[:gj]પોલીસ અધિકારી યોગી રામદાસ બની, 600 કથા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો[:en]DySP became Yogi Ramdas, has done more than 600 KATHA[:hn]गुजरात के पुलिस अधिकारी योगी रामदास बन गये, 600 कथा सुनाकर धर्म का प्रचार किया[:]

[:gj]16 Mar, 2021

ખાખી વરદીનું કડક ભ્રષ્ટ વલણ આપણે અનેક વખત જોયું હશે. નિવૃતિ પછીનું પોતાનું આખું જીવન ધર્મ અને આધ્યાત્મના માર્ગે વાળી દીધું.

આર.બી.રાવળ., DYSP તરીકે નિવૃત થયા બાદ હાલ તેઓ ભાવિકોને રામકથા અને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે.  યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા અને શિવકથા કરી ચૂક્યા છે. ગુજરાતના ખેડા જિલ્લાના થામણામાં જન્મેલા અને કર્મે પોલીસ અધિકારીના જીવનમાં નાનપણમાં જ એક મોટી જવાબદારી આવી પડી. માતા-પિતાની છાયા ગુમાવી દીધા બાદ વન મેન આર્મીની જેમ પરિસ્થિતિનો સામનો કર્યો.

એ સમયે સ્વતંત્ર સેનાની બબલદાસ ગામમાં સફાઈ માટે આવતા. એમની નજર આર.બી.રાવળ પર પડી. બબલદાસ મોહરા ગોસ્વામી પટેલ તથા રાવળ સમાજના ચાર યુવાનોને દત્તક લીધા. જેમાં રામદાસનો પણ સમાવેશ થયો હતો. રામદાસ ગ્રેજ્યુએટ થયા પછી LLMની ડીગ્રી મેળવી. પોતાના અભ્યાસની સાથે ગામમાં રામબાગની સફાઈ કરતા તથા જૂના કપડાં પહેરી પોતાના જીવનની શરૂઆત કરી. પછી શિક્ષક તરીકે નોકરી કરી.

એક દિવસ બબલદાસ મહેતાએ રામચંદ્રને કહ્યું કે, પોલીસની કાયાપલટ કરવા પોલીસમાં જવાનું છે.

આ માટેનું હું ફોર્મ લઈને આવ્યો છું. પછી પોલીસની સીધી પરીક્ષા પાસ કરી, વર્ષ 1977માં રામચંદ્રએ psi બની ગયા. પહેલું પોસ્ટિંગ ભાવનગરમાં થયું. ત્યાર બાદ બબલદાસ અને જશવંત મહેતાએ DSPને ભલામણ કરી ભાવનગરથી મહુવા બંદરે લઈ ગયા. આર.બી.રાવળ બગદાણાથી બદલી થતા મોરારીબાપુને મળવા ગયા. એ સમયે બાપુએ કહ્યું કે, આ ખાતું કાગડા જેવું છે. મારે એક કાગડાને રામ બોલતો કરવો છે. રાવળે કહ્યું કે, મારે ગુરૂ કરવા છે. બાપુએ કહ્યું ગુરૂ કરવા હોય તો ગુરૂપૂર્ણિમાના દિવસે આવજે. પછી હનુમાનજી મહારાજને ગુરૂ માની યોગી રામદાસ તરીકેની ઓળખ મળી. આ પછી તેમણે પોતાના વતન થામણાથી રામકથા, ભાગવત તથા શિવકથાનો પ્રારંભ કર્યો.

દિવસે ખાખી પહેરીને ફરજ પાલન કરતા અને રાત્રે ભગવા પહેરીને કથાનું રસપાન કરાવતા. આ વાતની નોંધ રાજ્ય સરકારે લીધી. એ પછી સાબરમતી જેલમાં કેદીઓ માટે રામકથાનું આયોજન કર્યું. સમગ્ર ગુજરાત અને તિહાર જેલમાં પણ તેઓ કથા કરી ચૂક્યા છે. એ પણ કોઈ પ્રકારના ચાર્જ વગર. આ સેવાથી પ્રભાવિત થઈ બાપુ પણ એનો ઉલ્લેખ કરી રહ્યા છે. વર્ષ 2009માં તેમણે અમદાવાદના DYSP તરીકે ફરજ અદા કરી હતી. હાલ એમની ઉંમર 67 વર્ષ છે અને પરિવારમાં એક પત્ની, પુત્ર અને દીકરી છે. નિવૃત જીવન પસાર કરે છે પણ એની પાસે કોઈ સંપત્તિ નથી. હાલ તેઓ ગાંધીનગરમાં રહે છે.[:en]Police officer  became preaching the religion by telling 600 stories

16 Mar, 2021

We may have seen the strict trend of khaki uniforms many times. Police officers are constantly living a stressful life in an atmosphere of anger, rage and seriousness. When they retire they quickly start working hard to get involved in some activities. But there is one such police officer. Who devoted his entire life after retirement to the path of religion and spirituality.

After retiring as DYSP, he is currently imparting Ramakatha and Sivakatha to the devotees. The name of this police authority is RB Rawal. Who is known as Yogi Ramdas. He has done a total of 600 Ramakathas and Sivakathas so far. Born in Thamana, a small village in Kheda district of Gujarat, Karme was a big responsibility in the life of a police officer at an early age. One Man faced the same situation as the Army after losing the shadow of his parents.

At that time Babaldas of the independent army was coming to the village for cleaning. His eyes fell on RB Rawal. Babaldas Mohra adopted four youths from Goswami Patel and Rawal Samaj. Which also included Ramdas. Ramdas obtained LLM degree after graduation. He started his life by cleaning Rambagh in the village with his studies and wearing old clothes. Then got a job as a teacher. One day Babaldas Mehta told Ramchandra that he had to go to the police to transform the police.

