[:gj]ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું રૂપ, અત્યાચારની કમકમાટી ભરી વાત કેવી છે ?[:en]How is the satire of saffron English in Gujarat more than the whites of Gandhiji’s time, how is it less a matter of oppression?[:hn]गांधीजी के समय के गोरों की तुलना में गुजरात में भगवा अंग्रेज़ी का व्यंग्य कैसा है, यह कैसे कम जुल्म की बात है?[:]

How is the satire of saffron English in Gujarat more than the whites of Gandhiji's time, how is it less a matter of oppression?

[:gj]દિલીપ પટેલ

અમદાવાદ, 21 માર્ચ 2020

ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ખેતરમાં કંઈ કપાકતું નથી. લીગ્નાઈટની ઝીણાં કણ ખેતરોના પાક પર પડે છે અને તેથી છોડ નાશ પામે છે. અહીં ખેડૂતોનો પાક થતો નથી.

ભારતમાં કદાચ સૌથી લાંબા સમયથી 1996થી 20-25 વર્ષથી મોટું આંદોલન ચાલી રહ્યું છે. હવે અહીં પ્રદૂષણ સામે આંદોલન શરૂ થયું છે જે બીજા 10 વર્ષ સુધી ચાલશે ત્યાં સુધીમાં વીજ મથક અને માણસોનું આયુષ્ય પૂરું થઈ ગયું હશે. આ આંદોનને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેમાં નવી લડત ચાલુ થઈ છે. ગાંધીજીના અંગ્રેજ સામેના આંદોલન કરતાં પણ આ આંદોલન સૌથી એટલી માટે ધ્યાન ખેંચે છે કે અહીં ભગવા અંગ્રેજો અત્યાચાર કરી રહ્યાં છે.

પ્રદુષણથી સર્વનાશ

ભાવનગર જિલ્લાના પડવા અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાથી ખેતીને 4 વર્ષથી પારાવાર નુકસાન શરૂ થયું છે. અહીં પહેલા સરકારની કંપની સામે લીગ્નાઈટ અને જમીન સંપાદન મામલે 12 ગામના ખેડૂતો લડ્યા હતા. હવે પોતાની ખેતીની જમીન અને પાણી ખરાબ થઈ રહ્યાં હોવાથી બીજી લડત લડવા માટેની સ્થિતી ઊભી થઈ છે. લોકોનું આરોગ્ય ખરાબ થઈ રહ્યું છે. allgujaratnews.in

સરકારી કંપની

ગુજરાત સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ ખેડૂતો કહે છે કે, તેમની ખેતી બરબાદ થતી બચાવો. પ્રદૂષણ કરવાના આરોપમાં રાજ્ય સરકારની વીજળી ઉત્પાદન કંપની ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (જીએસઈસીએલ) સામે આવી છે. લિગ્નાઈટ આધારિત વીજ પ્લાન્ટ ચલાવતા જીએસઈસીએલે આશરે 18 મહિના પહેલા ભાવનગર એનર્જી કંપની લિ. સંચાલિત પ્લાન્ટનો કબજો લીધો હતો.

પ્લાન્ટના પરિણામે ભૂગર્ભ જળ પ્રદૂષણ કૃષિ પાકને નુકસાન પહોંચાડે છે અને પીવાનું પાણી વધુ પીવાલાયક નથી.

ગામના આગેવાનોનો વિરોધ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા 24 અને 29 જાન્યુઆરી 2020એ પાણીના નમુના લીધા હતા.  તપાસવામાં આવેલા પાણીના નમુનામાં ભૂમિ જળ પ્રદૂષણ બહાર આવ્યું છે. ગામના વરિષ્ઠ કાર્યકર ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા પ્રદૂષણ અંગે મુખ્ય પ્રધાનનું ધ્યાન દોરેલું છે અને પ્રદૂષણ અટકાવવા વિનંતી કરી છે. તેમની સાથે 11 ગામના લોકો કામ કરી રહ્યાં છે. allgujaratnews.in

વીજ મથક

ગુજરાત સરકાર દ્વારા 500 મેગાવોટના ભવનગર એનર્જી કંપની લીમીટેડના પ્લાન્ટ માટે રૂ.5000 કરોડનું રોકાણ કર્યું છે. 250 મેગાવોટનું એક યુનિટ 16 મે 2016માં અને બીજા 250 મેગાવોટનું બીજું યુનિટ 27 માર્ચ 2017માં શરૂ થયું હતું.

40 લાખ ટન લીગ્નાઈટનો ધુમાડો આસપાસ

અહીંના અધિકારીઓ ગાંધીનગરની રૂપાણી સરકારના ઈશારે કામ કરે છે. લીગ્નાઈટ ખનીજના ઉત્ખનન અંગે કલેકટર હર્ષદ પટેલે 2 એપ્રિલ 2018માં જાહેર કર્યું હતું કે જીપીસીએલ લીગ્નાઈટથી 500 મેગાવોટ વીજળી પેદા કરે છે. વીજ મથકને 4 મિલીયન (40 લાખ) મેટ્રીક ટન જીપીસીએલને ઘોઘા-સુરકા (2.25 મિલીયન મેટ્રીક ટન – વર્ષ), ખડસલીયા-1 (1 મિલીયન મેટ્રીક ટન – વર્ષ) અને ખડસલીયા-2 (0.75 મિલીયન મેટ્રીક ટન-વર્ષ) એમ ત્રણ લિગ્નાઈટ ખાણો ખોદવાની મંજુરી મળેલી છે.

