[:gj]વિકાસના ભોગે શું ગુમાવીએ છીએ [:en]What is the cost of development in Gujarat[:hn]गुजरात में विकास की कीमत कितनी [:]

મોદીની યોજના નિષ્ફળ છે.

[:gj]વિકાસના ભોગે શું ગુમાવીએ છીએ

गुजरात में विकास की कीमत कितनी

What is the cost of development in Gujarat

દિલીપ પટેલ, 14 મે 2022
ગુજરાતમાં બીન ખેતીની જમીન 2006-07માં 1163200 હેક્ટર હતી. જે 2018-19માં બીન ખેતી વધીને 1415800 હેક્ટર થઈ છે. હાલ 2022માં 15 લાખ હેક્ટર બિન ખેતીની જમીન સરકારે કરી હોવાનું અનુમાન છે.
12 વર્ષમાં 2,52,600 હેક્ટર જમીન બિનખેતી થઈ છે. 17 વર્ષના વિકાસમાં 3 લાખ હેક્ટર જમીન બીન ખેતી થઈ ગઈ હોવાનું અનુમાન છે.
દર વર્ષે સરેરાશ 21 હજાર હેક્ટર જમીન બીન ખેતી થઈ છે. મતલબ કે દર વર્ષે 210 ચોરસ કિલોમીટર વિસ્તારમાં શહેર કે ઉદ્યોગ સ્થપાય છે. રસ્તા બને છે. 2022માં 25 હજાર હેક્ટર જમીન બીન ખેતી થઈ હોવાનું અનુમાન છે.

રોજ 58 હેક્ટર જમીન પર ખેતી મટી જાય છે. રોજ 5.80 લાખ ચોરસ મીટર જમીન પર બાંધકામ થાય છે.

1 હેક્ટર ખેતીની જમીન જતાં હેક્ટર દીઠ દર વર્ષે કોઈ પણ એક કૃષિ ચીજનું નુકસાન નીચે પ્રમાણે થાય છે.

હેક્ટરે  5 હજાર કિલો અનાજ લેખે 3 લાખ હેક્ટરમાં અનાજ હોય તો 150 કરોડ કિલો અનાજ ગુમાવવું પડે છે હેક્ટરે 1000 કિલો કઠોળ લેખે 30 કરોડ કઠોળ વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે  3000 કિલો મગફળી લેખે 90 કરોડ કિલો મગફળી વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે  600 કિલો કપાસ  લેખે 18 કરોડ કિલો કપાસ વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે  30 હજાર કિલો બટાટા લેખે 900 કરોડ કિલો બટાટા વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે  80 હજાર કિલો શેરડી લેખે 2400 કરોડ કિલો શેરડી વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે  30 હજાર કિલો ડૂંગળી લેખે 900 કરોડ કિલો ડૂંગળી વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે  5 હજાર કિલો ફળ લેખે 150 કરોડ કિલો ફળ વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે  10 હજાર કિલો ઘાસ લેખે 300 કરોડ કિલો ઘાસ દર વર્ષે ગુમાવવું પડે છે.

ઉપરના કોઈ એક પાક ગુજરાતના લોકોએ ગુમાવવા પડે છે. તેની સીધો મતલબ કે ખેતી ઘટતા આનાજ ઘટી રહ્યું છે. વિકાસનું આ મોડેલ છે. તેનો એક માત્ર ઉપાય છે. બિનફળદ્રુપ જમીન, ખરાબાની જમીન, ટેકરીઓ, ખારી જમીન પર જ ઉદ્યોગો અને શહેરો સ્થપાવા જોઈએ.
ખરાબ જમીન 2018-19માં 21 લાખ હેક્ટર હતી. જે 2025માં 25 લાખ થઈ જશે. 2006-07માં 11.62 લાખ હેક્ટર જમીન હતી. ખરાબ જમીન વધી રહી છે, ત્યાં જ ઉદ્યોગો સ્થાપવા જોઈએ. ખારી કે ઉજ્જડ જમીનો પણ

19-20 વર્ષમાં ખરાબ, ખારી, પડકર જમીનમાં 100 ટકાનો વધારો થયો છે. આમ મતૃભૂમિ ગુજરાત, ધરતી માં અને ધરતીપુત્રોનું પતન છેલ્લાં 20 વર્ષના કહેવાતા વિકાસમાં થઈ ચૂક્યું છે. વિકાસ કોનો થયો.[:en]What is the cost of development in Gujarat
Dilip Patel, 15 May 2022
The land under bean cultivation in Gujarat in 2006-07 was 1163200 hectares. Bean cultivation has increased to 1415800 hectares in 2018-19. It is currently estimated that the government will acquire 1.5 million hectares of non-agricultural land in 2022.
In 12 years, 2,52,600 hectares of land has become barren. It is estimated that 3 lakh hectares of land has been cultivated in 17 years of development.
Beans are cultivated on an average of 21 thousand hectares of land every year. This means that every year a city or industry is established in an area of ​​210 square kilometres. Roads have been built. It is estimated that 25,000 hectares of land will be cultivated in 2022.

Every day 58 hectares of land is destroyed. Every day construction work is done on 5.80 lakh square meters of land.