I have brought the form for this. After passing a direct police examination, in the year 1977, Ramchandra joined as a psi. The first posting took place in Bhavnagar. Babaldas and Jashwant Mehta then recommended DSP and took him from Bhavnagar to Mahuva port. RB Rawal went from Bagdana to meet Moraribapu. At that time, Bapu said, this account is like a crow. I want to make a crow speak Ram. “I want to be a guru,” Rawal said. Bapu said if you want to do Guru, come on the day of Guru Purnima. Then Hanumanji Maharaj was identified as Guru Mani Yogi Ramdas. After this he started Ramakatha, Bhagavat and Sivakatha from his hometown Thamana.

Wearing khaki during the day and doing saffron at night to tell the story. The state government took note of this. He then organized a Ramakatha for the inmates of Sabarmati Jail. He has told stories all over Gujarat and Tihar Jail. Also without any charge. Impressed by this service, Bapu is also mentioning it. In the year 2009, he was posted as DYSP of Ahmedabad. He is currently 67 years old and has a wife, son and daughter in the family. Retired lives but has no wealth. He currently lives in Gandhinagar.[:hn]सेवानिवृत्ति के बाद DySP एक कथाकार बन गया, 600 से अधिक कहानियाँ कर चुका है
16 मार्च, 2021

हमने खाकी वर्दी का सख्त चलन कई बार देखा होगा। पुलिस अधिकारी लगातार गुस्से, गुस्से और गंभीरता के माहौल में तनावपूर्ण जीवन जी रहे हैं। जब वे सेवानिवृत्त होते हैं तो वे जल्दी से कुछ गतिविधियों में शामिल होने के लिए कड़ी मेहनत करना शुरू कर देते हैं। लेकिन एक ऐसा पुलिस अधिकारी है। जिन्होंने अपना पूरा जीवन धर्म और अध्यात्म के मार्ग से निवृत्त होने के बाद समर्पित कर दिया।

डीवाईएसपी के रूप में सेवानिवृत्त होने के बाद, वह वर्तमान में भक्तों को रामकथा और शिवकथा दे रहे हैं। इस पुलिस प्राधिकरण का नाम आरबी रावल है। जिन्हें योगी रामदास के नाम से जाना जाता है। उन्होंने अब तक कुल 600 रामकथाएँ और शिवकथाएँ की हैं। गुजरात के खेड़ा जिले के एक छोटे से गांव थमाना में जन्मे कर्मी कम उम्र में एक पुलिस अधिकारी के जीवन में एक बड़ी जिम्मेदारी थे। एक आदमी को अपने माता-पिता की परछाई खोने के बाद सेना जैसी ही स्थिति का सामना करना पड़ा।

उस समय स्वतंत्र सेना के बबलदास गाँव में सफाई के लिए आ रहे थे। उनकी नजर आरबी रावल पर पड़ी। बबलदास मोहरा ने गोस्वामी पटेल और रावल समाज के चार युवाओं को अपनाया। जिसमें रामदास भी शामिल था। रामदास ने स्नातक के बाद एलएलएम की डिग्री प्राप्त की। उन्होंने अपनी पढ़ाई गाँव में रामबाग की सफाई करके और पुराने कपड़े पहनकर अपने जीवन की शुरुआत की। फिर शिक्षक की नौकरी मिली। एक दिन बबलदास मेहता ने रामचंद्र से कहा कि उन्हें पुलिस को बदलने के लिए पुलिस के पास जाना होगा।

मैं इसके लिए फॉर्म लाया हूं। सीधी पुलिस परीक्षा उत्तीर्ण करने के बाद, वर्ष 1977 में, रामचंद्र ने एक साई के रूप में ड्यूटी की। पहली पोस्टिंग भावनगर में हुई। बबलदास और जसवंत मेहता ने तब डीएसपी की सिफारिश की और उन्हें भावनगर से महुवा बंदरगाह ले गए। आरबी रावल मोरारीबापू से मिलने के लिए बगदाना से चले गए। उस समय, बापू ने कहा, यह खाता एक कौवे की तरह है। मैं एक कौवा बोलना चाहता हूं राम। “मैं एक गुरु बनना चाहता हूं,” रावल ने कहा। बापू ने कहा अगर तुम गुरु करना चाहते हो तो गुरु पूर्णिमा के दिन आओ। तब हनुमानजी महाराज की पहचान गुरु मणि योगी रामदास के रूप में हुई। इसके बाद उन्होंने अपने गृह नगर थमाना से रामकथा, भागवत और शिवकथा शुरू की।

दिन में खाकी पहनना और रात में केसरिया रंग पहनकर कथा का मनोरंजन करना। राज्य सरकार ने इस पर ध्यान दिया। फिर उन्होंने साबरमती जेल के कैदियों के लिए रामकथा का आयोजन किया। उन्होंने पूरे गुजरात और तिहाड़ जेल की कहानियां सुनाई हैं। बिना किसी शुल्क के भी। इस सेवा से प्रभावित होकर बापू भी इसका उल्लेख कर रहे हैं। वर्ष 2009 में, उन्हें अहमदाबाद के डीवाईएसपी के रूप में नियुक्त किया गया था। वह वर्तमान में 67 वर्ष का है और परिवार में उसकी पत्नी, एक बेटा और एक बेटी है। सेवानिवृत्त जीवन लेकिन कोई धन नहीं है। वह वर्तमान में गांधीनगर में रहता है।[:]