[:gj]રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને[:en]BJP government favors ventilator company to save Rupani[:hn]रूपानी को बचाने के लिए वेंटिलेटर कंपनी का पक्ष लेती है पूरी भाजपा सरकार[:]

[:gj]ધમણની ધમાલ – 6

ગાંધીનગર, 21 મે 2020

મુખ્ય પ્રધાનના હરિફ એવા નાયબ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી ત્યાર બાદ રહસ્યમય રીતે વિજય રૂપાણીના મિત્રનું કૌભાંડ જાહેર થયું હતું. જે એક રહસ્ય બની રહ્યું છે. ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ પ્રથમ વખત બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું. ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીએ 18 એપ્રિલે પ્રથમ દસ વૅન્ટિલેટર સપ્લાય કર્યાં હતાં.

ધમણ-1 અંગેના ટેકનિકલ આક્ષેપો અંગે નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે વેન્ટિલેટર્સની મોટાપાયે જરૂર હતી ત્યારે, ગુજરાતના નાગરિક તરીકે કંપનીએ સેવા કરી છે.  તમામ ટેકનિકલ બાબતો તથા ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ ઉપયોગમાં લેવાયા છે. કોના પર અને કેટલાં લોકો ઉપર ટેસ્ટીંગ કરાયું અને તેની મંજૂરી કોણે આપી હતી તે અંગે સરકાર મૌન છે.

ભાજપ સરકારના નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, વેન્ટિલેટર્સના અભાવે દર્દીને કોઇ નુકસાન ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે. તેથી ધમણ – 1 વેન્ટિલેટર્સ મૂક્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે.  હાલ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 49 દર્દીઓ વેન્ટીલેટર પર છે. પણ ધમણ 1 પર કેટલાં દર્દીઓ છે અને આજ સુધી ધમણથી કેટલા દર્દીઓ સાજા થયા અને કેટલાંના મોત ધમણ પર સારવાર લીધા બાદ થયા તે અંગે સરકાર મૌન છે.[:en]Dhaman ki Dhamaal – 4

Gandhinagar, 21 May 2020

Vijay Rupani’s Rajkot ventilator scandal was mysteriously exposed after a meeting chaired by the Chief Minister’s rival, the Deputy Chief Minister. Which is becoming a mystery.

The first Dhamana-1 ventilator made by Gujarat’s Jyoti CNC Company was opened for use by Chief Minister Vijay Rupani on 5 April 2020. It was later seen by doctors that Dhamana-1 ventilator could not get the expected results.

On April 18, the company of Parakram Singh Jadeja of Jyoti CNC, Rajkot’s friend of Gujarat Chief Minister Vijay Rupani, had earlier supplied ten ventilators.

Regarding the technical allegations against Dhaman-1, the Deputy Chief Minister said that the company had served as a citizen of Gujarat, when ventilators were much needed. Used only after the completion of all technical matters and testing tasks.
The government is silent on how many people were tested and who approved it.

The Deputy Chief Minister of the BJP government said that it is the responsibility of the government to ensure that the patient is not harmed due to lack of ventilators. So bully – 1 ventilator. Adequate ventilators are available in the state. Currently, 49 patients are on ventilator at Kovid Hospital in Ahmedabad. But the government is silent on how many patients are in Dhamman 1 and how many patients have been cured by Dhamman so far and how many deaths have occurred after treatment on Dhaman 1.[:hn]धमण की धमाल – ६

गांधीनगर, 21 मई 2020

विजय रूपाणी के राजकोट वेन्टीलेटर के घोटाले को मुख्यमंत्री की प्रतिद्वंद्वी, उपमुख्यमंत्री की अध्यक्षता में हुई एक बैठक के बाद रहस्यमय ढंग से उजागर किया गया था। जो एक रहस्य बनता जा रहा है।

गुजरात की ज्योति सीएनसी कंपनी द्वारा बनाया गया पहला धमण -1 वेंटिलेटर मुख्यमंत्री विजय रूपानी द्वारा 5 अप्रैल, 2020 को उपयोग के लिए खोला गया था। बाद मे डॉक्टरों द्वारा देखा गया कि धमण -1 वेंटिलेटर को अपेक्षित परिणाम नहीं मिल सका।

गुजरात के मुख्यमंत्री विजय रूपानी के राजकोट के दोस्त, ज्योति सीएनसी के पराक्रमसिंह जडेजा की कंपनी ने 18 अप्रैल को पहले दस वेंटिलेटर की आपूर्ति की थी।

धमण -1 के खिलाफ तकनीकी आरोपों के बारे में, उप मुख्यमंत्री ने कहा कि कंपनी ने गुजरात के नागरिक के रूप में सेवा की है, जब वेंटिलेटर की बहुत आवश्यकता थी। सभी तकनीकी मामलों और परीक्षण कार्यों के पूरा होने के बाद ही उपयोग किया जाता है।

सरकार इस बात पर चुप है कि कितने लोगों का परीक्षण किया और किसने इसे मंजूरी दी।

भाजपा सरकार के उपमुख्यमंत्री ने कहा कि यह सुनिश्चित करना सरकार की जिम्मेदारी है कि वेंटिलेटर की कमी के कारण मरीज को नुकसान न हो। तो धमण – 1 वेंटिलेटर। राज्य में पर्याप्त वेंटिलेटर उपलब्ध हैं। वर्तमान में अहमदाबाद के कोविद अस्पताल में 49 मरीज वेंटिलेटर पर हैं। लेकिन सरकार इस बात पर चुप है कि धम्मन 1 में कितने मरीज हैं और धम्मन से अब तक कितने मरीज ठीक हुए हैं और धामन 1 पर इलाज के बाद कितनी मौतें हुई हैं।[:]