[:gj]મુખ્ય પ્રધાનના હરીફ નાયબ મુખ્ય પ્રધાનની બેઠકમાં જ રૂપાણી સામે ધડાકો[:en]Explosion against Rupani in Deputy Chief Minister’s meeting[:hn]उपमुख्यमंत्री की बैठक में रूपानी के खिलाफ विस्फोट[:]

[:gj]ધમણની ધમાલ 5

અમદાવાદ, 21 મે 2020

મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ મળી શકતું નથી. આથી સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તે ફાળવવામાં આવે. રાજકોટમાં નિર્મિત ધમણ વૅન્ટિલેટરથી દર્દીઓને બચાવવા સહેલા નથી. એવું બેઠકમાં કહેવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે 15 મેના રોજ પત્ર લખી જાણ કરી કે ધમણ-1 વૅન્ટિલેટર કોવિડ-19ના દરદીઓમાં ધાર્યુ પરિણામ આપતું નથી એટલે 100 વૅન્ટિલેટર ફાળવવામાં આવે. છતાં આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને તેમની હાજરીમાં જ તબિબોએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજા અંગે ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ રૂપાણીની ખુરશી હચમચી ગઈ હતી.[:en]Dhanan ni Dhamal 5

Ahmedabad, 21 May 2020

The matter came to light when a meeting of senior officials was held at the Civil Hospital complex in Ahmedabad under the chairmanship of Deputy Chief Minister Nitin Patel, in which a written representation was made by the civil doctors.

It was stated that the expected results of Dhaman-1 and AGVA ventilators could not be obtained in patients with Kovid-19. Therefore, a total of 100 high-end ICU ventilators are required, 50 for the 1200-bed Kovid Hospital in Civil and 50 for Kidney Hospital.

Protecting patients with Rajkot-made blower ventilators is not easy. It was said in the meeting.

The medical superintendent of the civil hospital wrote a letter on 15 May informing that the Dhaman-1 ventilator does not give the expected results in patients with Kovid-19, so 100 ventilators should be allocated.

However, Health Minister and Deputy Chief Minister Nitin Patel reached the Civil Hospital and in his presence the doctors revealed about Parakram Singh Jadeja of Jyoti CNC, Rajkot’s friend of Gujarat Chief Minister Vijay Rupani. Then Rupani’s chair was shaken.[:hn]धमण की धमाल ५

अहमदाबाद, 21 मई 2020

यह मामला तब सामने आया जब अहमदाबाद के सिविल अस्पताल परिसर में उप मुख्यमंत्री नितिन पटेल की अध्यक्षता में वरिष्ठ अधिकारियों की एक बैठक हुई, जिसमें सिविल डॉक्टरों द्वारा एक लिखित प्रतिनिधित्व किया गया था।

यह कहा गया था कि धमण -1 और एजीवीए वेंटिलेटर का अपेक्षित परिणाम कोविद -19 के रोगियों में प्राप्त नहीं किया जा सकता है। इसलिए, कुल 100 उच्च अंत आईसीयू वेंटिलेटर की आवश्यकता है, सिविल में 1200-बेड कोविद अस्पताल के लिए 50 और किडनी अस्पताल के लिए 50।

राजकोट निर्मित ब्लोअर वेंटिलेटर से मरीजों की सुरक्षा करना आसान नहीं है। यह बैठक में कहा गया था।

सिविल अस्पताल के चिकित्सा अधीक्षक ने 15 मई को एक पत्र लिखकर सूचित किया कि धामन -1 वेंटिलेटर कोविद -19 के रोगियों में अपेक्षित परिणाम नहीं देता है, इसलिए 100 वेंटिलेटर आवंटित किए जाने चाहिए।

हालांकि, स्वास्थ्य मंत्री और उपमुख्यमंत्री नितिन पटेल सिविल अस्पताल पहुंचे और उनकी उपस्थिति में डॉक्टरों ने गुजरात के मुख्यमंत्री विजय रूपानी के राजकोट के मित्र ज्योति सीएनसी के पराक्रम सिंह जडेजा के बारे में खुलासा किया। तब रूपानी की कुर्सी हिल गई।[:]