has started allowing land to companies.

Both the chief ministers were from Rajkot. But one has benefited the farmers, the other Rupani and Modi have brought the plight of the farmers.

When Congress had governments, millions of unemployed bean farmers were self-sufficient by giving them agricultural land. The BJP government is making farmers non-farmers. As is evident from the above figures.

Strict rules

The BJP government has made strict rules that only companies like Adani or Reliance can get government land. The rules of the Department of Agriculture are such that neither farmers nor common people can take that land. The process of giving 125 acres of land to companies has started on the Kisan Eye portal. Rupani Khul is the giver of land. Each must prepare a project report. There is a demand for 200 people on one land. Its registration has started. But the government will reject the demands of the common people. Because the best offer will be given to the land. Hence the petition of the common people is to be rejected by Chief Minister Rupani. The land which is sent on this land will be given only to those who send it out of Gujarat. It is clear that only the land will be given to the corporate only.

What is the plan?

The state has formulated an agricultural policy to increase arable land. The government has decided to give non-fertile barren, fallow government land on long-term lease. In which horticultural and medicinal crops will be provided. For horticulture and medicinal crops in this district, 20,000 hectares of non-fertile government land in the state will be allotted on a 30-year lease.

Also, read 

https://allgujaratnews.in/en/guj-gov-land-companies-moneylenders-and-leaders-will-buy-50000-hectares-not-farmers/[:hn]गांधीनगर, 15 फरवरी 2021

गुजरात में 58 लाख किसान हैं। जिसमें 1 हेक्टेयर से कम वाले 22 लाख किसानों के पास 12 लाख हेक्टेयर जमीन है। 1 से 1.99 हेक्टेयर के बीच, 17 लाख किसानों के पास 25 लाख हेक्टेयर भूमि है। 2 से 3.99 हेक्टेयर के बीच, 11 लाख किसानों के पास 33 लाख हेक्टेयर भूमि है। 4 से 9.9 हेक्टेयर भूमि वाले 4.5 लाख किसानों के पास 2.50 लाख हेक्टेयर भूमि है। 2001 के बाद से छोटे किसान बढ रहे है, मध्य और वडे किसान कम हो रहे है। 10 हेक्टेयर से अधिक भूमि वाले 30,000 किसानों के पास 3 लाख हेक्टेयर भूमि है।

4 से 10 हेक्टेयर भूमि वाले मध्यम किसान प्रतिवर्ष 1 प्रतिशत की दर से घट रहे हैं। 10 हेक्टेयर से अधिक भूमि वाले बड़े किसानों को हर साल 10 कम हो रहा है। इस प्रकार 10 वर्षों में बड़े किसान केवल 2 से 4 प्रतिशत होंगे।

रूपानी सरकार जमींदारों को बढ़ा रही है। गुजरात में, व्यक्तिगत जमींदारों की संख्या कम हो रही है। भाजपा सरकार के सत्ता में आने के बाद से लगभग 400 कंपनियों के पास 10 हेक्टेयर से अधिक औद्योगिक भूमि है। अब रुपाणी सरकार ने अडानी और रिलायंस जैसी कंपनियों को खेती के लिए 20,000 हेक्टेयर जमीन देने या मॉल वाली कंपनियों को 30 साल के लिये बेच रही है।

भाजपा और कांग्रेस में क्या अंतर है?

स्वतंत्रता के बाद, सौराष्ट्र एक अलग राज्य बन गया। 1948 में, कांग्रेस नेता और स्वतंत्र सेनानी,  मुख्यमंत्री ढेबरभाई ने 1953 तक जमींदारी समाप्त कर दिया। उस समय सौराष्ट्र में 4415 गाँव और शहर थे। कृषि, गांवों, शहरों की भूमि 222 राज्यों और राजा के 51,700 परिवारों के स्वामित्व में थी। किसानों को अपनी 30 लाख एकड़ जमीन दिलाने में कोंग्रेस सरकार के मुख्य मंत्री ढेबरभाई ने बहुत अच्छा काम किया। 7 लाख एकड़ जमीन रियासतों के पास रही। ईस मे से अब उनके पास 2 लाख हेक्टर से ज्यादा नहीं रही है।

यह भाजपा और कांग्रेस के बीच स्पष्ट अंतर है। कांग्रेस ने किसानों को जमीन दी थी। भाजपा कॉरपोरेट्स को जमीन दे रही है। विजय रूपामी कंपनियों को जमीन देने की अनुमति देंना शरू किया है।

दोनों मुख्यमंत्री राजकोट से थे। लेकिन एक ने किसानों को फायदा पहुंचाया है, दूसरे रूपानी और मोदी ने किसानों की बदहाली की है।

जब कांग्रेस की सरकारें थीं, तो लाखों बेरोजगार बीन किसानों को कृषि भूमि देकर आत्मनिर्भर कीया था। भाजपा सरकार किसानों को गैर-किसान बना रही है। जो कि उपरोक्त आंकड़ों से स्पष्ट है।

सख्त नियम

भाजपा सरकार ने सख्त नियम बनाए हैं कि केवल अडानी या रिलायंस जैसी कंपनियों को ही सरकारी  जमीन मिल सकती है। कृषि विभाग के नियम ऐसे हैं कि न तो किसान और न ही आम लोग उस जमीन को ले सकते हैं। कंपनीओ को 125 एकड़ जमीन देनी की प्रक्रिया किसान आई पोर्टल पर शरू हो गई है। रूपानी खूल जमीन देने वाले है। प्रत्येक को एक परियोजना रिपोर्ट बनानी होगी। एक जमीन पर 200 लोगों की मांग है। इसका पंजीकरण शुरू हो गया है। लेकिन सरकार आम लोगों की मांगों को खारिज कर देगी। क्योंकि जीसका सबसे अच्छा प्रस्ताव होगा उनको भूमि को दिया जाएगा। इसलिए मुख्यमंत्री रूपानी द्वारा आम लोगों की याचिका को खारिज किया जाना है। ईस जमीन पर पैदा हुई चीज को जो गुजरात बहार भेंजेंगे उनको ही जमीन दी जायेगी। नियत साफ है की सीर्फ कोर्पोरेट को ही जमीन दी जायेगी।

क्या योजना है

राज्य ने कृषि योग्य भूमि बढ़ाने के लिए एक कृषि नीति तैयार की है। सरकार ने लंबी अवधि के पट्टे पर गैर-उपजाऊ बंजर, परती सरकारी भूमि देने का फैसला किया है। जिसमें बागवानी और औषधीय फसलें प्रदान की जाएंगी। इस जिले में बागवानी और औषधीय फसलों के लिए, राज्य में 20,000 हेक्टेयर गैर-उपजाऊ सरकारी भूमि को 30 साल के पट्टे पर आवंटित किया जाएगा।

यह भी पढे 

https://allgujaratnews.in/hn/guj-gov-land-companies-moneylenders-and-leaders-will-buy-50000-hectares-not-farmers/[:]