The loss of any one agricultural product per hectare per year is as follows.

If 5000 kg of grain per hectare is money in 3 lakh hectares, then 150 crore kg of grain per hectare will have to be lost.
About 3000 kg groundnut per hectare, 90 crore kg groundnut is lost every year
At 600 kg of cotton per hectare, 180 million kg of cotton has to be lost every year
About 90,000 kg of potatoes have to be lost per hectare per year
According to 80,000 kg of sugarcane per hectare, 2400 crore kg of sugarcane has to be lost every year.
At the rate of 30,000 kg per hectare, 900 crore kg of potato has to be lost every year.
At the rate of 5000 kg of fruit per hectare, 150 crore kg of fruit has to be lost every year.
About 100 million kilograms of grass per hectare and 300 million kilograms of grass is lost every year.

The people of Gujarat have to lose one of the above crops. It literally means that there is a decline in food grains. This is a development model. There is only one solution. Industries and cities should be established on barren land, barren land, hills, saline land.
In 2018-19, there was 21 lakh hectares of bad land. Which will be 25 lakh in 2025. In 2006-07, there was 11.62 lakh hectares of land. Bad land is increasing, industries should be set up there. even saline or barren land

Bad, salty, paddy lands have increased by 100% in 19-20 years. Thus the motherland Gujarat, the earth and the sons of the earth have fallen in the so called development of the last 20 years. Who developed?[:hn]गुजरात में विकास की कीमत कितनी

What is the cost of development in Gujarat
दिलीप पटेल, 15 मई 2022
2006-07 में गुजरात में बीन की खेती की भूमि 1163200 हेक्टेयर थी। 2018-19 में बीन की खेती बढ़कर 1415800 हेक्टेयर हो गई है। वर्तमान में अनुमान है कि सरकार ने 2022 में 1.5 मिलियन हेक्टेयर गैर-कृषि भूमि का अधिग्रहण किया है।
12 वर्षों में 2,52,600 हेक्टेयर भूमि बंजर हो गई है। अनुमान है कि 17 वर्षों के विकास में 3 लाख हेक्टेयर भूमि पर खेती की गई है।
हर साल औसतन 21 हजार हेक्टेयर भूमि पर सेम की खेती की जाती है। इसका मतलब है कि हर साल 210 वर्ग किलोमीटर के क्षेत्र में एक शहर या उद्योग स्थापित होता है। सड़कें बनी हैं। अनुमान है कि 2022 में 25,000 हेक्टेयर भूमि पर खेती की जाएगी।

हर दिन 58 हेक्टेयर भूमि नष्ट हो जाती है। प्रतिदिन 5.80 लाख वर्ग मीटर भूमि पर निर्माण कार्य किया जाता है।

प्रति हेक्टेयर प्रति वर्ष किसी एक कृषि उत्पाद की हानि इस प्रकार है।

अगर 3 लाख हेक्टेयर में 5000 किलो अनाज प्रति हेक्टेयर पैसा होता है, तो 150 करोड़ किलोग्राम अनाज प्रति हेक्टेयर खोना होगा।
लगभग 3000 किलो मूंगफली प्रति हेक्टेयर, 90 करोड़ किलो मूंगफली हर साल गंवानी पड़ती है
प्रति हेक्टेयर 600 किलो कपास पर हर साल 180 मिलियन किलो कपास खोना पड़ता है
प्रति हेक्टेयर प्रति वर्ष लगभग 90,000 किलो आलू खोना पड़ता है
प्रति हेक्टेयर 80,000 किलो गन्ने के हिसाब से हर साल 2400 करोड़ किलो गन्ने का नुकसान करना पड़ता है
30,000 किलो प्रति हेक्टेयर की दर से हर साल 900 करोड़ किलो आलू गंवाना पड़ता है
5000 किलो फल प्रति हेक्टेयर की दर से हर साल 150 करोड़ किलो फल गंवाना पड़ता है
प्रति हेक्टेयर लगभग 100 मिलियन किलोग्राम घास और हर साल 300 करोड़ किलोग्राम घास नष्ट हो जाती है।

गुजरात के लोगों को उपरोक्त फसलों में से एक को खोना पड़ता है। इसका शाब्दिक अर्थ है कि खाद्यान्नों में गिरावट आ रही है। यह विकास का मॉडल है। एक ही उपाय है। बंजर भूमि, बंजर भूमि, पहाड़ियों, लवणीय भूमि पर उद्योग और शहर स्थापित किए जाने चाहिए।
2018-19 में 21 लाख हेक्टेयर खराब जमीन थी। जो 2025 में 25 लाख हो जाएगी। 2006-07 में 11.62 लाख हेक्टेयर जमीन थी। खराब जमीन बढ़ रही है, वहां उद्योग लगाने चाहिए। यहां तक ​​कि लवणीय या बंजर भूमि

19-20 वर्षों में खराब, नमकीन, धान की भूमि में 100 प्रतिशत की वृद्धि हुई है। इस प्रकार मातृभूमि गुजरात, धरती और धरती के पुत्र पिछले 20 वर्षों के तथाकथित विकास में गिरे हैं। विकास किसका हुआ?[:]