[:gj]ઘઉંના નિકાસ પર મોદીના એકાએક પ્રતિબંધથી ખેડૂતોને કિલોએ 5 રૂપિયાનો ફટકો [:en]Gujarat farmer loses Rs 5 per kg due to Modi’s sudden ban on wheat exports[:hn]गेहूं के निर्यात पर अचानक मोदी के प्रतिबंध से गुजरात के किसान को 5 रुपये प्रति किलो नुकासन [:]

[:gj]ઘઉંના નિકાસ પર મોદીના એકાએક પ્રતિબંધથી ખેડૂતોને કિલોએ 5 રૂપિયાનો ફટકો

गेहूं के निर्यात पर अचानक मोदी के प्रतिबंध से गुजरात के किसान को 5 रुपये प्रति किलो नुकासन

Gujarat farmer loses Rs 5 per kg due to Modi’s sudden ban on wheat exports

(દિલીપ પટેલ)
ઘઉંની નિકાસનો એકાએક પ્રતિબંધ આવતાં કિલોએ ખેડૂતોના 5 રૂપિયા ભાવ નીચો ગયો છે. 8 વર્ષમાં આ ત્રીજો ફટકો એકાએક નિર્ણય લેવાના કારણે ખેડૂતોને પડ્યો છે.

13 મેના રોજ, વાણિજ્ય મંત્રાલયે ખાનગી વેપારીઓ દ્વારા ઘઉંની મુક્ત નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સરકાર મંજૂરી આપે તો જ નિકાસ કરી શકાશે. મુક્ત વેપાર નહીં થઈ શકે.  આ આદેશથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, અને સંગ્રહખોરી અને કાળાબજાર થવાની આશંકા છે.

કોરોનામાં એકાએક લોકડાઉન અને એકાએક નોટબંધીની જેમ ઘઉંમાં પણ એકાએક પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના કારણે ગુજરાતના બંદરો પરથી ઘઉંની નિકાસ ઠપ્પ થઈ ગઈ છે. 3 લાખ ટન ઘઉં ગુજરાતમાં ઓછા પાક્યા છે તેનો ખેડૂતોને ફટકો તો પડ્યો છે પણ ભાવમાં મોટો ફટકો પડ્યો છે.

કંડલામાં 20 લાખ ટન ઘઉં પડી રહ્યા છે, જેમાં 5 હજાર ટ્રકોમાં 12 લાખ ટન માલ પડી રહ્યો છે. થોડો પણ વરસાદ પડશે તો કંડલામાં જ 800થી 1 હજાર કરોડના ઘઉં પલળી શકે છે. સરકાર એકાએક નિર્ણયો લે છે તેના કારણ ખેડૂતો પરેશાન થાય છે.

270થી 380 સુધીનો 20 કિલોનો ભાવ ગુજરાતમાં થઈ ગયો છે. તે 12 મે 2022માં 310થી 450 હતો. આમ 40થી 100 રૂપિયા 20 કિલોએ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ઘણાં બજારમાં 3000નો ભાવ ઘટીને 2 હજાર સુધી થઈ ગયો છે.

ગુજરાતમાં ઘઉંના નિકાસકારોને બોનસ, ગરીબોના ઘઉંના ક્વોટામાં ઘટાડો થશે ?

ગુજરાતમાં 20 વર્ષ પછી ખેડૂતોને ઘઉંના સારા ભાવો મળવા લાગ્યા હતા. તેની સામે વાવેતર અને ઉત્પાદન પણ ઓછું હતું. 2021માં 13.66 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર ગુજરાતમાં હતું તેની સામે 2022ના શિયાળામાં 12.54 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. 1.12 લાખ હેક્ટર ઘઉંનું વાવેતર ઘટી ગયું હતું.

ગુજરાતમાં 2021-2022માં ઉત્પાદન 40.58 લાખ ટન થશે એવો અંદાજ કૃષિ વિભાગનો છે. હેક્ટરે ઉત્પાદન 3235 કિલોની ધારણા બતાવવામાં આવી છે.

2020-21માં 13.66 લાખ હેક્ટરમાં 43.79 લાખ ટન ઘઉંના ઉત્પાદનની ધારણા હતી. ઉત્પાદકતા 3204.77 કિલોની રહેવાની ધારણા હતી. પણ ખેડૂતોનું વાસ્તવમાં ઉત્પાદન ઓછું મળ્યું છે.

