[:gj]રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી બીવે છે[:en]What is the helplessness of Rupani and Patil, Mahendra Bahubali is scared of MLA[:hn]रूपानी और पाटिल की मजबूरी क्या है, महेन्द्र बाहुबली विधायक से डर लगता है[:]

MLA MADHU
MLA MADHU

[:gj]ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021

બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છતાં પક્ષ મૌન બેસી રહ્યો છે. વડોદરા મહાનગર પાલિકામાં ભાજપને હરાવવા માટે પોતાના પુત્ર દીપકને અપક્ષ જીતાડ્યો હતો. ત્યારે પણ પક્ષે તેમની સામે કોઈ પગલાં લીધા ન હતા. ભાજપે બીજી ટર્મ માટે દીપકને ટીકીટ આપવી પડી હતી. દીપક વડોદરામાં વોર્ડ નંબર 15થી સૌથી વધું મતે જીત્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ મત મેળવનારો તે બીજા નંબર હતો.

દીપકને 3 સંતાન છે. 3 સંતાન હોય તો તે ચૂંટણી લડી શકે નહીં. તેમ છતાં તે ચૂંટણી લડે છે.

ભાજપની મજબૂરી

ભાજપની મજબૂરી વિવાદાસ્પદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે. તેમની સામે અનેક ગુના નોંધાયા છે. છતાં ભાજપે તેમને છઠ્ઠી વખત ધારાસભ્ય બનાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શ્રીવાસ્તવ જેવા વિવાદાસ્પદ અને આરોપીને ટેકો આપતાં રહ્યાં છે.

1994માં પહેલી વખત શ્રીવાસ્તવ ધારાસભ્ય બન્યા હતા. અધિકારીઓને તતડાવવા, ધમકાવવા અને મારવાના અનેક કિસ્સામાં તે આરોપી રહી ચૂક્યા છે.

વાડી પોલીસમાં ગુના

વડોદરામાં જન્મેલા અને ઉત્તર પ્રદેશનું મૂળ ધરાવતાં શ્રીવાસ્તવ સામે વાડી પોલીસમાં અનેક ગુના નોંધાયા હતા. જેમાં તેમને ક્યારેય સજા થઈ નથી. મારામારી, ધમાલ, કોમી રમખાણોમાં પોલીસ તેને સતત શોધતી રહી હતી. પોલીસ ચોપડે અનેક ગુના તેમની સામે નોંધાયેલા છે.

પોલીસથી બચવા રાજકારણમાં આવ્યા

પોલીસ તેની ધરપકડ ન કરે એટલે તે પહેલા કોર્પોરેટર અને પછી ધારાસભ્ય બન્યા હતા. આમ કાયદાને પોતાના ખિસ્સામાં રાખવા માટે તે ધારાસભ્ય બન્યા હતા. અનેક ગુનામાં સંડોવણી પોલીસે જાહેર કરી હોવા છતાં ભાજપે તેને પ્રોત્સાહન આપ્યું હતું.

તે દરેક ચૂંટણીમાં કહેતાં આવ્યા છે કે પોલીસ તેની ધરપકડ ન કરે તેથી તે રાજકારણમાં આવ્યા છે. પહેલી ચૂંટણી તે લડ્યા ત્યારે લોકોએ તેમને હરાવ્યા હતા. પણ પછી ભાજપે બીજી ચૂંટણીમાં ટિકીટ આપી અને જીતાડ્યા હતા.

ભણવામાં ઠોઠ હતા. શિક્ષકે તેને કલ્સા મોનીટર બનાવ્યા હતા. એસએસસી પાસ થયા પછી પોલીસ તેને સતત શોધતી હતી. નાનપણથી જ તે લોકોને ઠોકરતાં હતા. નાનપણથી ગુંડાગીરી કરતાં હોવાથી વડોદરા પોલીસ તેને પકડી જતી હતી.

MLA MADHU2
MLA MADHU2

પાસા અને રાસુધા

તેમની સામે પાસા, રાષ્ટ્રિય સુરક્ષા ધારા, આપીસી હેઠળ ઢગલાબંધ ફરિયાદો થઈ હતી. તે એટલા તાકતવર છે કે તેમની સામે એક પણ સજા પોલીસ કરાવી શકી નથી.

પિતાની જાહેરાત

બધાને નાનપણથી લોકોને ઠોકતા હતા. શાળામાં મોનીટર બનાવી દીધો હતો. દેખાવમાં સારા લાગતા હતા. ભણવામાં ઠોઠ હતા.  વાડીમાં કોમી તોફાનો થતા હતા. ઘોડી રાખતા અને તલવાર લઈને નિકળતા હતા. મા – બાપે જાહેર કર્યું હતું કે તેનો પુત્ર તેનો નથી. તેને મૃત જાહેર કર્યા હતા. તેમના પિતા લશ્કરમાં હતા.