ત્રણ લિગ્નાઈટ ખાણોમાં કૂલ 90.75 મિલિયન મેટ્રીક ટન લીગ્નાઈટ છે. જે લિગ્નાઈટ સંપૂર્ણપણે પડવા ખાતેના વીજ મથકમાં વીજ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

બીજો 1.1 મીલીયન ટન જીએમડીસીનો કાચો કોલસો

જીએમડીસીની સુરકા ઉત્તર માઈન તરફથી પણ 1.1. મિલીયન મેટ્રીક ટન-વર્ષ લિગ્નાઈટનો જથ્થો 20 વર્ષ સુધી આપશે. જીપીસીએલ દ્વારા ઘોઘા અને ભાવનગર તાલુકાના 11 ગામોની 1114 ખેડૂતોની 1414-58-18 (1.50 કરોડ ચોરસ મીટર) હેકટર જમીન પર બળજબરી કબજે કરી હતી.

ખાણીની મંજૂરી કોલસા મંત્રાલય, વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસેથી મેળવી લેવામાં આવી હતી. મીનરલ કન્સેશન અંગેનું લીઝડીડ પણ ભાવનગર કલેક્ટર સાથે કરવામાં આવેલ છે

પર્યાવરણ બચાવો

અમદાવાદ સ્થિત પર્યાવરણીય એન.જી.ઓ. પર્યાવર મિત્રના મહેશ પંડ્યાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં કહ્યું છે કે,  અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, કંઈ જ રહ્યું નથી.

સિંચાઈના કુવા અને બોર પ્રદૂષિત

ગામના કુવામાં પાણી ભરાયેલા નક્કર (ટીડીએસ) ની સંખ્યા 2,833 મિલિગ્રામ એક લિટરે છે, જ્યારે રાસાયણિક ઓક્સિજન માંગ (સીઓડી) 30 મિલિગ્રામ એક લિટર હતી. તે નક્કી કરેલા ધોરણોથી ઘણી વધારે આવી છે.

ચેકડેમ આખો પ્રદુષિત

જી.પી.સી.બી.ના નમૂના, લિગ્નાઇટ પ્લાન્ટના પરિસરમાં આવેલા ચેકડામમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનામાં 3,140 મિલિગ્રામ એક લિટર, સીઓડી 489 મિલિગ્રામ એક લિટરે અને જૈવિક ઓક્સિજન માંગ (બીઓડી) 61 એમજી એક લિટરના ટીડીએસ હતા. જીએસઈસીએલ ગંદુ પાણી ચેકડેમમાં નાંખે છે. જે એક ગુનાહિત અપરાધ છે. સ્પષ્ટ છે કે, પ્રદૂષકો નજીકના ગ્રામીણ વિસ્તારોના ભૂગર્ભજળમાં પ્રવેશ કરે છે અને પ્રદૂષિત કરે છે. allgujaratnews.in

ખુલ્લામાં પ્રદુષિત પાણી છોડાયા

જીપીસીબી નમૂનામાં બહાર આવ્યું છે કે, ખુલ્લા પ્રવાહ ચેનલમાં ટીડીએસ 2068 મિલિગ્રામ એક લિટર, સીઓડી 837 મિલિગ્રામ એક લિટર, અને બીઓડી 107 મિલિગ્રામ એ લિટર હતું. ચેનલમાં ચેકડેમ સુધી લઈ જવાતાં પાણીને એમફ્લ્યુઅન્ટ પ્લાંટમાં શુદ્ધ કર્યા વગર જ છોડી દેવામાં આવે છે. જેનાથી ખેડૂતોની બરબાદી થઈ રહી છે.

20 વર્ષથી ભગવા અંગ્રેજો સામે આંદોલન

બાડી-પડવા સહિત 12 ગામોના ખેડૂતો વચ્ચે જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવાની માગણી સાથે 20-25 વર્ષોથી સરકારી કંપની સામે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે કંપનીએ માઈનીંગ કામગીરી શરૂ કરી દીધુ હતું.  જેના પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું હતું. હવે પ્રદુષણની સામે બીજા એટલા વર્ષો સુધી ગામના લોકોએ લડવું પડે એવું બિનસંવેદનશીલ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્તન છે. ભગવા અંગ્રેજ એવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વીજ પ્રધાન સૌરભ દલાલ ભાવનગર-બોટાદના વતની હોવા પ્રજા માટે કોઈ સહાનુભૂતિ ધરાવતાં નથી. allgujaratnews.in

પોલીસ દ્વારા અત્યાચાર

ખેડૂતોને વિખેરવા અનેક ટીયરગેસના શેલ છોડયા હતા. જમીન સંપાદનનો વિરોધ કરતા ખેડૂતોને પોલીસે બેરહમીથી લાઠીઓથી ફટકારી હતી. 20 વર્ષ પહેલા પાડવા ગામની 140 એકર જમીનનો કબજો મેળવાયો હતો. હવે 12 ગામની જમીન કબજે કરી લેવાની હતી. 20 વર્ષ અગાઉ જીપીસીએલ દ્વારા લિગ્નાઈટ કંપનીને ખેડૂતોની જમીન સંપાદીત કરાઈ હતી.  જોકે આટલા વર્ષો સુધી કંપની દ્વારા જમીન પર કોઈ કામગીરી ન કરાઈ. પરંતુ હવે કંપની જમીનનો કબ્જો મેળવવા આવતા ખેડૂતોએ જંગ શરૂ કરી છે. આજના બજાર ભાવ પ્રમાણે જમીનની કિંમત આપવા ખેડૂતો માગણી કરી રહ્યા છે. allgujaratnews.in

