[:gj]મોરબીને ભાજપે ફટકો માર્યો, ઉદ્યોગો ચાલુ કરવાં રૂપાણી પર વધતું દબાણ [:en]Morbi was hit by BJP, increasing pressure on BJP to start industries[:hn]मोरबी को बीजेपी ने मारा, गुजरात में उद्योगों को शुरू करने का दबाव बढ़ रहा था[:]

[:gj]દિલીપ પટેલ allgujaratnews.in

અમદાવાદ, 11 મે 2020

મોરબી બંધ તૂટ્યો ત્યારે જે આર્થિક અને સામાજિક નુકસાન થયું ન હતું તેના કરતાં 2020માં કોરોનામાં રૂપાણી સરકારે લીધેલા નિર્ણયોના કારણે મોરબીને આજ સુધીનો સૌથી મોટું નુકસાન થયું છે. ઉદ્યોગો ચાલું કરી શકાય તેમ હતાં છતાં થવા તો ન દીધા પણ મોરબીથી મજૂરોને બહાર ધકેલી દેવામાં મદદ કરી છે. આમ મોરબી ફરી એક વખત ભાજપના આર્થિક પૂરથી બરબાદ થઈ ગયું છે.

મોરબી, માંડા ડુંગર , કોઠારીયા , વાવડી સહિતના ઉપયોગને ચાલુ કરાવવાની માંગણી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યાં છે. મુખ્યમંત્રીને ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે મોરબી અને રાજકોટનો ઉદ્યોગ ચાલુ કરવા માટે આકરૂં વલણ સરકાર સામે લીધું છે.

તેમણે જણાવ્યું કે, હાલમાં રાજકોટમાં મદદઅંશે કોરોના કંટ્રોલમાં છે. સ્પોટ જંગલેશ્વરના છે. જેથી જંગલેશ્વર વિસ્તારમાં કેસ છે. તેને બાદ કરતાં બીજા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા જોઈએ. આજી વસાહત મીરા ઉદ્યોગ જેવા વિસ્તારો કે જે દોઢ કિલોમીટરથી એક કિલોમીટરની રેન્જમાં આવે છે. તેને શરતોને અધીન છૂટ છાટ આપવી જોઈએ.

ભાજપના ગોવિંદ પટેલે જણાવ્યું કે, છેલ્લે બે માસથી પગારનો ફટકો પડશે. ખાધ સામગ્રી પૂરી પાડનાર ઉદ્યોગોને વધુ ફટકો પડશે. કારખાના ચાલુ નહીં થાય તો મજૂરો વતન ભણી રવાના થશે. જે પાછા ક્યારે કરશે તે નક્કી કરી શકાય નહિં. જેથી ઉધોગોને મોટો ફટકો પડશે. હાલમાં ઉદ્યોગોમાં મંદી છે. છતાં ઉદ્યોગકારોએ સરકારનો આદેશ પાળીને આજદિન સુધી મજૂરોને નિભાવ્યા છે. હવે લાંબો સમય ચાલે તો મજૂરો પણ કામ વગર બેસી શકે નહીં. જેથી વહીવટે કે નિર્ણય કરીને કારખાના ચાલુ થાય એવો વિચાર કરવો જોઈએ. તેમ ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે જણાવ્યું હતું. allgujaratnews.in

બીજા લોકો શું કહે છે

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જો રૂપાણી સરકાર પર દબાણ વધારી દીધું છે કે, હવે બીજા ધારાસભ્યો પણ સરકારની નિષ્ફળતા રજૂ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના અહીંના ઉદ્યોગોમાં કામ કરતાં મજૂરોને બે મહિના ઉદ્યોગોએ સાચવેલા હોવા છતાં રૂપાણીએ રાજકીય જશ ખાટવા માટે મજૂરોને બહાર ધકેલી દીધા છે. તેમને ગુજરાતમાં રાખવામાં ભાજપ સાવ નિષ્ફળ રહ્યો છે. સૌરાષ્ટ્રના 3 લાખ સાથે ગુજરાતના 20 લાખ મજૂરો ગુજરાત બહાર જતાં રહ્યાં છે. હવે કારખાના ચાલી શકે તેમ જ નથી. તેથી ગુજરાત સરકારને આવકમાં રૂ.20 હજાર કરોડનો ફટકો પડી શકે છે.