કબ્રસ્તાનમાં સૂઈ જતા હતા

મધુ શ્રીવાસ્તવ આજે પણ ટીવી કેમેરા સામે ખુલ્લેઆમ કહે છે કે, કોઈની તાકાત નહીં મને મારવાની. પોલીસ તેને શોધતી ત્યારે ઘણી કબ્રસ્તાનમાં તે સૂઈ જતા હતા.

ભાજપમાં આવે તે સ્વચ્છ બની જાય

આમ અનેક ગુનાઓમાં તેમની સંડોવણી હોવા છતાં ભાજપના નેતાઓ એવું માને છે કે, કોર્પોરેટર બન્યા અને ધારાસભ્ય બન્યા એટલે સુધરી જાય છે. એવું તે અને ભાજપ માને છે. પણ રાજકારણમાં આવ્યા પછી પણ તેમની સામે મારામારીના ગુના નોંધાયેલા છે.

મંદીરની જમીન પચાવી પાડી

ભાજપના મધુ શ્રીવાસ્તવ સામે ખટંબા ગામની સિદ્ધનાથ મહાદેવની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થયા છે. ગાયકવાડ રાજમાં મંદીરના પૂજારીને સિદ્ધનાથ મહાદેવના નામે જમીન આપી હતી. રેકર્ડ સાથે ચેડા કર્યા છે. જમીન પર સિધ્ધનાથ મહાદેવનું નામ કાઢી નાંખી પૂજારી ભગવાનપુરી ગોવિંદપુરીનું નામ દાખલ કરી દેવાયું હતું. જમીની શરતમાં હતું કે જમીન કોઈના નામે થઈ શકે નહીં, છતાં કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમ છતાં પહેલા પૂજારીનું નામ દાખલ કરાયું હતું. પૂજારીનું નામ કાઢીને 19 માર્ચ 1993થી ધારાસભ્ય મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવને વીલ કરી આપી. અને બોગસ વીલને આધારે મધુ શ્રીવાસ્તવ ખેડૂત બની ગયા હોવાનો આરોપ છે.

બોગસ ખેડૂત બનવાનું કૌભાંડ

બોગસ વીલના આધારે તેઓ ખેડૂત બની ગયા હતા. ગુજરાતમાં કાયદો છે કે જે ખેડૂત ન હોય તે ખેડૂત ન બની શકે. આ જમીન પર હવે રાષ્ટ્રીય ધોરી માર્ગ બની ગયો છે. હવે ત્યાં 4 હજાર ચોરસ ફૂટ જમીન બચી છે. આખા ગુજરાતમાં વીલના આધારે ખેડૂત બનવાનું મોટું કૌભાંડ થયું છે. જેમાં મોટાભાગના બિલ્ટરો છે. વડોદરામાં આવા અનેક બિલ્ટરો ખેડૂત બની ગયા છે. આઈજીપીને આ અંગે ફરિયાદ કરવામાં આવી છતાં 9 જૂલાઈ 2020માં બાહુબલી સામે કોઈ પગલાં લેવાયા નથી.

મોદીએ ડેરીના અધ્યક્ષ બનાવ્યા

ભાજપે એક પછી એક એમ 33 જિલ્લા સહકારી ડેરીઓ કબજે કરી લીધી છે. જેમાં છેલ્લે અમૂલ અને મહેસાણા ડેરી કબજે કરી છે. તે રીતે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીવાસ્તવને બોલાવીને કહ્યું કે વડોદરા ડેરી ભાજપ પાસે લાવીને ભગવો ધ્વજ તમારે લહેરાવવાનો છે. આમ મોદીના કહેવાથી તેમણે વડોદરા ડેરી પર કબજો કરી લીધો હતો. ચૂંટાતાની સાથે ડેરીનો રંગ ભગવો કરી નાંખ્યો. ડેરીની કટેરીની ટાઈલ્સ પણ સેફ્રોન કરી નાંખી છે. આમ મોદીના પ્રોત્સાહન વારંવાર તેમને મળતા રહ્યાં છે. બરોડા ડેરીમાં તેઓએ રિવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું. તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.

ફિલ્મોમાં હીરો

તેણે પોતે બે ફિલ્મ બનાવી છે. જેમાં પોતે હિરો છે. મારામારી કરતા હોય એવા દ્રશ્યો છે. ફિલ્મ તો ન ચાલી પણ વાઘોડીયાના લોકોને તેમણે પરાણે મફતમાં ફિલ્મ બતાવી છે. દીનદયાળ હોલનું ભાડું 40 હજાર છે. છતાં વડોદરા પાલિકાએ બે દિવસ માટે તેની ફિલ્મ બનાવવા માટે મફતમાં હોલ આપ્યો હતો. અહીં રીહર્સલ કર્યું હતું.

