[:gj]નેપાળ અને ચીનની વધુ એક ખરાબ ચાલ[:en]One more bad move against India by Nepal and China[:hn]नेपाल और चीन की एक और बुरी चाल[:]

[:gj]નવી દિલ્‍હી : લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે.

આ રેલવે લાઇનને ભારત-નેપાળ સરહદની નજીક આવેલ લુમ્બિની ને પણ જોડાશે. આ ચીનની ડેવલપમેન્ટવાળી યુદ્ધનીતિ છે. આ સમજૂતી વર્ષોથી ઠંડી પડેલી હતી પરંતુ જ્યારે ચીન અને ભારતની વચ્ચે LAC પર તણાવ વધ્યો તો હવે વર્ષોથી બંધ આ પ્રોજેક્ટને ચીને તરત શરૂ કરી દીધો. ચીનની ટીમ હવે તિબેટથી કાઠમંડૂ સુધી આ રેલવે પ્રોજેક્ટના કામમાં લાગી ગઇ છે. તેની તસવીરો પણ ચીની મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે.

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીનો ચીન પ્રેમ જગ જાહેર છે. ચીન ઓલીની ખુરશી બચાવે છે અને બદલામાં ઓલી ચીનના ઇશારાઓ પર નિર્ણય લે છે. ઓલી નેપાળમાં ભારત વિરોધી માહોલ બનાવા માટે પૂરું જોર લગાવી રહ્યા છે. બોર્ડર પર તણાવના માહોલમાં ચીને નેપાળ સુધી રેલવે લાઇન પાથરવાનું કામ શરૂ કરી દીધું છે.

આ રેલવે લાઇન તિબેટના લ્હાસાથી શિગાત્સે થઇને પહોંચશે અને પછી રસવા ગાધી થતા નેપાળમાં દાખલ થશે અને કાઠમંડુ સુધી જશે. લ્હાસાથી શિગાત્સે સુધીનું કામ ખત્મ થઇ ગયું છે જ્યારે શિગાત્સેથી કેરૂંગ સુધીનું કામ શરૂ થઇ ગયું છે. તો નેપાળવાળા ભાગમાં આ પ્રોજેક્ટ પર ચીન સર્વેનું કામ કરી રહી છે.

ચીની મીડિયાએ આ રેલવે પ્રોજેક્ટના સર્વેની તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં એક ટીમ કોરિડોર સાઇટની તપાસ કરતી દેખાય છે. એવા સમયમાં જ્યારે નેપાળ અને ભારતની વચ્ચે સરહદ તણાવ ચાલી રહ્યો છે ચીન પોતાના પ્રોજેક્ટસ દ્વારા નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિષ કરી રહ્યું છે. આ રેલવે લાઇન માટે 300 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 2250 કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યો છે.

આ પ્રોજેક્ટથી બે ખતરા એક સામાજિક ખતરો અને બીજો આર્થિક ખતરો છે. ચીનનો માલ ભારતના દરવાજા સુધી પહોંચાડવો ખૂબ જ સરળ થઇ જશે અને નવા રંગ રૂપ આપીને ભારતમાં ડમ્પ પણ કરી શકે છે.[:en]New Delhi: There is still tension between India and Chinese forces on the LAC in Ladakh. It is also having an impact on the relationship between the two countries. To put pressure on India, China has started preparations to build a railway line from Lhasa to Kathmandu in Nepal at a cost of Rs 2,250 crore.

The railway line will also connect to Lumbini near the Indo-Nepal border. This is China’s development strategy. The agreement had been cold for years, but when tensions between China and India over the LAC escalated, China immediately resumed the project, which had been closed for years. The Chinese team is now working on the railway project from Tibet to Kathmandu. His pictures are also trending in the Chinese media.

Nepal’s Prime Minister KP Sharma Oli’s love for China is public. China saves Oli’s chair and in return Oli decides on China’s gestures. Oli is working hard to create an anti-India atmosphere in Nepal. Amid tensions on the border, China has started laying railway lines to Nepal.

The railway line will run from Lhasa in Tibet to Shigatse and then enter Nepal through Raswa Gadhi and reach Kathmandu. Work from Lhasa to Shigatse has been completed while work from Shigatse to Kerung has begun. So China is conducting a survey on this project in Nepal.

Chinese media have released pictures of the survey of this railway project. The pictures show a team inspecting the corridor site. At a time when border tensions are running high between Nepal and India, China is trying to strengthen its hold on Nepal through its projects. The cost of this railway line is 300 million US dollars or 2250 crore rupees.

The two hazards from this project are a social hazard and an economic hazard. It will be much easier for Chinese goods to reach India’s doors and can also be dumped in India with new colors.[:hn]नई दिल्ली: लद्दाख में LAC पर भारत और चीनी सेना के बीच अभी भी तनाव है। इसका असर दोनों देशों के संबंधों पर भी पड़ रहा है। भारत पर दबाव बनाने के लिए, चीन ने 2250 करोड़ रुपये की लागत से ल्हासा से काठमांडू, नेपाल तक एक रेलवे लाइन बनाने की तैयारी शुरू कर दी है।

रेलवे लाइन भारत-नेपाल सीमा के पास लुंबिनी से भी जुड़ेगी। यह चीन की विकास रणनीति है। यह समझौता वर्षों से ठंडा था, लेकिन जब चीन और भारत के बीच LAC को लेकर तनाव बढ़ गया, तो चीन ने तुरंत इस परियोजना को फिर से शुरू कर दिया, जो वर्षों से बंद थी। चीनी टीम अब तिब्बत से काठमांडू तक रेलवे परियोजना पर काम कर रही है। उनकी तस्वीरें चीनी मीडिया में भी ट्रेंड कर रही हैं।

नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली का चीन के प्रति प्रेम जगजाहिर है। चीन ओली की कुर्सी बचाता है और बदले में ओली चीन के इशारों पर फैसला करता है। ओली नेपाल में भारत विरोधी माहौल बनाने के लिए कड़ी मेहनत कर रहा है। सीमा पर तनाव के बीच चीन ने नेपाल तक रेलवे लाइन बिछाना शुरू कर दिया है।

रेलवे लाइन तिब्बत के ल्हासा से शिगात्से तक चलेगी और फिर नेपाल में रासवा गढ़ी में प्रवेश करेगी और काठमांडू तक जाएगी। ल्हासा से शिगात्से तक का काम पूरा हो चुका है जबकि शिगात्से से केरूंग तक का काम शुरू हो चुका है। इसलिए चीन नेपाल में इस परियोजना पर एक सर्वेक्षण कर रहा है।

चीनी मीडिया ने इस रेलवे परियोजना के सर्वेक्षण की तस्वीरें जारी की हैं। तस्वीरों में गलियारे की जगह का निरीक्षण करने वाली एक टीम को दिखाया गया है। ऐसे समय में जब नेपाल और भारत के बीच सीमा तनाव बढ़ रहा है, चीन अपनी परियोजनाओं के माध्यम से नेपाल पर अपनी पकड़ मजबूत करने की कोशिश कर रहा है। इस रेलवे लाइन की लागत 300 मिलियन अमेरिकी डॉलर या 2250 करोड़ रुपये है।

इस परियोजना के दो खतरे एक सामाजिक खतरा और एक आर्थिक खतरा है। चीनी सामानों के लिए भारत के दरवाजे तक पहुंचना बहुत आसान होगा और नए रंगों के साथ भारत में भी डंप किया जा सकता है।[:]