નિર્દયી રૂપાણીએ લાઠીચાર્જ કરાવ્યો

વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે 50થી વધુ ટીયરગેસના શેલ પણ છોડયા હતા. 500ની સંખ્યામાં એકત્ર થઇ સુરકા ગામથી રેલી જીપીસીએલ કંપનીની સાઈટ પર જઈ રહી હતી. લાઠીઓ વીંઝવા માંડી હતી. ખેડૂતોને પકડી પકડીને પગમાં ને શરીરના જુદા જુદા ભાગોએ ભારે ક્રૂરતાપૂર્વક અને નિર્દયતાથી લાકડીઓ રૂપાણી સરકારે ફટકારી હતી. અમાનવીય અત્યાચાર ભાજપની સરકારે કર્યો હતો.

ભગવા અંગ્રેજ

કોર્ટમાં અપીલ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, રેલીઓ, સ્થળ પર ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા. તેમ છતાં કંપની દ્વારા પોલીસનો સહારો લઇ બળપ્રયોગ કરી, લાઠીચાર્જ વરસાવી અને ટીયરગેસ છોડી ગમે તે સંજોગમાં આ જમીન પર કામગીરી શરુ કરી દેવામાં આવી છે. તો ગામ લોકોએ ગુલાબનું ફૂલ આપીને પર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 12 ગામના બાળકોએ શાળા છોડી દીધી. પોતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ કઢાવી લીધા હતા. છતાં અસંવેદનશીલ વિજય રૂપાણી અને સૌરભ દલાલના દીલને કોઈ અવાજ સંભળાયો ન હતો. સત્યાગ્રહ અને અસહકાર આંદોલન પણ કર્યું. આમ છતાં ભાજપની બહેરી સરકારના કાને તેમની વાત સંભળાય ન હતી.

ખેતરમાં અત્યાચાર

ઘોઘા મામલતદાર કચેરી ખાતે બે દિવસીય પ્રતિક ધરણા, સત્યાગ્રહ કર્યો હતો. છતાં કંપની દ્વારા જમીનનો કબજો મેળવીને તેના પર કામ શરુ કરી દેવામાં આવ્યું હતું. બળપ્રયોગથી જમીન પર કબજો મેળવી જે ખાણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તે કામ ને બંધ કરાવીને જ જંપીશું. આવા નિર્ધાર સાથે રવિવારે ઘોઘા તાલુકાના હોઇદડ ગામની સીમમાં મહિલાઓ, બાળકો વૃદ્ધો સહીત રેલી સ્વરૂપે સુરકા ગામના માઈનીંગ સાઈટ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. સાંજે 7 વાગ્યા પછી મહિલાઓ અને બાળકોને પોલીસ સ્ટેશન લઈ જવી તે કાયદાનો ભંગ છે. છતાં અહીં મહિલાઓ અને બાળકોને રાતના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. allgujaratnews.in

શાંતિપૂર્ણ સત્યાગ્રહ કર્યો છતાં પોલીસ દમન ગુજારવામાં આવતાં ભગતસિંહના માર્ગે જવાની જાહેરાત કરી હતી.

અદાલતની દરેક મૂદતમાં 350 લોકોને કઠેડામાં ઊભા રખાય છે

આજે પણ 350 લોકો જેમાં મહિલાઓ અને બાળકો પણ છે તેઓ અદાલતમાં તારીખ પડે ત્યારે એકી સાથે હાજર હોય છે. કદાચ ભારતનો આવો પહેલો અદાલતી ખટલો હશે તેમાં એકી સાથે 350 લોકો અદાલતની સમક્ષ હાજર થતાં હોય.

ઈચ્છા મૃત્યુની માંગણી

23 એપ્રિલ 2018માં 12 ગામના 5259 લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઈચ્છામૃત્યુની માગણી કરી હતી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોને કેટલા અપાયા

સંમતિ એવોર્ડ હેઠળ નક્કી થયેલ રકમ રૂ.36 કરોડ ખેડૂતોને આપી હતી. જીરાયત જમીન માટે હેકટર દીઠ 2.5 લાખ અને બાગાયત જમીન માટે 2.75 લાખ આપી હતી. જે 1997થી 2005 સુધીના સમયમાં હતી.

વડી અદાલતમાં જાહેર આરજી

જમીનની સંપાદનની પ્રક્રિયા રદ કરવા માટે ખેડૂતોએ વડી અદાલતમાં અને દેશની સર્વોચ્ચ અદાલતમાં કરી હતી, જેમાં ખેડૂતોની જમીન અંગે જાહેર હીતની અરજી કરી હતી તે દેશના અન્ય 400 જેટલાં વિવાદોમાં 27 લાખ ખેડૂતોની સાથે જમીન સંપાદનની 24-2 નિયમની જોગવાઈઓનું અને ને અથવા ગણી ખેડૂતોના વિરોધમાં ચૂકાદો આપ્યો હતો. હવે આનંદ યાજ્ઞિક સાથે મળીને ખેડૂતો સર્વોચ્ચ અદાલતમાં 7 જજની ખંડ પીઠમાં અપીલ કરવાના છે.

