[:gj]મોદીના ગુજરાતમાં દેશ કરતા 20 ગણું વધુ વિદેશી રોકાણ[:en]Modi’s Gujarat has 20 times more FDI than the rest of the country[:hn]मोदी के गुजरात में देश के बाकी हिस्सों की तुलना में 20 गुना अधिक विदेशी निवेश है[:]

[:gj]મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતે નાણાકીય વર્ષ 2019- 20 દરમિયાન રૂ. 4,2976 કરોડનું સીધું વિદેશી રોકાણ (FDI) મેળવ્યું છે.

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન રૂ. 1918 કરોડના રોકાણ કરતા સાડા ત્રણ ગણા વધારે છે. અને ગુજરાતમાં FDI દેશના સરેરાશ FDI વૃદ્ધિ કરતા 20 ગણા વધારે છે.

રાજ્યો દ્વારા પ્રાપ્ત FDI અંગે ભારત સરકારના ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે.

DPIIT દ્વારા જાહેર કરાયેલા રાજ્યોમાં FDIના આંકડા પર નજર કરીએ તો, 2019-20 દરમિયાન દેશભરમાં FDIમાં 14% નો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન, ગુજરાતનો FDI વૃદ્ધિ રાષ્ટ્રીય સરેરાશ કરતા 20 ગણો છે.

કર્ણાટકમાં 34%, અને દિલ્હીમાં FDIમાં 11% વધારો થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં એફડીઆઈ ઘટીને 3% માઈનસ (નેગેટિવ) અને તમિળનાડુમાં 8% માઇનસ (નેગેટિવ) રહ્યો છે.

એક વખત FDIમાં વધારા માટે કોંગ્રેસને દોષી ઠેરવતા મોદી ભારતના વડા પ્રધાન બન્યા બાદ હવે તેનું સમર્થન કરી રહ્યા છે. લોકોએ FDI માટે મોદીજીની બે બાજુ જોઇ રહ્યા છે.[:en]Under leadership of Chief Minister Vijaybhai Rupani, Gujarat has received Foreign Direct Investment (FDI) of Rs.42976 crore during the financial year 2019-20.

It is more than three and a half times than the investment of Rs.12618 crore received during the financial year 2018-19. And FDI in Gujarat is 20 times than the average FDI growth of the country.

This information has been published in the data released by the Department of Promotion of Industry and International Trade of the Government of India on foreign direct investment obtained by the states.

If you look at the statistics of FDI in the states released by DPIIT, FDI in the entire country has increased by 14% during 2019-20.  For the same period, Gujarat’s FDI growth in expanded 20 times higher than the National average.

Karnataka received 34%, and Delhi achieved 11 % increase in FDI. While in Maharashtra, FDI has come down to 3% minus (negative) and in Tamil Nadu to 8% minus (negative).

Once blaming congress for increase in FDI, Modi is supporting it now after he became prime minister of india. People has seen modi’s two sides for Foreign Direct Investment.[:hn]मुख्यमंत्री विजयभाई रूपानी के नेतृत्व में, गुजरात को वित्तीय वर्ष 2019-20 के दौरान 4,2976 करोड़ रुपये का प्रत्यक्ष विदेशी निवेश (FDI) प्राप्त हुआ है।

यह वित्त वर्ष 2018-19 के दौरान 1918 करोड़ रुपये के निवेश की तुलना में साढ़े तीन गुना अधिक है। और गुजरात में एफडीआई देश की औसत एफडीआई वृद्धि से 20 गुना अधिक है।

राज्यों द्वारा प्राप्त प्रत्यक्ष विदेशी निवेश पर भारत सरकार के उद्योग और अंतर्राष्ट्रीय व्यापार विभाग द्वारा जारी आंकड़ों में यह जानकारी प्रकाशित की गई है।

अगर डीपीआईआईटी द्वारा जारी किए गए राज्यों में एफडीआई के आंकड़ों पर नजर डालें तो पूरे देश में एफडीआई 2019-20 के दौरान 14% बढ़ गया है। इसी अवधि के लिए, गुजरात की एफडीआई वृद्धि राष्ट्रीय औसत से 20 गुना अधिक है।

कर्नाटक को 34%, और दिल्ली को FDI में 11% की वृद्धि प्राप्त हुई। जबकि महाराष्ट्र में, FDI 3% माइनस (नकारात्मक) और तमिलनाडु में 8% माइनस (नकारात्मक) पर आ गया है।

एक बार FDIमें वृद्धि के लिए कांग्रेस को दोषी ठहराते हुए, मोदी भारत के प्रधानमंत्री बनने के बाद अब इसका समर्थन कर रहे हैं। लोगों ने प्रत्यक्ष विदेशी निवेश के लिए मोदीजी के दो पक्षों को देखा है।[:]