મોરબી ઉદ્યોગ ભાજપની પડખે, સરકાર તો વિરુદ્ધમાં 

અગાઉ પણ અહીંના ઉદ્યોગોને મોટો ફટકો અનેક કારણસર પડેલો છે. તેમ અગલ અલગ ધારાસભ્યોએ સરકારને જણાવ્યું છે. મોરબીના સીરામીક ઉદ્યોગ ભાજપને વરેલો છે. છતાં ભાજપે મોરબીને સાચવવાના બદલે મજૂરોને રૂપાણીએ બહાર મોકલી લીધા છે. તેથી દર મહિને રૂ.4,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. મોરબી સરકારને ભરપુર આપે છે પણ સરકાર કંઈ આપતી નથી. ઉલટાનું નુકસાન કરાવે છે. મોરબીના પાટીજારોએ રૂપાણી અને મોદીને ભરપૂર નાણાં કમાવી આપ્યા છે. પણ ભાજપની આ બન્ને સરકારોએ મોરબીના ઉદ્યોગોનો કોઈ ફાયદો કરાવ્યો નથી.

સોરાષ્ટ્રના મોરબીના મજૂરોને બહાર મોકલી દેવાતાં ગુજરાતને ફટકો પડી શકે છે. મજૂરોને સાચવવામાં સરકાર નિષ્ફળ છે. મજૂરોને પાછા લેવા જવા પડશે.

આવો ધોર અન્યાય મોરબીના ઉદ્યોગને રૂપાણી અને મોદીએ કર્યો હોવા છતાં મોરબીના પાટીદાર ઉદ્યોગ પતિઓએ ક્યારેય હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. તેઓ માર ખાઈને પણ ગાલ રાતો રાખી ભાજપને વફાદાર રહ્યાં છે. પણ ભાજપે તો તેમને સંભાળ્યા નથી. allgujaratnews.in

દરેક ફેક્ટરી દીઠ, જીઈબીમાં 9 લાખનું બિલ આવે છે. ફીક્સ ચાર્જ છે. એ નાણાં તો ભરવા જ પડશે. છતાં મોરબીના ભાજપની સામે અવાજ રજૂ કરી શકતાં નથી. તેઓ ભાજપ સામે મૌન બની જાય છે. ટાઈલ્સના નેતાઓ ભાજપની સાથે બેસી ગયા છે.

ઉદ્યોગ હવે પુરો ચાલું નહીં થઈ શકે. 30 ટકા કારખાના જ ચાલુ થશે.

મજૂરો પરત આવતાં હજું 3 મહિના થઈ જશે. 68000 મજૂરો મોરબીમાં છે, તેમાં 40 ટકા જતાં રહ્યાં છે.

રોટેશન કેમ નહીં 

100 મજૂરો કામ કરતાં હોય તો તેમાં 25ને મોકલે અને તે પરત આવે પછી બીજા 25 મોકલવા જોઈતા હતા. તેમ કર્યું નથી. જો તેમ કરીને ઉદ્યોગો ચાલુ કરી દીધા હોય તો ઉદ્યોગને તારી શકાયો હોત એવું અહીંના કેટલાંક લોકો માને છે.

અર્થતંત્ર તોડી નાખ્યું 

મોરબીમાં અર્થતંત્ર તૂટી ગયું છે. સારીમીક રાજસ્થાનથી આવતું બંધ છે. મજૂરોને વતન જઈ રહ્યાં છે. ડોમેસ્ટીક માર્કેટ કે નિકાસના ઓર્ડર નથી. દોઢ બે મહિના ઉદ્યોગ ચાલુ નહીં થાય. ભાજપની સરકાર સાવ નિષ્ફળ ગઈ છે.

પહેલા ફટકો હતો

ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દ્વારા ભારતથી આવતી ટાઈલ્સો પર 15 ટકાની એન્ટીડમ્પિંગ ડ્યૂટી લાદી દેવાનો નિર્ણય કરાતા ગલ્ફમાં થતી નિકાસમાં ઘટાડો થવાની શક્યતા છે. allgujaratnews.in

મંદીનો મોરબીને માર

અગાઉ પ્રદુષણના નામે કોલગેસ પ્રતિબંધ અને બાદમાં પ્રદુષણ મામલે 400 કરોડથી વધુનો દંડ ફટકારાતા સિરામિક ઉદ્યોગને બેવડો ફટકો પડ્યો છે. ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. 5500 ટ્રકના લોડીંગ અને અનલોડિંગ માટે આવતા હતા, ત્યાં કોરોના પહેલા 3000 ટ્રકો માંડ લોડીંગ અનલોડિંગ થતા હતા.

