[:gj]MBA પતિ અને CA પત્ની ગુજરાતમાં ખેતીની પ્રેરણા, હવે ગુજરાત શીખે [:en]MBA husband and CA wife are the inspiration of agriculture in Gujarat, now Gujarat learns[:hn]MBA पति और CA पत्नी ने गुजरात से खेती की प्रेरना ली, अब गुजरात सीखे [:]

[:gj]MBA પતિ અને CA પત્ની ગુજરાતમાં શીખીને કઈ રીતે ખેતી કરે છે

MBA पति और CA पत्नी ने गुजरात में खेती करना सीखा, अब गुजरात सीखे

MBA husband and CA wife learned to do farming in Gujarat, now Gujarat can learn

અમદાવાદ – વ્યવસાય સંચાલન અને આર્થિક નીતિના અભ્યાસ માટે ઉચ્ચ પદવી MBA અને CA છે. MBA જેવી ડિગ્રી પછી મલ્ટીનેશનલ કંપનીઓમાં જવા માગે છે, પરંતુ 33 વર્ષના લલિત દેવરા MBA કર્યા પછી 2012થી ખેતી કરી રહ્યાં છે.

પત્નીની જવાબદારી
લલિતના લગ્ન પાલી શહેરની ખુશ્બુ દેવરા સાથે થયા હતા. પત્ની CA છે. તેઓ પણ ખેતી કરી રહ્યા છે. લગ્ન પછી પત્ની પણ ખેતી કરે છે. નર્સરીનું રિટેલિંગ, ફાર્મ હાઉસ અને નર્સરીથી લઈને અન્ય ખાતાઓમાં, સુગંધ છૂટક વેપારીના કામ તે સંભાળે છે. તમામ હિસાબો તે રાખે છે. ઘરની સાથે બેવડી જવાબદારીઓ. મહિલાઓ આરામથી નિભાવી શકે છે.

ખેતી ધંધો
ફાર્મ હાઉસ, હાઇટેક નર્સરી, પોલીહાઉસ, કૃષિ પ્રવાસન , ટપક સિંચાઈ સિસ્ટમ , અળસિયાનું યુનિટ, સુગંધ છૂટક વેપાર કરે છે. પ્રતિકૂળ સ્થિતિમાં ઓછા પાણીવાળા રણ વિસ્તારમાં ક્યારેય કલ્પના પણ ન કરી શકાય એવા શાકભાજી અને બીજા પાક ઉગાડ્યા છે.

રાજસ્થાનના જોધપુરથી લગભગ 12 કિલોમીટર દૂર સુરપુરા ડેમ પાસે રહે છે. મહારાષ્ટ્રમાંથી MBAમાં ટોચના 10 નંબર પર હતા.
તેને ખેતી સાથે કોઈ લેવાદેવા નહોતી.

ખેતીનો ખ શિખ્યા
ઇન્ટર્નશિપ માટે વાઘોલી નગરમાં જતાં ત્યારે રસ્તામાં મોટા ગ્રીન હાઉસ અને પોલીહાઉસ આવતાં હતા. જેને તેઓ ટેન્ટ સમજતાં હતા. પછી ખેડૂતોએ કહ્યું કે આ ગ્રીન હાઉસ છે. ત્યારથી તેને તેમાં રસ પડવા લાગ્યો હતો.

નોકરી નહીં
બે કંપનીઓ સહિત આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી રિલેશનશિપ મેનેજર તરીકે 8 લાખના પગારના ઓફરતી નોકરી ઠુરાવીને ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

ગુજરાતથી પ્રેરણા
જોધપુરમાં ખેતી શરૂ કરે તે પહેલાં લલિત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે કહે છે કે, “મેં ગુજરાતમાં જઈને જોયું કે મેટ્રો અમદાવાદમાં સિટીમાં શાકભાજીના ઉત્પાદનમાંથી મોટી કંપનીઓ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. તેમની પાસે બહુ જમીન પણ નથી. એકથી બે વીઘા જમીનમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવી રહી છે. બાગાયતી પાકો અને સંરક્ષિત ખેતી કંપનીઓ કરી રહી હતી. અહીંથી જ મેં ખેતી કરવાનું નક્કી કર્યું.”

