[:gj]પસંદગીના વાહન નંબર માટે 300 કરોડ ખર્ચી નાંખ્યા, એટલામાં તો 7500 મારૂતી કાર આવી જાય[:en]Gujarat’s people spent Rs 300 crore for selected vehicle number[:hn]वाहन के पसंदीदा नंबर के लिए 300 करोड़ रुपये खर्च किया, इतने में 7500 मारुति कारें आ गई होंती[:]

[:gj]ગાંધીનગર, 5 નવેમ્બર 2020

લોકોના શોખ પણ ગજબ હોય છે. એક સમય હતો જ્યારે નવું વાહન ખરીદતી વખતે પસંદગીનો નંબર લેવા માટે પડાપડી થતી હતી. તેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો હતો. હવે તો આરટીઓ કચેરીમાં ડ્રો સિસ્ટમથી નંબર મળે છે. તેથી ગમે તેવો નંબર ન આવે તે માટે રૂપિયા ખર્ચીને પસંદગીનો નંબર લેવામાં આવે છે. નવી સિરીઝમાં આપણે પસંદગીનો નંબર નોંધાવવો પડે છે અને તેની હરાજી પણ થતી હોય છે.

વાહનોમાં પસંદગીનો નંબર મેળવવા માટે પ્રતિ વર્ષ 25000 જેટલી અરજીઓ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 12.36 લાખ લોકોએ પસંદગીનો નંબર લેવા માટે અરજીઓ કરી હતી જે પૈકી 11.70 લાખ લોકોને પસંદગીના નંબરો ફાળવી આપવામાં આવ્યા છે. આ નંબરો મેળવવા માટે વાહનચાલકો લાખો રૂપિયા ખર્ચી રહ્યાં છે.

પાંચ વર્ષમાં પસંદગીના નંબરો મેળવવા માટે વાહનચાલકોએ 300 કરોડ ખર્ચ કર્યો છે. રાજ્યની આરટીઓ કચેરીઓને પાંચ વર્ષમાં 300,60,00,136 રૂપિયાની આવક થઇ છે. ઘણી વખત તો નંબર લેવા માટે જેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે તેનાથી એક નવી ગાડી આવી શકે છે. એક મધ્યમ વાહનની કિંમત 4 લાખ રૂપિયા ગણીએ તો વાહનચાલકોએ પસંદગીના નંબર મેળવવા માટે જેટલા રૂપિયા ખર્ચ કર્યા છે તેમાં 7500 જેટલી નવી ગાડીઓ આવી શકે તેમ હતી.[:en]Gandhinagar, 5 November 2020

People’s hobbies are also amazing. There was a time when buying a new vehicle was a chore to get the number you wanted. There was corruption in Gujarat. Now you can get the number from the draw system at RTO. Therefore, by spending money, the number of choice is taken so that no number comes. The selection number in the new series has to be registered and it will also be auctioned.

About 25000 applications come every year to get the number of likes in vehicles. In the last five years, 12.36 lakh people have applied for the selection number, out of which 11.70 lakh people have been allotted the selection number. Drivers are spending lakhs of rupees to get these numbers.

Drivers have spent Rs 300 crore to get the selected number in five years. The RTO offices of the state have received revenue of Rs 300,60,00,136 in five years. Often a new car can come with the amount spent to get a number. A medium vehicle costs Rs 4 lakh, the amount spent by the drivers to get the number of choice can be as high as 7500 new vehicles.[:hn]गांधीनगर, 5 नवंबर 2020

लोगों के शौक भी कमाल के होते हैं। एक समय था जब एक नया वाहन खरीदना पसंद की संख्या प्राप्त करने के लिए एक घर का काम था। गुजरात में भ्रष्टाचार का बोलबाला था। अब आप आरटीओ कार्यालय में ड्रा सिस्टम से नंबर प्राप्त कर सकते हैं। इसलिए रुपया खर्च करके पसंद का नंबर लिया जाता है ताकि कोई नंबर न आए। नई श्रृंखला में चयन संख्या को पंजीकृत करना होगा और इसकी नीलामी भी की जाएगी।

वाहनों में पसंद की संख्या प्राप्त करने के लिए प्रति वर्ष लगभग 25000 आवेदन आते हैं। पिछले पांच वर्षों में, 12.36 लाख लोगों ने चयन संख्या के लिए आवेदन किया है, जिसमें से 11.70 लाख लोगों को चयन संख्या आवंटित की गई है। इन नंबरों को पाने के लिए ड्राइवर लाखों रुपये खर्च कर रहे हैं।

पांच साल में चयनित नंबर पाने के लिए ड्राइवरों ने 300 करोड़ रुपये खर्च किए हैं। राज्य के आरटीओ कार्यालयों को पाँच वर्षों में 300,60,00,136 रुपये का राजस्व प्राप्त हुआ है। अक्सर एक नई कार नंबर प्राप्त करने के लिए खर्च की गई राशि के साथ आ सकती है। एक मध्यम वाहन की कीमत 4 लाख रुपये है, वाहन चालकों द्वारा पसंद की संख्या प्राप्त करने के लिए खर्च की गई राशि 7500 नए वाहनों जितनी अधिक हो सकती है।[:]