ગામોમાં 144ની કલમ

ભાવનગર અને ઘોઘા તાલુકાના 11 ગામોમાં આગામી 16 નવેમ્બર 2018માં સુધી પૂર્વ મંજૂરી વિના સરઘસ કાઢવા અને ચારથી વધુ વ્યક્તિને એકઠા થવા પર કલમ 144 હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાગ્યે જ આવું બન્યું છે કે, 144મી કલમ લગાવવામાં આવી હોય.

નેટ બંધી

1થી 8મી એપ્રિલ સુધી સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી મોબાઈલ નેટ બંધ કરી દેવામાં આવ્યું હતું.

શું ખેતી હતી

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો છે. આસપાસના બાડી, સુરકા, મલેકવદર, રાજપરા, કરેડા, વાલેસપુર, નથુગઢ, વાવડી, મોરચંદ, છાયા અને પાણીયાળી જેવા ગામો માંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. આ ગામ અને તદ્દન નજીક આવેલ બાડી ગામને સાથે જ બાડી-પડવા તરીકે ઓળખવામાં આવે છે. allgujaratnews.in[:en]Dilip Patel

Ahmedabad, 21 March 2020

Gujarat Power Corporation Ltd., a state-owned enterprise in Badi-Padwa village of Ghogha taluka of Bhavnagar. Farmers are agitating Satyagraha movement against (GPCL). The British did not the lathi charge in India at the time of independence, but the saffron British government of BJP was brutally tortured here 2018. People who have not yet forgotten. Heavy pollution is spreading here for 25 km. Nothing grows on the farm. The lignite particles fall on the field crops and thus the plants are destroyed. Farmers do not grow crops here 25km.

In India, perhaps the longest since 1996, the 35-year-old and the 20-year-old movement has been running. Now the agitation against pollution has begun, which will last for another 10 years, and the life expectancy of power plants and human beings will be over. The movement had caught the attention of the entire country. Now a new fight is in progress. This movement attracts even more attention than Gandhi’s agitation against the British, which is why the saffron British are being persecuted here.

Pollution destroyed

Due to fall of Bhavnagar district and pollution of ground water in surrounding areas, the loss of agriculture has started again. Earlier, 12 village farmers fought against lignite and land acquisition against the government company. Now, the situation of another fight has been created as their farming land and water are getting worse. People’s health is getting worse.

Government company

Farmers before the Government of Gujarat and the Pollution Control Board say that, save their farming. The state government’s electricity generation company Gujarat State Electricity Corporation Limited (GSECL) has been accused of pollution. GSECL, which operates a lignite-based power plant, launched Bhavnagar Energy Company Ltd. about 18 months ago. The occupied plant was occupied.

Groundwater pollution as a result of the plant damages agricultural crops and drinking water is no longer potable.

Opposition of village leaders

Water samples were taken by the Gujarat Pollution Control Board (GPCB) on 24 and 29 January 2020. Ground water pollution has come out in the investigated water samples. Senior village activist Ghanshyam Singh Jadeja has directed the Chief Minister’s attention on pollution and requested to stop the pollution.

Power station

Gujarat government has invested Rs.5000 crore for a 500 MW Bhavanagar Energy Company Limited plant. One unit of 250 MW was started on 16 May 2016 and another 250 MW unit was started on 27 March 2017.

Around 4 million tonnes of lignite smoke

The officials here work at the behest of the government of Gandhinagar. On the excavation of lignite minerals, Collector Harshad Patel announced on 2 April 2018 that GPCL generates 500 MW of electricity from lignite. The power station has 4 million (40 lakh) metric tonnes of GPCL at Ghogha-Surka (2.25 million metric tonnes a year), Khadsaliya-1 (1 million metric tonnes-year) and Khadsliya-2 (0.75 million metric tonnes-year).

The three lignite mines have a total of 90.75 million metric tons of lignite. The lignite that is used for power generation at the power plant.

Another 1.1 million tonnes of GMDC

GMDC’s Surca from North Maine also 1.1. Millions of metric tons of tons of lignite will provide up to 20 years. The GPCL seized 1414-58-18 (1.50 million square meters) hectares of land from 1114 farmers in 11 villages of Ghogha and Bhavnagar taluks.

The approval of the mine was obtained from the Ministry of Coal, Ministry of Forest and Environment as well as the pollution control board of the state. A lease on mineral concession has also been made with the Bhavnagar collector

Save the environment

Ahmedabad-based environmental NGO Mahesh Pandya, an environmental friend, said in a letter to Gujarat Chief Minister Vijay Rupani that despite repeated appearances, nothing was done.

Irrigation wells and bore polluted

The volume of water-filled solid (TDS) in the village well is 2,833 milligrams a liter, while the chemical oxygen demand (COD) was 30 milligrams a liter. It has come much higher than the standards set.

