[:gj]રૂપાણી ખેડૂત લક્ષી છે કે ખેડૂત ભક્ષી, જાણવા આ ખેડૂતનો વિડિયો જૂઓ [:en]Watch this farmer’s video to know that CM Rupani is farmer oriented or farmer eater[:hn]किसान का वीडियो देखें कि रूपानी किसान उन्मुख हैं या किसान भक्षक[:]

[:gj] 

ટેકાના ભાવે ચણાની ખરીદીમાં બદલાયેલા નિયમો પર ગુજરાતના ખેડૂત આગેવાન  કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયાએ ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકારને ખેડુત રક્ષક નહીં પણ ખેડૂત ભક્ષક છે એવો ગંભીર આરોપ આ વિડિયોમાં મૂકયો છે.

ટેકાના ભાવે ચણા ખરીદીમાં નવો પરિપત્ર કરવાની શું જરૂર પડી….??? ખેડૂતોએ ત્રણ મહિના ચણા સાચવ્યા હવે સરકારે ખરીદીના નિયમો બદલી નાખ્યા છે.

સરકાર દર પંદર દિવસે ટેકાના ભાવે ખરીદીમાં નિયમો શા માટે બદલાવે છે…?? ખેડૂતોના ચણા અત્યારે સડી રહ્યા છે.

27 મણ ચણા લઈ જવાનું ભાડાનું ખર્ચ , ચડાઈ ઉતારાઈની મજૂરી ખર્ચ વધી જાય છે.

ખેડૂતોને રૂપાણી સરકાર સબસીડી આપે છે એનાથી ખર્ચ વધારે થઈ જાય છે. સોના કરતાં ઘડામણ મોંધુ પડે તેવો ઘાટ રચાયો છે. ખેડૂતોના બધા જ ચણા ખરીદવામાં આવે તેવી કિસાન કોંગ્રેસે માંગ કરી છે.

સરકારની ખેડૂતો પ્રત્યેની નિતીરીતિ જોતા સવાલ થાય છે કે સરકાર ખેડૂતલક્ષી છે કે ખેડૂતભક્ષી…..????

ગુજરાત રાજ્યમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા (chickpea) ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં અંદાજે 1.50 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે 885 કિલોગ્રામ મળેલ છે. ગુજરાતમાં ચણાનું મોટાભાગનું વાવેતર ચોમાસાનાં સંગ્રહાયેલ ભેજ આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, દ્વારકા અને ખેડા જિલ્લા, ભાલ વિસ્તારમાં અને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જ્યારે બહુ જ થોડા વિસ્તારમાં પિયત ચણાની ખેતી કરવામાં આવે છે. પરંતુ ચણા જાતની અગત્યતા જોતા અને તેના મૂલ્ય વર્ધિત મહત્વ જોતા આ પાક દાહોદ, પંચમહાલ, ભરુચ, નવસારી, ખેડા અને વડોદરા જિલ્લામાં તેનું વાવેતર શરૂ થયું છે અને વર્ષો વર્ષ વાવેતર વિસ્તાર વધતો જાય છે.[:en] 

In this video, Gujarat farmer leader Kisan Congress chairman Palbhai Ambalia’s reaction to the changed rules in buying chickpeas at support prices has made a serious allegation in the video that the Gujarat BJP Vijay Rupani government is not a farmer protector but a farmer eater.

What is the need to issue a new circular in purchase of chickpeas at support price …. ??? Farmers saved chickpeas for three months now the government has changed the rules of procurement.

Why does the government change the rules in procurement at support price every fortnight … ?? Farmers’ chickpeas are rotting now.

The cost of transporting 27 mounds of chickpeas is higher than the labor cost of loading and unloading.

The Rupani government subsidy to farmers increases the cost. The mold is more expensive than gold. The Kisan Congress has demanded that all the chickpeas be procured from the farmers.

Looking at the policy of the government towards the farmers, the question arises whether the government is farmer oriented or farmer oriented ….. ????

Chickpea is one of the most important winter pulses in Gujarat. Chickpea is cultivated in about 1.50 lakh hectares in the state and its average yield is about 885 kg. Most of the chickpea cultivation in Gujarat is based on stored monsoon moisture based non-irrigated crop mainly in Ahmedabad, Bhavnagar, Surendranagar, Dwarka and Kheda districts, Bhal area and Ghed area of ​​Junagadh while irrigated chickpea is cultivated in very few areas. But seeing the importance of chickpea variety and its value added importance, this crop has started its cultivation in Dahod, Panchmahal, Bharuch, Navsari, Kheda and Vadodara districts and the area under cultivation has been increasing year by year.[:hn] 

इस वीडियो में गुजरात के किसान नेता किसान कांग्रेस के चेयरमैन पालभाई अंबालिया द्वारा समर्थन मूल्य पर छोले खरीदने के बदले गए नियमों पर प्रतिक्रिया देते हुए वीडियो में एक गंभीर आरोप लगाया है कि गुजरात भाजपा की जीत सरकार किसान रक्षक नहीं बल्कि किसान भक्षक है।

समर्थन मूल्य पर छोले की खरीद में एक नया परिपत्र जारी करने की आवश्यकता क्या है …. ??? किसानों ने तीन महीने तक छोले को बचाया अब सरकार ने खरीद के नियमों में बदलाव किया है।

सरकार हर पखवाड़े समर्थन मूल्य पर खरीद में नियम क्यों बदलती है … ?? किसानों के चूजे अब सड़ रहे हैं।

लोडिंग और अनलोडिंग की लागत की तुलना में छोला के 27 टीलों की ढुलाई की लागत अधिक है।

किसानों को रुपाणी सरकार की सब्सिडी से लागत बढ़ती है। मोल्ड सोने की तुलना में अधिक महंगा है। किसान कांग्रेस ने मांग की है कि किसानों से सभी चने खरीदे जाएं।

किसानों के प्रति सरकार की नीति को देखते हुए सवाल उठता है कि क्या सरकार किसान उन्मुख है या किसान उन्मुख है ….. ????

चीकू गुजरात में सबसे महत्वपूर्ण शीतकालीन दालों में से एक है। राज्य में लगभग 1.50 लाख हेक्टेयर में चिकीया की खेती की जाती है और इसकी औसत उपज लगभग 885 किलोग्राम है। गुजरात के ज्यादातर छोले मुख्य रूप से अहमदाबाद, भावनगर, सुरेंद्रनगर, द्वारका और खेड़ा जिलों, जूनागढ़ के भील क्षेत्र और घेड क्षेत्र में संग्रहीत मानसून नमी पर आधारित गैर-सिंचित फसलों के रूप में उगाए जाते हैं, सिंचित छोले की खेती बहुत कम क्षेत्रों में की जाती है। लेकिन चने की किस्म और इसके मूल्य वर्धित महत्व को देखते हुए, इस फसल ने दाहोद, पंचमहल, भरूच, नवसारी, खेड़ा और वडोदरा जिलों में इसकी खेती शुरू कर दी है और खेती के तहत क्षेत्र में साल-दर-साल वृद्धि हो रही है।[:]