[:gj]https://www.youtube.com/watch?
ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન – યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનું રસાયણ જમીનની અંદર ઉતરે છે. વરસાદમાં જતુ રહે છે કાંતો હવામાં ઉડી જાય છે. તેનો સીધો મતલબ કે 1250 કરોડનું વપરાય છે અને 3750 કરોડનું યુરિયા પાણી સાથે વહી જાય છે. તમામ ખાતરનો બગાડ ગણવામાં આવે તો વર્ષે 25 હજાર કરોડના રસાયણીક ખાતરના વપરાશમાં 20 હજાર કરોડ ધોવાય જાય છે. ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા વેડફાય છે.
યુરિયા પર સબસિડીને 1500થી વધારીને 2 હજાર રૂપિયા કરી છે. દેશમાં રવિ સિઝનમાં 28 હજાર કરોડ રૂપિયા ખાતરની સબસિડી આપે છે. ખેડૂત દીઠ 40-50 હજારનું ખાતર નકામું થઈ જાય છે.
યુરિયા ખાતર રૃા.295 પચાસ કિ.ગ્રા.ના ભાવથી 2017માં મળતું હતું. 11 વર્ષ પહેલા ડી.એ.પી.ના ભાવ પ્રતિ થેલી રૂ.630 હતો. 2021માં મોદી સરકારે ડીએપી (DAP), એનપીકે (NPK) સહિતના ખાતરોમાં 50 કિલોએ રૂપિયા 900નો તોતિંગ વધારો કર્યો હતો. હાલ DAP ખાતર ની કિંમત વાસ્તવિક કિંમત 2400 થયા છે.
ખાતરનો વપરાશ
ગુજરાતમાં 10 લાખ ટન યુરિયા વપરાય છે. સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.
2013 સુધીમાં ખરીફ ઋતુમાં ખાતરના કુલ વપરાશના 64 ટકા યુરિયા વપરાતું હતું. ગુજરાતમાં એક હેક્ટરે 500 કિલો રાસાયણીક ખાતર ખેડૂતો વાપરે છે. 2010-11માં 19.39 લાખ ટન વપરાશ હતો. ગુજરાતમાં ખાતરનો વરાશ હવે ઘટીને 2012-13માં 13.42 લાખ ટન થઈ ગયો હતો. 2019-20માં ફરી ઘટીને 10 લાખ ટન થયો હતો. ભારતમાં 500 લાખ ટન ફર્ટીલાઈઝર ખાતર વર્ષે વાપરવામાં આવે છે.
ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા વર્ષે આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ – IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. સસ્તું છે. નેનો લિક્વીડ યુરિયાનો 500 MLનો ભાવ રૂ.240 છે.
11 હજાર ખેતરમાં પ્રયોગ કરાયો
11 હજાર ખેડૂતો અને સંસ્થાઓના ખેતરોમાં પ્રયોગ કરાયા હતા. આવી 94 પાક પર ટ્રાયલ લેવામાં આવી હતી. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ની 20 સંસ્થાઓમાં આ પ્રોડક્ટના અખતરા કરાયા હતા. ગુજરાત રાજ્યના કૃષિ વિશ્વવિદ્યાલયોમાં તેનો વૈજ્ઞાનિત ઢબે વપરાશ કરવામાં આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં 43 પાક પર તેના પ્રયોગો કરાયા બાદ બજારમાં મૂકવામાં આવ્યું છે. કુલ 94 કૃષિ પાકો પર દરેક ઋતુમાં તેના અખતરા લેવામાં આવ્યા હતા. લગભગ 11 હજાર ખેતરોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.
જૂન 2021થી ઉત્પાદન શરૂ
વિશ્વમાં પહેલી વખત તરલ યુરિયા નેનો જૈવ પ્રાદ્યોગિકી અનુસંધાન કેન્દ્રમાં થયો છે. ઇફ્કોની 50મી સામાન્ય સભામાં પ્રડોક્ટ રજૂ કરી હતી. ઉત્પાદન જૂન 2021 શરૂ થયું છે.
યુરિયાનો વપરાશ ઘટી જશે
500 મિલિલીટર યુરિયાની એક બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે. જે નાઇટ્રોજન પોષક તત્વો સામાન્ય યુરિયાની થેલી જેટલું પૂરું પાડશે. 50 ટકા વપરાશ ઘટાડશે. રૂપિયા 3 હજાર કરોડનું સરકાર અને ખેડૂતોનું ખર્ચ બચી જશે. યુરિયા ખાતરના આડેધડ ઉપયોગ થાય છે. સમસ્યાથી છૂટકારો મળશે. તેનાથી સરકારને રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપવી પડે છે તેમાં મોટો ફાયદો થશે.