14 ગુના નોંધાયા

મધુ શ્રીવાસ્તવ અધિકારઓની સાથે મારામારી કરવા માટે પંકાયેલા છે.  પ્રધાન કે અધિકારીઓને તેઓ વિનંતી કરતાં નથી પણ માર મારવાની વાત કરે છે. ઘણા અધિકારીઓને માર્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નરને બે લાફા માર્યા હતા. પછી, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે તેમની સામે 14 ગુના દાખલ કર્યા હતા.

20 કરોડનો પ્રોજેક્ટ

તેઓ 1.5 કરોડની બજરંગ બલીની મૂર્તિ સાથે રૂપિયા 20 કરોડનો એક પ્રોજેક્ટ બનાવી રહ્યાં છે. તેમની કુળદેવી કાળકા માતા છે. પણ હુમાન પાસે જઈને તે ગુનાઓની માફિ માંગે છે. ચૂંટણી જીતવી હોય ત્યારે હનુમાન મંદિર જાય છે.

હથિયારો જાહેરમાં રાખે

વડોદરાના વાડી વિસ્તારમાં તેઓ પહેલાથી હથિયાર રાખતા આવ્યા છે. પહેલા

ધારીયુ અને તલવાર રાખતા હતા. ધારાસભ્ય બન્યા પછી બંદૂક રાખે છે.  આખા ભારતમાં લઈ જઈ શકાય એવી બંદૂકનો પરવાનો લીધો હતો. પછી રોવોલ્વર લીધી હતી. ડેરીની ચૂંટણીમાં ફાયરીંગ કર્યું હતું. તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. દર 10 મીનીટે ગુસ્સો આવે છે. લોકોને બહું માર્યા છે. મારવાથી કે મરવાથી ડરતા નથી. ચાર લાફા મારી દેવાની ધમકી આપે છે.  તે પોતે એવું માને છે કે તે સાંજે જીવતા પરત ફરશે કે નહીં તે નક્કી નથી હોતું.

મોદીની બેઠક પર સાંસદ બનવું છે

2019ની લોકસભામાં વડોદરા બેઠક પર સાંસદની ટિકિટ પક્ષમાં માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરાની બેઠક તેઓ કબજે કરવા માંગતા હતા. એટલા નજીક સંબંધો મોદી સાથે તેમના છે. ટિકીટ ન મળતા તેમણે રૂપાણી સમક્ષ માંગણી કરી હતી કે તેમને પ્રધાન બનાવો. પણ કૃષિ વિભાગના કોર્પોરેશનમાં તેમને અધ્યક્ષ બનાવી દીધા છે.

પત્રકારો સાથે બબાલ

જાન્યુઆરી 2020માં પત્રકારોને માર માર્યો હતો. કેમેરા આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરના ટીવીના વાયર કાપી નાંખવા માટે ટીવીને ધમકી આપી હતી.

મત આપવાની ધમકી

વાઘોડીયામાં 2017માં તેમણે મતદારોને સીધી ધમકી આપી હતી કે, જો તમારા મત વિસ્તારની મસીનમાં કમળના મત નહીં નિકળે તો પાડી દેવામાં આવશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્રકારોએ પૂછ્યું ત્યારે પોતાના ધારાસભ્યની દાદાગીરી અંગે જવાબ આપવાના બદલે ચાલતી પકડી હતી. દરેક બુથ પર કમળ જ ખીલવું જોઈએ નહીંતર ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હતી. તેણે કેમેરા સામે ધમકી આપી હતી કે, કાન ખોલીને સાંભળી લો કે GIDCમાં  ગેરકાયદે રહે છે તેને ઠેકાણે પાડી દઈશ. ફરિયાદ થઈ પણ ચૂંટણી પંચે કંઈ ન કર્યું.