1100 ફેકટરીઓ કેપેસીટીના માત્ર 70 ટકા જેટલું જ ઉત્પાદન મંદીમાં કરતી હતી. 35 ટકા માંગ ઘટી હતી.

ટાઈલ્સ ઉદ્યોગ મંદીના વમળોમાં અટક્યો છે, તો સિરામિક ઉદ્યોગ જેનું વાર્ષિક ટર્નઓવર 42000 કરોડ હતું તે, 30000 કરોડ સુધી સમેટાઈ સકે છે. જેમાં સૌથી મોટું નુકસાન અહીંના પાટીદારોને થયું છે.

પ્રદુષણનો માર 

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો પછી, 30 લાખ ક્યુબિક મીટર કુદરતી ગેસ રોજનો વાપરે છે. નેચરલ ગેસના ભાવોમાં સતત વધારો થવાથી મોંઘો પડે છે. કોલગેસ સસ્તો પડે છે. કોલગેસનો ઉપયોગ બંધ કરીને તમામ 450 યુનિટોએ નેચરલ ગેસનો ઉપયોગ કરવા પર સંમંતિ દર્શાવી હતી. જેનાથી 15 ટકા ભાવ વધી ગયા હતા.

ચીનને હંફાવી દીધું 

2000 મીલીયન સ્ક્વેર ફૂટ ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. જે ચીન દેશને હંફાવે છે. છતાં સરકાર દ્વારા અહીં ટાટા નેનો કે સાણંદની જીઆઈડીસી જેવી સુવિધા ભાજપ સરકારે ક્યારેય આપી નથી. વળી અહીં વીજળી વારંવાર જતી રહે છે. તેથી ઉદ્યોગને મોટો ફટકો પડે છે. છતાં ભાજપ સરકારે ભાજપની તરફેણ કરતાં આ ઉદ્યોગની દરકાર લીધી નથી. allgujaratnews.in

વિદેશોને હંફાવે છે

ભારતીય સીરામિકની અગાઉ મિડલ ઇસ્ટ અને ફાર ઇસ્ટમાં નિકાસ બજાર હતી. હવે યુરોપની ડિજીટલ ટેકનોલોજી ચીન પહેલા મોરબીએ અપનાવી હતી. તેથી યુરોપ અને આફ્રિકાના બજારમાં વર્ચસ્વ ઊભું કરી દીધું છે. યુરોપ, અમેરિકા, કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો જેવા દેશોમાં મોરબીની ટાઈલ્સ જાય છે. સસ્તા ઉત્પાદદના કારણે ચીન અને ઇટાલીની કંપનીઓ અહીં આવી રહી છે. કડવા પાટીદારોએ ઉદ્યોગને વિશ્વ કક્ષાનો બનાવ્યો પણ ભાજપના છેલ્લી 3 સરાકરોએ તો તેને તોડી પાડવાની જ કોશિષ કરી છે. છતાં ભાજપને ચાહવામાં આવે છે.

ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ

ઓરપેટ સાથે મળીને અહીં 130 ડેટલાં ઘડીયાળ કે તેના પૂર્જા બનાવતાં હોય એવા ઉદ્યોગો છે. જે રૂ.450થી 500 કરોડનું ઉત્પાદન કરે છે. ઘડીયાળમાં 18થી 20 હજાર લોકો કામ કરે છે. જેમાં મહિલાઓ વધું છે. ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ છે. allgujaratnews.in[:en]Dilip Patel
allgujaratnews.in

Ahmedabad, 11 May 2020
Morbi has suffered the greatest loss to date due to the decisions taken by the Rupani government in Corona in 2020, rather than the economic and social damage that occurred when Morbi was closed. Thus, Morbi has once again been devastated by the BJP’s economic floods.

BJP and Congress MLAs are demanding resumption of use in Morbi, Manda Dungar, Kotharia, Vavdi. BJP MLA Govind Patel has taken a tough stance against the government to start industries in Morbi and Rajkot.

