[:gj]રૂપાણી સરકારનું ગરીબ અનાજનું ચણા દાળ કૌભાંડ, થેલીઓ મળી[:en]Poor grain chana dal scam of Rupani government [:hn]रूपानी सरकार का राशन चना दाल का धोटाला मीला [:]

[:gj]રાજકોટના મોરબી હાઇ વે પર ગુજરાતની વિજય રૂપાણીના સરકારી રાશનની ચણા દાળની ખાલી કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. લોકડાઉનમાં સરકાર તરફથી રાશન આપવા આવી રહ્યું છે. તે થેલીઓ અહીંથી મળી આવતાં કૌભાંડ થયું હોવાની શક્યતા છે. એક કિલો ચણા દાળની ખાલી કોથળીઓનો જથ્થો મળ્યો છે. આથી અનેક કૌભાંડોના સવાલો ઉઠ્યા છે. લોકડાઉનમાં ગરીબ પરિવારો સુધી સરકારી અનાજ પૂરું પહોંચતું નથી. ક્યાંક માંડ પહોંચી રહ્યું છે. આટલા પ્રમાણમાં કોથળીઓનો જથ્થો મળી આવતા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. શું આ તમામ જથ્થો કોઇ વ્યક્તિ પાસે પહોંચ્યો હતો?, શું સરકારી અનાજમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે? સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોગને જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરીશું.[:en]A large quantity of empty bags of Chana Dal pulses have been found on the Vijay Rupani government ration of Gujarat on the Morbi Highway in Rajkot. Lockdown, the government supply ration. Those bags are likely to be a scam found here. Empty bags of one kilo have been found. This has led to many scandalous, questions. Lockdown does not provide enough government food to poor families. Somewhere near here. The scam being found in such a large quantity of bags remains to be served. Did all this amount reach a person ? Is there a large amount of corruption in government grain? A number of questions have been raised. Rajkot district collector Remya Mogan said, “We will investigate this.”[:hn]गुजरा के राजकोट के मोरबी हाइवे पर विजय रूपानी सरकार के राशन चना दालों की बड़ी मात्रा में खाली बैग पाए गए हैं। तालाबंदी में सरकार की ओर से राशन दे रहें है।  उन थैलों के यहां पाए जाने की संभावना है। एक किलो चना दाल के खाली बैग मिले हैं। इसके चलते कई प्रश्न सामने आए हैं। लॉकडाउन गरीब परिवारों को पर्याप्त सरकारी भोजन प्रदान नहीं करता है। यहीं पास में। इतनी बड़ी मात्रा में बैग पाए जाने पर घोटाले की आशंका बनी हुई है। क्या यह सब राशि एक व्यक्ति तक पहुंची? कई सवाल उठाए गए हैं। राजकोट के जिला कलेक्टर रेम्या मोगन ने कहा, “हम इसकी जांच करेंगे।[:]