દારૂ પિતો હોવાની કબુલાત

પોરબંદરના નાગરિક રાજુ ઓડેદરાએ ફોન કર્યો ત્યારે ગાળો આપી હતી. રાજુભાઈએ જાહેર કરેલી ઓડિયો ટેપમાં દારુબંધીની ઠેકડી ઉડાવે છે. ઓડિયોમાં ધારાભ્યએ કહ્યું કે હું 10 વાગે દારુ પીને વાત કરું છું. તેઓ કાયમ પીવે છે. તેઓ હંમેશ પીધેલા રહે છે. પોતાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પર વિજય રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં ભર્યા નથી. તેઓ દારૂબંધીની ઠેકડી ઉડાવી રહ્યાં હોવા છતાં. પક્ષ દ્વારા કોઈ પગલાં ન ભરાયા. મા બહેન સમી ગોળો આપી હતી. તેમ છતાં પક્ષે કોઈ પગલાં લીધા ન હતા. પક્ષ એક બેઠક ગુમાવવા પણ તૈયાર નથી. નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ તેમની પ્રવૃત્તિને પ્રોત્સાહીત કરી છે. સ્થાનિક લોકોએ દરેક ચૂંટણીમાં શ્રીવાસ્તવનો વિરોધ કર્યો છે. છતાં મોદી અને રૂપાણીએ તેમને દરેક વખતે ચૂંટણી લડાવીને ધારાસભ્ય બનાવ્યા છે.

ફાટેલી ચડ્ડીથી અબજોની મિલકત

થીગડાવાળી ચડ્ડી પહેરતાં માણસ પાસે 7 પેઢી ખાઈ શકે એટલા પૈસા અને સંપત્તિ છે. પરિવારોના પરિવારો ખાઈ શકે એટલી સંપત્તિ છે.  એવું તેમણે પોતે જાહેર કર્યું છે. તેમ છતાં તેમની સામે આવકવેરા વિભાગે પૂછ્યું નથી કે આટલી સંપત્તિ ક્યાંથી આવી. તેની આવકના સાધનો શું છે.

આમ દબંગ રાજનેતા ભાજપના કેસરી સાફામાં છે તેથી તેમની સામે કોઈ પગલાં લેવા તૈયાર નથી. જે પગલાં લે છે તો તેઓ કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે.[:en]Gandhinagar, 8 February 2021

Bahubali BJP leader, Mahendra Kumar – Madhu Srivastava, a six-time MLA from Waghodia, fielded his son Deepak Srivastava for the third time candidature as an Independent. Although Madhu Srivastava has challenged BJP state president CR Patil to register as an Independent, the party is silent.

He retained his son Deepak as an independent candidate 10 years ago to defeat the BJP in the Vadodara Municipal Corporation. Even after that, the party did not take any action against him. The BJP had to give Deepak a ticket. Deepak got the highest number of votes from ward number 15 in Vadodara. He was the second largest vote winner of Gujarat.

Deepak has 3 children. If there are 3 children, he cannot contest elections, as per Gujarat law. Still he is contesting elections.

BJP’s helplessness

BJP’s helplessness is controversial MLA Madhu Srivastava. Many crimes have been registered against him. Yet the BJP made him MLA for the sixth time. Prime Minister Narendra Modi himself has been supportive of Mahendra Shrivastava.

Srivastava first became an MLA in 1994. He has been charged with harassing, threatening and beating officers.

Crime in Wadi Police

Srivastava born in Vadodara, is origin from Uttar Pradesh. The Wadi police had registered a case in several insidence. In which he was not convicted in the many case. The police were constantly looking for him in fights, riots and communal riots. Several crimes have been registered against him in the police book.

Came into politics to escape from the police

He became a corporator and then an MLA so that the police would not arrest him. Thus he became an MLA to keep the law in his pocket. Despite being involved in many crimes, Narendra Modi and BJP encouraged him.

He has been saying in every election that the police should not arrest him, so he has come into politics. People defeated him when he contested the first election. But then BJP gave ticket in second election and won.

MLA MADHU2
MLA MADHU2

National Security Act, PASA

Complaints were registered against him under the National Security Act, PASA. He is so powerful that he has not been sentenced by the police in the most of case.

Declaration of father

The teacher made it a monitor. After passing SSC, the police were constantly searching for him. From an early age, he used to attack people. The Vadodara police used to arrest him on the charges since childhood.

Used to kill people at a young age. The school had built a monitor. There were communal riots in the farm. They kept horses and took out swords. When people found him, the parents declared that their son was not theirs. His father was in the army.

Used to sleep in the cemetery

Even today, Madhu Srivastava says openly in front of the TV camera that I was sleeping in several cemeteries when police searched him.

Be clear as soon as you join BJP

Thus, despite being involved in many crimes, BJP leaders believe that becoming a corporator and becoming an MLA is way to improve. Who have become infuriated like Ganga as soon as they join BJP.