400 મીટર જમીન
2013માં માર્કેટિંગ અને ફાયનાન્સમાં MBA કર્યા બાદ લલિતે ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પરિવારને આઘાત લાગ્યો હતો. લલિતના પૈતૃક ખેતરમાં પરંપરાગત પાક ઉગાડવામાં આવતો હતો, પરંતુ પાણી ન હતું. પિતા બ્રહ્મ સિંહ પાસેથી પરિવારની 12 વીઘામાંથી માત્ર 400 ચોરસ મીટર જમીન માંગી હતી.

નિષ્ફળતા
ગ્રીન હાઉસથી 2008માં જોધપુરમાં ખેતી શરૂઆત કરી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. આબોહવા અનુકૂળ ન હોવાને કારણે નિષ્ફળતા મળી હતી. બાગાયત વિભાગના અધિકારીઓને મળીને તાલિમ લીધી હતી. એક મહિના સુધી સંશોધન કેન્દ્રમાં ખેતી અને બાગાયતની બારીકાઈઓ શીખી. ઘણા પ્રોફેસરોને તેઓ મળ્યા.

ખેતીનું જ્ઞાન લીધું
છોડ કેવી રીતે ઉગે છે, કયા રોગો થાય છે, તેમને રોગોથી કેવી રીતે બચાવવા તે શિખ્યા. છોડનું આખું વિજ્ઞાન ત્યાં સમજાયું. તેઓ સમજી ગયા કે ન બોલતા હોવા છતાં છોડની માંગ માણસોની જેટલી જ છે.

શેડનેટથી શરૂ
લલિત દેવરાએ સૌથી પહેલા પોતાના ખેતરમાં શેડનેટ હાઉસ લગાવીને શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે પોલીહાઉસ બનાવ્યા. બાગાયત વિભાગની ગ્રાન્ટ લઈને કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું. કૃષિ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેતાં હતા.

કાકડીની કમાણી 13 લાખ
પશ્ચિમ રાજસ્થાનનું વાતાવરણ નર્સરી અને ખેતી માટે યોગ્ય ન હતું, પરંતુ લલિતે અડધા એકરમાં 28 ટન કાકડીની ખેતી કરીને રેકોર્ડ બનાવ્યો છે. કાકડીઓ માટે ટર્કીમાંથી બીજ મેળવ્યા હતા. વર્ષ 2015-16માં કુલ 28 ટન કાકડીનું ઉત્પાદન થયું હતું. ચાર લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો. પહેલી ખેતીમાં જ 13 લાખનો નફો થયો હતો.

શાકભાજી

કૃષિમાં શાકભાજીને તેમણે મહત્વ આપ્યું હતું. ખેતરમાં ગ્રીનહાઉસમાં કાકડી, લાલ, પીળા અને લીલા કેપ્સીકમ, ટામેટા વગેરે ઉગાડવા લાગ્યા. દિવસે ને દિવસે ખેતી ક્ષેત્રે નફો વધતો ગયો હતો.

હવે પપૈયા, દાડમ અને સ્ટ્રોબેરીની પણ ખેતી કરે છે.

કૃષિ શાળા
કૃષિ ઇજનેરી માટેના એકમો પણ છે, જ્યાં નાના-મોટા સાધનો પણ બનાવવામાં આવે છે. રસાયણોનો ઉપયોગ ઘટાડવા માટે સજીવ ખેતી વધારી રહ્યાં છે.

1 કરોડ વકરો
2018માં નર્સરી શરૂ કરી વિવિધ પ્રજાતિના 500 છોડ તેની પાસે છે. પશ્ચિમ રાજસ્થાનની અત્યાધુનિક નર્સરીઓમાંની એક છે. નર્સરીમાં શરૂઆતમાં 23 થી 30 લાખ રૂપિયાનું ટર્નઓવર હતું. પછી 60 થી 80 લાખ થયું અને હવે ગયા વર્ષે એક કરોડનું ટર્નઓવર થયું હતું.

