[:gj]વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં [:en]Kutch, the world’s largest solar park[:hn]कच्छ, दुनिया का सबसे बड़ा सौर पार्क[:]

[:gj]ગાંધીનગર, 17 માર્ચ 2020
ભારતમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરી રિન્યુબલ એનર્જીમાં 1 લાખ 75 હજાર મેગાવોટ વીજ ઉત્પાદનનું ભારતે વચન આપ્યું છે. ગુજરાત રાજયમાં હાલ કુલ 8738 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન થઈ રહ્યું છે. જને વર્ષ-2022 સુધીમાં 22 હજાર મે.વોટ સુધી લઈ જવા ગુજરાતે ખાસ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે કચ્છમાં 80 હજાર હેક્ટરમાં ૨૫ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય તેવા વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે. સરકારી વીજ ઉત્પાદક કંપની એનટીપીસી ગુજરાતના કચ્છમાં અલ્ટ્રા-મેગા સોલાર પાર્ક સ્થાપવા આયોજન કરી રહી છે. કંપની આ પ્રોજેક્ટમાં રૂ.20,000 કરોડનું રોકાણ કરશે અને 5000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે.

ગુજરાતમાં રૂફ ટોપમાં 1.25 લાખ લોકોએ અરજી કરી છે. જેના દ્વારા 500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાશે.

દિવસે વિજળી
ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળે તે માટે રાજ્ય સરકારે ‘દિનકર યોજના’ અમલી બનાવી છે. ત્રણ વર્ષ માટે કુલ રૂ. 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે રૂ. 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. અગાઉ 6776 મેગાવોટ વીજળી ઉત્પાદન હતુ જે આજે 29452 મેગાવોટે પહોંચ્યું છે. જેમાં 475 ટકાનો વધારો થયો છે વર્ષ-1995માં 563 સ્ટેશનોની સરખામણીમાં આજે 1972 છે. 350 ટકાનો વધારો થયો છે. અગાઉ રાજયમાં ટ્રાન્સફોર્મરો 1.09 લાખ હતાં જે આજે વધીને 16 લાખ થયા છે.

વીજ જોડાણ
0.58 કરોડ વીજ જોડાણોની સામે આજે 1.56 કરોડ સુધી પહોંચ્યા છે. ખેડૂતો 4.28 લાખ વીજ જોડાણોમાં વધારો કરી 17.42 લાખ કર્યા છે. અગાઉ આ આવક રૂ.2883 કરોડ હતી જે આજે વધીને રૂ.50 હજાર કરોડ સુધી પહોંચી છે.

ખેડૂતોને સબસીડી
વર્ષ-1960 થી વર્ષ-2016 સુધી 7 લાખ વીજ જોડાણો હતા. આ વર્ષે જ 1.25 લાખ જોડાણો આપવામાં આવશે. સામાન્યતઃ એક વીજ જોડાણ પાછળ ખેડૂતોને રૂ. 1.50 લાખનો ખર્ચ થાય છે જેમાં ખેડૂતે માત્ર રૂ.15 હજાર જેવી નજીવી કિંમત ભરવાની થાય છે, જયારે બાકીનો ખર્ચ રાજય સરકાર ભોગવે છે. રાજય સરકારે કૃષિ વીજ જોડાણ પાછળ રૂ.1800 કરોડનો ખર્ચ કર્યો છે. સાડા સાત એચ.પી.થી ઉપરની મોટરનો જે તફાવત હતો એ એકસરખો કરીને એનો લાભ તમામ ખેડૂતોને આપ્યો છે.

ડાંગ, નર્મદા અને દાહોદમાં 45 હજાર જોડાણ આપવામાં આવ્યા હતા જયારે વર્ષ-1995 પછી અમારી સરકારે આ વિસ્તારમાં 2 લાખ 75 હજાર વીજ જોડાણો આપ્યા છે.

ગેસ ગ્રીડ જોડાણ
17 થી 18 લાખ કુટુંબોને ગેસ જોડાણ, એક કરોડ લોકોને આનો સીધો લાભ મળ્યો છે. ગેસ ગ્રીડ હેઠળ રાજયના તમામ જિલ્લાઓને જોડવામાં આવશે. દરેક જિલ્લાને જોડવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્યના તમામ જિલ્લાઓને ગેસ ગ્રીડથી જોડતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત બનશે.

અગરીયા
મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા અગરીયાઓને મીઠાના અગરમાંથી પાણી ખેંચવા માટે સોલાર આધારિત પંપ આપવામાં આવ્યા છે. જ્યારે મીઠુ પકવવાની સિઝન ન હોય ત્યારે આ તમામ સોલાર પેનલને એકસ્થાને એકત્રીત કરીને સૌર ઊર્જા ઉત્પાદન કરવામાં આવશે અને તેમાં વધારાની વીજળીનું વેચાણ કરીને અગરીયાઓ તેમાંથી આવક મેળવશે.[:en]Gandhinagar, 17 March 2020
India has pledged 1 lakh 75 thousand MW of electricity in renewable energy by forming the International Solar Alliance in India. Currently 8738 MW of solar power is being produced in the state of Gujarat. Gujarat has planned a special plan to take the people to 22 thousand MW by the year-2022. As part of this, the world’s largest solar park is being constructed in Kutch, producing 8,000 MW of electricity in 80 thousand hectares. 1.25 lakh people have applied in Roof Top in Gujarat. Through which 500 MW of electricity will be generated.

Lightning on the day
The state government has implemented ‘Dinkar Yojana’ to provide electricity to the farmers during the day. For three years, the total is Rs. 3500 crore has been provisioned. This year, Rs. 500 crores has been allotted. Earlier, there was 6776 MW electricity generation which today reached 29452 MW. This is an increase of 475 per cent compared to 563 stations in the year -1995, which is 1972 today. An increase of 350 percent. Earlier, the transformers in the state were 1.09 lakh, which has increased to 16 lakh today.