Temple land

BJP’s Madhu Srivastava has been accused of expelling Siddhanath Mahadev’s land in Khatamba village. In Gaikwad Raj, a temple priest was given land in the name of Siddhanath Mahadev. The record has been tampered with. The name of Siddhanath Mahadev was removed and the name of the priest Bhagwanpuri Govindpuri was put on the land. The condition of the land was that the land could not be held in anyone’s name, yet the law has been broken. The name of the priest was first recorded. The name of the priest was removed and a will was given to MLA Mahendra Kumar alias Madhu Srivastava from 19 March 1993. And Madhu Srivastava is accused of becoming a farmer on the basis of a will.

Farmer scam

He became a farmer on the basis of a will. There is a law in Gujarat that one who is not a farmer cannot become a farmer. It has now become a national highway on land. Now 4 thousand square feet of land is left. There is a big scam in Gujarat on the basis of document-Vasiyat to become a farmer. Which has mostly builders. Many such builders have become farmers in Vadodara. Despite the complaint to the IGP, no action was taken against Bahubali on 9 July 2020.

Modi appointed chairman of dairy

The BJP has captured 33 district cooperative dairies one after the other. Which includes Amul and Mehsana Dairy. Similarly, the then Chief Minister Narendra Modi called Srivastava and said that you are going to bring Vadodara dairy to BJP and hoist the saffron flag. Thus, at Modi’s behest, he acquired Vadodara Dairy. With the choice of dairy color, tiles have also made saffron. In this way, he has been receiving Modi’s encouragement repeatedly. He fired with a revolver at the Baroda Dairy. A crime was registered against him.

Heroes in movies

He himself has made two films. In which the hero is Madhu Srivastava. Even though the film did not work, he showed the film to the people of Vaghodia for free. Vadodara Municipality provided a free hall for film making. The fare of Deendayal Hall is 40 thousand.

14 offenses

Madhu Srivastava goes to fight for rights, to kill. They do not solicit officials but talk of beating. Several officers have been killed. The Municipal Commissioner of Vadodara Municipal Corporation was slapped twice. Subsequently, Vadodara Municipal Commissioner registered 14 offenses against him.

Weapons in public

Walk in the Vadi area of ​​Vadodara with weapons. Had a sword The MLA carries the gun after it is made. Took a gun license that can be carried all over India. Then the revolver is taken. Did firing in Dairy election. A crime was registered against him. Anger comes every 10 minutes. People have beaten a lot. Do not be afraid to kill or die. Keep threatening to beaten. He himself admits that it is not certain whether he will return home alive in the evening.

To become MP on Modi’s seat

The party had sought MP’s ticket for Vadodara seat in the 2019 Lok Sabha. He wanted to capture the Vadodara seat of Prime Minister Narendra Modi. He has such a close relationship with Modi. On not getting the ticket, he demanded Rupani to make him a minister. But he has been made the chairman of the Corporation of Agriculture Department.

Beaten journalists

Journalists were beaten in January 2020. The camera tried to pull. Threatened to cut TV wires in Vadodara city.

Threats for not voting

In Waghodia, in 2017, he directly threatened voters that if the Lotus vote does not come out in your constituency, they will see it. Lotus should every booth.

When asked by journalists, Chief Minister Vijay Rupani went silent instead of answering about his MLA’s. He threatened in front of the camera, “Open your ears and listen that you are illegally to GIDC.” Complaints were filed but the Election Commission did nothing after 2017.

Confession of alcoholism

Srivastava, phone by calling Raju Odedra, a citizen of Porbandar. In the audio tape released by Rajubhai, he made fun of prohibition. In the audio, Srivastava said that I am talking after drinking alcohol at 10 am. They drink forever. They are always drunk.

Also, Vijay Rupani has not taken any action against his MLA Mahendra Shrivastava. Even if they are making fun of prohibition. There is a strict shutdown in Gujarat. No action was taken by the party. Still the party did not take any step. The party is not ready to lose even one seat. His activity has been encouraged by Narendra Modi and Vijay Rupani. Local people have opposed Shrivastava in every election. Yet Modi and Rupani have made him an MLA every time in elections.

20 crore project

They are constructing  Rs 20 crore project with a Rs 1.5 crore Bajrang Bali statue. His family goddess is Kalka Mata. But he goes to Human and apologizes for his crimes. Hanuman goes to the temple on winning the election.

