[:gj]રૂપાણીનું એપ્રિલ ફૂલ – ગરીબોની મજાક કરી સડેલું અનાજ આપ્યું [:en]April Fool of Rupani – poor gave bad grain[:hn]रुपाणी का अप्रैल फूल का – गरीबों का मज़ाक उड़ाया और सड़ा हुआ अनाज दिया[:]

[:gj]રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી  સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુજરાતે વિક્રમ તો સ્થાપ્યો છે પણ તે બદનામી વધું ઊભી કરી રહ્યો છે.

અંત્યોદય, પી.એચ.એચ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો રાજ્યમાં પ્રારંભ થતાંની સાથે જ લોકો એવું અનુભવવા લાગ્યા હતા કે બિનસંવેદનશીલ વિજય રૂપાણીની સરકારે તેમની સાથે 1 એપ્રિલ હોવાથી એપ્રિલ ફૂલ બનાવવા આ યોજના શરૂ કરી છે.

મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે. ચણા દાળનો 87 ટકા જથ્થો વિતરણ માટે પહોંચી ગયો છે.

કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ વિડિયો જાહેર કરીને કહ્યું છે કે, લોકોને અનાજ મળતું નથી. રૂપાણી તેમના વચનથી ફરી ગઈ છે. મફત અનાજ આપે છે તેનો મતલબ એ નથી કે સરકાર અનાજ આપવામાં ધાંધીયા કરે.

ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ફોટો પ્રસિદ્ધ કરીને સડેલું અનાજ આપવામાં આવતું હોવાનું જાહેર કરીને તેની તપાસની માંગણી કરી છે. લોકોને સડેલું અનાજ આજે આપવામાં આવ્યું છે. આવું સડેલું અનાજ પશુ પાણ ન ખાય એવું ખરાબ છે. જે ખરેખર તો ફેંકી દઈને તેનો નાશ કરવો જોઈતો હતો તે ગરીબ લોકોને મફત આપીને એપ્રિલ ફૂલની મજાક કરી છે.

કોઈ બાયોમેટ્રીક કાર્ડ વગર તે આપવામાં આવી રહ્યું છે તેમાં મોટું કૌભાંડ થશે એવી આશંકા પહેલેથી જ બતાવવામાં આવી રહી છે. તે સાચી પડી છે. સસ્તા અનાજની દુકાનેથી અપાતું અનાજ એ મોટું કૌભાંડ હોવાની શંકા છે. જેની તપાસની માંગણી કરવામાં આવી છે.

આ મામલે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ધારાસભ્યોના આરોપો અંગે જાહેર ખુલાસો કરવો જોઈએ.

અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અફરાતફરી થતાં MLA પ્રતાપ દુધાત સ્થળ પર દોડી આવ્યા હતા અને ધારાસભ્યએ કલેક્ટર-મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યાં હતા. ધારાસભ્યએ અધિકારીઓને રૂબરુ બોલાવી ટોળાને દૂર કરવામાં આવ્યું હતું. અનાજની દુકાનોમાંથી ઓનલાઇન પાસ સિસ્ટમ દૂર કરાવી હતી અને બાદમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોએ હોબાળો કરીને વિરોધ કર્યો છે. રાશન ન મળતાં કાર્ડ ધારકોએ હોબાળો કર્યો છે. કલેકટર કચેરીએ બહાર 100થી વધુ લોકો એકઠા થઈને હોબાળો કર્યો છે. સરકારે આજથી અનાજ વિતરણની જાહેરાત કરી છે. 754 દુકાનો પરથી 2.60 લાખ રેશનકાર્ડ ધારકો છે.

4 કિલોનું અનાજ ચવાઇ જાય છે

અગાઉ પણ આવું કૌભાંડ તો ચાલતું આવ્યું છે. ગ્રાહકોને 24 કિલો અનાજની જગ્યાએ માત્ર 20 કિલો અનાજ અપાય છે. એટલે બાકીનું 4 કિલોનું અનાજ ચવાઇ જાય છે. એક બાજુ ઓછા અનાજનો પુરવઠો સરકાર દ્વારા આવે છે અને બીજી બાજુ જે પુરવઠો આવે છે તેને પણ બારોબાર વેંચી દેવામાં આવે છે.[:en]The Gujarat government started giving away 3.5kg of wheat, 1.5kg of rice, 1kg of pulses, 1kg of sugar and 1kg of salt free from April 1720 by the Government of Gujarat to 3.25 crore members of 60 lakh ration card families in the state. Complaints have been raised in many places in the state, where the grain is not available and if it is found, it is rotten. Gujarat has set a record for giving free grains but it is raising profanity.

Antyodaya, With the introduction of free grain distribution to PH families in the state, people were beginning to feel that the government of the insensitive Vijay Rupani had started the scheme with April 1 to make it flower.

The Chief Minister’s Secretary Ashwini Kumar said that the total amount of wheat, sugar and rice has been supplied to the state government for the free distribution of about 3,000 government-approved cheap grain shops. 87% of chickpea pulses have reached distribution.

Congress President and MLA Amit Chawda has declared the video saying that people are not getting food. The silver has gone from their promise. Giving away free grains does not mean that the government is pursuing the grain.
MLA Chotubhai Vasava has demanded an investigation into the photo by releasing a photo and declaring that the rotten grains were provided. People have been given rotten grain today. Such rotten grains are so bad that animals can’t eat water. Whoever really wanted to be thrown away and made fun of the poor people, made fun of April Fool.