ગયા વર્ષ કરતાં 3.21 લાખ ટન ઉત્પાદન ઘટશે એવો અંદાજ ગુજરાતના કૃષિ વિભાગે જાહેર કર્યો છે. હેક્ટરે ઉત્પાદન 10 કિલો ઘટે એવું કહે છે.

લોક ડાઉનની જેમ એકાએક નિર્ણય લેવાતાં, જેના કારણે ગુજરાતના કંડલામાં 4 હજાર ટ્રકોમાં ઘઉં ભરેલા હતા તે ગાંધીધામમાં ફસાયા છે. બંદર પર પણ ઘઉંનો મોટો જથ્થો પડી રહ્યો છે. ઘઉંનું કન્સાઈનમેન્ટ કસ્ટમ્સને 13 મે 2022 કે તે પહેલા નોંધાયેલ છે ત્યાં નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

શું ભારત ઘઉંની અછત તરફ આગળ વધી રહ્યું છે? સરકારી આદેશ પછી, હવે દેશમાં ઘઉંની ખરીદી અને વેચાણ કરી શકાશે.

તેથી ખેડૂતોને અમારી ઉપજ માટે ઓછા ભાવ મળશે.

નિકાસ બંધી વેપારીઓ અડધા ભાવે ઘઉં ખરીદશે. સરકારે આવા નિર્ણયની જાહેરાત કરતા પહેલા અમારું વિચારવું જોઈતું હતું.”

સરકારનો યુ-ટર્ન છે. એક મહિના પહેલા, 4 એપ્રિલે, કેન્દ્ર સરકારે 10 મિલિયન ટનના ઘઉંની નિકાસ કરવાની જાહેરાત કરી હતી.

2022-23 માટે નિકાસ માટે 40 લાખ મેટ્રિક ટન (એમએમટી) ઘઉંનો કરાર કર્યો હતો અને અંદાજે 1.1 મિલિયન ટન ઘઉંની નિકાસ થઈ ચૂકી છે. ઇજિપ્ત ઉપરાંત તુર્કીએ પણ ભારતીય ઘઉંની આયાતને મંજૂરી આપી હતી.

ભારત સરકારે ઘઉંના ઉત્પાદન અંદાજમાં સુધારો કરીને 2022-23માં 111 MMTથી ઘટાડીને 105 MMT કર્યો છે.

ચાર રાજ્યો – ઉત્તર પ્રદેશ, બિહાર, તામિલનાડુ અને કેરળ – આદેશ મુજબ હવે કેન્દ્રીય યોજના હેઠળ મફત ઘઉં નહી આપવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં વધુ ભાવે ઘઉં  વેચાતા હોવાથી સરકારી ખરીદ એજન્સીઓ ઘઉં ખરીદી શકતી ન હતી. તે પણ એક કારણ પ્રતિબંધ મૂકી ભાવ નીચે લાવવાનું માનવામાં આવે છે. ખેડૂતોને ઘઉંના સારા ભાવ ન મળે અને મોંઘવારી ન વધે તે પણ એક હેતું છે.

ખેડૂતો ખુશ હતા કે તેમને સરકાર દ્વારા 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયેલ MSP કરતાં વધુ સારા ભાવ મળતાં હતા.

આ વખતે, બજાર કિંમત MSP કરતા વધુ હતી. ભવિષ્યમાં ઘઉંના ભાવમાં વધારો થવાનો વેપારીનો ડર હજુ સમાપ્ત થયો નથી. સંગ્રહખોરીની શક્યતા યથાવત છે.  વેપારીઓ ઘઉંના ભાવ ઊંચા રહેવાની અપેક્ષા રાખે છે.[:en]Gujarat farmer loses Rs 5 per kg due to Modi’s sudden ban on wheat exports

(Dilip Patel)
Due to the sudden ban on the export of wheat, the prices of farmers have come down by Rs 5 per kg. This is the third blow to the farmers in 8 years due to Modi’s sudden decision. Exit after demonetisation, lockdown.

On May 13, the commerce ministry had banned the free export of wheat by private traders. Now it can be exported only after getting the approval of the government. There cannot be free trade. This order has put farmers in trouble, and is likely to lead to hoarding and black marketing.

Like the sudden lockdown in Corona and the sudden ban on notes, wheat has also been banned suddenly. Due to which the export of wheat from the ports of Gujarat has come to a standstill. In Gujarat, farmers have suffered losses due to less ripeness of 3 lakh tonnes of wheat, but the price has also been deeply affected.

