[:gj]15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો[:en]Entry to wild-ass Sanctuary was banned till October 15[:hn]धुडखर अभयारण्य में प्रवेश पर 15 अक्टूबर तक रोक लगा दी गई [:]

[:gj]પાલનપુર, 15 જૂન 2020

બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમાં શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન ”જંગલી ગધેડાઓના અભયારણ્ય” તરીકે જાહેર કરેલ છે. જેમાં 15 જૂન 2020થી 15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

આ અભયારણ્યમાં ધુડખર, દિપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી, તેમજ સાંઢા વગેરે જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. જેથી રાતના સમયે બિન અધિકૃત વ્યક્તિઓએ વાહનો લઈ કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ કરવો નહીં. દિવસ દરમિયાન 20 કિ. મી. થી વધુ ઝડપે કોઇએ વાહનો ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે. ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક એસ.એસ.અસોડા દ્વારા જણાવવામાં આવ્યું છે.[:en]Palanpur, 15 June 2020

Ghudkhar – wiled-ass Sanctuary covers some areas of Bhabhar and Suigam talukas of Banaskantha district. The Government of Gujarat has declared the sanctuary as per the Gujarat Wildlife and Bird Conservation Act. There are sanctuaries in the desert island, including Bat and the small desert of Kutch and the area of ​​government waste adjacent to it. The hunting sanctuary is declared a “wild donkey sanctuary” and entry to the Dhudkhar Sanctuary is banned from 15 June 2020 to 15 October.

The sanctuary is inhabited by wild animals like Dhudkhar, Deepada, Chinkara, Antelope, Nilgai, Zarakh, Nar, Fox, Lokdi, as well as Sandha etc. So that unauthorized persons do not take vehicles or enter the sanctuary on foot at night. 20 kg during the day. M. No one should drive faster than. However, if any such ISMO is found, legal action will be taken against them under the Wildlife Conservation Act. Ghudkhar Sanctuary, Dhrangadhra Deputy Forest Conservator SS Asoda.[:hn]पालनपुर, 15 जून 2020

घुडखर अभयारण्य बनासकांठा जिले के भाभर और सुगम तालुका के कुछ क्षेत्रों को कवर करता है। गुजरात सरकार ने गुजरात वन्यजीव और पक्षी संरक्षण अधिनियम के अनुसार अभयारण्य घोषित किया है। रेगिस्तान द्वीप में अभयारण्य हैं, जिसमें बैट और कच्छ का छोटा रेगिस्तान और उससे सटे सरकारी कचरे का क्षेत्र शामिल हैं। शिकार अभयारण्य को “जंगली गधा अभयारण्य” घोषित किया जाता है और 15 जून 2020 से 15 अक्टूबर तक धूधकर अभयारण्य में प्रवेश पर प्रतिबंध लगा दिया गया है।

इस अभयारण्य में जंगली जानवर जैसे कि धुधकर, दीपदा, चिंकारा, मृग, नीलगाय, जरख, नर, लोमड़ी, लोकी, साथ ही संध आदि रहते हैं। ताकि अनधिकृत व्यक्ति रात में पैदल चलकर वाहनों को लेकर या अभयारण्य में प्रवेश न करें। दिन में 20 किग्रा। म। किसी से भी तेज गाड़ी नहीं चलानी चाहिए। फिर भी, यदि ऐसा कोई भी ISMO पाया जाता है, तो उनके खिलाफ वन्यजीव संरक्षण अधिनियम के तहत कानूनी कार्रवाई की जाएगी। घुडखर अभयारण्य, ध्रांगध्रा के उप वन संरक्षक एसएस असोदा।[:]