ગ્રાહકને છોડ આપે છે ત્યારે તે છોડના ખોરા, પાણી, સુર્ય પ્રકાશ અને દવા અંગે સમજાવે છે.

15 થી 20 લોકો કામ કરે છે.

સંશોધન
લલિતે સંશોધનો કરીને ડ્રોપ-ડ્રોપ ઈરીગેશન પદ્ધતિથી છોડ અને ઘાસ વિકસાવ્યા. તેનાથી ટેક્નોલોજી અને મહેનતને કારણે આખો વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો.
લગભગ એક કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. તેમની પહેલાં ત્રણ-ચાર કંપનીઓને સફળતા ન મળી.

ટામેટા
ટામેટાંમાં ત્રણ લાખ રૂપિયા ખર્ચાયા નફો 50 ટકા થયો. આઠથી નવ લાખ રૂપિયા મળ્યા.

નફો
વર્ષ 2018-19માં ટર્નઓવર 35 લાખ સુધી પહોંચ્યું, જેમાં 40 ટકાનો નફો થયો. 60 થી 65 લાખના ટર્નઓવર પર નફો 25 ટકા થયો હતો.

પ્રોજેક્ટ મળ્યા
અનેક સરકારી પ્રોજેક્ટ મળી રહ્યા છે. જોધપુરના કરવડ સ્થિત IIT કેમ્પસમાં બાગાયતનું કામ ટાટા કંપનીના એક પ્રોજેક્ટ દ્વારા મળ્યું હતું. વર્ષ 2020 માં, જોધપુર IIT કેમ્પસને ગ્રીન બનાવવાનું કામ મળ્યું, જે લગભગ 83 લાખ રૂપિયા હતું. દેશના બીજા ઘણા વિસ્તારોમાંથી નર્સરીના છોડ અહીંથી લઈ જાય છે.

રણમાં ફુલોની ખેતી
મેરીગોલ્ડ ફ્લાવરના બીજ કોલકાતાથી મંગાવીને અહીં રોપવામાં આવ્યા હતા, તેને ખુલ્લામાં રોપવામાં આવ્યા હતા, જેના પર 50 હજાર રૂપિયાનો નફો થયો હતો.

અળસિયાનું ખાતર
ખેતરમાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, તેઓ લગભગ એક લાખ રૂપિયાનું ખાતર વેચે છે. તેઓ ઓર્ગેનિક ખાતર પણ જાતે તૈયાર કરે છે. અનેક એવોર્ડ તેને બે મુખ્ય પ્રધાનોએ અને સંસ્તાઓએ આપ્યા છે.[:en]MBA husband and CA wife learned to do farming in Gujarat, now Gujarat can learn

Ahmedabad – MBA and CA for the study of Business Management and Economic Policy. 33-year-old Lalit Deora has been farming since 2012 after doing his MBA.

wife’s responsibility
Lalit was married to Khushboo Deora of Pali city. Wife is CA. They are also doing farming. After marriage, the wife also does agriculture. He handles the work of a fragrance retailer from nursery retailing, farm house and nursery to other accounts. Keeps all counts. Dual responsibility with home. Women will be able to live comfortably.

farming business
Farm House, Hi-Tech Nursery, Polyhouse, Agro-tourism, Drip Irrigation System, Earthworm Unit, Fragrance Retailer. Under unfavorable conditions, unimaginable vegetables and other crops have been grown in desert areas with less water.

It is located near Surpura Dam, about 12 km from Jodhpur in Rajasthan. He was in top ten in MBA from Maharashtra.
It had nothing to do with agriculture.

learned farming
There were huge greenhouses and polyhouses on the way to Wagholi city for internship. which they considered tents. Then the farmers said that this is a greenhouse. Since then he has been interested in it.

no job
Two companies including ICICI decided to start farming by offering a job as a Security Relationship Manager with a salary of Rs 8 lakh.

inspired by gujarat
Lalit started visiting Gujarat before starting farming in Jodhpur. He says, “I went to Gujarat and saw that big companies in metro Ahmedabad city are earning lakhs of rupees from vegetable production. They don’t even have much land. One to two bigha land is being cultivated with modern method. Horticulture crops and protected agriculture companies were doing it. That’s where I decided to take up farming.”