Billions of assets from torn shorts

A person wearing shorts has enough money and property to eat for 7 generations. There is so much wealth that families can eat up to 200 years in 7 generations. They have declared this themselves. However, the Income Tax Department did not ask him where the funds came from, what are his sources of income. ( translated from Guarati )[:hn]गांधीनगर, 8 फरवरी 2021

बाहुबली और दबंग भाजपा नेता, महेंद्र कुमार उर्फ ​​मधु श्रीवास्तव, वाघोडिया से छह बार के विधायक, ने अपने बेटे दीपक श्रीवास्तव को लगातार तीसरी बार चूनाव मैदान में उतारा और निर्दलीय के रूप में उम्मीदवारी दर्ज की। हालांकि मधु श्रीवास्तव ने सार्वजनिक रूप से भाजपा के प्रदेश अध्यक्ष सीआर पाटिल को निर्दलीय के रूप में पंजीकृत करने के लिए चुनौती दी है, लेकिन पार्टी चुप है।

उन्होंने 10 साल पहले वडोदरा नगर निगम में भाजपा को हराने के लिए अपने बेटे दीपक को स्वतंत्र उमेदवार खडा रखा था। उसके बाद भी पार्टी ने उनके खिलाफ कोई कार्रवाई नहीं की। भाजपा को दीपक को टिकट देना पड़ा। वडोदरा में वार्ड नंबर 15 से दीपक ने सबसे ज्यादा वोट हासिल किए। वे गुजरात के दूसरे सबसे बड़े मतदाता थे।

दीपक के 3 बच्चे हैं। अगर 3 बच्चे हैं तो वह चुनाव नहीं लड़ सकते। फिर भी वह चुनाव लड़ है।

भाजपा की मजबूरी

बीजेपी की मजबूरी है, विवादास्पद विधायक मधु श्रीवास्तव। उसके खिलाफ कई अपराध दर्ज किए गए हैं। फिर भी भाजपा ने उन्हें छठी बार विधायक बनाया। प्रधानमंत्री नरेंद्र मोदी खुद महेन्द्र श्रीवास्तव का समर्थन करते रहे हैं।

श्रीवास्तव पहली बार 1994 में विधायक बने। उन पर अधिकारियों को परेशान करने, धमकाने और पिटाई करने का आरोप लगाया गया है।

वाडी पुलिस में अपराध

वडोदरा में पैदा हुए श्रीवास्तव का मूळ उत्तर प्रदेश के है। वाडी पुलिस ने कई मामलों में केस दर्ज किया था। जिसमें उन्हें कहीं केस में दोषी नहीं ठहराया गया। पुलिस लगातार झगड़े, दंगे और सांप्रदायिक दंगों में उसकी तलाश कर रही थी। उसके खिलाफ पुलिस बुक में कई अपराध दर्ज किए गए हैं।

पुलिस से बचने के लिए राजनीति में आए

वह एक कॉर्पोरेटर और फिर एक विधायक बन गया ताकि पुलिस उसे गिरफ्तार न करे। इस प्रकार वह कानून को अपनी जेब में रखने के लिए विधायक बन गया। नरेन्द्र मोदी और भाजपा ने कई अपराधों में शामिल होने के बावजूद उसे प्रोत्साहित किया था।

वह हर चुनाव में कहते रहे हैं कि पुलिस उन्हें गिरफ्तार न करे इसलिए वह राजनीति में आए हैं। पहला चुनाव लड़ने पर लोगों ने उसे हरा दिया। लेकिन फिर भाजपा ने दूसरे चुनाव में टिकट दिया और जीत हासिल की।

पासा और रसौधा

उसके खिलाफ राष्ट्रीय सुरक्षा कानून, एपीसी के तहत शिकायतें दर्ज की गईं। वह इतना शक्तिशाली है कि पुलिस द्वारा उसके खिलाफ कंई मामले में सजा नहीं सुनाई गई है।

पिता की घोषणा

शिक्षक ने इसे कालसा मॉनिटर बनाया। एसएससी पास करने के बाद, पुलिस लगातार उसकी तलाश कर रही थी। कम उम्र से, वह लोगों पर टूट पड़ते थे। वडोदरा पुलिस उसे बचपन से ही धमकाने के आरोप में गिरफ्तार करती थी।

छोटी उम्र में लोगों को मार ते थे। स्कूल ने मॉनिटर बनाया था। अच्छा लग रहा था। शिक्षण में कुंद थे। खेत में सांप्रदायिक दंगे हुए थे। वे घोड़े रखते थे और तलवारें लेकर निकलते थे। लोग उन्हे ढुंढने लगे तो माता-पिता ने घोषित किया कि उनका बेटा उनका नहीं था। उसे मृत घोषित कर दिया गया। उनके पिता सेना में थे।

कब्रिस्तान में सो जाते थे

आज भी मधु श्रीवास्तव टीवी कैमरे के सामने खुलकर कहती हैं कि मुझे मेरने की ताकत किसी में नहीं है। जब पुलिस ने उसकी तलाशी ली तो वह कई कब्रिस्तानों में सो रहा था।

