[:gj]સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો ફરજીયાત: સરકાર[:en]Mandatory use of local products: Government[:hn]स्थानीय उत्पादों का अनिवार्य उपयोग: सरकार[:]

[:gj]ઉદ્યોગો અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા તાજેતરમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તેમજ આવકમાં વૃદ્ધિ અને રોજગારી નિર્માણને ધ્યાનમાં રાખીને ભારતમાં વસ્તુઓ, સેવાઓ અને કામકાજોના વિનિર્માણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 25.05.209ના રોજના જાહેર ખરીદી (મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્યતા) આદેશ, 2017માં સુધારો કરવામાં આવ્યો છે.

રસાયણો અને પેટ્રોકેમિકલ્સની ઓળખ કરતી વખતે, ઓછામાં ઓછી સ્થાનિક સામગ્રી અને ગણતરીની રીત સૂચવીને, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગે સ્થાનિક ઉત્પાદનની ઉપલબ્ધ ક્ષમતા અને સ્થાનિક સ્પર્ધાની સીમાનું આકલન કર્યું હતું. 55 વિવિધ પ્રકારના રસાયણો, પેટ્રોકેમિકલ્સ, જંતુનાશકો અને ડાયસ્ટફ ઓળખી કાઢવામાં આવ્યા છે.

આ રસાયણો અને પેટ્રોકેમિકલ્સની ઓછામાં ઓછી સ્થાનિક સામગ્રી વિભાગ દ્વારા સૂચવવામાં આવી છે. શરૂઆતમાં વર્ષ 2020-2021 માટે 60% અને તે પછી 2021-2023 માટે 70% અને 2023-2025 માટે 80% ખરીદી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

વિભાગ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા 55 રસાયણો અને પેટ્રોકેમિકલમાંથી, સ્થાનિક પૂરવઠાકારો 27 ઉત્પાદનો અને બાકી રહેલા 28 રસાયણો અને પેટ્રોકેમિકલ્સના સંદર્ભમાં રૂપિયા 5 લાખથી વધુ અને રૂ. 50 લાખથી ઓછીની અંદાજિત ખરીદી માટે બોલી લગાવવા પાત્ર રહેશે, ખરીદી કરનારી સંસ્થાઓ બીડની રકમને ધ્યાનમાં લીધા વગર માત્ર સ્થાનિક પૂરવઠાકારો પાસેથી જ ખરીદી કરશે કારણ કે સ્થાનિક ક્ષમતા અને સ્થાનિક સ્પર્ધા પૂરતા પ્રમાણમાં છે.[:en]Department of Promotion of Industry and Internal Trade (DPIIT) has recently revised the Public Procurement (Preference to Make in India) Order, 2017 on 29.05.2019 to encourage Make in India and to promote manufacturing and production of goods, services and works in India with a view to enhance income and employment.

While identifying Chemicals and Petrochemicals, prescribing minimum local content and the manner of calculation, the Department of Chemicals & Petrochemicals has assessed the domestic manufacturing available capacity and the extent of local competition.

As many as 55 various types of Chemicals, Petrochemicals, Pesticides and Dyestuff have been identified. The minimum local content for these Chemicals & Petrochemicals has been prescribed by the Department beginning with local content percentage at 60% for the year 2020-2021 and thereafter, raising it to 70% for the years 2021-2023 and 80% for the years 2023-2025.

Out of the 55 Chemicals & Petrochemicals identified by the Department, local suppliers shall be eligible to bid for the estimated value of procurement of more than Rs. 5 lakhs and less than 50 lakhs for 27 products and in respect of remaining 28 Chemicals & Petrochemicals, the procuring entities shall make procurement only from local supplier irrespective of bid amount as there is sufficient local capacity and local competition.[:hn]उद्योग और आंतरिक व्यापार संवर्धन विभाग (डीपीआईआईटी) ने आय और रोजगार बढ़ाने के इरादे से मेक इन इंडिया को प्रोत्साहित करने और भारत में वस्तुओं के विनिर्माण और उत्पादन को बढ़ावा देने के लिए सार्वजनिक खरीद (मेक इन इंडिया को प्राथमिकता) 2017 के आदेश को 29 मई 2019 में संशोधित किया है।

रसायन और पेट्रोरसायन विभाग ने घरेलू रसायन और पेट्रोरसायन उद्योग की मौजूदा क्षमता और स्थानीय प्रतिस्पर्धा की सीमाओं के आकलन के आधार पर स्थानीय सामग्री का न्यूतनम स्तर और उनकी गणना के तरीके तय करते हुए सार्वजनिक खरीद वाले पेट्रोरसायनों की पहचान की है।

इस क्रम में 55 विभिन्न प्रकार के रसायनों, पेट्रोरसायनों , कीटनाशकों और डाइस्टफ की पहचान की गई है। इन रसायनों और पेट्रोरसायनों के लिए न्यूनतम स्थानीय सामग्री की अनिवार्यता वर्ष 2020-2021 के लिए 60 प्रतिशत, 2021-2023  के लिए 70 प्रतिशत और 2023 -2025 के लिए 80 प्रतिशत निर्धारित की गई है।

विभाग द्वारा चिन्हित किए गए 55 प्रकार के रसायनों और पेट्रोरसायनों में से 27 के लिए स्थानीय आपूर्तिकर्ता पांच लाख रूपए से अधिक और 50 लाख रूपए से कम के अनुमानित मूल्य की बोली लगाने के पात्र होंगे।

शेष 28 रसायन और पेट्रोरसायनों के संबंध में, खरीद करने वाली संस्थाएं बोली लगाए जाने की व्यवस्था होने के बावजूद स्थानीय आपूर्तिकर्ताओं से ही इनकी खरीद करेंगी क्योंकि ऐसी सामग्रियों के लिए स्थानीय स्तर पर पर्याप्त उत्पादन क्षमता और प्रतिस्पर्धा मौजूद है।[:]