He said that at present in Rajkot, Corona is partly under control. The spot is in Jungleshwar. So that is the case in the Jungleshwar area. Businesses should be started in places other than that. Areas like Mira Udyog which come in the range of one and a half kilometers to one kilometer. It should be granted exemption subject to conditions.

BJP’s Govind Patel said, “Salary will be hit in the last two months.” Deficit-hit industries will be hit harder. If the factory does not start, the workers will be sent home. So that will be a big blow to the industry. Currently there is a downturn in industries. Yet the industrialists have obeyed the orders of the government to this day. If it lasts for a long time now, even the laborers cannot sit without work. So the administration or the decision should be taken to run the factory. This was stated by senior BJP MLA and former minister Govind Patel.

What other people say
If BJP MLA Govind Patel has increased the pressure on the Rupani government, now other MLAs are also pointing out the failure of the government. Rupani has pushed out the workers in Saurashtra for political gain, even though the industry has saved them for two months. BJP has completely failed to keep them in Gujarat. With 3 lakh from Saurashtra, 20 lakh laborers from Gujarat are leaving Gujarat. The factory can no longer run. Therefore, the Gujarat government may be hit with a revenue of Rs 20,000 crore.

Morbi industry is on the side of BJP, the government is against it
Even before this, the industries here have been hit hard for many reasons. That is what different MLAs have told the government. Morbi’s ceramic industry has hit the BJP hard. However, instead of saving Morbi, the BJP has sent Rupani out of labor. Therefore, a loss of Rs 4,000 crore is being incurred every month. Morbi gives a lot to the government but the government does not give anything. The opposite is true. Morbi’s Patizars have made a lot of money for Rupani and Modi. But these two BJP governments have not benefited Morbi’s industries.
Gujarat could be hit by sending out Morbi laborers from Saurashtra. The government has failed to save the workers. The laborers have to go back.
Even though Rupani and Modi have done such a great injustice to Morbi’s industry, the Patidar industry husbands of Morbi have never uttered a word. He has remained loyal to the BJP even after being beaten. But the BJP has not handled them.

Why not rotation
If 100 laborers were working, 25 of them should be sent and another 25 should have been sent after his return. Did not. Some people here believe that the industry could have survived if it had started doing so.

Broke the economy
The economy in Morbi is broken. Ceramic is coming from Rajasthan. The laborers are going home. No domestic market or export orders. The industry will not continue for two and a half months. The BJP government has completely failed.

The first was a blow
Exports to the Gulf are likely to decline as the Gulf Cooperation Council (GCC) decides to impose an anti-dumping duty of 15 percent on tiles coming from India.

The recession hit Morbi
The ceramic industry, which was earlier banned in the name of pollution and later fined more than Rs 400 crore for pollution, has been hit twice. The industry is mired in a recession. 5500 trucks were coming for loading and unloading, there were barely 3000 trucks loading and unloading before Corona.
1100 factories were producing only 70 percent of the capacity in recession.

Demand fell 35 percent
While the tiles industry is mired in recession, the ceramic industry, which had an annual turnover of Rs 42,000 crore, could shrink to Rs 30,000 crore. The biggest loss has been to the Patidars here.

Pollution
After the National Green Tribunal banned the use of all types of coal gas due to increasing pollution from the coal gas used in Morbi’s ceramic industry, 3 million cubic meters of natural gas are used daily. Natural gas prices continue to rise. Collgas is cheaper. By stopping the use of coal gas, all 450 units agreed to use natural gas. Which led to a 15 percent increase in prices.

Breathed China
2000 million square feet of tiles are produced. Which breathes China into the country. Yet the BJP government has never provided a facility like Tata Nano or Sanand’s GIDC here. Also, the power goes out frequently here. So the industry is hit hard. Yet the BJP government has not taken care of the industry in favor of the BJP.

