[:gj]ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું [:en]India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back[:hn]भारत मक्का शिखर सम्मेलन-2022: भारत ने आगे बढ़ाया, गुजरात ने पीछे धकेला[:]

[:gj]ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું

भारत मक्का शिखर सम्मेलन-2022: भारत ने आगे बढ़ाया, गुजरात ने पीछे धकेला

India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back

દિલીપ પટેલ,  17 મે 2022

દેશની અગ્રણી વાણિજ્ય અને ઉદ્યોગ સંસ્થા FICCI એ ‘ઈન્ડિયા મકાઈ સમિટ-2022’નું આયોજન કર્યું હતું. પોલ્ટ્રી સેક્ટરમાં મકાઈની વધતી માંગથી ભારતીય મકાઈ ક્ષેત્રને ફાયદો થવાની શક્યતા છે. સ્થાનિક રીતે, મકાઈની માંગ તેના ઉત્પાદન કરતાં ઘણી ઝડપથી વધી રહી છે.

ગુજરાત રાજ્ય મકાઈમાં કેમ પછાત બની ગયું છે તેની  ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 8 વર્ષમાં મકાઈના MSPમાં 43%નો વધારો થયો હોવા છતાં તેનો ફાયદો ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ સુધી પહોંચ્યો નથી.

મરઘાં ઉછેર અને ઇથેનોલ ઉત્પાદન સહિત અનેક ક્ષેત્રોમાં ખાદ્ય પદાર્થ તરીકે મકાઈના ઉપયોગને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારત અને વિશ્વમાં મકાઈની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. પણ ઉત્પાદનમાં ગુજરાત પાછળ ધકેલાઈ રહ્યું છે.

અમેરિકા વિશ્વમાં સૌથી વધુ મકાઈનું ઉત્પાદન કરે છે, ત્યારબાદ ચીન અને બ્રાઝિલ આવે છે. ભારતમાં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ મકાઈની ખેતી મોટા પાયે થાય છે. ગુજરાત આ બધા રાજ્યોનો મુકાબલો કરી શકતું નથી. જે સરકારની આદિવાસીઓ પ્રત્યે ઉદાનશીનતા દવાબદાર માનવામાં આવે છે. વિજ્ઞાનીઓને સારા બિયારણો પેદા કરવાની સવલતો આપવામાં ન આવી હોવાથી આવી સ્થિતી પેદા થઈ હોવાનું માનવામાં આવે છે.

મકાઈ એ વિશ્વમાં સૌથી વધુ વપરાતો પાક છે. મકાઈની ભાખરી,  પોપકોર્ન, કોર્ન ફ્લેક્સ ઉપયોગ થાય છે. પશુ, મરઘી, ડુક્કરના ખોરાક તરીકે થાય છે.

મકાઈના ઉત્પાદનમાં વધારો થતા ખેડૂતોને પણ ઘણો ફાયદો થયો છે. પણ ગુજરાતમાં મકાઈની ઉત્પાદકતા અને વાવેતર વધવું જોઈએ તે વધતું નથી. વરકારોની નિષ્ફળતા છે.  20 વર્ષ પહેલા 2000-01માં 3.82 લાખ હેક્ટરમાં ગુજરાતમાં મકાઈનું વાવેતર અને ઉત્પાદન 2.88 લાખ ટન થયું હતું. ઉત્પાદકતા માત્ર 754 કિલોની હતી.

આદિવાસીની મોનોપોલી

આદિવાસી વિસ્તારના 13 જિલ્લામાંથી 9 જિલ્લાઓની મોનોપોલી મકાઈ પકવવામાં છે.  જ્યાં ડુક્કર વધું છે ત્યાં મકાઈ પકવવાનું ખેડૂતો માંડી વાળે છે. 1998-99માં 4 લાખ હેક્ટરમાં 7.70 લાખ ટન સાથે 1805 કિલોની ઉત્પાદકતા હતી.

ઉત્પાદન

ગુજરાતમાં 2019-20માં 3 લાખ હેક્ટરમાં 4.90 લાખ ટન મકાઈ પાકે છે, હેક્ટરે સરેરાશ 1608 કિલો મકાઈ થાય છે. 33માંથી 26 જિલ્લામાં મકાઈનું વાવેતર ખેડૂતો કરતાં નથી. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લામાં વાવેતર મકાઈના દાણા માટે થતું નથી.

ઉત્પાદકતા

રાજ્યમાં સૌથી વધારે તાપી જિલ્લાના ખેડૂતો હેક્ટરે 3200 કિલો મકાઈ પકવે છે. બીજા નંબર પર બનાસકાંઠાના ખેડૂતો હેક્ટરે 2200 કિલો પકવે છે. ત્રીજા નંબર પર અરાવલીના ખેડૂતો છે.

દાહોદ

ગુજરાતમાં કુલ વાવેતરના 40 ટકા સાથે દાહોદમાં સૌથી વધારે 1.70 લાખ હેક્ટરમાં મકાઈનું વાવેતર સાથે 2.60 લાખ ટન થાય છે. જે રાજ્યના કુલ ઉત્પાદનના 33 ટકા છે.

