[:gj]કોરોના રસી – ગુજરાતમાં માઈનસ 80 ડિગ્રી ઠંડા તાપમાને લક્ઝમબર્ગની કંપની વેક્સીનના સ્ટોરેજ માટે પ્લાન્ટ નાંખશે[:en]Corona – Luxembourg to set up plant at minus 80 ° C for cold storage in Gujarat[:hn]कोरोना – गुजरात में माइनस 80 डिग्री सेल्सियस कोल्ड स्टोरेज स्थापित करेगी लक्समबर्ग[:]

[:gj]2 ડિસેમ્બર 2020
દેશમાં કોરોનાની 3 કંપનીઓ વેક્સીન બનાવી રહી છે. દરેક વ્યક્તિને કોરોના વેક્સીન આપવાની યોજના સરકાર બનાવી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેના માટે કોલ્ડ ચેન બની રહી છે. સરકાર વેક્સીન ટ્રાંસપોર્ટ માટે લઝ્મબર્ગની એક કંપનીની સાથે કરાર કરવા પણ વિચાર કરી રહ્યા છે. આ કંપની પોતાના નિષ્ણાંતોને ભારત મોકલી રહી છે.

લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ વેક્સીન ટ્રાંસપોર્ટેશન પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. 19 નવેમ્બરના રોજ સરકાર સાથે લક્ઝમબર્ગની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ આપ્યો હતો. ગુજરાતમાં રેફ્રિઝરેટેડ વેક્સીન ટ્રાંસપોર્ટેશન પ્લાન્ટ લગાવાનો છે. જેનાથી દેશના ખૂણે ખૂણે, અંતરિયાળ ગામડા સુધી અબજો રૂપિયાની કિંમતવની વેક્સીન પહોંચાડવામાં આવશે.

લક્ઝમબર્ગની કંપની બી.મેડિકલ સિસ્ટમની આગામી અઠવાડીયે એક હાઈ લેવલ ટીમને ગુજરાત મોકલશે. આ ટીમ વેક્સીન કોલ્ડ ચેન સ્થાપિત કરશે. સૌર ઉર્જાથી ચાલતા રેફ્રિઝરેટર, ફ્રીઝર અને વે બોક્સને પણ સામેલ કરવામાં આવશે. જેમાં વેક્સીનને રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાશે. આમ તો આ પ્લાન્ટનો પુરો થવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય નિકળી જશે. પણ કંપનીએ નિર્ણય કર્યો છે કે, હાલમાં લક્ઝમબર્ગથી રેફ્રિઝરેશન બોક્સ મગાવીને તુરંત કામ શરૂ કરવામાં આવશે.

 

આ રેફ્રિઝરેટેડ ટ્રાંસપોર્ટ બોક્સ-4 સેલ્સિયસથી -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે વેક્સીનને ડિલિવર કરવામાં સક્ષમ રહેશે. આમ તો લક્ઝમબર્ગની આ કંપનીની પાસે માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર વેક્સીનને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ટેકનિક છે.[:en]2 December 2020
3 Corona companies are manufacturing vaccines in the country. The government plans to give the Corona vaccine to everyone. Vaccine storage is becoming a cold chain for that. The government is also considering a contract with the Luxembourg company to transport the vaccine. The company is sending its experts to India.

The Prime Minister of Luxembourg has proposed to set up a vaccine transport plant. The proposal was made during the first bilateral summit meeting with the government on 19 November in Luxembourg. A refrigerated vaccine transportation plant is to be set up in Gujarat. Billions of rupees vaccines will be delivered to remote villages in every corner of the country.

Luxembourg-based B.Medical Systems will send a high-level team to Gujarat next week. The team will set up a vaccine cold chain. Solar powered refrigerators, freezers and rasta boxes will also be included. In which the vaccine can be placed and sent from one place to another. Thus, the completion of this plant will take about 2 years. But the company has currently decided to start work immediately by ordering a refrigeration box from Luxembourg.

This refrigerated transport box will be able to provide vaccines with temperatures ranging from -4 to C to -20 to C. Thus the company based in Luxembourg has the technology to transport the vaccine from one place to another at a temperature of minus 80 degrees Celsius.[:hn]2 दिसंबर 2020
3 कोरोना कंपनियां देश में वैक्सीन बना रही हैं। सरकार सभी को कोरोना वैक्सीन देने की योजना बना रही है। वैक्सीन स्टोरेज उसके लिए कोल्ड चेन बन रहा है। सरकार लक्समबर्ग कंपनी के साथ टीके के परिवहन के लिए एक अनुबंध पर भी विचार कर रही है। कंपनी अपने विशेषज्ञों को भारत भेज रही है।

लक्समबर्ग के प्रधान मंत्री ने एक वैक्सीन परिवहन संयंत्र स्थापित करने का प्रस्ताव दिया है। यह प्रस्ताव लक्समबर्ग में 19 नवंबर को सरकार के साथ पहली द्विपक्षीय शिखर बैठक के दौरान किया गया था। गुजरात में रेफ्रिजरेटेड वैक्सीन ट्रांसपोर्टेशन प्लांट स्थापित किया जाना है। देश के कोने-कोने में अरबों रुपये के टीके सुदूर गांवों तक पहुंचाए जाएंगे।

लक्समबर्ग स्थित बी.मेडिकल सिस्टम्स अगले सप्ताह एक उच्च स्तरीय टीम गुजरात भेजेगा। टीम एक वैक्सीन कोल्ड चेन स्थापित करेगी। सौर ऊर्जा संचालित रेफ्रिजरेटर, फ्रीजर और रास्ता बक्से भी शामिल होंगे। जिसमें वैक्सीन को रखा जा सकता है और एक जगह से दूसरी जगह भेजा जा सकता है। इस प्रकार, इस संयंत्र के पूरा होने में लगभग 2 साल लगेंगे। लेकिन कंपनी ने वर्तमान में लक्ज़मबर्ग से एक प्रशीतन बॉक्स का आदेश देकर तुरंत काम शुरू करने का फैसला किया है।

यह प्रशीतित परिवहन बॉक्स -4 से C से -20 से C तक के तापमान के साथ वैक्सीन देने में सक्षम होगा। इस प्रकार लक्समबर्ग स्थित कंपनी में शून्य से 80 डिग्री सेल्सियस के तापमान पर वैक्सीन को एक स्थान से दूसरे स्थान तक पहुंचाने की तकनीक है।[:]