[:gj]ભારત વિકસાવી રહ્યું છે 10 કિ.મી. દૂરથી ટેંકને તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ[:]

[:gj]ભારતીય આર્મી એવી ઘાતક મિસાઈલ પર કાર્ય કરી રહ્યું છે તે 10 કિલો મીટર દૂરથી પણ ગમે તેવી દુશ્મન ટેંકની ઉડાવી દે એવી મારક મિસાઈલ ભારતના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મિસાઈલ 2021 સુધી સજ્જ થઈ જશે. ભારતીય આર્મી અત્યાધુનિક સશ્સ્ત્રોથી સજ્જ થશે અને દુશમનોનાં દાંત ખાટા થશે. વિકસાવવા માટે મોદીએ કહ્યું છે.

જર્મનીના હીટલરે આ પ્રકારની રોકેટોથી જ ઘણાં દેશો પર કબજો મેળવ્યો હતો. બે મહિનામાં કામ શરૂં કરવામાં આવશે. પૂર્વી લદ્દાખમાં ચીન સામે આ મિસાઈલ કામ આવશે. મિસાઇલ સ્ટેન્ડ-ઓફ એન્ટી ટેન્ક મિસાઇલ દુશ્મનને વધુ અંતરથી ભારતીય વાયુસેના એમઆઈ -35 એટેક હેલિકોપ્ટર દ્વારા હવામાંથી તે છોડી શકાશે.

Mi-35 હેલિકોપ્ટરમાં હાલની રશિયન Shturm મિસાઇલ 5 કિ.મી.ની રેન્જમાં ટેન્કોને નિશાન બનાવી શકે છે. કેલિબર રોકેટ, 500 કિલોના બોમ્બ, 12.7 મીમી બંદૂકો અને 23 મીમી તોપનો સમાવેશ થાય છે. SANT સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં, તે પ્રથમ વખત Mi-35 હેલિકોપ્ટર પર લોન્ચ કરવામાં આવશે.[:]