[:gj]ફોનને હેક કરીને માહિતી ચોરી લેતો મેલલોકર રેન્ડસમવેર વાયરસ મોબાઈલ ફોન પર ત્રાકરી ચૂક્યો છે, માઈક્રોસોફ્ટની ચેતવણી[:en]Mellocker randomware virus hacks mobile phone, Microsoft warns[:hn]Mellocker randomware वायरस मोबाइल फोन को हैक करता है, Microsoft की चेतावनी [:]

[:gj]9 નવેમ્બર 2020

ટેક કંપની Microsoft એન્ડ્રોઇડ ફોન ધરાવનારા લોકોને આકરી ચેતવણી આપી છે. રેન્સમવેર(ransomware)નામનો વાયરસ ગમે ત્યારે ત્રાટકી શકે છે. તેના ખતરા અંગે ચેતવણી જારી કરી છે. MalLocker નામનો રેન્સમવેર ઓનલાઇન ફોરમ અને વેબસાઇટથી ફેલાઇ રહ્યો છે. તેમાં ભારત પણ ઝપેટમાં આવી શકે છે.

આ રેન્સમવેર કોઇ એન્ડ્રોઇડ એપની અંદર છુપાયેલો હોય છે.તેથી વેબસાઇટ પરથી એપ ડાઉનલોડ કરતી વખતે આ રેન્સમવેરનો ખતરો રહે છે.આ રેન્સમવેર ફોનના ડેટાને એન્ક્રિપ્ટ કરતો નથી.પરંતુ તે ફોનની સ્ક્રીનને ફ્રીઝ કરી દે છે.યુઝરને લો એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે મેસેજ મળે છે.

ફોનની સ્ક્રીનને અનલોક કરવા માટે રેન્સમ એટેલે કે ચોક્ક્સ રકમની માગણી કરવામાં આવે છે.આ રેન્સમવેર કોલ નોટિફિકેશનનો ઉપયોગ કરે છે.જયારે ફોન પર ઇન્કમિંગ કોલ આવે ત્યારે તે એકટિવેટ થાય છે.યુઝર જયારે પણ ફોનમાં હોમ બટન કે રિસન્ટ એપ બટન દબાવે કે તરત જ સ્ક્રીન ફ્રીઝ થઇ જાય છે.

Microsoft કહે છે કે આ રેન્સમવેરનો કોડ સિમ્પલ છે અને તેને આસાનીથી એન્ડ્રોઇડ ફોનમાં મોકલી શકાય છે.તેથી રેન્સમવેરથી બચવા અનનોન સોર્સ કે થર્ડ પાર્ટી સોર્સમાંથી એપ ડાઉનલોડ નહીં કરવાની Microsoft સલાહ આપી છે. Microsoftના જણાવ્યા પ્રમાણે મોબાઇલ પર એટેક કરતો આવો રેન્સમવેર પહેલા કયારેય જોવા મળ્યો નથી.આ રેન્સમવેર હેકર્સ માટે નવા નવા રેન્સમવેર અને માલવેર બનાવવાનો રસ્તો ખોલી નાખશે.[:en]Microsoft has issued a warning to all Android phone users about the dangers of ransomware. According to Microsoft, ransomware called MalLocker is spreading through online forums and websites.

This ransomware is hidden inside an Android app. So there is a danger of this ransomware while downloading the app from the website. This ransomware does not encrypt the data of the phone. But it freezes the screen of the phone. The user gets a message in the name of law enforcement agency.

A certain amount of ransom is required to unlock the screen of the phone. This ransomware uses call notifications. It is activated when an incoming call is received on the phone. Freezes.

Microsoft says that the code for this ransomware is simple and can be easily sent to Android phones. Therefore, to avoid ransomware, Microsoft has advised not to download the app from an unknown source or third party source. .This ransomware will pave the way for hackers to create new ransomware and malware.[:hn]Mellocker randomware वायरस मोबाइल फोन को हैक करता है, मोबाइल फोन को हैक करता है, Microsoft चेतावनी देता है

Microsoft ने सभी एंड्रॉइड फोन उपयोगकर्ताओं को रैनसमवेयर के खतरों के बारे में चेतावनी जारी की है। Microsoft के अनुसार, MalLocker नामक रैंसमवेयर ऑनलाइन मंचों और वेबसाइटों के माध्यम से फैल रहा है।

यह रैंसमवेयर एक एंड्रॉइड ऐप के अंदर छिपा हुआ है। इसलिए वेबसाइट से ऐप डाउनलोड करते समय इस रैंसमवेयर का खतरा है। यह रैंसमवेयर फोन के डेटा को एन्क्रिप्ट नहीं करता है। लेकिन यह फोन की स्क्रीन को फ्रीज कर देता है। उपयोगकर्ता को कानून प्रवर्तन एजेंसी के नाम से एक संदेश मिलता है।

फोन की स्क्रीन को अनलॉक करने के लिए फिरौती की एक निश्चित राशि की आवश्यकता होती है। यह रैंसमवेयर कॉल सूचनाओं का उपयोग करता है। यह तब सक्रिय होता है जब फोन पर आने वाली कॉल आती है। फ़्रीज़।

Microsoft का कहना है कि इस रैंसमवेयर के लिए कोड सरल है और इसे आसानी से एंड्रॉइड फोन पर भेजा जा सकता है। इसलिए रैंसमवेयर से बचने के लिए, Microsoft ने किसी अज्ञात स्रोत या तृतीय पक्ष स्रोत से ऐप डाउनलोड न करने की सलाह दी है। Microsoft के अनुसार, ऐसे रैनसमवेयर को पहले कभी मोबाइल पर हमला करते नहीं देखा गया है। । यह रैंसमवेयर हैकर्स के लिए नया रैंसमवेयर और मालवेयर बनाने का मार्ग प्रशस्त करेगा।[:]