Exhales abroad
Indian ceramics previously had export markets in the Middle East and Far East. Now Europe’s digital technology was adopted by Morbi before China. So it dominated the markets of Europe and Africa.[:hn]दिलीप पटेल
allgujaratnews.in

अहमदाबाद, 11 मई 2020
मोरबी के बंद होने पर होने वाली आर्थिक और सामाजिक क्षति हुंई है। कोरोना में रूपानी सरकार द्वारा 2020 में लिए गए फैसलों के कारण मोरबी को अब तक का सबसे बड़ा नुकसान हुआ है। उद्योग ने मोरबी से श्रमिकों को बाहर निकालने में मदद की है। मोरबी पूर होनारत के बाद, इस प्रकार, मोरबी एक बार फिर भाजपा की आर्थिक बाढ़ से तबाह हो गया है।

बीजेपी और कांग्रेस के विधायक मोरबी, मांडा डूंगर, कोठारिया, वावडी में उद्योग फिर से शुरू करने की मांग कर रहे हैं। भाजपा विधायक गोविंद पटेल ने मोरबी और राजकोट में उद्योग शुरू करने के लिए सरकार के खिलाफ सख्त रुख अपनाया है। ईस के बारे में उन्होने मुख्य मंत्री विजय रूपानी से वात की है।

उन्होंने कहा कि वर्तमान में राजकोट में, कोरोना आंशिक रूप से नियंत्रण में है। घटनास्थल जंगलेश्वर में है। तो यही हाल जंगलेश्वर क्षेत्र का है। इसके अलावा अन्य जगहों पर भी कारोबार शुरू किया जाना चाहिए। मीरा उद्योग जैसे क्षेत्र जो डेढ़ किलोमीटर से एक किलोमीटर की सीमा में आते हैं। इसे शर्तों के अधीन छूट दी जानी चाहिए।

बीजेपी के गोविंद पटेल ने कहा, “पिछले दो महीनों में वेतन प्रभावित है। अब भी होगा।” घाटे में चल रहे उद्योगों को  झटका लगेगा। यदि कारखाना शुरू नहीं होता है, तो श्रमिकों को घर भेज दिया जाएगा। तो यह उद्योग के लिए एक बड़ा झटका होगा। वर्तमान में उद्योगों में मंदी है। फिर भी उद्योगपतियों ने आज तक सरकार के आदेशों का पालन किया है। यदि यह लंबे समय तक रहता है, तो मजदूर भी काम किए बिना नहीं बैठ सकते। इसलिए कारखाने को चलाने के लिए प्रशासन या निर्णय लिया जाना चाहिए। यह बात भाजपा के वरिष्ठ विधायक और पूर्व मंत्री गोविंद पटेल ने कही।

दूसरे लोग क्या कहते हैं
अगर बीजेपी विधायक गोविंद पटेल ने रूपानी सरकार पर दबाव बढ़ाया है, तो अब अन्य विधायक भी सरकार की विफलता का संकेत दे रहे हैं। रूपाणी ने सौराष्ट्र में राजनीतिक लाभ के लिए श्रमिकों को बाहर कर दिया, भले ही उद्योग ने उन्हें दो महीने के लिए बचा लिया हो। गुजरात में उन्हें रखने में भाजपा पूरी तरह से विफल रही है। सौराष्ट्र से 3 लाख के साथ, गुजरात से 20 लाख मजदूर गुजरात छोड़ रहे हैं। फैक्ट्री अब नहीं चल सकती। इसलिए, गुजरात सरकार 20,000 करोड़ रुपये के राजस्व के साथ प्रभावित हो सकती है।

मोरबी उद्योग बीजेपी की तरफ है, सरकार इसके खिलाफ है
इससे पहले भी, यहाँ के उद्योग कई कारणों से कड़ी चोट कर चुके हैं। यही बात अलग-अलग विधायकों ने सरकार को बताई है। मोरबी के सिरेमिक उद्योग ने भाजपा को कड़ी टक्कर दी है। हालांकि, मोरबी को बचाने के बजाय, भाजपा ने रूपानी को श्रम से बाहर भेज दिया है। इसलिए हर महीने 4,000 करोड़ रुपये का नुकसान हो रहा है। मोरबी सरकार को बहुत कुछ देती है लेकिन सरकार कुछ नहीं देती है। विपरीत सत्य है। मोरबी के पाटीदारों ने रूपानी और मोदी के लिए बहुत पैसा कमाया है। लेकिन इन दो भाजपा सरकारों ने मोरबी के उद्योगों को लाभ नहीं पहुंचाया है।
गुजरात को सौराष्ट्र से मोरबी मजदूरों को भेजकर मारा जा सकता था। सरकार श्रमिकों को बचाने में विफल रही है। मजदूरों को वापस जाना पड़ता है।
भले ही रूपानी और मोदी ने मोरबी के उद्योग के साथ इतना बड़ा अन्याय किया हो, लेकिन मोरबी के पाटीदार उद्योग के पतियों ने कभी एक शब्द नहीं बोला। पिटने के बाद भी वह भाजपा के प्रति वफादार रहे हैं। लेकिन भाजपा ने उन्हें संभाला नहीं है।

