[:gj]ગુજરાત સરકારની સંસ્થાએ કોરોના જેવા અતિ શુક્ષ્મ જીવોને 10 મીનીટમાં મારી નાંખતું સાધન વિકસાવ્યું [:en]Gujarat government has developed a tool to kill ultra-fine organisms like Corona in 10 minutes[:hn]गुजरात सरकार ने 10 मिनट में कोरोना जैसे अति सूक्ष्म जीवों को मारने के लिए एक उपकरण विकसित किया है।[:]

[:gj]અમદાવાદ, 17 એપ્રિલ 2020

માત્ર 10 મિનિટમાં કોઈપણ વસ્તુ પરના અતિશુક્ષ્મ જીવોને મારી ને જંતુ મુક્ત કરી શકે એવું વિકિરણ આધારિત ઉપકરણ બનાવાયું. જે કોરોના વાયરસની મહામારી સ્પર્શથી ફેલાતા રોગને બચવા આ સાધન સારું છે. સોશિયલ ડિસ્ટન્સ કરતાં આ સાધન શ્રેષ્ઠ છે. ચીજ વસ્તુ જંતુરહિત થઈ જતી હોય તો તેનાથી રોગને અટકાવી શકાય છે. અમદાવાદના ધોલેરા ખાતે ગુજરાત સરકાર હસ્તકની i create એક સ્વાયત્ત સંસ્થા છે, જેણે આ એક્સરે આધારિત સાધન તૈયાર કર્યું છે.

ગુજરાત માટે આ એક અનોખી વિક્રમી ઘટના અને શોધ માનવામાં આવે છે.

સામાન્ય વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે માસ્ક, મોબાઈલ ફોન, ચલણી નાણુ, ચાવી, કરીયાણાની વસ્તુઓ અને શાકભાજીને આ ઉપકરણ વડે જંતુમુક્ત કરી શકાય છે. માત્ર 10 મિનિટના સમયમાં આ ઉપકરણ કોઇપણ પદાર્થની સપાટીને 100% જંતુમુક્ત બનાવે છે.

i- Create સંસ્થાના યુવા વૈજ્ઞાનિક પ્રસે ને પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. રેડ કાર્બન ટેકનો હબના પ્રસેન વિંચુરકરને વસ્તુઓને જંતુમુક્ત રાખવા એક નવતર ઉપાય છે. એક વૈજ્ઞાનિક અને સંશોધક હોવાને નાતે તેઓએ i create ખાતેના વિવિધ સંસાધનોનો ઉપયોગ કરીને વિકિરણ આધારિત ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ પારજાંબલી કિરણો દ્વારા વસ્તુને જંતુમુક્ત કરે છે.

260 નેનો મીટરની તરંગ લંબાઈ કોઈપણ બેક્ટેરીયા કે વાયરસ જેવા અતિસુક્ષ્મ જીવોના આર.એન.એ (રિબોન્યુક્લિક એસિડ) અને ડી.એન.એ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને તોડી કે ખંડિત કરે  છે.

‘આ ઉપકરણ સુક્ષ્મ જીવાણુના સંક્રમણ સમયે તથા રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. માનવત્વચા અને આંખ માટે પારજાંબલી કિરણો નુકસાનકારક છે. માટે ઉક્ત ઉપકરણનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો હિતાવહ છે.

i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે,  i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે 40 એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે. ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.[:en]Ahmedabad, 17 April 2020
In just 10 minutes the ultraviolet radiation device was created to kill the insects on anything. This tool is good for preventing contagious disease from the corona virus epidemic. This tool is better than Social Distance. If the item becomes sterile, it can prevent disease. I create is an autonomous organization owned by the Government of Gujarat at Dholera, Ahmedabad, which has developed this X-based tool.

This is considered to be a unique event and invention for Gujarat.
Common consumables such as masks, mobile phones, currency molecules, keys, grocery items and vegetables can be sterilized with this device. In just 10 minutes the device 100% sterilizes the surface of any substance.

i-Create Institute’s young scientist has created a device as part of the project. Red Carbon Technologies Hub’s Prasen Vinturkar is an innovative way to keep things sterile. As a scientist and researcher, they created a radiation-based device using various resources at i create. This device disinfect the object by ultraviolet rays.

A wave length of 260 nano meters breaks or fractures the RNA (ribonucleic acid) and DNA (deoxy ribonucleic acid) of any bacterial or bacterial organism.

‘This device will be useful in microbial transitions and in everyday life. Radiant rays are harmful to humankind and to the eye. It is imperative to use the device cautiously.

According to Anupam Jalote, CEO of i-create, i Create (International Center for Entrepreneurship and Technology) operates on a 40-acre campus in Dev Dholera, Ahmedabad. I create is an autonomous body owned by the state government. Startups in India help transform startups into entrepreneurs.[:hn]अहमदाबाद, 17 अप्रैल 2020
केवल 10 मिनट में किसी भी चीज पर बेक्टेरीया – सुक्ष्म जीवाणु को मारने के लिए विकिरण उपकरण बनाया गया है। यह उपकरण कोरोना वायरस महामारी – छूत की बीमारी को रोकने के लिए अच्छा है। यह टूल सोशल डिस्टेंस से बेहतर है। अहमदाबाद के धोलेरा में गुजरात सरकार के स्वामित्व वाला एक स्वायत्त संगठन , जिसने इस एक्स रे आधारित टूल को विकसित किया है।

यह गुजरात के लिए एक अनोखी घटना और आविष्कार माना जाता है।

इस उपकरण के साथ मास्क, मोबाइल फोन, मुद्रा अणु, चाबियाँ, चीजें और सब्जियां जैसे आम उपभोग्य वस्तुएं पर बेक्टेरीया को निष्फल की जा सकती हैं। केवल 10 मिनट में डिवाइस 100% किसी भी पदार्थ की सतह को बेक्टेरीया निष्फल कर देता है।

i-Create Institute के युवा वैज्ञानिक ने परियोजना के हिस्से के रूप में एक उपकरण बनाया है।  एक वैज्ञानिक और शोधकर्ता के रूप में,  पर विभिन्न संसाधनों का उपयोग करके विकिरण-आधारित उपकरण बनाया। यह उपकरण पराबैंगनी किरणों द्वारा वस्तु को कीटाणुरहित करता है।

260 नैनो मीटर की एक लहर की लंबाई बैक्टीरिया जैसे किसी भी जीवाणु जीव के आरएनए (राइबोन्यूक्लिक एसिड) और डीएनए (डीऑक्सी राइबोन्यूक्लिक एसिड) को तोड़ती है ।

‘यह उपकरण माइक्रोबियल संक्रमण और रोजमर्रा की जिंदगी में उपयोगी होगा। दीप्तिमान किरणें मानव जाति और आंख के लिए हानिकारक होती हैं। डिवाइस का सावधानी से उपयोग करना अनिवार्य है।

आई-क्रिएट, आई क्रिएट (इंटरनेशनल सेंटर फॉर एंटरप्रेन्योरशिप एंड टेक्नोलॉजी) के सीईओ अनुपम जलोट के अनुसार, अहमदाबाद के देव धोलेरा में 40 एकड़ के परिसर में संचालित होता है। मैं राज्य सरकार के स्वामित्व वाली एक स्वायत्त संस्था हूं। भारत में स्टार्टअप, स्टार्टअप को उद्यमियों में बदलने में मदद करते हैं।[:]