With no biometric card being given, it is already being suspected that there will be a big scam. It has come true. It is suspected to be a major scam from the cheap grain shop. Whose investigations have been demanded.

In this regard, the Minister of Food and Civil Supplies, Jayesh Radia, should make public disclosures on the allegations of the legislators.

Amraeli’s Savarkundla created an atmosphere of turmoil at the time of grain distribution. MLA Pratap Dudhat ran away at the spot and the MLA also called the Collector-Mamlatdar at the spot. The mob called the officers and removed the mob. The online pass system was removed from the grain shops and later the cereals were distributed.

People protested outside Rajkot District Collector’s office. Card holders have switched to non-ration cards. The Collectorate has mobilized more than 100 people outside. The government today announced the distribution of food grains. There are 2.60 lakh ration card holders from 754 shops.

4 kg of cereal is lost
In the past, such a scandal has been going on. Consumers are given only 20kg of grain instead of 24kg of grain. So the remaining 4 kg of grain is lost. On the one hand, the supply of less grain comes from the government and on the other the supply which comes in is also sold repeatedly.[:hn]गुजरात सरकार ने राज्य में 60 लाख राशन कार्ड परिवारों के 3.25 करोड़ सदस्यों को गुजरात सरकार द्वारा अप्रैल 1720 से 3.5 किलोग्राम गेहूं, 1.5 किलो चावल, 1 किलो दाल, 1 किलो चीनी और 1 किलोग्राम नमक मुफ्त में देना शुरू किया। राज्य में कई जगहों पर शिकायतें उठाई गई हैं, जहां अनाज उपलब्ध नहीं है और अगर यह पाया जाता है, तो यह सड़ा हुआ है। गुजरात ने मुफ्त अनाज देने का रिकॉर्ड बनाया है लेकिन वह अपवित्रता बढ़ा रहा है।

अंत्योदय, राज्य में पीएच परिवारों को मुफ्त अनाज वितरण की शुरुआत के साथ, लोगों को लगने लगा था कि असंवेदनशील विजय रूपाणी की सरकार ने इसे फूल बनाने के लिए 1 अप्रैल से योजना शुरू की थी।

मुख्यमंत्री के सचिव अश्विनी कुमार ने कहा कि लगभग 3,000 सरकार द्वारा अनुमोदित सस्ते अनाज की दुकानों के मुफ्त वितरण के लिए राज्य सरकार को गेहूं, चीनी और चावल की कुल मात्रा की आपूर्ति की गई है। 87% चना दाल वितरण में पहुँच गया है।

कांग्रेस अध्यक्ष और विधायक अमित चावड़ा ने वीडियो की घोषणा करते हुए कहा कि लोगों को भोजन नहीं मिल रहा है। चाँदी अपने वादे से जा चुकी है। मुफ्त अनाज देने का मतलब यह नहीं है कि सरकार अनाज का पीछा कर रही है।

विधायक छोटूभाई वसावा ने एक फोटो जारी करके और सड़े हुए अनाज प्रदान करने की घोषणा करते हुए फोटो की जांच की मांग की है। लोगों को आज सड़ा हुआ अनाज दिया गया है। ऐसे सड़े हुए दाने इतने खराब होते हैं कि जानवर पानी तक नहीं खा सकते। जो वास्तव में फेंक दिया जाना चाहता था और गरीब लोगों का मजाक उड़ाया, अप्रैल फूल का मजाक बनाया।

बायोमेट्रिक कार्ड नहीं दिए जाने से यह पहले से ही संदेह हो रहा है कि कोई बड़ा घोटाला होगा। यह सच हो गया है। सस्ते अनाज की दुकान से बड़े घोटाले की आशंका है। जिसकी जांच की मांग की गई है।

इस संबंध में, खाद्य और नागरिक आपूर्ति मंत्री, जयेश राडिया को विधायकों के आरोपों पर सार्वजनिक खुलासा करना चाहिए।

अनाज वितरण के समय अमरेली के सावरकुंडला में उथल-पुथल का माहौल पैदा हो गया। विधायक प्रताप दुधात मौके पर भाग गए और विधायक ने मौके पर कलेक्टर-ममलतादार को भी बुलाया। भीड़ ने अधिकारियों को बुलाया और भीड़ को हटाया। अनाज की दुकानों से ऑनलाइन पास प्रणाली को हटा दिया गया था और बाद में अनाज वितरित किया गया था।

लोगों ने राजकोट जिला कलेक्टर कार्यालय के बाहर विरोध प्रदर्शन किया। कार्ड धारकों ने गैर-राशन कार्डों पर स्विच कर दिया है। कलेक्ट्रेट के बाहर 100 से ज्यादा लोग जुट गए हैं। सरकार ने आज खाद्यान्न वितरण की घोषणा की। 754 दुकानों से 2.60 लाख राशन कार्ड धारक हैं।

4 किलो अनाज खो गया है
पूर्व में भी इस तरह का घोटाला होता रहा है। उपभोक्ताओं को 24 किलो अनाज के बजाय केवल 20 किलो अनाज दिया जाता है। तो शेष 4 किलो अनाज खो जाता है। एक तरफ कम अनाज की आपूर्ति सरकार से होती है और दूसरी तरफ जो आपूर्ति आती है वह भी बार-बार बेची जाती है।[:]