Power connection
Today against 1.58 crore power connections, it has reached 1.56 crore. The farmers have increased the power connection to 4.28 lakh and increased to 17.42 lakh. Earlier, the revenue was Rs. 2883 crore which has increased to Rs. 50 thousand crore today.

Subsidy to farmers
From year-1960 to year -2016 there were 7 lakh power connections. This year only 1.25 lakh connections will be given. Usually one power connection will cost farmers Rs. It costs 1.50 lakhs, in which the farmer only has to pay a nominal cost of Rs. 15 thousand, while the rest costs the state government. The state government has spent Rs 1,800 crore on agricultural power connection. The difference between the above seven and a half hp motor has given the benefit to all the farmers alike.

45,000 connections were given in Dang, Narmada and Dahod whereas after the year -1995, our government has provided 2 lakh 75 thousand power connections in the area.

Gas grid connection
Gas connection to 17 to 18 lakh families, one crore people have benefited directly from this. All the districts of the state will be connected under the gas grid. The work of linking each district is in progress. Gujarat will be the only state in the country connecting all the districts of the state with a gas grid.

Agria
Agaris connected with salt industry have been given solar-based pumps to draw water from salt agar. When there is no season of salt baking, all these solar panels will be consolidated to produce solar energy and the extra power will be generated by selling extra electricity.[:hn]गांधीनगर, 17 मार्च 2020
भारत में इंटरनेशनल सोलर अलायंस का गठन कर भारत ने अक्षय ऊर्जा में 1 लाख 75 हजार मेगावाट बिजली का वादा किया है। वर्तमान में गुजरात राज्य में 8738 मेगावाट सौर ऊर्जा का उत्पादन किया जा रहा है। गुजरात ने वर्ष 2022 तक लोगों को 22 हजार मेगावाट तक ले जाने के लिए एक विशेष योजना बनाई है। इसके तहत 80 हजार हेक्टेयर में 8,000 मेगावाट बिजली पैदा करने के लिए कच्छ में दुनिया का सबसे बड़ा सौर पार्क बनाया जा रहा है। गुजरात में रूफ टॉप में 1.25 लाख लोगों ने आवेदन किया है। जिसके माध्यम से 500 मेगावाट बिजली पैदा होगी।

दिन पर बिजली
राज्य सरकार ने किसानों को दिन में बिजली उपलब्ध कराने के लिए ‘दिनकर योजना’ लागू की है। तीन साल के लिए, कुल रु। 3500 करोड़ का प्रावधान किया गया है। इस वर्ष, रु। 500 करोड़ रुपये आवंटित किए गए हैं। पहले 6776 मेगावाट बिजली उत्पादन था जो आज 29452 मेगावाट तक पहुंच गया। यह वर्ष -1995 में 563 स्टेशनों की तुलना में 475 प्रतिशत की वृद्धि है, जो आज 1972 है। 350 प्रतिशत की वृद्धि। पहले राज्य में ट्रांसफार्मर 1.09 लाख थे, जो आज बढ़कर 16 लाख हो गए हैं।

बिजली कनेक्शन
आज 1.58 करोड़ बिजली कनेक्शन के खिलाफ, यह 1.56 करोड़ तक पहुंच गया है। किसानों ने बिजली कनेक्शन को बढ़ाकर 4.28 लाख और 17.42 लाख कर दिया है। पहले यह राजस्व 2883 करोड़ रुपये था जो आज बढ़कर 50 हजार करोड़ रुपये हो गया है।

किसानों को सब्सिडी
वर्ष -1960 से वर्ष -2016 तक 7 लाख बिजली कनेक्शन थे। इस साल केवल 1.25 लाख कनेक्शन दिए जाएंगे। आमतौर पर एक बिजली कनेक्शन पर किसानों को रु। इसमें लागत 1.50 लाख है, जिसमें किसान को केवल मामूली लागत 15 हजार रुपये का भुगतान करना पड़ता है, जबकि बाकी लागत राज्य सरकार को चुकानी पड़ती है। कृषि बिजली कनेक्शन पर राज्य सरकार ने 1,800 करोड़ रुपये खर्च किए हैं। उपरोक्त साढ़े सात hp मोटर के अंतर ने सभी किसानों को समान रूप से लाभ दिया है।

डांग, नर्मदा और दाहोद में 45,000 कनेक्शन दिए गए, जबकि वर्ष -1995 के बाद, हमारी सरकार ने क्षेत्र में 2 लाख 75 हजार बिजली कनेक्शन प्रदान किए हैं।

गैस ग्रिड कनेक्शन
17 से 18 लाख परिवारों को गैस कनेक्शन, एक करोड़ लोग इससे सीधे लाभान्वित हुए हैं। राज्य के सभी जिलों को गैस ग्रिड के तहत जोड़ा जाएगा। प्रत्येक जिले को जोड़ने का काम जारी है। गुजरात देश का एकमात्र राज्य होगा जो राज्य के सभी जिलों को गैस ग्रिड से जोड़ेगा।

આંગડીયા
नमक उद्योग से जुड़े आगरियों को नमक के अगरबत्तियों से पानी खींचने के लिए सौर-आधारित पंप दिए गए हैं। जब नमक पकाने का कोई मौसम नहीं होता है, तो इन सभी सौर पैनलों को सौर ऊर्जा का उत्पादन करने के लिए समेकित किया जाएगा और अतिरिक्त बिजली बेचकर अतिरिक्त बिजली उत्पन्न की जाएगी।[:]