[:gj]મરચું લાલચોળ – લાલ મરચાના વાવેતરમાં 25 ટકાનો ઘટાડો થતાં ભાવમાં 30 ટકાનો વધારો[:en]Gujarat – There has been a 25 per cent drop in Chili farming and a 30 per cent increase in prices[:hn]गुजरात में मिर्च की खेती में 25 फीसदी की गिरावट और कीमतों में 30 फीसदी की बढ़ोतरी हुई है[:]

[:gj]ગાંધીનગર, 30 નવેમ્બર 2020

અમદાવાદના માધુપુર મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માંગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો 30% વધ્યો છે. અમાદવદ મધુપુરા મહાજનના અંદાજ દર્શાવે છે કે લાલ મરચાંના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ. 120 થી વધીને આ વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. વધુ માંગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધારો થયો છે.

આખા ગુજરાતના 22051 ટન મરચા થાય છે, પણ આ વખતે પાછોતરા વરસાદ વધવાથી 2થી 3 વખત મરચાના ધરૂ બિયારણ ખરાબ થઈ ગયા હતા. તેથી ઉત્પાદન 20 હજાર ટનની નીચે જતું રહેશે.  ગોંડલમાં 1100 ટન મરચા સામે આ વર્ષે 9 હજાર ટન માંડ થશે.

ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું. ભારતમાં 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000 કિલો મરચા હેક્ટરે પાકે છે. 2080 ટન મરચા પંચમહાલમાં પાકે છે. દેશની સામે ઘણી ઓછી ઉત્પાદકતાં ગુજરાતમાં મળી રહી છે. તેમાં 2020-21માં બિયારણ ખરાબ થઈ જવાના કારણે વાવેતરમાં 25 ટકા જેવો ઘટાડો થયો હોવાનો અંદાજ છે.

મરચાના પાકના ઓછા પાકને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ સપ્લાય ઓછો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત સતત વરસાદને કારણે પ્રતિકૂળ અસર થઈ છે.

બાંગ્લાદેશમાં નિકાસ બજારમાં માંગમાં વધારો થયો છે. રોજ 8-10 ટન મરચા આવે છે. મરચાંના વેપારની સિઝન હવે શરૂ થઈ છે. ગુજરાત મરચા પાટણ અને ડીસામાં થાય છે. પાછલા ચોમાસાથી લીલા મરચા સહિત વિવિધ શાકભાજીના પાકને ઘણું નુકસાન થયું છે. આને કારણે પાકમાં મોટો ઘટાડો થયો હતો. વાવણી પણ ચાલુ સીઝન માટે મોડી પડી છે. લાલ મરચાની જાતો ખેડૂતો માટે સારા ભાવ લાવી રહી છે.

ગુજરાતમાં સૌથી વધું 1380 હેક્ટરમાં 2760 ટન મરચા મહેસાણામાં પાકે છે. બીજા નંબર પર દાહોદમાં 1305 હેક્ટરમાં 2375 ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં 1118 હેક્ટરમાં 2236 ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જ્યાં 1205 હેક્ટરમાં 2109 ટન સુકા મરચા પાકે છે. 5માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.

વઘું વાંચો

https://allgujaratnews.in/wp-admin/post.php?post=5223&action=edit 

વિખ્યાત વઢવાણી મરચા હવે ખેડામાં થવા લાગ્યા

https://allgujaratnews.in/wp-admin/post.php?post=29467&action=edit 

તીખા મરચાની ખેતીમાં ગુજરાતના ખેડૂતો મોળા

https://allgujaratnews.in/wp-admin/post.php?post=44939&action=edit 

મરચાની આધુનિક ખેતી

https://allgujaratnews.in/wp-admin/post.php?post=4474&action=edit 

મરચાની કઈ જાત સારી

https://allgujaratnews.in/wp-admin/post.php?post=3722&action=edit

ગુજરાત રાજ્યના ખેડૂતો સરેરાશ એક હેક્ટરે 1.95 ટન મચરા પકવી જાણે છે.  ગોંડલમાં 820 હેક્ટરમાં 1952 ટન મરચા પેદા થાય છે. ગોંડલમાં 2.38 ટન મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2 ટન મરચા હેક્ટરે પાકે છે. 2.08 ટન મરચા પંચમહાલમાં પાકે છે. આમ સમગ્ર ગુજરાતમાં ગોંડલના ખેડૂતો સૌથી વધું મરચા પકવે છે.[:en]Gandhinagar, 30 November 2020

According to Madhupura Masala Bazaar, Ahmedabad, the price of red chilies has risen by at least 30% in Ahmedabad due to low crop and high demand. Estimates by Amadwad Madhupura Mahajan show that the wholesale price of red chillies has increased from Rs. 120 to Rs. 170 per kg this year. The wholesale price of red chillies has increased due to high demand and limited crop.

22051 tonnes of chillies are produced all over Gujarat, but this time due to late rains the chilli seeds have deteriorated 2 to 3 times. Therefore, production will continue to go below 20 thousand tons. Gondal will have reserves of 9,000 tonnes against 11000 tonnes this year.

In Gujarat, production was 22051 tonnes in 2019-20, with dry chilli cultivation on 11299 hectares. Against this, production in India was 17.64 lakh tonnes in 7.33 lakh hectares. India produces 2400 kg per hectare. The farmers of Gujarat get 1900 kg of produce. Gondal crops yield 2380 kg of chili per hectare. In Mehsana, 2000 kg of chilli is harvested per hectare. 2080 tonnes of chillies are harvested at Panchmahal. Gujarat has much lower productivity than the country. Planting is estimated to have declined by about 25 percent in 2020-21 due to poor seed quality.

