[:gj]રૂપાણીનું ફરી એક વખત જુઠ્ઠાણું પકડાયું, કોરોનાના એક્ટેમરા ઈંજેક્શન આપ્યા નહીં[:en]Rupani was once again caught lying, not giving Corona’s Ectemara injection[:hn]रूपानी एक बार फिर झूठ बोलते हुए पकड़े गए, कोरोना का एक्टेमारा इंजेक्शन नहीं दिया[:]

[:gj]અમદાવાદ, 24 મે 2020

રાજ્યની વિજય રૂપાણીની સરકારે કોરોના વાયરસ માટે અકસીર એકટેમરા ઇંજેકશન દર્દીને આપવા જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાતમાં અત્યારસુધીમાં માત્રને માત્ર 10 જ દર્દીને એકટેમરા નામનું આ ઇંજેકશન આપવામા આવ્યુ છે. રૂપાણીનું વધું એક જુઠાણું પકડાયું છે. રૂ.35 થી 40 હજારની કિંમતના એકટેમરા નામના ઇંજેકશનને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના અધિકારી એમ.એમ.પ્રભાકર જાહેર કર્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં 3 દર્દીઓ છે, તેમાંથી માત્રને માત્ર 10 જ દર્દીઓને એકટેમરા ઇંજેકશન આપવામા આવ્યા છે. ઇંજેક્શનની અછત હોવાનુ સ્વીકાર્યુ છે. સંજીવની બુટ્ટી ક્યાંય મળતી નથી. ભારતમાં ગુજરાત 30 ટકા દવાઓ બનાવે છે પણ ગુજરાત પોતે આ દવા બનાવી શકતું નથી. રાજકોટના બનાવટી વેન્ટીલેટરની જેમ આ દાવો ખોખલો નિકળ્યો છે.

પેશન્ટની સારવાર માટે સરકાર પોતાના ખર્ચે 35 થી 40 હજારની કિંમતનું ઇંજેકશન આપવાની જરૂર પડશે તો આપશે એવું ભાજપની વિજય રૂપાણી સરકારે જાહેર કર્યું હતું. જે ગપગોળો સાબિત થયો છે.

કેમિસ્ટ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન જશુભાઇ પટેલે પણ કર્યો ઇંજેકશનની અછતનો સ્વીકાર. એકટેમરા ઇંજેકશનમાં હોય છે ટોસિલીઝુમેબ ડ્રગ.

રામના નામે ચૂંટાયેલી ભાજપ સરકારે ઈંજેક્શનને રામબાણ ગણાવીને કોરોના પોઝિટિવ દર્દીને મરવા નહીં દેવાય એવા જાહેરમાં દાવો કર્યો હતો.

તે ઇંજેકશન બજારમાં ક્યાંય મળતું જ નથી. ડોકટરે પ્રિસ્ક્રાઇબ કરેલું આ ઇંજેકશન દર્દીના પરિજનોને લેવા માટે એક એક મેડિકલે જઇને પોતાના પગ તોડે તો પણ બધા જ મેડિકલ પરથી તેમને નકારમાં જ જવાબ મળે છે. બ્લેક બોલાઈ રહ્યાં છે. એક 10 હજાર દર્દીને તે આપવામાં આવે તો રૂ.1થી 4 હજાર કરોડ ખર્ચવા પડે તેમ છે. 200 મિલિગ્રામની કિંમત અંદાજે 40 હજાર છે. બે ઇંજેકશનના 400 મિલિગ્રામનો ડોઝ આપવાનો હોય છે.[:en]Ahmedabad, 24 May 2020
The Gujarat government of Vijay Rupani had announced to give  Ektemara injection to the patient for coronavirus. But so far only 10 patients in Gujarat have been given this injection called Ektemara. One more lie of Rupani has been caught. A big revelation has come out about an injection called Ektemara costing Rs 35,000 to Rs 40,000.