પંચમહાલ

મકાઈ પકવવામાં બીજા નંબર પર પંચમહાલમાં 83 હજાર હેક્ટરમાં રાજ્યના કુલ વાવેતરના 20 ટકા  થાય છે. પંચમહાલમાં 1.45 લાખ ટન મકાઈ પાકે છે. જે રાજ્યના 18.23 ટકા હિસ્સો ધરાવે છે. આમ 60 ટકા મકાઈ તો માત્ર આ બે જિલ્લાના આદિવાસીઓ પકવે છે. પંચમહાલમાં જે પાકની ખેતી થાય છે તેમાં સૌથી વધું  મકાઈની ખેતી થાય છે.

મહિસાગર

મહિસાગર જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર થાય છે તેમાં બીજા નંબર પર 33 હજાર હેક્ટરમાં મકાઈ પાકે છે. રવીમાં ઋતુમાં પણ બીજા નંબર પર વાવેતર જિલ્લામાં થાય છે.

શ્રેષ્ઠ ઉત્પાદકતા

અરાવલી જિલ્લો એવો છે જ્યાં હેક્ટર દીઠ 2756 કિલો મકાઈ પાકે છે.

ડાંગમાં 2515 હકિલો હેક્ટરે ઉત્પાદન મળે છે. રાજ્યમાં સૌથી વધું ઉત્પાદકતા આ બે જિલ્લામાં છે.

[:en]India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back

Dilip Patel, 17 May 2022

The country’s premier commercial and industry body FICCI organized the ‘India Mecca Summit-2022′. The Indian maize sector is likely to benefit from the increasing demand for maize in the poultry sector. The demand for maize at the local level is growing much faster than its production.

The shocking information about why Gujarat has become backward in the matter of maize has come to the fore. Although the MSP of maize has increased by 43 per cent in 8 years, its benefits have not reached the 1 crore tribals of Gujarat.

Due to the use of maize as food in many areas, including poultry farming and ethanol production, the popularity of maize is increasing rapidly not only in Gujarat but also in India and the world. But Gujarat is lagging behind in production.

The United States produces the most corn in the world, followed by China and Brazil. In India, maize is also cultivated on a large scale in Madhya Pradesh, Maharashtra, Uttar Pradesh and Bihar. Gujarat cannot face all these states. The apathy of the government towards the tribals is considered repressive. It is believed that this situation arose because scientists were not given the facility to produce good seeds.

Maize is the most widely used crop in the world. Cornbread, popcorn, corn flakes are used. Used as food for cattle, chickens, pigs.

Farmers have also benefited greatly from the increase in maize production. But the productivity and cultivation of maize in Gujarat should not increase. Workers’ failure. Twenty years ago in 2000-01, Gujarat had sown and produced 2.88 lakh tonnes of maize in 3.82 lakh hectares. Productivity was only 754 kg.

tribal monopoly

Monopoly maize is cultivated in 9 out of 13 districts of the tribal area. Where there are more pigs, farmers shy away from growing maize. In 1998-99, the productivity was 1705 kg with 7 lakh tonnes in 4 lakh hectares.

Product

In 2019-20, Gujarat has a crop of 4.90 lakh tonnes of maize in 3 lakh hectares, with an average production of 1608 kg of maize per hectare. In 26 out of 33 districts, maize is not cultivated by the farmers. Sowing of maize has not been done in all the 11 districts of Saurashtra.

productivity

Farmers grow 3200 kg of maize per hectare in Tapi district, the highest in the state. The farmers of Banaskantha are second with 2200 kg per hectare. The farmers of Aravalli are at number three.

Dahod

With 40 per cent of the total plantation in Gujarat, Dahod has 2.60 lakh tonnes of which 1.70 lakh hectares of maize has been planted. Which is 33 percent of the total production of the state.

Panchmahali

Panchmahal ranks second in the cultivation of maize, which accounts for 20 percent of the state’s total cultivated area of ​​83,000 hectares. 1.45 lakh tonnes of maize is produced in Panchmahal. Which is 18.23 percent of the state. Thus 60 percent of the maize is grown by the tribals of these two districts only. Maize is the most grown crop in Panchmahal.

Ocean

Maize is cultivated in 33 thousand hectares in Mahisagar district, which is second only to Kharif crops. Ravi is also the second most cultivated district of the season.

excellent productivity

Aravalli district is the one where 2756 kg of maize is grown per hectare.

The yield of Dang is 2515 hectares. These two districts have the highest productivity in the state.