Two million tonnes of wheat is falling in Kandla, out of which 1.2 million tonnes is falling in 5,000 trucks. If there is even a little rain, wheat worth 800 to 1 thousand crores can be sown in Kandla alone. Farmers are upset due to the sudden decision of the government.

In Gujarat, the price of 20 kg has gone up from 270 to 380. It was 310 to 450 on 12 May 2022. In this way, the farmers are incurring a loss of 40 to 100 rupees 20 kg. The price of 3000 has come down to 2 thousand in many markets.

After 20 years in Gujarat, farmers started getting good prices for wheat. Against this the planting and production was also low. In Gujarat, wheat was sown in 13.66 lakh hectares in 2021, while in winter 2022, 12.54 lakh hectares were sown. Wheat cultivation had declined by 1.12 lakh hectares.

The Agriculture Department estimates that the production in Gujarat will be 40.58 lakh tonnes in 2021-2022. The production per hectare is estimated at 3235 kg.

In 2020-21, 43.79 lakh tonnes of wheat was expected to be produced in 13.66 lakh hectares. The productivity was expected to be 3204.77 kg. But in reality the farmers have got less production.

Gujarat Agriculture Department has estimated that the production will be 3.21 lakh tonnes less than last year. It is said that the production per hectare decreases by 10 kg.

A sudden decision like lockdown, due to which 4,000 trucks laden with wheat are stuck in Gandhidham in Kandla, Gujarat. Huge quantity of wheat is also falling at the port. Wheat consignment is allowed to be exported to Customs where it is registered on or before 13th May 2022.

Is India heading towards wheat shortage? After the order of the government, now wheat can be bought and sold in the country.

So farmers will get lesser price for our produce.

Exporting traders will buy wheat at half the price. We should have thought before the government announced such a decision.”

The government has a U-turn. A month ago on April 4, the central government had announced the export of 10 million tonnes of wheat.

4 Million Metric Tonnes (MMT) of wheat was contracted for export for 2022-23 and about 1.1 million tonnes of wheat has been exported. Apart from Egypt, Turkey also allowed the import of Indian wheat.

The Government of India has revised the wheat production estimate from 111 MMT to 105 MMT in 2022-23.

Four states – Uttar Pradesh, Bihar, Tamil Nadu and Kerala – have decided not to provide free wheat under the central scheme, as ordered.

Government procurement agencies could not procure wheat as it was sold at a price higher than the Minimum Support Price (MSP). This is also believed to be one of the reasons for reducing the price of the ban. One reason for this is that farmers do not get a good price for wheat and inflation does not increase.

Farmers were happy that they were getting better price than the MSP fixed by the government at Rs 2,015 per quintal.

This time the market price was more than the MSP. The apprehensions of traders about the increase in wheat prices in future have not ended. There is a possibility of hoarding. Traders expect wheat prices to remain high.[:hn]गेहूं के निर्यात पर अचानक मोदी के प्रतिबंध से गुजरात के किसान को 5 रुपये प्रति किलो नुकासन

Gujarat farmer loses Rs 5 per kg due to Modi’s sudden ban on wheat exports

(दिलीप पटेल)
गेहूं के निर्यात पर अचानक लगे प्रतिबंध से किसानों के दाम 5 रुपये प्रति किलो कम हो गए हैं। मोदी के अचानक निर्णय लेने से किसानों को 8 साल में यह तीसरा झटका है। नोटबंदी, लोकडाउन के बाद निकास बंदी ।

13 मई को वाणिज्य मंत्रालय ने निजी व्यापारियों द्वारा गेहूं के मुफ्त निर्यात पर रोक लगा दी थी। अब सरकार की मंजूरी मिलने पर ही इसका निर्यात किया जा सकेगा। मुक्त व्यापार नहीं हो सकता। इस आदेश ने किसानों को मुश्किल में डाल दिया है, और इससे जमाखोरी और कालाबाजारी होने की संभावना है।

कोरोना में अचानक हुए लॉकडाउन और अचानक से नोटों पर लगे बैन की तरह गेहूं पर भी एकाएक बैन लगा दिया गया है. जिससे गुजरात के बंदरगाहों से गेहूं का निर्यात ठप हो गया है। गुजरात में 3 लाख टन गेहूं कम पके होने से किसानों को नुकसान हुआ है, लेकिन कीमत पर भी गहरा असर पड़ा है।

कांडला में 20 लाख टन गेहूं गिर रहा है, जिसमें से 12 लाख टन 5,000 ट्रकों में गिर रहा है। जरा सी भी बारिश हुई तो अकेले कांडला में ही 800 से 1 हजार करोड़ का गेहूं बोया जा सकता है। सरकार अचानक फैसले लेने से किसान परेशान हैं।