400 meters of land
The family was surprised when Lalit showed interest in farming in 2013 after completing his MBA in marketing and finance. Traditional crops were grown in Lalit’s ancestral farm, but there was no water. The father had asked Brahm Singh for only 400 square meters of land out of 12 bighas of the family.

Failure
Green House started farming in Jodhpur in 2008, but was unsuccessful. This failure was due to the unfavorable climate. The officers of Horticulture Department were given training simultaneously. Learned the nuances of agriculture and horticulture in the research center for a month. He met many professors.

learned farming
Learn how plants grow, what diseases occur, how to protect them from diseases. There all the science of plants was realized. They understood that plants had the same demands as humans, even though they did not speak.

starting with shadenet
Lalit Deora first grew vegetables by establishing Shednet House in his farm. The polyhouse moves slowly. Cucumber production started by taking grant from Horticulture Department. He was constantly in touch with the agriculture officials.

Cucumber earning 13 lakhs
The climate of western Rajasthan was not conducive to nursery and cultivation, but Lalit has set a record by cultivating 28 tonnes of cucumber in half an acre. Seeds for cucumbers were obtained from turkeys. A total of 28 tonnes of cucumber was produced in the year 2015-16. Four lakh rupees were spent in this. The first farm alone made a profit of Rs 13 lakh.

vegetables

He emphasized the importance of vegetables in agriculture. Cucumber, red, yellow and green capsicum, tomato etc. started growing in the greenhouse in the field. The profit in the field of agriculture was increasing day by day.

Now also cultivate papaya, pomegranate and strawberry.

agricultural school
There are also units of agricultural engineering, where small and large equipment are also made. Organic farming is on the rise to reduce the use of chemicals.

1 crore curve
Starting the nursery in 2018, it has 500 plants of different species. One of the state-of-the-art nurseries in West Rajasthan. The nursery had a turnover of Rs 23 lakh to Rs 30 lakh initially. Then there was a turnover of 60 to 80 lakhs and now last year one crore.

While giving the plant to the customer, he tells about the salinity of the plant, water, sunlight and medicine.

15 to 20 people work.

research
Lalit developed plants and grasses by the method of drip irrigation. Thanks to this technique and hard work, the whole area was filled with greenery.
This project was worth about one crore rupees. The three or four companies before him did not succeed.

tomato
Three lakh rupees spent on tomatoes made 50 percent profit. Received eight to nine lakh rupees.

Benefit
In the year 2018-19, the turnover reached 35 lakhs with a profit of 40 percent. Profits on a turnover of Rs 60 lakh increased by 25 per cent to Rs 65 lakh.

project found
Many government schemes are being received. The horticulture work at IIT Campus, Karwar, Jodhpur was achieved through a project of Tata Company. In the year 2020, Jodhpur IIT Campus got the task of making it green, which was around Rs 83 lakh. Nursery plants are taken from here from many other parts of the country.

floriculture in the desert
Marigold flower seeds were sourced from Kolkata and planted here, planted in the open, making a profit of Rs 50,000.

vermicompost
Vermi compost plant has been installed in the field, they sell manure for about one lakh rupees. They also make organic fertilizers themselves. He has been given many awards by two Chief Ministers and institutions.[:hn]MBA पति और CA पत्नी ने गुजरात में खेती करना सीखा, अब गुजरात सीखे

MBA husband and CA wife learned to do farming in Gujarat, now Gujarat can learn

अहमदाबाद – बिजनेस मैनेजमेंट और आर्थिक नीति के अध्ययन के लिए एमबीए और सीए। 33 वर्षीय ललित देवड़ा एमबीए करने के बाद 2012 से खेती कर रहे हैं।

