[:gj]કોંગ્રેસના ધારાસભ્ય શેખના કારણે આખા દેશમાં ગરીબોની આરોગ્ય યોજના બની[:en]Due to Congress MLA Sheikh, entire India, Arogya Yojana was formed for poor[:hn]कोंग्रेस के विधायक शेख की वजह से पुरे देशमां गरीब आरोग्य योजना बनी [:]

SHAIKH
SHAIKH

[:gj]ગાંધીનગર, 8 માર્ચ 2021

અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્‍પિટલ અને અન્‍ય ખાનગી હોસ્‍પિટલોમાં હાલ મા વાત્‍સલ્‍ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્‍વયે તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી. લોકપ્રિય અને સફળ યોજના બની હતી.

અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે, તેથી મુખ્‍ય મંત્રીની હાજરીમાં ભાજપના તત્‍કાલીન રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને વિનંતી કરી આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા પ્રધાનમંત્રીને રજૂઆત કરવા વિનંતી કરી હતી. તેના પરિણામે આજે સમગ્ર દેશમાં આયુષ્‍માન યોજના અમલમાં છે. દેશના કરોડો લોકો તેનો લાભ લઈ રહ્‌યા છે.

અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કેવી.એસ. હોસ્‍પિટલ બંધ થઈ તે વખતે મેં રૂબરૂ મળી મુખ્‍યમંત્રીને રજૂઆત કરી હતી કે, મા વાત્‍સલ્‍ય યોજનાને આયુષ્‍માન યોજના સાથે જોડવામાં આવે, જેના પરિણામ સ્‍વરૂપે મા વાત્‍સલ્‍ય યોજનાને આયુષ્‍માન યોજના સાથે જોડવામાં આવી છે. હોસ્‍પિટલોમાં આયુષ્‍માન યોજના અને મા વાત્‍સલ્‍ય કાર્ડ પુનઃ શરૂ કરવામાં આવે.

અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે, સિવિલ હોસ્‍પિટલ મારી જાહેર હિતની અરજીના આધારે વડી અદાલતે જણાવ્‍યું હતું કે, હોસ્‍પિટલોમાં માણસો સાથે જાનવર જેવો નહીં, પરંતુ માનવીય વ્‍યવહાર કરો. દર્દીઓની સંખ્‍યા વધતા મેં નામદાર હાઈકોર્ટને વિનંતી કરી હતી કે સરકારને નિર્દેશ આપવામાં આવે કે 42 જેટલી ખાનગી હોસ્‍પિટલો હસ્‍તગત કરી ગરીબ દર્દીઓને નિઃશુલ્‍ક સારવાર આપવામાં આવે.

આમ લોકો માને છે કે, કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં લોકોના મોત વધું થયા, રૂપાણી જવાબદાર છે.[:en]Gandhinagar, 8 March 2021

Congress MLA Gaiyasuddin Sheikh of Dariyapur in Ahmedabad said in the Gujarat Legislative Assembly that SVP is not enough for the poor. Hospitals and other private hospitals do not currently offer treatment under the Vatsalya card. I sought in the Legislative Assembly for eight consecutive years to formulate this plan. The scheme was implemented by the then Chief Minister Anandiben Patel at my request. Became a popular and successful scheme.

Congress MLA from Dariyapur in Ahmedabad, Gyasuddin Sheikh said in the assembly that he requested the then BJP National President and Union Home Minister Amit Shah to submit a proposal to implement the scheme across the country in the presence of the Chief Minister. . Due to this, Ayushman Yojana is being implemented across the country today. Millions of people of the country are taking advantage of this.

Congress MLA Gaiyasuddin Sheikh of Dariyapur in Ahmedabad said in the assembly that K.V.S. When the hospital was closed, I met the Chief Minister personally and introduced that Maa Vatsalya Yojana should be linked with Ayushman Yojana, which has resulted in Maa Vatsalya Yojana being linked to Ayushman Yojana. Ayushman Yojana and Maa Vatsalya card should be reintroduced in hospitals.

Giyasuddin Shaikh, MLA of Congress of Dariyapur, Ahmedabad told the assembly that the civil hospital had asked the High Court on the basis of my PIL that humans should be treated like humans, not animals, in hospitals. With the number of patients increasing, I requested the Honorable High Court to direct the government to acquire 42 private hospitals and provide free treatment to poor patients.

Thus, people believe that the death of people in Ahmedabad is more than the treatment of other diseases caused by corona, Rupani is responsible.[:hn]गांधीनगर, 8 मार्च 2021

अहमदाबाद के दरियापुर के कोंग्रेस विधायक गयासुद्दीन शेख ने गुजरात विधानसभा में कहा कि गरीबों के लिए एसवीपी पर्याप्त नहीं है। अस्पताल और अन्य निजी अस्पताल वर्तमान में वात्सल्य कार्ड के तहत उपचार की पेशकश नहीं करते हैं। मैंने इस योजना को बनाने के लिए लगातार आठ वर्षों तक विधान सभा में माँग की। इस योजना को तत्कालीन मुख्यमंत्री आनंदीबेन पटेल ने मेरे अनुरोध पर लागू किया था। एक लोकप्रिय और सफल योजना बन गई।

अहमदाबाद के दरियापुर के कोंग्रेस विधायक ग्यासुद्दीन शेख ने विधानसभा में कहा कि उन्होंने तत्कालीन भाजपा राष्ट्रीय अध्यक्ष और केंद्रीय गृह मंत्री अमित शाह से मुख्यमंत्री की उपस्थिति में देश भर में इस योजना को लागू करने के लिए एक प्रस्ताव प्रस्तुत करने का अनुरोध किया। । इसी के चलते आज आयुष्मान योजना को पूरे देश में लागू किया जा रहा है। देश के लाखों लोग इसका लाभ उठा रहे हैं।

अहमदाबाद के दरियापुर के कोंग्रेस  विधायक गयासुद्दीन शेख ने विधानसभा में कहा कि के.वी.एस. जब अस्पताल बंद हो गया था, मैं मुख्यमंत्री से व्यक्तिगत रूप से मिला और परिचय दिया कि माँ वात्सल्य योजना को आयुष्मान योजना के साथ जोड़ा जाना चाहिए, जिसके परिणामस्वरूप माँ वात्सल्य योजना को आयुष्मान योजना से जोड़ा गया है। आयुष्मान योजना और मां वात्सल्य कार्ड को अस्पतालों में फिर से पेश किया जाना चाहिए।

अहमदाबाद के दरियापुर के कोंग्रेस के विधायक ग्यासुद्दीन शेख ने विधानसभा को बताया कि सिविल अस्पताल ने मेरी जनहित याचिका के आधार पर उच्च न्यायालय से कहा था कि अस्पतालों में इंसानों का इलाज जानवरों की तरह नहीं, बल्कि इंसानों की तरह किया जाए। मरीजों की संख्या बढ़ने के साथ, मैंने माननीय उच्च न्यायालय से अनुरोध किया कि वह सरकार को 42 निजी अस्पतालों का अधिग्रहण करने और गरीब रोगियों को मुफ्त उपचार प्रदान करने का निर्देश दे।

इस प्रकार, लोगों का मानना ​​है कि अहमदाबाद में लोगों की मृत्यु कोरोना के कारण होने वाली अन्य बीमारियों के उपचार से अधिक है, रूपानी जिम्मेदार हैं।[:]