MM Prabhakar, an official of the Civil Hospital in Ahmedabad, said that there are 3 patients in Kovid Hospital, out of which only 10 patients have been given Ektemara injections. Admittedly there is a shortage of injections. Sanjeev’s earrings are nowhere to be found. Gujarat makes 30% of drugs in India but Gujarat itself cannot make these drugs. Like Rajkot’s fake ventilator, this claim is hollow.

The BJP’s Vijay Rupani government had announced that it would provide injections worth Rs 35,000 to Rs 40,000 at its own cost for the treatment of patients. Which has proved to be gossip.

Jashubhai Patel, chairman of Chemist Druggist Assoc., Also acknowledged the shortage of injections. Ectamera injections contain the drug tocilizumab.

The BJP government, elected in the name of Ram, had publicly claimed that the corona positive patient would not be allowed to die, calling the injection an amulet.

It is not found anywhere in the injection market. Even if the doctor prescribes this injection to take the relatives of the patient and breaks his leg one by one, he gets a negative response from all the doctors. Blake is speaking. If it is given to 10 thousand patients, it will cost Rs 1 to 4 thousand crore. The cost of 200 mg is approximately 40 thousand. A dose of 400 mg of two injections is to be given.[:hn]अहमदाबाद, 24 मई 2020
विजय रूपाणी की गुजरात सरकार ने कोरोना वायरस के लिए मरीज को एक्टेमारा इंजेक्शन देने की घोषणा की थी। लेकिन अभी तक गुजरात में केवल 10 मरीजों को यह इंजेक्शन दिया गया है  रूपानी का एक और झूठ पकड़ा गया है। 35,000 रुपये से 40,000 रुपये की लागत वाले एक्टेमारा नामक इंजेक्शन के बारे में एक बड़ा जुठ सामने आया है।

अहमदाबाद के सिविल अस्पताल के अधिकारी, एमएम प्रभाकर ने जाहीर किया कि कोविद अस्पताल में 3 हजा मरीज हैं, जिनमें से केवल 10 मरीजों को एकटेमारा इंजेक्शन दिया गया है। माना जाता है कि इंजेक्शन की कमी है। संजीवनी कहीं नहीं मिली। गुजरात भारत में 30% दवाएं बनाता है लेकिन गुजरात खुद इन दवाओं को नहीं बना सकता है। राजकोट के नकली वेंटिलेटर की तरह, यह दावा खोखला है।

भाजपा की विजय रूपानी सरकार ने घोषणा की थी कि वह मरीजों के इलाज के लिए 35,000 से 40,000 रुपये तक के इंजेक्शन अपनी लागत पर उपलब्ध कराएगी। जो जूमले साबित हुई है।

केमिस्ट ड्रगिस्ट असोक के अध्यक्ष जशुभाई पटेल ने भी इंजेक्शन की कमी को स्वीकार किया। एक्टामेरा इंजेक्शन में ड्रग टोसीलिज़ुमाब होता है।

राम के नाम पर चुनी गई भाजपा सरकार ने सार्वजनिक रूप से दावा किया था कि इंजेक्शन एक सकारात्मक कोरोना रोगी को मरने नहीं देगा।

यह इंजेक्शन बाजार में कहीं नहीं पाया जाता है। यहां तक ​​कि अगर डॉक्टर रोगी के रिश्तेदारों को लेने के लिए इस इंजेक्शन को निर्धारित करता है और एक-एक करके उसका पैर तोड़ देता है, तो उसे सभी डॉक्टरों से नकारात्मक प्रतिक्रिया मिलती है। ब्लेक बोल रहा है। अगर इसे 10 हजार मरीजों को दिया जाता है, तो 1 से 4 हजार करोड़ रुपये खर्च होंगे। 200 मिलीग्राम की लागत लगभग 40 हजार है। दो इंजेक्शन के 400 मिलीग्राम की एक खुराक दी जानी है।[:]