[:gj]નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે કોરોવાઇલ ટેબલેટ બનાવી[:en]Vaidyaratnam Sandeep Patel of Niramaya Ayurvedic Hospital, made the Corovil tablet[:hn]निरमाया आयुर्वेदिक अस्पताल के वैद्यरत्नम संदीप पटेल ने कॉरोविले टैबलेट बनाया[:]

[:gj]સુરત, 13 મે 2020

નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં “કોરોવાઇલ ટેબલેટ” બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે.

કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિસ કર્મચારીને વિનામૂલ્યે આપવાની શરૂઆત આવી છે. સતત સાત દિવસ સુધી દવા વિતરણ કરવામાં આવશે.
કુલ 6000 જેટલા પોલીસ સ્ટાફ અને પેરામિલેટ્રી ફોર્સને કોરોવાઇલ ટેબલેટ વિતરણ કરવા માટે પોલીસ દ્વારા નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલને પ્રશંસાપત્ર પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.[:en]Surat, 13 May 2020
A “Corovil tablet” has been made at Niramaya Ayurvedic Hospital in Nanpura to prevent the spread of Corona virus. This tablet is beneficial for the prevention of phlegm, viral infections, fever and lung problems.

Corovil tablets have started being given free of cost to police personnel in every police station in Surat city. The drug will be distributed for seven consecutive days. Vaidyaratnam Sandeep C. of Niramaya Ayurvedic Hospital by the police for distributing Coroville tablets to a total of about 6000 police staff and paramilitary force. Patel was commended for his performance.[:hn]सूरत, 13 मई 2020
कोरोना वायरस के प्रसार को रोकने के लिए नानपुरा में निरमाया आयुर्वेदिक अस्पताल में एक “कोरोविल टैबलेट” बनाया गया है। यह गोली कफ, वायरल संक्रमण, बुखार और फेफड़ों की समस्याओं की रोकथाम के लिए फायदेमंद है।

सूरत शहर के हर पुलिस स्टेशन में पुलिसकर्मियों को कोविल की गोलियां मुफ्त दी जाने लगी हैं। दवा को लगातार सात दिनों तक वितरित किया जाएगा। कुल 6000 पुलिस कर्मचारियों और अर्धसैनिक बल को कोरोविले की गोलियाँ वितरित करने के लिए पुलिस द्वारा निरमाया आयुर्वेदिक अस्पताल के वैद्यरत्नम संदीप सी। पटेल को उनके प्रदर्शन के लिए सराहा गया।[:]