पत्नी की जिम्मेदारी
ललित की शादी पाली शहर की खुशबू देवड़ा से हुई थी। पत्नी सीए हैं। वे खेती भी कर रहे हैं। शादी के बाद पत्नी भी खेती करती है। वह नर्सरी रिटेलिंग, फार्म हाउस और नर्सरी से लेकर अन्य खातों तक एक फ्रेगरेंस रिटेलर का काम संभालते हैं। सारा हिसाब रखता है। घर के साथ दोहरी जिम्मेदारी। महिलाएं आराम से रह सकेंगी।

खेती का व्यवसाय
फार्म हाउस, हाई-टेक नर्सरी, पॉलीहाउस, कृषि-पर्यटन, ड्रिप सिंचाई प्रणाली, केंचुआ इकाई, सुगंध खुदरा विक्रेता। प्रतिकूल परिस्थितियों में, कम पानी वाले रेगिस्तानी क्षेत्रों में अकल्पनीय सब्जियां और अन्य फसलें उगाई गई हैं।

यह राजस्थान में जोधपुर से लगभग 12 किमी दूर सुरपुरा बांध के पास स्थित है। वह महाराष्ट्र से एमबीए में टॉप टेन में था।
इसका खेती से कोई लेना-देना नहीं था।

सीखी हुई खेती
इंटर्नशिप के लिए वाघोली शहर के रास्ते में रास्ते में बड़े-बड़े ग्रीनहाउस और पॉलीहाउस थे। जिसे वे टेंट मानते थे। तब किसानों ने कहा कि यह ग्रीनहाउस है। तब से उसकी इसमें दिलचस्पी है।

कोई नौकरी नहीं
दो कंपनियों सहित आईसीआईसीआई ने 8 लाख रुपये के वेतन के साथ एक सुरक्षा संबंध प्रबंधक के रूप में नौकरी की पेशकश करके खेती शुरू करने का फैसला किया।

गुजरात से प्रेरित
ललित ने जोधपुर में खेती शुरू करने से पहले गुजरात का दौरा करना शुरू कर दिया था। वे कहते हैं, ”मैंने गुजरात जाकर देखा कि मेट्रो अहमदाबाद शहर में बड़ी-बड़ी कंपनियां सब्जी उत्पादन से लाखों रुपये कमा रही हैं. उनके पास ज्यादा जमीन भी नहीं है। एक से दो वीघा भूमि पर आधुनिक पद्धति से खेती की जा रही है। बागवानी फसलें और संरक्षित कृषि कंपनियां कर रही थीं। वहीं मैंने खेती करने का फैसला किया।”

400 मीटर भूमि
2013 में जब ललित ने मार्केटिंग और फाइनेंस में एमबीए करने के बाद खेती में दिलचस्पी दिखाई तो परिवार हैरान रह गया। ललित के पुश्तैनी खेत में पारंपरिक फसलें उगाई जाती थीं, लेकिन पानी नहीं था। पिता ने ब्रह्म सिंह से परिवार के 12 वीघा में से सिर्फ 400 वर्ग मीटर जमीन मांगी थी।

असफलता
ग्रीन हाउस ने 2008 में जोधपुर में खेती शुरू की थी, लेकिन असफल रही। यह विफलता प्रतिकूल जलवायु के कारण हुई थी। बागवानी विभाग के अधिकारियों को एक साथ प्रशिक्षण दिया गया। एक माह तक अनुसंधान केंद्र में कृषि व बागवानी की बारीकियां सीखी। उन्होंने कई प्रोफेसरों से मुलाकात की।

खेती का ज्ञान लिया
जानें कि पौधे कैसे उगते हैं, कौन-कौन से रोग होते हैं, उन्हें रोगों से कैसे बचाया जाए। वहां पौधों का सारा विज्ञान साकार हुआ। वे समझ गए थे कि पौधों की मांग मनुष्यों के समान ही है, भले ही वे बोलते नहीं थे।

शेडनेट से शुरू
ललित देवड़ा ने सबसे पहले अपने खेत में शेडनेट हाउस की स्थापना कर सब्जियां उगाईं। पॉलीहाउस धीरे-धीरे चलता है। बागवानी विभाग से अनुदान लेकर खीरे का उत्पादन शुरू किया। वह लगातार कृषि अधिकारियों के संपर्क में थे।