गुजरात में 20 किलो की कीमत 270 से 380 हो गई है। 12 मई 2022 को यह 310 से 450 थी। इस तरह किसानों को 40 से 100 रुपये 20 किलो का नुकसान हो रहा है। कई बाजारों में 3000 की कीमत घटकर 2 हजार हो गई है।

गुजरात में 20 साल बाद किसानों को गेहूं के अच्छे दाम मिलने लगे। इसके खिलाफ रोपण और उत्पादन भी कम था। गुजरात में 2021 में 13.66 लाख हेक्टेयर में गेहूं बोया गया था, जबकि सर्दियों 2022 में 12.54 लाख हेक्टेयर में बुवाई की गई थी। गेहूं की खेती में 1.12 लाख हेक्टेयर की गिरावट आई थी।

कृषि विभाग का अनुमान है कि 2021-2022 में गुजरात में उत्पादन 40.58 लाख टन होगा। प्रति हेक्टेयर उत्पादन 3235 किलोग्राम अनुमानित है।

2020-21 में 13.66 लाख हेक्टेयर में 43.79 लाख टन गेहूं का उत्पादन होने की उम्मीद थी। उत्पादकता 3204.77 किलोग्राम होने की उम्मीद थी। लेकिन वास्तव में किसानों को कम उत्पादन मिला है।

गुजरात कृषि विभाग ने अनुमान लगाया है कि उत्पादन पिछले साल की तुलना में 3.21 लाख टन कम होगा। कहा जाता है कि प्रति हेक्टेयर उत्पादन 10 किलो घट जाता है।

लॉकडाउन जैसा अचानक फैसला, जिसके चलते गुजरात के कांडला में गेहूं से लदे 4,000 ट्रक गांधीधाम में फंस गए हैं. बंदरगाह पर भी भारी मात्रा में गेहूं गिर रहा है। गेहूं की खेप को सीमा शुल्क में निर्यात करने की अनुमति है जहां यह 13 मई 2022 को या उससे पहले पंजीकृत है।

क्या भारत गेहूं की कमी की ओर बढ़ रहा है? सरकार के आदेश के बाद अब देश में गेहूं की खरीद-बिक्री की जा सकेगी.

इसलिए किसानों को हमारी उपज का कम दाम मिलेगा।

निर्यातक व्यापारी आधी कीमत पर गेहूं खरीदेंगे। सरकार द्वारा इस तरह के फैसले की घोषणा करने से पहले हमें सोचना चाहिए था।”

सरकार का यू-टर्न है। एक महीने पहले 4 अप्रैल को केंद्र सरकार ने एक करोड़ टन गेहूं के निर्यात की घोषणा की थी।

2022-23 के लिए 4 मिलियन मीट्रिक टन (MMT) गेहूं निर्यात के लिए अनुबंधित किया गया था और लगभग 1.1 मिलियन टन गेहूं का निर्यात किया गया है। मिस्र के अलावा, तुर्की ने भी भारतीय गेहूं के आयात की अनुमति दी।

भारत सरकार ने 2022-23 में गेहूं उत्पादन अनुमान को 111 एमएमटी से संशोधित कर 105 एमएमटी कर दिया है।

चार राज्यों – उत्तर प्रदेश, बिहार, तमिलनाडु और केरल – ने आदेश के अनुसार केंद्रीय योजना के तहत मुफ्त गेहूं नहीं देने का फैसला किया है।

सरकारी खरीद एजेंसियां ​​गेहूं की खरीद नहीं कर सकीं क्योंकि इसे न्यूनतम समर्थन मूल्य (एमएसपी) से अधिक कीमत पर बेचा गया था। बैन की कीमत कम करने की एक वजह इसे भी माना जा रहा है। इसका एक कारण यह है कि किसानों को गेहूं की अच्छी कीमत नहीं मिलती है और महंगाई नहीं बढ़ती है।

किसान खुश थे कि उन्हें सरकार द्वारा 2,015 रुपये प्रति क्विंटल निर्धारित एमएसपी से बेहतर कीमत मिल रही है।

इस बार बाजार भाव एमएसपी से ज्यादा था। भविष्य में गेहूं की कीमतों में बढ़ोतरी को लेकर व्यापारियों की आशंका खत्म नहीं हुई है। जमाखोरी की संभावना बनी हुई है। व्यापारियों को उम्मीद है कि गेहूं की कीमतें ऊंची बनी रहेंगी।[:]