[:gj]વિશ્વ ઈચ્છા દિવસ, ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂરી કરતી મેક અ વિશ સંસ્થા[:en]World Wish Day, a wish organization fulfilling the wishes of 8500 children in Gujarat[:hn]विश्व इच्छा दिवस, गुजरात में 8500 बच्चों की इच्छाओं को पूरा करने वाला विश संगठन[:]

[:gj]અમદાવાદ, 29 એપ્રિલ 2021
29 એપ્રિલનો દિવસ વિશ્વભરમાં “વિશ્વ ઇચ્છા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા સ્થિત “મેક અ વિશ” સંસ્થા દ્વારા આ દિવસના ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા 35થી વધુ દેશમાં કાર્યરત છે. ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂર્તિ આ સંસ્થાએ કરી છે.

3થી 18 વર્ષના બાળકો કે જેઓ ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યા હોય. જીવન-મરણ વચ્ચેનો સંધર્ષ ખેલી રહ્યા હોય. આવા બાળકોની જીવનમાં રહેલી ઘણી ઇચ્છાની પૂર્તિ માટે આ સંસ્થા કાર્ય કરે છે. મેક અ વિશ ફાઉન્ડેશને જીયાની ઇચ્છા પૂરી કરી. જીયાના પરિવારને ખબર પડી કે દિકરીને બરકીટ લિમ્ફોમાં નામનું કેન્સર છે. 5 વર્ષની માસુમ જીયા બારીયાને કેન્સર છે…. !

મેક અ વિશ સંસ્થામાંથી વિવિધ મહિલાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી.

સુરત શહેરના 8 વર્ષીય નૈતિક પાટીલ સાથે બન્યો. જે એક અતિગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. નૈતિકની આર્મી ઓફિસર બનીને દેશની સેવા કરવાની ઇચ્છા છે. એક દિવસ આર્મીનો યુનિફોર્મ-ગણવેશ પહેરવાની ઇચ્છા ધરાવે છે. જે માટે આ સંસ્થાએ વડોદરાના આર્મી કેમ્પમાં સંપર્ક કરીને તેની આ ઇચ્છાપૂર્તિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સંવેદનશીલ આર્મીએ પ્રસ્તાવનો સ્વીકાર કરીને નૈતિકને આર્મીનો ગણવેશ પહેરાવવામાં આવ્યો. એટલું જ નહીં નૈતિકને આર્મીમાં સેલ્યુટ કેમનું કરવું, સાવધાન અને વિશ્વામની સ્થિતિ સમજાવીને તેનું અનુકરણ કરાવવામાં આવ્યું.

મેક એ વિશ સંસ્થા દ્વારા અન્ય કોઇ બિમારીથી પીડાતા બાળકો કે જેમના જોડે જીવનપર્યત ખૂબ જ ઓછા દિવસ હોય, બિમારીની ગંભીરતા ઘણી હોય પરંતુ જીવનમાં એક ઇચ્છા હોય જે તેઓ પૂરી કરવા માંગતા હોય. તેવા બાળકોની ઇચ્છાપૂર્તિ માટેના પ્રયાસો ઉક્ત સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

જીવનપર્યત માનવશરીર ઇચ્છાઓથી ઘેરાયેલું રહે છે. જીવનનિર્વાહ કરતા કરતા વ્યક્તિ ઘણી ઇચ્છાપૂર્તિ કરવા પાછળ જીવનભર દોડતો રહે છે તે છતાં પણ ઘણી ઇચ્છાઓ અધૂરી રહી જાય છે.

ભારત દેશમાં પણ 1996થી આ સંસ્થા કાર્યરત છે. છેલ્લા 23 વર્ષમાં 8500 બાળકોની ઇચ્છાપૂર્તિ કરી છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય આ સેવાભાવી સંસ્થા એ કર્યું છે.

કોરોના મહામારી વચ્ચે એક વર્ષમાં ગુજરાતમાં 1600 બાળકોની વિશ પૂરી કરી છે.

મેક અ વિશ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ડૉ. અનિલ ખત્રી કહે છે કે, ગંભીર અને જીવલેણ બીમારીથી પીડાતા બાળકોની ઈચ્છા પૂર્તિ કર્યા બાદ આવા બાળકોમાં જીવન જીવવાની નવીન ઊર્જાનો ઉદય થતા જોવા મળ્યો છે.

ઘણા કિસ્સામાં નાનામા નાની ઈચ્છાઓ પૂરી થતાં તેઓ હર્ષોલ્લાસ સાથે આગામી જીવન સરળતાથી પસાર કરતા જોવા મળ્યા છે.[:en]Ahmedabad, 29 April 2021
April 29 is celebrated worldwide as “World Wish Day”. The festival was started by the US-based “Make a Wish” organization. The organization operates in more than 35 countries. This organization has fulfilled the wishes of 8500 children in Gujarat.

Children between 3 and 18 years of age who are suffering from a serious illness. A life and death struggle game. This organization works for the fulfillment of many desires in the lives of such children. The Make a Wish Foundation fulfills Jia’s wish. Jia’s family came to know that her daughter had cancer of the lymph nodes. 5-year-old Jiya Baria has cancer ….!

