[:gj]1 બિલિયન ડોલરમાં 49 ટકા રિલાયન્સ વેચી મારી, હવે રિલાયન્સ નહીં RBML-જિયો-બીપી તરીકે કંપની ઓળખાશે[:en]Reliance sells 49% for 1 billion, no longer Reliance to be known as RBML-Geo-BP[:hn]रिलायंस 1 बिलियन में 49% बेचता है, अब रिलायंस को RBML-Geo-BP के रूप में नहीं जाना जाता है[:]

[:gj]બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML)ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. 2019માં પ્રારંભિક સમજૂતી બાદ બીપી અને RILના સંયુક્ત સાહસમાં 49 ટકા હિસ્સો મેળવવા માટે RILને એક બિલિયન અમેરિકી ડોલર ચુકવ્યા છે, જેમાં RILનો હિસ્સો 51 ટકા છે.

જિયો-બીપી બ્રાન્ડ અલગ પ્રકારના ફ્યૂઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, રિટેલ અને એડ્વાન્સ લો કાર્બન મોબિલિટી સોલ્યૂશન્સમાં બીપીનો વ્યાપક વૈશ્વિક અનુભવ પણ અહીં કામ લાગશે.

આવનારા 20 વર્ષો દરમિયાન ભારત વિશ્વનું સૌથી મોટું ફ્યૂઅલ માર્કેટ બનશે. પાંચ વર્ષમાં RBML તેના ફ્યૂઅલ રિટેલિંગ નેટવર્કને 1400 રિટેલ સાઇટ્સથી વધારીને 5500 સુધી થશે. સર્વિસ સ્ટેશનો પર કર્મચારીઓની સંખ્યા ચાર ગણી વધીને 20,000થી 80,000 થશે. દેશના 30 એરપોર્ટ્સથી વધારીને 45 સુધી લઈ જશે.
રિટેલ અને એવિયેશન ફ્યૂઅલ્સમાં વેચાણ વધારશે. ભારતમાં એક સદીથી બીપી છે. ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરશે.[:en]BP and Reliance Industries Ltd. have announced the launch of Reliance BP Mobility Limited (RBML). Following an initial agreement in 2019, BP and RIL have paid R 1 billion to acquire a 49 per cent stake in the joint venture, of which RIL has a 51 per cent stake.

The Geo-BP brand BP’s extensive global experience in different types of fuels, lubricants, retail and advanced low carbon mobility solutions will also be employed here. Over the next 20 years, India will become the world’s largest fuel market. In five years, RBML will expand its fuel retailing network from 1400 retail sites to 5500.

The number of employees at service stations will quadruple from 20,000 to 80,000. Will increase from 30 airports in the country to 45. Sales in retail and aviation fuels will increase. BP has been in India for over a century. Will prepare charging stations for electric vehicles.[:hn]BP और Reliance Industries Ltd. ने Reliance BP Mobility Limited (RBML) शुरू करने की घोषणा की है। 2019 में एक प्रारंभिक समझौते के बाद, बीपी और आरआईएल ने संयुक्त उद्यम में 49 प्रतिशत हिस्सेदारी हासिल करने के लिए आईएल 1 बिलियन का भुगतान किया है, जिसमें आरआईएल की 51 प्रतिशत हिस्सेदारी है।

विभिन्न प्रकार के ईंधन, स्नेहक, खुदरा और उन्नत निम्न कार्बन गतिशीलता समाधान में भू-बीपी ब्रांड बीपी का व्यापक वैश्विक अनुभव भी यहां काम करेगा। अगले 20 वर्षों में, भारत दुनिया का सबसे बड़ा ईंधन बाजार बन जाएगा। पांच वर्षों में, RBML 1400 खुदरा साइटों से 5500 तक अपने ईंधन खुदरा नेटवर्क का विस्तार करेगा।

सर्विस स्टेशनों पर कर्मचारियों की संख्या 20,000 से 80,000 तक चौगुनी हो जाएगी। देश के 30 एयरपोर्ट से बढ़कर 45 हो जाएंगे। खुदरा और विमानन ईंधन में बिक्री बढ़ेगी। बीपी एक सदी से अधिक समय से भारत में है। इलेक्ट्रिक वाहनों के लिए चार्जिंग स्टेशन तैयार करेगा।[:]