50 લાખ ટન કૃષિ ઉત્પાદન વધી શકે
રાજ્યમાં 98 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. જેમાં 500 લાખ ટન જેવું કૃષિ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાં 8 ટકા ઉત્પાદનમાં વધારો અને 2 ટકા ખર્ચમાં બચત ગણવામાં આવે તો 50 લાખ ટન ઉત્પાદન વધી શકે છે.
ફાયદો
ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારશે. ઉત્પાદન 8 ટકા વધી જશે. 94 પાક પરીક્ષણોમાં ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. ખેત ઉત્પાદનનું ગુણવત્તામાં સુધારો થાય છે. ખેતીનો ખર્ચ ઘટે છે. યુરિયા ખાતર કરતાં 10 ટકા ઓછો ભાવ છે. તેથી ખેડૂતોની આવક વધશે. પોષક તત્વો સમૃદ્ધ, જમીન પાણી અને હવાનું પ્રદૂષણ ઘટશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકે છે. પાકને મજબૂત બનાવે છે. પાકને આરોગ્યપ્રદ બનાવે છે. ઊભા પાકને ખેતરમાં આડો પડી જતાં રોકી લે છે. હાલ વપરાતા યુરિયા કરતાં 50 ટકા વપરાશ ઓછો થશે.
શિયાળાના પાકમાં પાણી સાથે આપી શકાય છે. પાણીમાં ડાયલ્યુટ થાય છે. ખેડૂતોને ટ્રાન્સપોર્ટનો કોઈ ખર્ચ નથી. લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં પણ ઘટાડો થશે. 50 કિલોની બોરીના સ્થાને યુરિયાની જગ્યાએ અડધા લીટર નેનો યુરિયા વપરાય છે.
ખેડૂતો આ વર્ષે તેનો ઉપયોગ કરશે. જો તેમને સારું અને સસ્તું લાગશે તો પછી આવતાં વર્ષથી તેની માંગ એટલી વધશે કે સરકારની સબસિડી બચી જશે.
ગુજરાતમાં હાલ 5 લાખ ટન યુરિયાની ઘટ ખેતી પાકમાં છે.
લાખો ટન યુરિયાની ઘટ ખેતરમાં રહે છે. જે આ લીંક પરથી ખ્યાલ આવી શકે છે.
યુરિયા 1
યુરિયા – નાઈટ્રોજનની ગુજરાતમાં વપરાશ ટન
મધ્ય ગુજરાતમાં 323010
દક્ષિણ ગુજરાત 126951
ઉત્તર ગુજરાત 291083
સૌરાષ્ટ્ર 360103
કુલ 1101147
જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના 3 વિજ્ઞાનીઓએ વર્ષ 2010થી 2014-15 ની સરેરાશ પર આધારિત છે.
કરોડોનું કૌભાંડ અટકશે
7 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામાંથી 300 કરોડનું કૌભાંડ થતું હતું તે બચાવી શકાશે.
સાવ સસ્તું યુરિયા
બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. જે યુરિયા તરીકે વપરાય છે. આ દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે. ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે.[:en]https://www.youtube.com/watch?
Gandhinagar, 13 December 2021
Only 25 percent of the nitrogen-urea fertilizer applied by the farmers in the field is used. 75% of urea is wasted. Every year 5 to 6 thousand crore nitrogen chemicals are used. 75% of which goes to waste. Agricultural crops use only 25% of the fertilizer used. The rest of the chemicals go underground. Gets lost in the rain and gets blown away in the wind. It literally means that 1250 crores are spent and 3750 crores urea flows along with the water. If all fertilizers are considered wasted, then Rs 20,000 crore is wasted in the use of chemical fertilizers worth Rs 25,000 crore annually.
The subsidy on urea has been increased from Rs 1,500 to Rs 2,000. Ravi subsidy of Rs 28,000 crore is given in the country during the Ravi season. 40-50 thousand manure per farmer becomes useless
Urea fertilizer was available in 2017 at the rate of Rs 295/- per kg. 11 years ago the price of DAP was Rs 630 per bag. The Modi government had drastically increased the price of fertilizers, including DAP and NPK, by Rs 900 per 50 kg in 2021. Presently the actual cost of DAP fertilizer is 2400.
fertilizer consumption
One million tonnes of urea is used in Gujarat. The government gives a subsidy of Rs 3,000 crore. Thus, farmers in Gujarat use urea worth Rs 6,000 crore.