Various women from the Make a Wish organization visited the hospital.

Happened with 8-year-old Natick Patil of Surat city. Who is suffering from a very serious disease. Moral wants to serve the country by becoming an army officer. One day Armino wants to wear a uniform. For this, the organization approached the army camp in Vadodara and proposed to fulfill its wish. The sensitive army accepted the offer and Moral was put on an army uniform. Not only this, morality was copied by telling the army, caution and salute to the state of the world.

Children suffering from any other disease with the MAC A Wish organization who have very few days to live, the severity of the disease is high, but there is a wish in life that they want to fulfill. Efforts are made by the said organization to fulfill the wishes of such children.

For life, the human body is surrounded by desires. Many desires remain unfulfilled despite the fact that a person pursues life even after fulfilling many desires throughout life.

The institute has been operating in India since 1996. Has fulfilled the wishes of 8500 children in the last 23 years. This charitable organization has worked to bring a smile on the face of children.

Gujarat has fulfilled the wishes of 1600 children in a year amid the Koro epidemic.

Gujarat State Director of Make a Wish Foundation Drs. Anil Khatri says that after fulfilling the wishes of children suffering from serious and fatal diseases, new energy to live life has emerged in such children.

In many cases, they have been seen spending the next life smoothly with joy as little wishes are fulfilled.[:hn]अहमदाबाद, 29 अप्रैल 2021
29 अप्रैल को दुनिया भर में “वर्ल्ड विश डे” के रूप में मनाया जाता है। उत्सव की शुरुआत अमेरिका स्थित “मेक अ विश” संगठन द्वारा की गई थी। संगठन 35 से अधिक देशों में कार्य करता है। इस संगठन ने गुजरात में 8500 बच्चों की इच्छाओं को पूरा किया है।

3 से 18 वर्ष की आयु के बच्चे जो एक गंभीर बीमारी से पीड़ित हैं। एक जीवन और मृत्यु संघर्ष खेल। यह संगठन ऐसे बच्चों के जीवन में कई इच्छाओं की पूर्ति के लिए काम करता है। द मेक अ विश फाउंडेशन ने जिया की इच्छा को पूरा किया। जिया के परिवार को पता चला कि उसकी बेटी को लिम्फ नोड्स का कैंसर था। 5 साल के मासूम जिया बारिया को कैंसर है ….!

मेक अ विश संगठन की विभिन्न महिलाओं ने अस्पताल का दौरा किया।

सूरत शहर के 8 साल के नैटिक पाटिल के साथ हुआ। जो बहुत गंभीर बीमारी से पीड़ित है। मोरल आर्मी ऑफिसर बनकर देश की सेवा करना चाहता है। एक दिन आर्मिनो वर्दी पहनना चाहता है। इसके लिए, संगठन ने वडोदरा में सेना के शिविर में संपर्क किया और अपनी इच्छा पूरी करने का प्रस्ताव रखा। संवेदनशील सेना ने प्रस्ताव स्वीकार कर लिया और मोरल को सेना की वर्दी पहनाई गई। यही नहीं, सेना, सावधानी और दुनिया की स्थिति में सलामी देने के लिए यह बताकर नैतिक की नकल की गई थी।

मैक ए विश संगठन के साथ किसी अन्य बीमारी से पीड़ित बच्चे जिनके पास रहने के लिए बहुत कम दिन हैं, बीमारी की गंभीरता अधिक है, लेकिन जीवन में एक इच्छा है कि वे पूरा करना चाहते हैं। ऐसे बच्चों की इच्छाओं को पूरा करने के लिए उक्त संगठन द्वारा प्रयास किए जाते हैं।

जीवन के लिए, मानव शरीर इच्छाओं से घिरा हुआ है। कई इच्छाएं इस तथ्य के बावजूद अधूरी रह जाती हैं कि एक व्यक्ति जीवन बनाने के बजाय जीवन भर कई इच्छाओं को पूरा करने के बाद भी पीछा करता रहा है।

संस्थान 1996 से भारत में काम कर रहा है। ने पिछले 23 वर्षों में 8500 बच्चों की इच्छाओं को पूरा किया है। इस धर्मार्थ संगठन ने बच्चों के चेहरे पर मुस्कान लाने का काम किया है।

कोरो महामारी के बीच गुजरात ने एक साल में 1600 बच्चों की इच्छा पूरी की है।

मेक अ विश फाउंडेशन के गुजरात राज्य निदेशक डॉ। अनिल खत्री कहते हैं कि गंभीर और घातक बीमारियों से पीड़ित बच्चों की इच्छाओं को पूरा करने के बाद, ऐसे बच्चों में जीवन जीने की नई ऊर्जा का उदय हुआ है।

कई मामलों में उन्हें अगले जीवन को खुशी के साथ सुचारू रूप से गुजारते देखा गया है क्योंकि छोटी इच्छाएं पूरी होती हैं।[:]