[:gj]જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ મળ્યા અને ટ્વીટ કર્યું, કૃત્રિમ વિરોઘ કોણ કરી રહ્યું છે ? [:en]Jignesh Mevani and Hardik Patel met and tweeted, Who is protesting artificially?[:hn]जिग्नेश मेवानी और हार्दिक पटेल ने मुलाकात की और ट्वीट किया, कृत्रिम विरोध कौन कर रहा है?[:]

[:gj]અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક પટેલ બનાસકાંઠામાં મળ્યા હતા. તે અંગે એક ટ્વીટ હાર્દિક પટેલે કર્યું તેની સાથે તેનો અલ્પનીય વિરોધ શરૂં થઈ ગયો હતો. કારણ કે બન્ને મળીને વિજય રૂપાણી સરકારના કૌભાંડો જાહેર કરવાના હતા.

આ રહ્યું એ ટ્વીટ
મને બનાસકાંઠા જિલ્લામાં મારો સાથી મળ્યો. હું અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગરીબ પરિવારોની હાલત વિશે હંમેશાં ચિંતા કરતા રહીએ છીએ. આજે પણ જીગ્નેશે મનરેગામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કરી, કૌભાંડોમાં જલ્દીથી ભાજપ સરકારનો પર્દાફાશ કરશે.

https://twitter.com/HardikPatel_/status/1288150959785467904

આવું કેમ ?
આ એક સામાન્ય ટ્વીટ છે. જેમાં ગુજરાતના કોઈ પણ નાગરિક બોલી શકે છે. પણ જેવું હાર્દિક પટેલે આ ટ્વીટ કર્યું તેની સાથે એક ચોક્કસ પ્રકારની ગેંગ તેનો વિરોધ કરવા આવી ગઈ. સારા અને સામાન્ય માણસો ન લખે એવું લખવાનું શરૂં થઈ ગયું હતું. જેમાં ધમકીઓ પણ આપવામાં આવી છે. અભદ્રભાષા પણ છે. છતાં ગુજરાત પોલીસે તેવા લોકો સામે કોઈ પગલાં ભર્યા નથી. ટ્વીટમાં જે કોમેન્ટ કરવામાં આવી તેમાં મોદી અને ભાજપના વખાણ કરનારા વધું છે. તેનો સીધો મતલબ એ છે કે ટ્વીટ કરવા માટે કોઈ એક ચોક્કસ ગેંગ કામ કરી રહી છે. જ્યાં સરકારની કે ભાજપની ટીકા થયા છે ત્યાં આ ગેંગ આવી જાય છે. રાજકીય પક્ષો આવું કામ કરવા માટે મોટા પૈસા લઈને ઠેકા આપે છે અને આ કંપનીઓની ડાકુઓ આવી ચઢે છે. જેમાં ઘણાં નિર્દોષ લોકો પણ હોય છે. કેટલાંક અનાયાસે આ ગેંગના વિરાચો સાથે જોડાઈને ભૂલ કરતાં હોય છે. [:en]Independent MLA Jignesh Mevani and Congress Vice President Hardik Patel met in Banaskantha. Hardik Patel tweeted about it and his petty protest started. Because the two were about to expose the scandals of Vijay Rupani government.

This is a tweet
I met my partner in Banaskantha district. MLA Jignesh Mevani and I have always been concerned about the plight of poor families. Even today Jignesh discussed the ongoing corruption in MNREGA and will soon expose the BJP government in the scam.

https://twitter.com/HardikPatel_/status/1288150959785467904

Why so ?
This is a common tweet. In which any citizen of Gujarat can speak. But as Hardik Patel tweeted, a certain type of gang came to oppose them. Good and normal people started writing. There have also been threats. There is also vulgar language. However, the Gujarat Police has not taken any action against such people. Comments in the tweet have more people praising Modi and BJP. It literally means that a certain gang is working to tweet. Wherever the government or BJP is criticized, this gang comes. Political parties pay a hefty amount for doing this kind of work and the dacoits of these companies are exposed. Including many innocent people. Some inadvertently make the mistake of joining the gang.[:hn]गुजरात के बनासकांठा में निर्दलीय विधायक जिग्नेश मेवानी और कांग्रेस उपाध्यक्ष हार्दिक पटेल ने मुलाकात की। हार्दिक पटेल ने इसके बारे में ट्वीट किया और उनका तुच्छ विरोध शुरू हो गया। क्योंकि दोनों मिलकर विजय रूपानी सरकार के घोटालों को उजागर करने वाले थे।

यह एक ट्वीट है
मैं बनासकांठा जिले में अपने साथी से मिला। विधायक जिग्नेश मेवानी और मैं हमेशा गरीब परिवारों की दुर्दशा को लेकर चिंतित रहे हैं। आज भी जिग्नेश ने मनरेगा में चल रहे भ्रष्टाचार पर चर्चा की और जल्द ही घोटाले में भाजपा सरकार को बेनकाब करेंगे।

https://twitter.com/HardikPatel_/status/1288150959785467904

ऐसा क्यों ?
यह एक सामान्य ट्वीट है। जिसमें गुजरात का कोई भी नागरिक बोल सकता है। लेकिन जैसा कि हार्दिक पटेल ने ट्वीट किया था, एक निश्चित प्रकार का गिरोह उनका विरोध करने के लिए आया था। अच्छे और सामान्य लोग लिखने लगे। धमकी भी दी गई है। अश्लील भाषा भी है। हालांकि, गुजरात पुलिस ने ऐसे लोगों के खिलाफ कोई कार्रवाई नहीं की है। ट्वीट में की गई टिप्पणियों में मोदी और भाजपा की प्रशंसा करने वाले लोग अधिक हैं। इसका शाब्दिक अर्थ है कि एक निश्चित गिरोह ट्वीट करने के लिए काम कर रहा है। जहां भी सरकार या भाजपा की आलोचना होती है, यह गिरोह आता है। राजनीतिक दल इस तरह के काम करने के लिए मोटी रकम देते हैं और इन कंपनियों के दस्यु सामने आते हैं। जिनमें कई निर्दोष लोग भी शामिल हैं। कुछ अनजाने में गिरोह में शामिल होने की गलती करते हैं।[:]