भाजपा में शामिल होते ही साफ हो जाए

इस प्रकार, कई अपराधों में शामिल होने के बावजूद, भाजपा नेताओं का मानना ​​है कि एक नगरसेवक बनना और विधायक बनना ही सुधार का एकमात्र तरीका है। ऐसा उनका और भाजपा का मानना ​​है। लेकिन राजनीति में प्रवेश करने के बाद भी, उन पर हमले का आरोप लगाया गया है। भाजपा में कंई अपराधी लोक है, जो भाजपा में आते ही गंगा जैसा परित्र हो गये है।

मंदिर की भूमि कबजा

भाजपा के मधु श्रीवास्तव पर खटम्बा गाँव में सिद्धनाथ महादेव की भूमि को निष्कासित करने का आरोप लगाया गया है। गायकवाड़ राज में, एक मंदिर के पुजारी को सिद्धनाथ महादेव के नाम पर जमीन दी गई थी। रिकॉर्ड के साथ छेड़छाड़ की गई है। सिद्धनाथ महादेव का नाम हटा दिया गया और भूमि पर पुजारी भगवानपुरी गोविंदपुरी का नाम डाला गया। जमीन की शर्त यह थी कि जमीन किसी के नाम पर नहीं हो सकती थी, फिर भी कानून तोड़ा गया है। सबसे पहले पुजारी का नाम दर्ज किया गया। पुजारी का नाम हटा दिया गया और 19 मार्च 1993 से विधायक महेंद्र कुमार उर्फ ​​मधु श्रीवास्तव को वसीयत दी गई। और मधु श्रीवास्तव पर फर्जी वसीयत के आधार पर किसान बनने का आरोप है।

किसान घोटाला

फर्जी वसीयत के आधार पर वह किसान बन गया। गुजरात में एक कानून है कि जो किसान नहीं है वह किसान नहीं बन सकता। यह भूमि पर अब राष्ट्रीय राजमार्ग बन गया है। अब 4 हजार वर्ग फीट जमीन बची है। पूरे गुजरात में वसीयत के आधार पर किसान बनने का एक बड़ा घोटाला हुआ है। जिसमें ज्यादातर बिल्डर हैं। वडोदरा में कई ऐसे बिल्डर किसान बन गए हैं। IGP को शिकायत के बावजूद, 9 जुलाई, 2020 को बाहुबली के खिलाफ कोई कार्रवाई नहीं की गई।

मोदी ने डेयरी का चेयरमैन बनाया

भाजपा ने एक के बाद एक 33 जिला सहकारी डेयरी पर कब्जा कर लिया है। जिसमें अमूल और मेहसाणा डेयरी आखिर है। इसी तरह से तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी ने श्रीवास्तव को फोन किया और कहा कि आप वडोदरा डेयरी को भाजपा में लाने जा रहे हैं और भगवा झंडा फहरा रहे हैं। इस प्रकार, मोदी के कहने पर, उन्होंने वडोदरा डेयरी का अधिग्रहण किया। चुनाव के साथ डेयरी का रंग, टाइल्स भी भगवा बना दी है। इस प्रकार मोदी का प्रोत्साहन उन्हें बार-बार मिलता रहा है। उन्होंने बड़ौदा डेयरी में एक रिवाल्वर से गोलीबारी की। उसके खिलाफ अपराध दर्ज किया था।

फिल्मों में हीरो

उन्होंने खुद दो फिल्में बनाई हैं। जिसमें नायक मधु श्रीवास्तव फूल है, जो मारपीट करते हैं। भले ही फिल्म नहीं चली, लेकिन उन्होंने वाघोडिया के लोगों को मुफ्त में फिल्म दिखाई। फिर भी वडोदरा नगर पालिका ने दो दिनों के लिए अपनी फिल्म बनाने के लिए एक मुफ्त हॉल प्रदान किया। यहां रिहर्सल किया। दीनदयाल हॉल का किराया 40 हजार है।

14 अपराधों

मधु श्रीवास्तव अधिकारों से लड़ने, मारने के लिये जने जाते है। वे मंत्रियों या अधिकारियों से अनुरोध नहीं करते हैं लेकिन पिटाई की बात करते हैं। कई अधिकारी को मारा हैं। वडोदरा नगर निगम के नगर आयुक्त को दो बार थप्पड़ मारा गया। इसके बाद, वडोदरा नगर आयुक्त ने उसके खिलाफ 14 अपराध दर्ज किए।