As of 2013, urea accounted for 64% of the total fertilizer consumption during the Kharif season. In Gujarat, farmers use 500 kg of chemical fertilizers per hectare. The consumption in 2010-11 was 19.39 lakh tonnes. Fertilizer rainfall in Gujarat has now come down to 13.42 lakh tonnes in 2012-13. It fell again to 1 million tonnes in 2019-20. India uses 500 lakh tonnes of fertilizers every year.
The people of Gujarat have given many great gifts to the world in the field of agriculture. It also gifted nano urea to farmers around the world last year. Indian Farmers Fertilizers Co-Operative Limited – IFFCO has developed Nano Liquid Fertilizer at IFFCO Nano Biotechnology Research Center in Kalol, Gujarat. is cheap. The price of Nano Liquid Urea 500 ml is Rs 240.
Used in 11 thousand farms
The experiments were conducted on the farms of 11,000 farmers and organizations. Tested on 94 such crops. The product was tested in 20 institutes of the Indian Council of Agricultural Research (ICAR). It was used scientifically in the agricultural universities of Gujarat state. It has been launched in the market after experimenting on 43 crops in Krishi Vigyan Kendras. A total of 94 agricultural crops were tested in each season. About 11,000 farms were covered.
Production starts from June 2021
Liquid urea has been developed for the first time in the world at the Nano Biotechnology Research Center. The product was presented at the 50th General Meeting of IFFCO. Production started from June 2021.
Urea consumption will decrease
A bottle of 500 ml urea contains 40,000 ppm of nitrogen. Which will provide as much nitrogen nutrient as a normal urea bag. Consumption will be reduced by 50 percent. There will be a saving of Rs 3,000 crore for the government and farmers. Urea fertilizer is being used indiscriminately. Get rid of the problem This will be a huge benefit to the government, which has to give a subsidy of Rs 3,000 crore.
Agricultural production may increase by 50 lakh tonnes
The state has 98 lakh hectares of land under cultivation. In which about 500 lakh tonnes of agricultural production is produced in Gujarat. If an 8% increase in production and 2% cost savings are considered, the production could increase to 5 million tonnes.
the profit
The quality of ground water will improve. Production will increase by 8 percent. 94 crop trials showed an average yield increase of 8%. The quality of agricultural produce improves. The cost of cultivation is reduced. Urea is 10% cheaper than fertilizer. So the income of the farmers will increase. Rich in nutrients, there will be reduction in groundwater and air pollution. Can reduce global warming. Strengthens the crop. Makes crops healthy. Prevents vertical crop from falling horizontally in the field. Consumption will be 50% less as compared to existing urea.
Can be given with water in winter crops. It is diluted in water. There is no cost of transportation to the farmers. The cost of a logistic warehouse will also come down. Instead of 50 kg sack of urea, half a liter of nano urea is used.
Farmers will use it this year. If they think it is good and cheap, then from next year onwards the demand will increase so much that the government subsidy will be saved.
At present there is a shortage of 5 lakh tonnes of urea in Gujarat.
Lakhs of tonnes of urea are lying in the field. Which can be realized from this link.
Urea 1
Urea – Tons of Nitrogen Used in Gujarat
323010 in Central Gujarat
South Gujarat 126951
North Gujarat 291083
Saurashtra 360103
total 1101147
Based on the average of the years 2010 to 2014-15 by 3 scientists of Junagadh Agricultural University.
Scam of crores will stop
Neem oil coated urea is being used for 7 years. So that subsidized urea is not used in factories. However, 3 factories in Gujarat were confiscated where neem coated urea was processed and made for use in factories. There are many such factories in Gujarat. In which crores of rupees are spent every year on urea. In this way, out of Rs 6,000 crore urea, Rs 300 crore scam could have been saved.
very cheap urea
Dip a piece of copper or a copper spoon in two kg of curd, cover it and keep it in the shade for 8 to 15 days. which is used as urea. Cultivation of this curd saves 95% of the cost. Agricultural production increases by at least 15 percent.[:hn]https://www.youtube.com/watch?