Due to the low chilli crop, supplies are in short supply not only in Gujarat but also in Maharashtra and Madhya Pradesh. Maharashtra and Madhya Pradesh have been adversely affected due to the incessant rains.

The demand in the export market in Bangladesh has increased. There is 8-10 tons of chili daily. The chili trading season has now started. Gujarat chillies are planted and grown in December. The previous monsoon has caused a lot of damage to various vegetable crops including green chillies. This led to a big fall in the crop. Sowing has also been delayed for the current season. The varieties of red chillies are fetching good prices for the farmers.

Mehsana, Patan in Gujarat has the highest production of 2760 tonnes of chilli on 1380 hectares. The second is Dahod, which produces 2375 tonnes of chili on 1305 hectares. Thirdly, Surendranagar grows 2236 tonnes of chillies on 1118 hectares. Tapi is at number four where 2109 tonnes of dry chillies are grown on 1209 hectares. Rajkot-Gondal comes at number 5.

Also read – Why farmers of Gujarat are soft in hot pepper production

https://allgujaratnews.in/wp-admin/post.php?post=44939&action=edit 

Farmers in Gujarat know how to grow an average of 1.95 tonnes of maize per hectare. Gondal produces 1952 tonnes of chili on 820 hectares. There is 2.38 tonnes of chilli crop per hectare. In Mehsana, 2 tonnes of chillies are harvested per hectare. 2.08 tonnes of chillies are harvested in Panchmahal.[:hn]गांधीनगर, 30 नवेम्बर 2020

मधुपुरा मसाला बाजार, अहमदाबाद के अनुसार, लाल मिर्च की कीमत कम फसल और उच्च मांग के कारण अहमदाबाद में कम से कम 30% किंमते बढ़ गई है। अमदावाद माधुपुरा महाजन के अनुमान से पता चलता है कि लाल मिर्च का थोक मूल्य  इस साल  रु।120 रुपये से बढ़कर 170 रुपये प्रति किलोग्राम हो गया है। अधिक माँग और सीमित फसल से लाल मिर्च का थोक मूल्य बढ़ गया है।

पूरे गुजरात में 22051 टन मिर्च का उत्पादन किया जाता है, लेकिन इस बार देर से हुई बारिश के कारण मिर्च के बीज 2 से 3 बार खराब हो गए। इसलिए उत्पादन 20 हजार टन से नीचे जाना जारी रहेगा। गोंडल में इस वर्ष 11000 टन के मुकाबले 9,000 टन का भंडार होगा।

गुजरात में, 11299 हेक्टेयर में सूखे मिर्च की खेती के साथ, 2019-20 में उत्पादन 22051 टन था। जिसके विरुद्ध भारत में उत्पादन 7.33 लाख हेक्टेयर में 17.64 लाख टन था। भारत में प्रति हेक्टेयर 2400 किलोग्राम का उत्पादन होता है। गुजरात के किसानों को 1900 किलोग्राम उपज मिलती है। गोंडल की फसल 2380 किलोग्राम मिर्च प्रति हेक्टेयर होती है। मेहसाणा में प्रति हेक्टेयर 2000 किलोग्राम मिर्च काटा जाता है। पंचमहल में 2080 टन मिर्च की कटाई की जाती है। गुजरात में देश की तुलना में बहुत कम उत्पादकता है। अनुमान है कि बीज की गुणवत्ता खराब होने के कारण 2020-21 में रोपण में लगभग 25 प्रतिशत की गिरावट आई है।

मिर्च की कम फसल के कारण, न केवल गुजरात में बल्कि महाराष्ट्र और मध्य प्रदेश से भी आपूर्ति कम है। लगातार हो रही बारिश के कारण महाराष्ट्र और मध्य प्रदेश प्रतिकूल रूप से प्रभावित हुए हैं।

बांग्लादेश में निर्यात बाजार में मांग बढ़ी है। रोजाना 8-10 टन मिर्च आती है। मिर्च के व्यापार का सीजन अब शुरू हो गया है। गुजरात मिर्च पाटन और दिसम्बर में उगाई जाती है। पिछले मानसून ने हरी मिर्च सहित विभिन्न सब्जियों की फसलों को बहुत नुकसान पहुंचाया है। इससे फसल में बड़ी गिरावट आई। चालू सीजन के लिए बुआई में भी देरी हुई है। लाल मिर्च की किस्में किसानों के लिए अच्छे दाम ला रही हैं।

गुजरात में मेहसाणा में 1380 हेक्टेयर में 2760 टन मिर्च का सबसे अधिक उत्पादन होता है। दूसरा दाहोद है, जो 1305 हेक्टेयर में 2375 टन मिर्च पैदा करता है। तीसरा, सुरेंद्रनगर 1118 हेक्टेयर में 2236 टन मिर्च उगाता है। तापी चौथे नंबर पर है जहां 1209 हेक्टेयर में 2109 टन सूखी मिर्च उगाई जाती है। राजकोट-गोंडल 5 वें नंबर पर आता है।

यह भी पढे – गुजरात के किसान गर्म मिर्च के उत्पादन में नर्म क्यों

https://allgujaratnews.in/wp-admin/post.php?post=44939&action=edit 

गुजरात में किसानों को पता है कि प्रति हेक्टेयर औसतन 1.95 टन मक्का कैसे उगाया जाता है। गोंडल 820 हेक्टेयर में 1952 टन मिर्च का उत्पादन करता है। प्रति हेक्टेयर 2.38 टन मिर्च की फसल होती है। मेहसाणा में, प्रति हेक्टेयर 2 टन मिर्च काटा जाता है। पंचमहल में 2.08 टन मिर्च की कटाई की जाती है। इस प्रकार, गुजरात में गोंडल किसान सबसे ज्यादा मिर्च उगाते हैं।[:]