Checkadam polluted all over

The GPCB sample, a sample of 3,140 mg a liter, COD 489 mg a liter and 61 mg a TDS of biological oxygen demand (BOD) were collected from the checkdams at the premises of the lignite plant. GSECL pours waste water into the checkdam. Which is a criminal offense. Clearly, pollutants enter and pollute the groundwater of nearby rural areas.

Polluted water was released into the open

The GPCB sample revealed that the open stream channel had TDS 2068 mg one liter, COD 837 mg one liter, and BOD 107 mg a liter. In the channel, the water taken up to the chekdem is released into the effluent plant without being purified. Due to which the farmers are being ruined.

Movement against saffron British for over 20 years

Controversy has been going on against the government company for 20 years, demanding fair compensation among the farmers of 12 villages, including the Badi-Padwa. Amid the controversy, the company had started mining operations. This led to fury among the farmers. The Satyagraha movement had begun. Now, it is the behavior of Chief Minister Vijay Rupani and Prime Minister Narendra Modi, who are insensitive to the people of the village, who have to fight against pollution for another eight years. BJP state president Jeetu Vaghani, a saffron Englishman and power minister Saurabh Dalal, have no sympathy for the people as they are from Bhavnagar-Botad.

Atrocities by the Police

Several teargas shells were left to disperse the farmers. Farmers were brutally beaten by police after protesting against land acquisition. Twenty years ago, 140 acres of Pawada village was occupied. Now 12 villages had to be occupied. 20 years ago GPCL acquired the land of the Lignite Company for farming. However, the company did not do any work on the land for many years. But now the farmers have started the war with the company coming to take possession of the land. Farmers are demanding to pay land prices at today’s market prices.

The ruthless Rupani made a lathi charge

Police also released more than 50 teargas shells to disperse protesting farmers. A rally of 500 people was going to the site of the rally GPCL company from Surka village. Sticks were pounding. He was brutally and brutally stabbed by the government in a ruthless and brutal way on the legs and on different parts of the body. The inhuman atrocities were committed by the BJP Rupani government.

Saffron english

Appeals were given in the court, including programs like agitation, rallies, dharna on the spot. Nevertheless, the company has resorted to the police with the help of police, fired lathicharge and abandoned teargas. So the people of the village protested by giving the rose flowers. Children from 12 villages left school. He also got his school leaving certificate. Yet the voice of insensitive Vijay Rupani and Saurabh Dalal had no voice. Satyagraha and non-cooperation movement also did. Despite this, the deaf government of the BJP did not listen to him.

Outrage at the farm

A two-day Pratik Dharana, Satyagraha, was held at Ghogha Mamlatdar office. Nevertheless, the company took possession of the land and started work on it. With the use of force, we will take possession of the land and stop the work that has already started. With such determination, women, along with the elderly, arrived at the mining site of Surka village to protest peacefully in the village of Hoedad ​​village of Ghogha taluka on Sunday. It is a violation of law to take women and children to the police station after 7pm. However, women and children were taken to police stations at night.

Despite peaceful satyagraha, the police had announced that they would go the way of Bhagat Singh when they were oppressed.

In each court term, 350 people are lined up

Even today, 350 people, including women and children, are present together when the court is due. It will probably be India’s first court case, with 350 people appearing before the court at the same time.

Wish death

On April 23, 2018, 5259 people from 12 villages demanded a death letter to the Precedent of India, District Collector, including the  Prime Minister, Chief Minister and Governor, in writing.

How many were given to farmers

The amount fixed under the consent award was given to the farmers for Rs 36 crore. 2.5 lakh per hectare was given for irrigated land and 2.75 lakh for horticultural land. Which increased from 1997 to 2005.

Public RG in the High Court

To cancel the process of acquisition of land, the farmers filed in the High Court and the Supreme Court of the country, in which, in the other 400 disputes in which the farmers applied for public interest, the provisions of 24-2 Rule of Land Acquisition along with 27 lakh farmers were given by the farmers or against the farmers. Was. Now, together with Anand Yagnik, the farmers are going to appeal the 7-judge bench in the Supreme Court. allgujaratnews.in

Section 144 in villages

In the 11 villages of Bhavnagar and Ghogha taluks till next November 16, 2018, the procession without prohibition and the gathering of more than four persons was banned under section 144. It has rarely happened in Gujarat that the 144th Article has been imposed.

Net ban

From April 1 to 8, the mobile net was banned from banning social media, internet services.

What was farming

The main occupation of the people of the village is farming, farming and pastoralism. The village mainly cultivates wheat, cumin, groundnut, sesame, millet, chickpeas, cotton, divela, rajakas and other vegetable crops. The village has facilities like Primary School, Secondary School, Higher Secondary School, Panchayat Ghar, Anganwadi and Milk Dairy. Students from nearby villages like Badi, Surka, Malekavadar, Rajpar, Kareda, Wallespur, Nathugadh, Vawadi, Morchand, Chhaya and Panayali are here to study. This village and the nearby village of Badi are also known as Badi-Padwa. (Translation from Gujarati, read the Gujarati original report when there is any sense or confusion.) allgujaratnews.in[:hn]दिलीप पटेल