सार्वजनिक रूप से हथियार

वडोदरा के वाडी इलाके में हथियार लेकर घुमते हैं। तलवार रख ते थे। एमएलए बनने के बाद बंदूक रखता है। बंदूक लाइसेंस लिया जिसे पूरे भारत में ले जाया जा सकता है। फिर रिवाल्वर ले रखा है।  डेरी चुनाव में फायरींग किया था। उसके खिलाफ अपराध दर्ज किया था। गुस्सा हर 10 मिनट में आता है। लोगों को बहुत मारे हैं। मारने या मरने से नहीं डरतें है। मारने की धमकी देते रहते हैं। वह खुद मानता है कि यह निश्चित नहीं है कि वह शाम को जीवित वापस घर आएगा या नहीं।

मोदी की सीट पर सांसद बनना है

पार्टी ने 2019 लोकसभा में वडोदरा सीट के लिए सांसद का टिकट मांगा था। वे प्रधानमंत्री नरेंद्र मोदी की वडोदरा सीट पर कब्जा करना चाहते थे। मोदी के साथ उनका इतना करीबी रिश्ता है। टिकट नहीं मिलने पर रूपानी से उन्हें मंत्री बनाने की मांग की। लेकिन उन्हें कृषि विभाग के निगम का अध्यक्ष बनाया गया है।

पत्रकारों के साथ बाबाल

जनवरी 2020 में पत्रकारों को पीटा गया। कैमरे ने खींचने की कोशिश की। वडोदरा शहर में टीवी के तारों को काटने की धमकी दी।

वोट नहीं देने पर धमकी

वाघोडिया में, 2017 में, उन्होंने मतदाताओं को सीधे धमकी दी कि यदि आपके निर्वाचन क्षेत्र में कमल वोट नहीं निकलता है, तो इसे देख लेंगे। हर बूथ पर कमल खिलना चाहिए।

पत्रकारों द्वारा पूछे जाने पर, मुख्यमंत्री विजय रूपानी अपने विधायक के दादागारी के बारे में जवाब देने के बजाय मौन निकल गए। उन्होंने कैमरे के सामने धमकी दी, “अपने कान खोलो और सुनो कि मैं अवैध रूप से जीआईडीसी में रहने वाले को यह कर रहा हुं।” शिकायतें दर्ज की गईं लेकिन चुनाव आयोग ने 2017 के बाद कुछ नहीं किया।

शराबी होने का कबूलनामा

पोरबंदर के नागरिक राजू ओडेदरा ने फोन करने पर श्रीवास्तव ने गालीयां दी। राजुभाई द्वारा जारी ऑडियो टेप में, उन्होंने शराबबंदी का मजाक उड़ाया। ऑडियो में श्रीवास्तव ने कहा कि मैं 10 बजे शराब पीने के बाद बात कर रहा हूं। वे हमेशा के लिए पीते हैं। वे हमेशा नशे में रहते हैं।

फीर भी, विजय रूपाणी ने अपने विधायक महेन्द्र श्रीवास्तव के खिलाफ कोई कार्रवाई नहीं की है। भले ही वे शराबबंदी का मजाक उड़ा रहे हों। गुजरात में कडी सराव बंदी है। पार्टी द्वारा कोई कार्रवाई नहीं की गई। माँ और बहन की गांलीया दी थी। फिर भी पार्टी ने कोई कदम नहीं उठाया। पार्टी एक सीट भी गवांने को तैयार नहीं है। नरेंद्र मोदी और विजय रूपानी ने उनकी गतिविधि को प्रोत्साहित किया है। स्थानीय लोगों ने हर चुनाव में श्रीवास्तव का विरोध किया है। फिर भी मोदी और रूपानी ने हर बार चुनाव में उन्हें विधायक बनाया है।

20 करोड़ का प्रोजेक्ट

वे 1.5 करोड़ रुपये की बजरंग बली की मूर्ति के साथ 20 करोड़ रुपये की परियोजना का निर्माण कर रहे हैं। उनकी पारिवारिक देवी कालका माता हैं। लेकिन वह हुमान के पास जाते है और अपने अपराधों के लिए माफी माँगता है। चुनाव जीतने पर हनुमान मंदिर जाते हैं।

फटे शॉर्ट्स से अरबों की संपत्ति

शॉर्ट्स पहनने वाले व्यक्ति के पास 7 पीढ़ियों तक खाने के लिए पर्याप्त धन और संपत्ति है। इतनी संपत्ति है कि परिवार 7 पीढी याने 200 लास तक खा सकते हैं। ऐसा उन्होंने खुद घोषित किया है। हालांकि, आयकर विभाग ने उनसे यह नहीं पूछा कि धन कहां से आया, इसकी आय के स्रोत क्या हैं।

इस प्रकार दबंग राजनेता भाजपा के गेरुंए साफे में है, इसलिए वह उसके खिलाफ कोई कार्रवाई करने के लिए तैयार नहीं है। कार्रवाई होती है तो, अदालत में कंई केस में बरी किया जाता है।[:]