क्यों नहीं घूमता
यदि 100 मजदूर काम कर रहे थे, तो उनमें से 25 को भेजा जाना चाहिए और अन्य 25 को उसके लौटने के बाद भेजा जाना चाहिए। नहीं किया। यहां के कुछ लोगों का मानना ​​है कि अगर उद्योग ने ऐसा करना शुरू कर दिया होता तो वह बच सकता था।

अर्थव्यवस्था को तोड़ दिया
मोरबी में अर्थव्यवस्था टूट गई है। सरीमिक राजस्थान से आ रहा है। मजदूर घर जा रहे हैं। कोई घरेलू बाजार या निर्यात आदेश नहीं। उद्योग ढाई महीने तक जारी नहीं रहेगा। भाजपा सरकार पूरी तरह से विफल रही है।

पहला झटका था
खाड़ी में निर्यात में गिरावट की संभावना है क्योंकि खाड़ी सहयोग परिषद (जीसीसी) भारत से आने वाली टाइलों पर 15 प्रतिशत का डंपिंग रोधी शुल्क लगाने का फैसला करती है।

मंदी ने मोरबी को मारा
सिरेमिक उद्योग, जिसे पहले प्रदूषण के नाम पर प्रतिबंधित किया गया था और बाद में प्रदूषण के लिए 400 करोड़ रुपये से अधिक का जुर्माना लगाया गया था, दो बार हिट हो चुका है। उद्योग मंदी के दौर में है। 5500 ट्रक लोडिंग और अनलोडिंग के लिए आ रहे थे, कोरोना से पहले मुश्किल से 3000 ट्रक लोडिंग और अनलोडिंग थे।
1100 फैक्ट्रियां मंदी में केवल 70 फीसदी क्षमता का उत्पादन कर रही थीं।

डिमांड 35 फीसदी गिरी।
जबकि टाइल उद्योग मंदी की आग में झुलस रहा है, सिरेमिक उद्योग, जिसका वार्षिक कारोबार 42,000 करोड़ रुपये था, वह 30,000 करोड़ रुपये तक सिकुड़ सकता है। सबसे ज्यादा नुकसान यहां के पाटीदारों को हुआ है।

प्रदूषण में नुकसान 
नेशनल ग्रीन ट्रिब्यूनल द्वारा मोरबी के सिरेमिक उद्योग में उपयोग किए जाने वाले कोयले गैस से बढ़ते प्रदूषण के कारण सभी प्रकार की कोयला गैस के उपयोग पर प्रतिबंध लगाने के बाद, दैनिक रूप से 3 मिलियन क्यूबिक मीटर प्राकृतिक गैस का उपयोग किया जाता है। प्राकृतिक गैस की कीमतों में वृद्धि जारी है। कोलगैस सस्ता है। कोयला गैस के उपयोग को रोककर, सभी 450 इकाइयां प्राकृतिक गैस का उपयोग करने के लिए सहमत हुईं। जिसके कारण कीमतों में 15 फीसदी की बढ़ोतरी हुई।

चीन को टक्कर 
2000 मिलियन वर्ग फुट टाइल्स का उत्पादन किया जाता है। जो देश में चीन की सांस लेता है। फिर भी भाजपा सरकार ने कभी भी टाटा नैनो या साणंद की GIDC जैसी सुविधा यहां प्रदान नहीं की है। इसके अलावा, बिजली यहाँ अक्सर बाहर जाती है। इसलिए उद्योग पर भारी मार पड़ी है। फिर भी भाजपा सरकार ने भाजपा के पक्ष में उद्योग का ध्यान नहीं रखा है।

विदेश में निकलती है
भारतीय चीनी मिट्टी की चीज़ें पहले मध्य पूर्व और सुदूर पूर्व में निर्यात बाजार थीं। अब यूरोप की डिजिटल तकनीक को चीन से पहले मोरबी ने अपनाया था। इसलिए यह यूरोप और अफ्रीका के बाजारों पर हावी था[:]