अहमदाबाद, 21 मार्च 2020

गुजरात पावर कॉर्पोरेशन लिमिटेड, भावनगर के घोघा तालुका के बाडी-पडवा गांव में एक राज्य के स्वामित्व वाली उद्यम है। किसान द्वारा सत्याग्रह आंदोलन GPCL के खिलाफ  कर रहे हैं। अंग्रेजों ने आजादी के समय भारत में ईतना लाठीचार्ज नहीं किया था, लेकिन भाजपा की भगवा ब्रिटिश सरकार ने यहां क्रूरतापूर्वक अत्याचार किया था। जिन्हें लोग अभी तक नहीं भूले हैं। 25 किमी तक यहां भारी प्रदूषण फैल रहा है। खेत पर कुछ नहीं उगता। लिग्नाइट कण खेत की फसलों पर गिर जाते हैं और इस प्रकार पौधे नष्ट हो जाते हैं। किसान यहां फसलें नहीं उगाते हैं।

भारत में, शायद १ ९९ ६ से सबसे लंबा और २० साल पुराना आंदोलन चल रहा है। अब प्रदूषण के खिलाफ आंदोलन शुरू हो गया है, जो अगले 10 वर्षों तक चलेगा, और तबतक बिजली संयंत्रों और मनुष्यों की जीवन प्रत्याशा समाप्त हो जाएगी। अहां के आंदोलन ने पूरे देश का ध्यान खींचा था। अब एक नई लड़ाई जारी है। यह आंदोलन अंग्रेजों के खिलाफ गांधी के आंदोलन से ज्यादा ध्यान आकर्षित करता है, यही वजह है कि यहां भगवा अंग्रेजों की ओर से लोगो को सताया जा रहा है।

प्रदूषण हो गया

भावनगर जिले  के गिरने और आसपास के क्षेत्रों में भूजल के प्रदूषण के कारण कृषि का नुकसान शुरू हो गया है। इससे पहले, 12 गांव के किसानों ने लिग्नाइट और सरकारी कंपनी के खिलाफ भूमि अधिग्रहण के खिलाफ लड़ाई लड़ी। अब, एक और लड़ाई की स्थिति पैदा हो गई है क्योंकि उनकी खेती की जमीन और पानी खराब हो रहा है। लोगों का स्वास्थ्य खराब हो रहा है।

सरकारी कंपनी

गुजरात सरकार और प्रदूषण नियंत्रण बोर्ड से पहले किसानों का कहना है कि, अपनी खेती को बचाओ। राज्य सरकार की बिजली उत्पादन कंपनी गुजरात स्टेट इलेक्ट्रिसिटी कॉर्पोरेशन लिमिटेड (GSECL) पर प्रदूषण का आरोप लगाया गया है। लिग्नाइट आधारित पॉवर प्लांट का संचालन करने वाली जीएसईसीएल ने भावनगर एनर्जी कंपनी लिमिटेड को लगभग 18 महीने पहले लॉन्च किया था। कब्जे वाले प्लांट पर कब्जा कर लिया गया। allgujaratnews.in

संयंत्र के परिणामस्वरूप भूजल प्रदूषण कृषि फसलों को नुकसान पहुंचाता है और पीने का पानी पीने योग्य नहीं रह जाता है।

गाँव के नेताओं का विरोध

गुजरात प्रदूषण नियंत्रण बोर्ड (GPCB) द्वारा 24 और 29 जनवरी 2020 को जल प्रदूषण को लिया गया था। जांच किए गए पानी के नमूनों में भूजल प्रदूषण सामने आया है। वरिष्ठ ग्राम कार्यकर्ता घनश्याम सिंह जडेजा ने प्रदूषण पर मुख्यमंत्री का ध्यान आकर्षित करने और प्रदूषण को रोकने का अनुरोध किया है।

पावर स्टेशन

गुजरात सरकार ने 500 मेगावाट की भावनगर एनर्जी कंपनी लिमिटेड संयंत्र के लिए 5000 करोड़ रुपये का निवेश किया है। 250 मेगावाट की एक इकाई 16 मई 2016 को और दूसरी 250 मेगावाट की इकाई 27 मार्च 2017 को शुरू की गई थी।

लगभग 4 मिलियन टन लिग्नाइट का धुआं

यहां के अधिकारी गांधी नगर की सरकार के इशारे पर काम करते हैं। लिग्नाइट खनिजों की खुदाई पर, कलेक्टर हर्षद पटेल ने 2 अप्रैल 2018 को घोषणा की कि जीपीसीएल लिग्नाइट से 500 मेगावाट बिजली पैदा करता है। पावर स्टेशन में घोघा-सुरका में 4 मिलियन (40 लाख) मीट्रिक टन जीपीसीएल (एक साल में 2.25 मिलियन मीट्रिक टन), खडसाल्या -1 (1 मिलियन मीट्रिक टन-वर्ष) और खडसलिया -2 (0.75 मिलियन मीट्रिक टन-वर्ष) है। खुदाई साफ हो गई। allgujaratnews.in

तीन लिग्नाइट खानों में कुल 90.75 मिलियन मीट्रिक टन लिग्नाइट है। पूर्णा में पावर प्लांट में बिजली उत्पादन के लिए इस्तेमाल किया जाने वाला लिग्नाइट पूरी तरह से गिर जाता है।

एक और 1.1 मिलियन टन GMDC क्रूड

नॉर्थ मेन से जीएमडीसी का सुरका भी 1.1। लाखों मीट्रिक टन लिग्नाइट 20 वर्षों तक प्रदान करेगा। जीपीसीएल ने घोघा और भावनगर तालुकों के 11 गांवों में 1114 किसानों से 1414-58-18 (1.50 मिलियन वर्ग मीटर) जमीन जब्त की।