खीरे की कमाई 13 लाख
पश्चिमी राजस्थान की जलवायु नर्सरी और खेती के अनुकूल नहीं थी, लेकिन ललित ने आधा एकड़ में 28 टन खीरे की खेती कर कीर्तिमान स्थापित किया है। खीरे के लिए टर्की से बीज प्राप्त किए गए थे। वर्ष 2015-16 में कुल 28 टन खीरे का उत्पादन हुआ था। इसमें चार लाख रुपए खर्च हुए। अकेले पहले खेत ने 13 लाख रुपये का मुनाफा कमाया।

सब्ज़ियाँ

उन्होंने कृषि में सब्जियों के महत्व पर जोर दिया। खेत में ग्रीनहाउस में खीरा, लाल, पीली और हरी शिमला मिर्च, टमाटर आदि उगाने लगे। कृषि के क्षेत्र में लाभ दिन-ब-दिन बढ़ता जा रहा था।

अब पपीता, अनार और स्ट्रॉबेरी की भी खेती करते हैं।

कृषि विद्यालय
कृषि इंजीनियरिंग की इकाइयाँ भी हैं, जहाँ छोटे और बड़े उपकरण भी बनाए जाते हैं। रसायनों के उपयोग को कम करने के लिए जैविक खेती बढ़ रही है।

1 करोड़ वक्र
2018 में नर्सरी शुरू कर इसमें विभिन्न प्रजातियों के 500 पौधे हैं। पश्चिम राजस्थान में अत्याधुनिक नर्सरी में से एक है। नर्सरी में शुरू में 23 लाख रुपये से 30 लाख रुपये का कारोबार हुआ था। तब 60 से 80 लाख और अब पिछले साल एक करोड़ का टर्नओवर था।

ग्राहक को पौधा देते समय वह पौधे की लवणता, पानी, धूप और औषधि के बारे में बताते हैं।

15 से 20 लोग काम करते हैं।

शोध करना
ललित ने बूंद-बूंद सिंचाई की विधि से पौधों और घासों का विकास किया। इस तकनीक और मेहनत की बदौलत पूरा इलाका हरियाली से भर गया।
यह प्रोजेक्ट करीब एक करोड़ रुपए का था। उनसे पहले की तीन या चार कंपनियां सफल नहीं हुईं।

टमाटर
टमाटर पर खर्च किए गए तीन लाख रुपये ने 50 फीसदी मुनाफा कमाया। आठ से नौ लाख रुपये मिले।

लाभ
साल 2018-19 में 40 फीसदी के मुनाफे के साथ टर्नओवर 35 लाख पर पहुंच गया. 60 लाख रुपये के कारोबार पर मुनाफा 25 फीसदी बढ़कर 65 लाख रुपये हो गया।

परियोजना मिली
कई सरकारी योजनाएं प्राप्त हो रही हैं। आईआईटी कैंपस, कारवाड़, जोधपुर में बागवानी कार्य टाटा कंपनी की एक परियोजना के माध्यम से हासिल किया गया था। साल 2020 में इसे हरा-भरा बनाने का काम जोधपुर आईआईटी कैंपस को मिला, जो करीब 83 लाख रुपए था। नर्सरी के पौधे यहां से देश के कई अन्य हिस्सों से लिए जाते हैं।

रेगिस्तान में फूलों की खेती
गेंदे के फूल के बीज कोलकाता से मंगवाकर यहां लगाए गए, खुले में लगाए गए, जिससे 50,000 रुपये का मुनाफा हुआ।

कृमि खाद
खेत में वर्मी कम्पोस्ट प्लांट लगाया गया है, वे करीब एक लाख रुपये में खाद बेचते हैं. वे खुद जैविक खाद भी बनाते हैं। उन्हें दो मुख्यमंत्रियों और संस्थाओं द्वारा कई पुरस्कार दिए जा चुके हैं।[:]