[:hn]भारत मक्का शिखर सम्मेलन-2022: भारत ने आगे बढ़ाया, गुजरात ने पीछे धकेला

India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back

दिलीप पटेल, 17 मई 2022

देश की प्रमुख वाणिज्यिक और उद्योग संस्था फिक्की ने ‘इंडिया मक्का समिट-2022’ का आयोजन किया। पोल्ट्री क्षेत्र में मक्के की बढ़ती मांग से भारतीय मक्का क्षेत्र को लाभ होने की संभावना है। स्थानीय स्तर पर मक्के की मांग इसके उत्पादन की तुलना में काफी तेजी से बढ़ रही है।

गुजरात मक्के के मामले में पिछड़ा क्यों हो गया है, इसकी चौंकाने वाली जानकारी सामने आई है। हालांकि मक्के के एमएसपी में 8 साल में 43 फीसदी की बढ़ोतरी हुई है, लेकिन इसका लाभ गुजरात के 1 करोड़ आदिवासियों तक नहीं पहुंचा है.

कुक्कुट पालन और इथेनॉल उत्पादन सहित कई क्षेत्रों में भोजन के रूप में मक्का के उपयोग के कारण, न केवल गुजरात में बल्कि भारत और दुनिया में भी मक्का की लोकप्रियता तेजी से बढ़ रही है। लेकिन गुजरात उत्पादन में पिछड़ रहा है।

संयुक्त राज्य अमेरिका दुनिया में सबसे अधिक मकई का उत्पादन करता है, उसके बाद चीन और ब्राजील का स्थान आता है। भारत में मक्के की खेती मध्य प्रदेश, महाराष्ट्र, उत्तर प्रदेश और बिहार में भी बड़े पैमाने पर की जाती है। गुजरात इन सभी राज्यों का सामना नहीं कर सकता। आदिवासियों के प्रति सरकार की उदासीनता दमनकारी मानी जाती है। ऐसा माना जाता है कि यह स्थिति इसलिए पैदा हुई क्योंकि वैज्ञानिकों को अच्छे बीज पैदा करने की सुविधा नहीं दी गई थी।

मक्का दुनिया में सबसे ज्यादा इस्तेमाल की जाने वाली फसल है। कॉर्नब्रेड, पॉपकॉर्न, कॉर्न फ्लेक्स का उपयोग किया जाता है। मवेशियों, मुर्गियों, सूअरों के भोजन के रूप में उपयोग किया जाता है।

मक्का उत्पादन में वृद्धि से भी किसानों को काफी लाभ हुआ है। लेकिन गुजरात में मक्का की उत्पादकता और खेती में वृद्धि नहीं होनी चाहिए। कार्यकर्ताओं की विफलता है। 20 साल पहले 2000-01 में गुजरात में 3.82 लाख हेक्टेयर में 2.88 लाख टन मक्के की बुवाई और उत्पादन हुआ था। उत्पादकता केवल 754 किग्रा थी।

जनजातीय एकाधिकार

आदिवासी क्षेत्र के 13 में से 9 जिलों में मोनोपोली मक्के की खेती होती है। जहां सूअर अधिक होते हैं वहां किसान मक्का उगाने से कतराते हैं। 1998-99 में, 4 लाख हेक्टेयर में 7 लाख टन के साथ उत्पादकता 1705 किलोग्राम थी।

उत्पाद

2019-20 में गुजरात में 3 लाख हेक्टेयर में 4.90 लाख टन मक्का की फसल होती है, औसतन प्रति हेक्टेयर 1608 किलोग्राम मक्का का उत्पादन होता है। 33 में से 26 जिलों में किसानों द्वारा मक्का की खेती नहीं की जाती है। सौराष्ट्र के सभी 11 जिलों में मक्के के दाने की बुआई नहीं की गई है.

उत्पादकता

प्रदेश में सबसे ज्यादा तापी जिले में किसान प्रति हेक्टेयर 3200 किलो मक्का उगाते हैं। बनासकांठा के किसान 2200 किलो प्रति हेक्टेयर के साथ दूसरे स्थान पर हैं। तीसरे नंबर पर अरावली के किसान हैं।

दाहोद

गुजरात में कुल रोपण के 40 प्रतिशत के साथ, दाहोद में 2.60 लाख टन है जिसमें 1.70 लाख हेक्टेयर में मक्का लगाया गया है। जो राज्य के कुल उत्पादन का 33 प्रतिशत है।

पंचमहली

मक्के की खेती में पंचमहल दूसरे स्थान पर है, जो राज्य की कुल खेती का 83,000 हेक्टेयर में 20 प्रतिशत है। पंचमहल में 1.45 लाख टन मक्का का उत्पादन होता है। जो राज्य का 18.23 प्रतिशत हिस्सा है। इस प्रकार 60 प्रतिशत मक्का इन दोनों जिलों के आदिवासियों द्वारा ही उगाया जाता है। पंचमहल में मक्का सबसे अधिक उगाई जाने वाली फसल है।

महासागर

महिसागर जिले में मक्के की खेती 33 हजार हेक्टेयर में होती है, जो खरीफ फसलों के बाद दूसरे स्थान पर है। रावी सीजन का दूसरा सबसे अधिक खेती वाला जिला भी है।

उत्कृष्ट उत्पादकता

अरावली जिला वह है जहां प्रति हेक्टेयर 2756 किलोग्राम मक्का उगाया जाता है।

डांग की पैदावार 2515 हेक्टेयर है। इन दो जिलों में राज्य में सबसे अधिक उत्पादकता है।

[:]