[:gj]લારી પાસેથી પોલીસના હપ્તા બંધ કરીને રૂ.21 હજારની સહાય આપો – હાર્દિક અને જીજ્ઞેશ[:en]Give Rs 21k help by stopping the police bribe from Larry – Hardik and Jignesh[:hn]कोरोना में किस्त न ली जाये, हार्दिक पटेल – जिज्ञेश मेवानी [:]

[:gj]અમદાવાદ, 10 જૂન

ગરીબ લોકોને આર્થિક રાહત મળી રહે તે માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રિક્ષાવાળા, પાથરણા અને લારીવાળાઓને રાહત આપવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

પોલીસ તરફથી રિક્ષાચાલકો, પાથરણાવાળાઓ અને લારીવાળાઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે ના લેવામાં આવે. રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા લોકો માટે 21 હજાર રૂપિયાની સહાયની માગણી કરવામાં આવી છે. રિક્ષાના લોનના હપ્તામાં રાહત આપવામાં આવે તેવી રજૂઆત 9 જૂન 2020માં કરવામાં આવી હતી.

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં રીક્ષા ચાલકો, લારી અને પાથરણાવાળાઓની પડખે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવ્યા છે. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ અમદાવાદમાં રિક્ષાવાળા, લારી અને પાથરણાવાળાઓના એસોસિએશનના આગેવાનો સાથે તેઓને પડતી મુશ્કેલી બાબતે ચર્ચા કરી હતી.

અમદાવાદ જિલ્લા કલેકટરને રિક્ષાવાળા, લારી અને પાથરણાવાળાઓને પડતી મુશ્કેલી દૂર કરવા બાબતે આવેદન આપીને રજૂઆત કરી હતી.

હાર્દિક પટેલે તેના ઓફિસિયલ ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ કરીને માહિતી આપી હતી. રાજ્યના રિક્ષાચાલકો, લારી અને પાથરણાવાળાની હાલત ચિંતાજનક છે.[:en]Ahmedabad, 10 June 2020

Congress leader Hardik Patel and independent MLA Jignesh Mewani had approached the district collector on the issue of providing relief to rickshaw pullers, mattresses and lorries to provide financial relief to the poor.

It should not be taken if the installment is being taken by the police so as not to disturb the rickshaw pullers, mattresses and lorries. Assistance of Rs 21,000 has been demanded for those who make a living by driving rickshaws. Relief in rickshaw loan installments was introduced on June 9, 2020.

Congress leader Hardik Patel and independent MLA Jignesh Mewani are now on the side of rickshaw pullers, lorries and rugs in Ahmedabad amid the Corona epidemic. Hardik Patel and Jignesh Mewani discussed the issue with the leaders of the Rickshaw, Lorry and Bedding Association in Ahmedabad.

He submitted an application to the Ahmedabad District Collector to remove the problem of rickshaw pullers, lorries and bedding.


Hardik Patel gave the information by posting one in his official Facebook account. The condition of rickshaw pullers, lorries and bedding in the state is worrisome.[:hn]अहमदाबाद, 10 जून

कांग्रेस नेता हार्दिक पटेल और निर्दलीय विधायक जिग्नेश मेवानी ने गरीबों को वित्तीय राहत प्रदान करने के लिए रिक्शा चालकों, गद्दों और लॉरी को राहत देने के मुद्दे पर जिला कलेक्टर से संपर्क किया था।

पुलिस द्वारा किस्त ली जा रही है रिक्शा चालकों, गद्दों और लॉरियों को परेशान न किया जाए। रिक्शा चलाकर जीवनयापन करने वालों के लिए 21,000 रुपये की सहायता की मांग की गई है। रिक्शा ऋण की किश्तों में राहत 9 जून, 2020 को पेश की गई थी।

कोरोना महामारी के बीच कांग्रेस नेता हार्दिक पटेल और निर्दलीय विधायक जिग्नेश मेवानी अब अहमदाबाद में रिक्शा चालकों, लॉरी और कालीनों की तरफ हैं। हार्दिक पटेल और जिग्नेश मेवानी ने अहमदाबाद में एसोसिएशन ऑफ रिक्शा, लॉरी और पथरनाला के नेताओं के साथ उन कठिनाइयों के बारे में चर्चा की, जो उनका सामना कर रहे थे।

उन्होंने रिक्शा चालकों, लॉरी और बिस्तर की समस्या को दूर करने के लिए अहमदाबाद जिला कलेक्टर को एक आवेदन प्रस्तुत किया।


हार्दिक पटेल ने अपने आधिकारिक फेसबुक अकाउंट में एक पोस्ट करके जानकारी दी। राज्य में रिक्शा चालक, लॉरी और बिस्तर की स्थिति चिंताजनक है।[:]