कोयला, वन और पर्यावरण मंत्रालय के साथ-साथ राज्य के प्रदूषण नियंत्रण बोर्ड से भी खदान की मंजूरी ली गई थी। भावनगर कलेक्टर के साथ खनिज रियायत पर एक पट्टा भी बनाया गया है

पर्यावरण को बचाएं

अहमदाबाद स्थित पर्यावरण एन.जी.ओ. पर्यावरण मित्र महेश पंड्या ने गुजरात के मुख्यमंत्री विजय रूपानी को लिखे पत्र में कहा कि बार-बार प्रकट होने के बावजूद कुछ नहीं किया गया।

सिंचाई के कुएं और बोर प्रदूषित हैं

गाँव के कुएँ में पानी से भरे ठोस (टीडीएस) की मात्रा 2,833 मिलीग्राम लीटर है, जबकि रासायनिक ऑक्सीजन की माँग (सीओडी) 30 मिलीग्राम लीटर थी। यह तय मानकों से बहुत अधिक आया है।

पूरा चेकडैम प्रदूषित हो गया

GPCB नमूना, लिग्नाइट संयंत्र के परिसर में चेकडैम से 3,140 मिलीग्राम एक लीटर, सीओडी 489 मिलीग्राम एक लीटर और 61 मिलीग्राम एक जैविक ऑक्सीजन मांग (बीओडी) का नमूना एकत्र किया गया था। GSECL ने चेकडैम में व्यर्थ पानी डाला। जो एक आपराधिक अपराध है। स्पष्ट रूप से, प्रदूषक पास के ग्रामीण क्षेत्रों के भूजल में प्रवेश करते हैं और प्रदूषित करते हैं। allgujaratnews.in

प्रदूषित पानी को खुले में छोड़ा गया

GPCB नमूने ने खुलासा किया कि ओपन स्ट्रीम चैनल में TDS 2068 mg एक लीटर, COD 837 mg एक लीटर और BOD 107 mg एक लीटर था। चैनल में, चेकमेम तक ले जाया गया पानी बिना शुद्ध किए प्लांट प्लांट में छोड़ा जाता है। किसान बर्बाद हो रहे हैं।

20-25 साल से भगवा अंग्रेजों के खिलाफ आंदोलन

बद्दी-पड़वा सहित 12 गांवों के किसानों के बीच उचित मुआवजे की मांग को लेकर 20-25 साल से सरकारी कंपनी के खिलाफ विवाद चल रहा है। विवाद के बीच, कंपनी ने खनन कार्य शुरू किया था। इससे किसानों में रोष था। सत्याग्रह आंदोलन शुरू हो गया था। अब, यह मुख्यमंत्री विजय रूपानी और प्रधानमंत्री नरेंद्र मोदी का व्यवहार है, जो गांव के लोगों के लिए असंवेदनशील हैं, जिन्हें इतने सालों तक प्रदूषण के खिलाफ लड़ना है। भाजपा के प्रदेश अध्यक्ष जीतू वघानी, एक भगवा अंग्रेज और बिजली मंत्री सौरभ दलाल, लोगों के लिए कोई सहानुभूति नहीं रखते क्योंकि वे भावनगर-बोटाद से हैं।

पुलिस द्वारा अत्याचार

किसानों को तितर-बितर करने के लिए कई आंसूगैस के गोले छोड़े गए। भूमि अधिग्रहण का विरोध करने पर किसानों को पुलिस द्वारा बेरहमी से पीटा गया। बीस साल पहले, पावड़ा गांव की 140 एकड़ जमीन पर कब्जा किया गया था। अब 12 गांवों पर कब्जा करना था। 20 साल पहले GPCL ने खेती के लिए लिग्नाइट कंपनी की जमीन का अधिग्रहण किया। हालांकि, कंपनी ने कई सालों तक जमीन पर कोई काम नहीं किया। लेकिन अब किसानों ने जमीन पर कब्जा करने के लिए आने वाली कंपनी के साथ युद्ध शुरू कर दिया है। किसान आज के बाजार मूल्यों पर भूमि की कीमतों का भुगतान करने की मांग कर रहे हैं। allgujaratnews.in

लाठीचार्ज किया

पुलिस ने प्रदर्शनकारी किसानों को तितर-बितर करने के लिए 50 से अधिक आंसूगैस के गोले छोड़े। ५०० लोगों की एक रैली सुरका गांव से जीपीसीएल कंपनी की रैली स्थल पर जा रही थी। लाठी डंडे चल रहे थे। वह सरकार द्वारा किसानों को ज़ब्त और क्रूर तरीके से बेरहमी से बर्बरतापूर्वक बर्बरतापूर्वक मार डाला गया। भाजपा सरकार द्वारा अमानवीय अत्याचार किए गए।

