[:gj]ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ ? શું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ?[:en]Who is the new BJP state president? Will the cabinet be expanded?[:hn]भाजपा का नया प्रदेश अध्यक्ष कौन है? क्या मंत्रिमंडल का विस्तार किया जाएगा?[:]

[:gj]ગાંધીનગર,

કોરોનાની સ્થિતીમાં લોકડાઉન ખુલી ગયા પછી હવે ફરીથી ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, સાથે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર પણ સૌ કોઇની નજર છે ?

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ટર્મ પુરી થઇ રહી છે, તેમના સ્થાને હવે નવા પ્રદેશ પ્રમુખના નામ પર ભાજપ હાઇકમાન્ડ વિચાર કરી રહ્યું છે, સાથે જ સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભાજપ હાઇકમાન્ડે આગામી ચૂંટણીઓને જોતા ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવવા પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે.

નવા સંગઠનને લઇને ભાજપની એક બેઠક છે, જેમાં પાર્ટીના પદાધિકારીઓ અને સિનિયર મંત્રીઓને હાજર રહેવા જણાવી દેવાયું છે. શક્યતા છે કે રાજ્યસભાની 19 જૂને ચૂંટણી યોજાવાની છે, તેના પહેલા જ નવા સંગઠનને લઇને કોઇ મહત્વની જાહેરાત કરાઇ શકે છે.

બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ સહિત ભાજપના સંગઠનના અગ્રણીઓ અને સિનિયર મંત્રીઓ હાજર રહેશે, ખાસ કરીને સૌ કોઇની નજર ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ પર છે, અગાઉ પૂર્વ મંત્રી શંકર ચૌધરી,પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાના નામો પર ચર્ચા હતી, જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે ?[:en]Gandhinagar,

After the lockdown in Corona’s position, discussions have started again about the new organization of Gujarat BJP. Also, is there any eye on whether the MLAs who defected from the Congress before the Rajya Sabha elections will get a place in the cabinet or not?

BJP state president Jitu Waghan’s term is coming to an end, and the BJP high command is now considering a new state president to replace him, as well as a major overhaul of the organization.

The BJP has been facing factionalism for a long time, which is why the BJP high command has focused on building a strong organization in Gujarat in view of the upcoming elections.

The BJP has a meeting regarding the new organization, in which party functionaries and senior ministers have been asked to be present. It is likely that before the Rajya Sabha elections are held on June 19, some important announcement regarding the new organization may be made.

The meeting will be attended by state president Jitu Waghan, CM Vijay Rupani, DCM Nitin Patel and other leaders and senior ministers of the BJP. And the names of Education Minister Bhupendrasinh Chudasmana were discussed, although it is not yet clear who will be the new BJP state president.[:hn]गांधीनगर,

कोरोना की स्थिति में लॉकडाउन के बाद, गुजरात भाजपा के नए संगठन के बारे में फिर से चर्चा शुरू हो गई है। इसके अलावा, क्या इस बात पर कोई नजर है कि राज्यसभा चुनाव से पहले कांग्रेस से निकाले गए विधायकों को कैबिनेट में जगह मिलेगी या नहीं?

भाजपा के प्रदेश अध्यक्ष जीतू वाघन का कार्यकाल समाप्त हो रहा है, और भाजपा आलाकमान अब उनकी जगह लेने के लिए एक नए प्रदेश अध्यक्ष पर विचार कर रहा है, साथ ही संगठन का एक बड़ा ओवरहाल भी।

भाजपा लंबे समय से गुटबाजी का सामना कर रही है, यही वजह है कि भाजपा आलाकमान ने आगामी चुनाव के मद्देनजर गुजरात में एक मजबूत संगठन बनाने पर ध्यान केंद्रित किया है।

भाजपा के पास नए संगठन को लेकर एक बैठक है, जिसमें पार्टी के पदाधिकारियों और वरिष्ठ मंत्रियों को उपस्थित रहने के लिए कहा गया है। संभावना है कि 19 जून को राज्यसभा चुनाव होने से पहले, नए संगठन के बारे में कुछ महत्वपूर्ण घोषणा की जा सकती है।

बैठक में प्रदेश अध्यक्ष जीतू वाघन, सीएम विजय रूपाणी, डीसीएम नितिन पटेल और अन्य नेता और भाजपा के वरिष्ठ मंत्री शामिल होंगे। और शिक्षा मंत्री भूपेंद्रसिंह चुडस्माना के नामों पर चर्चा की गई, हालांकि यह अभी तक स्पष्ट नहीं है कि भाजपा का नया प्रदेश अध्यक्ष कौन होगा।[:]