गांधीनगर, 13 डिसम्बर 2021
किसानों द्वारा खेत में लगाए गए नाइट्रोजन-यूरिया उर्वरक का केवल 25 प्रतिशत ही उपयोग किया जाता है। 75 फीसदी यूरिया बर्बाद हो जाता है। हर साल 5 से 6 हजार करोड़ नाइट्रोजन केमिकल का इस्तेमाल होता है। जिनमें से 75% बेकार चला जाता है। कृषि फसलें उपयोग किए गए उर्वरक का केवल 25% उपयोग करती हैं। बाकी रसायन भूमिगत हो जाते हैं। बारिश में खो जाता है और हवा में उड़ जाता है। इसका शाब्दिक अर्थ है कि 1250 करोड़ खर्च होते हैं और 3750 करोड़ यूरिया पानी के साथ बहते हैं। यदि सभी उर्वरकों को बर्बाद माना जाता है, तो सालाना 25,000 करोड़ रुपये के रासायनिक उर्वरकों के उपयोग में 20,000 करोड़ रुपये बर्बाद हो जाते हैं।
यूरिया पर सब्सिडी 1,500 रुपये से बढ़ाकर 2,000 रुपये कर दी गई है। रवि सीजन के दौरान देश में 28,000 करोड़ रुपये की रवि सब्सिडी दी जाती है। प्रति किसान 40-50 हजार की खाद हो जाती है बेकार
यूरिया उर्वरक 2017 में 295/- रुपये प्रति किलो के भाव पर उपलब्ध था। 11 साल पहले डीएपी की कीमत 630 रुपये प्रति बोरी थी। मोदी सरकार ने 2021 में डीएपी और एनपीके सहित उर्वरकों की कीमत में 900 रुपये प्रति 50 किलोग्राम की भारी वृद्धि की थी। वर्तमान में डीएपी उर्वरक की वास्तविक लागत 2400 है।
उर्वरक खपत
गुजरात में 10 लाख टन यूरिया का इस्तेमाल होता है। सरकार 3,000 करोड़ रुपये की सब्सिडी देती है। इस प्रकार, गुजरात में किसान 6,000 करोड़ रुपये के यूरिया का उपयोग करते हैं।
2013 तक, खरीफ सीजन के दौरान यूरिया की कुल उर्वरक खपत का 64% हिस्सा था। गुजरात में किसान प्रति हेक्टेयर 500 किलो रासायनिक खाद का प्रयोग करते हैं। 2010-11 में खपत 19.39 लाख टन थी। गुजरात में उर्वरक वर्षा अब 2012-13 में घटकर 13.42 लाख टन रह गई है। 2019-20 में यह फिर से गिरकर 1 मिलियन टन हो गया। भारत में प्रतिवर्ष 500 लाख टन उर्वरकों का प्रयोग किया जाता है।
गुजरात के लोगों ने कृषि के क्षेत्र में दुनिया को कई बड़ी सौगातें दी हैं। इसने पिछले साल दुनिया भर के किसानों को नैनो यूरिया का तोहफा भी दिया। इंडियन फार्मर्स फर्टिलाइजर्स को-ऑपरेटिव लिमिटेड – इफको ने गुजरात के कलोल में इफको नैनो बायोटेक्नोलॉजी रिसर्च सेंटर में नैनो लिक्विड फर्टिलाइजर तैयार किया है। सस्ता है। नैनो लिक्विड यूरिया 500 एमएल की कीमत 240 रुपये है।
11 हजार खेतों में किया प्रयोग
प्रयोग 11,000 किसानों और संगठनों के खेतों पर किए गए। ऐसी 94 फसलों पर परीक्षण किया गया। भारतीय कृषि अनुसंधान परिषद (आईसीएआर) के 20 संस्थानों में उत्पाद का परीक्षण किया गया। इसका प्रयोग गुजरात राज्य के कृषि विश्वविद्यालयों में वैज्ञानिक तरीके से किया जाता था। कृषि विज्ञान केंद्रों में 43 फसलों पर प्रयोग कर इसे बाजार में उतारा गया है। प्रत्येक मौसम में कुल 94 कृषि फसलों का परीक्षण किया गया। लगभग 11,000 खेतों को कवर किया गया था।
जून 2021 से उत्पादन शुरू
नैनो बायोटेक्नोलॉजी रिसर्च सेंटर में दुनिया में पहली बार लिक्विड यूरिया विकसित किया गया है। उत्पाद को इफको की 50वीं आम बैठक में प्रस्तुत किया गया था। उत्पादन जून 2021 से शुरू हुआ।