भगवा अंग्रेज

मौके पर आंदोलन, रैलियां, धरना जैसे कार्यक्रम सहित कोर्ट में अपील की गई। फिर भी, कंपनी ने पुलिस की मदद से पुलिस का सहारा लिया, लाठीचार्ज किया और आंसू छोड़े। तो गांव के लोगों ने गुलाब के फूल देकर विरोध किया। 12 गांवों के बच्चे स्कूल छोड़ गए। उन्होंने अपने स्कूल छोड़ने का प्रमाण पत्र भी प्राप्त किया। फिर भी असंवेदनशील विजय रूपानी और सौरभ दलाल की आवाज में कोई आवाज नहीं थी। सत्याग्रह और असहयोग आंदोलन भी किया। इसके बावजूद भाजपा की बहरी सरकार ने उनकी बात नहीं सुनी। लोग भाजपा को भगवा अंग्रेज बोलते होै। allgujaratnews.in

खेत में नाराजगी

घोघा ममलतादार कार्यालय में दो दिवसीय प्रतीक धरना, सत्याग्रह आयोजित किया गया फिर भी, कंपनी ने जमीन पर कब्जा कर लिया और उस पर काम शुरू कर दिया। बल के उपयोग के साथ, हम जमीन पर कब्जा कर लेंगे और खनन कार्य बंद कर देंगे जो पहले ही शुरू हो चुका है। इस तरह के दृढ़ संकल्प के साथ, महिलाओं, बुजुर्गों के साथ, रविवार को घोघा तालुका के होदाद गांव में सुरका गांव के खनन स्थल पर शांतिपूर्वक विरोध करने के लिए पहुंचे। महिलाओं और बच्चों को शाम 7 बजे के बाद पुलिस स्टेशन ले जाना कानून का उल्लंघन है। हालांकि, महिलाओं और बच्चों को रात में पुलिस थानों में ले जाया गया। allgujaratnews.in

शांतिपूर्ण सत्याग्रह के बावजूद, पुलिस ने घोषणा की थी कि जब वे प्रताड़ित होंगे तो वे भगत सिंह के रास्ते पर चलेंगे।

प्रत्येक अदालती अवधि में, 350 लोगों को लाइन में खड़ा किया जाता है

आज भी, जब अदालत के कारण महिलाओं और बच्चों सहित 350 लोग एक साथ उपस्थित होते हैं। संभवत: यह भारत का पहला कोर्ट केस होगा, जिसमें 350 लोग एक ही समय पर कोर्ट में पेश होंगे। allgujaratnews.in

इच्छा मृत्यु

23 अप्रैल, 2018 को, 12 गांवों के 5259 लोगों ने लिखित रूप से राष्ट्रपति, प्रधानमंत्री, मुख्यमंत्री और राज्यपाल सहित जिला कलेक्टर को एक मृत्यु पत्र देने की मांग की।

किसानों को कितने दिए गए

सहमति पुरस्कार के तहत निर्धारित राशि 36 करोड़ रुपये किसानों को दी गई। 2.5 लाख प्रति हेक्टेयर सिंचित भूमि के लिए और 2.75 लाख बागवानी भूमि के लिए दिया गया था। जो 1997 से 2005 तक बढ़ गया।

हाईकोर्ट में पब्लिक आर.जी.

भूमि के अधिग्रहण की प्रक्रिया को रद्द करने के लिए, किसानों ने उच्च न्यायालय और देश के सर्वोच्च न्यायालय में दायर किया, जिसमें, अन्य 400 विवादों में जिनमें किसानों ने जनहित के लिए आवेदन किया, 27-2 किसानों के साथ भूमि अधिग्रहण के 24-2 नियम के प्रावधान किसानों द्वारा या किसानों के खिलाफ दिए गए थे। था। अब आनंद याग्निक के साथ मिलकर किसान सुप्रीम कोर्ट में 7 जजों की बेंच में अपील करने जा रहे हैं।

गाँवों में धारा 144

आगामी 16 नवंबर, 2018 तक भावनगर और घोघा तालुका के 11 गांवों में, निषेध के बिना जुलूस और चार से अधिक व्यक्तियों के इकट्ठा होने पर धारा 144 के तहत प्रतिबंध लगा दिया गया था। गुजरात में ऐसा शायद ही कभी हुआ हो कि 144 वां अनुच्छेद थोपा गया हो।

नेट प्रतिबंध

1 से 8 अप्रैल तक मोबाइल नेट पर सोशल मीडिया, इंटरनेट सेवाओं पर प्रतिबंध लगाने पर रोक लगा दी गई थी।

खेती क्या थी

गाँव के लोगों का मुख्य व्यवसाय खेती, किसानी और पशुचारण है। गाँव में मुख्य रूप से गेहूँ, जीरा, मूंगफली, तिल, बाजरा, छोले, कपास, दिवेला, रजक और अन्य सब्जियों की खेती होती है। गांव में प्राथमिक विद्यालय, माध्यमिक विद्यालय, उच्चतर माध्यमिक विद्यालय, पंचायत घर, आंगनवाड़ी और दूध डेयरी जैसी सुविधाएं हैं। आसपास के गांवों जैसे बदी, सुरका, मालेकवदर, राजपार, करेडा, वालसपुर, नाथुगढ़, वावदी, मोरचंद, छैया और पनायली के छात्र यहां अध्ययन के लिए आते हैं। इस गाँव और पास के गाँव बाडी को बाड़ी-पड़वा के नाम से भी जाना जाता है। (गुजराती से अनुवाद, गुजराती मूल रिपोर्ट पढ़ें जब कोई अर्थ या भ्रम हो।) allgujaratnews.in[:]