घटेगी यूरिया की खपत
500 मिली यूरिया की एक बोतल में 40,000 पीपीएम नाइट्रोजन होता है। जो एक सामान्य यूरिया बैग जितना नाइट्रोजन पोषक तत्व प्रदान करेगा। खपत में 50 फीसदी की कमी आएगी। सरकार और किसानों के लिए 3,000 करोड़ रुपये की बचत होगी। यूरिया खाद का अंधाधुंध प्रयोग किया जा रहा है। समस्या से निजात पाएं। इससे सरकार को बहुत बड़ा फायदा होगा, जिसे 3,000 करोड़ रुपये की सब्सिडी देनी है।
50 लाख टन बढ़ सकता है कृषि उत्पादन
राज्य में 98 लाख हेक्टेयर भूमि पर खेती होती है। जिसमें गुजरात में करीब 500 लाख टन कृषि उत्पादन होता है। यदि उत्पादन में 8% की वृद्धि और 2% लागत बचत पर विचार किया जाए, तो उत्पादन बढ़कर 5 मिलियन टन हो सकता है।
लाभ
भूजल की गुणवत्ता में सुधार होगा। उत्पादन में 8 प्रतिशत की वृद्धि होगी। 94 फसल परीक्षणों ने उपज में औसतन 8% की वृद्धि दिखाई। कृषि उपज की गुणवत्ता में सुधार होता है। खेती की लागत कम हो जाती है। यूरिया उर्वरक से 10 प्रतिशत सस्ता है। तो किसानों की आय बढ़ेगी। पोषक तत्वों से भरपूर, भूजल और वायु प्रदूषण में कमी आएगी। ग्लोबल वार्मिंग को कम कर सकता है। फसल को मजबूत करता है। फसलों को स्वस्थ बनाता है। खड़ी फसल को खेत में क्षैतिज रूप से गिरने से रोकता है। मौजूदा यूरिया की तुलना में खपत 50% कम होगी।
सर्दियों की फसलों में पानी के साथ दिया जा सकता है। पानी में पतला होता है। किसानों को परिवहन की कोई लागत नहीं है। एक लॉजिस्टिक वेयर हाउस की लागत भी कम हो जाएगी। 50 किलो बोरी यूरिया की जगह आधा लीटर नैनो यूरिया का इस्तेमाल होता है।
इस साल किसान इसका इस्तेमाल करेंगे। अगर उन्हें लगता है कि यह अच्छा और सस्ता है, तो अगले साल से मांग इतनी बढ़ जाएगी कि सरकारी सब्सिडी बच जाएगी।
इस समय गुजरात में 5 लाख टन यूरिया की कमी है।
लाखों टन यूरिया खेत में पड़ा हुआ है। जिसे इस लिंक से महसूस किया जा सकता है।
यूरिया 1
यूरिया – गुजरात में प्रयुक्त टन नाइट्रोजन
मध्य गुजरात में 323010
दक्षिण गुजरात 126951
उत्तर गुजरात 291083
सौराष्ट्र 360103
कुल 1101147
जूनागढ़ कृषि विश्वविद्यालय के 3 वैज्ञानिकों द्वारा वर्ष 2010 से 2014-15 के औसत के आधार पर।
रुकेगा करोड़ों का घोटाला
नीम के तेल कोटेड यूरिया का इस्तेमाल 7 साल से किया जा रहा है। ताकि सब्सिडी वाले यूरिया का इस्तेमाल फैक्ट्रियों में न हो। हालांकि, गुजरात में 3 कारखानों को जब्त कर लिया गया जहां नीम लेपित यूरिया को संसाधित किया गया और कारखानों में उपयोग के लिए बनाया गया। गुजरात में ऐसी कई फैक्ट्रियां हैं। जिसमें हर साल करोड़ों रुपये यूरिया खर्च होते हैं। इस तरह 6,000 करोड़ रुपये के यूरिया में से 300 करोड़ रुपये के घोटाले को बचाया जा सकता था।
बहुत सस्ता यूरिया
दो किलो दही में तांबे का टुकड़ा या तांबे का चम्मच डुबोकर 8 से 15 दिन के लिए ढककर छाया में रख दें। जिसका उपयोग यूरिया के रूप में किया जाता है। इस दही की खेती से 95% लागत बच जाती है। कृषि उत्पादन में कम से कम 15 प्रतिशत की वृद्धि होती है।[:]