[:gj]આરોગ્ય પ્રધાન અને ઔષધ કમિશ્નરના નાક નીચે  ગેરકાયદે દવા બનાવતી ફાર્માસ્યુટીકલ્સ કંપની[:en]Fake antibiotics are produced under the nose of Gujarat Dy CM, HM and Drug Commissioner[:hn]उप-मुख्यमंत्री, आरोग्य मंत्री और ड्रग कमिश्नर की नाक के नीचे नकली एंटीबायोटिक दवा बनती है[:]

[:gj]ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયા તથા આરોગ્ય વિભાગ સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલના નાક નીચે લોકોના આરોગ્યને ઝોખમમાં મૂકતી ફેક્ટરી ચાલી રહી હતી. બહારના વ્યક્તિએ જાણ કરી ત્યારે આ બન્નેને ખબર પડી. ત્યાં સુધી બન્ને ઊંઘતા હતા. નિતીપ પટેલ પણ કડી-કલોલના વતની છે.

સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી. 3 વર્ષની ઉત્પાદન પરવાના ધરાવે છે. આ પેઢીના ભાગીદાર પ્રવિણ ચૌધરી અને તેની ટેકનીકલ ટીમ દ્વારા મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે એક્ષક્લેવ-625 કો-એમોક્ષીક્લેવ ટેબલેટ બી.પી. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)ની બનાવટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા પકડાયા છે.

આ દરોડા દરમિયાન 4.20 લાખ એક્ઝાક્લેવ-625 ટેબલેટ અને એક્ઝાટીલ ડ્રાયસીરપ(Exatil Dry Syrup) બ્રાન્ડનેમની બનાવટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે મે. બ્રુસેલ્સ લેબોરેટરી પ્રા. લી., ચાંગોદર, અમદાવાદના પરવાના નં.G/1010, નામ અને સરનામાંનો ઉપયોગ કરીને બનાવટી દવાનું ઉત્પાદન કરવામાં આવતુ હતું.

એક્ઝાક્લેવ-625 ટેબલેટના તૈયાર 1850 કાર્ટન તથા એલ્યુમીનીયમ ફોઇલના રોલ જેના પર પણ Batch No. B2635, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 છાપી અને બ્લીસ્ટર / એલુએલુ પેકીંગ માટે તૈયાર માલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે.

મે. ફાઇનક્યોર ફાર્માના Mfg. License No. 34/UA/SC/P-2007 નો ઉપયોગ કરી જાન્યુઆરી માસની ઉત્પાદન તારીખ (01/2021) દર્શાવી ફેબ્રુઆરી માસમાં ઉત્પાદન કરતા પકડાયા છે.

મે.ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડનાં પરવાના નં. 34/UA/SC/P-2007, નામ અને સરનામાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બનાવટી દવાનું ઉત્પાદન કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમોનો ભંગ કરી સજા પાત્ર ગુન્હાહિત કૃત્ય આચર્યુ છે.[:en]Gandhinagar, 12 February 2021

Manufactures antibiotics near Hajipur village in Kalol, Gandhinagar. Where the Gujarat Headquarters of the Food and Drug Administration is located. Pharmaceutical company has been caught. Sunlovis Pharmaceuticals LLP, an exporter in Nigeria, has been raided and 4 lakh Exaclav-625 tablets worth Rs 63 lakh have been seized.

Food and Drug Administration Commissioner Dr. Under the leadership of HG Koshia and Deputy Chief Minister Nitin Patel, who is in charge of the health department, a factory was running under the nose threatening the health of the people. Both were detected when information was given by an outsider. By then both were sleeping.

Sunlovis Pharmaceuticals LLP has a 3-year production license. May Xclave-625 Co-Amoxiclav Tablet B.P. named after Fincure Pharma of Uttarakhand by Praveen Chaudhary, partner of the firm. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)

4.20 lakhs were seized during the raid, Exaclev-625 tablets and a brand name Exatil Dry Syrup. Which can happen. Brussels Laboratory Pvt. Ltd., name and address, under license number G / 1010, at Changodar, Ahmedabad.

Batch no. Even on 1850 cartons prepared on Exaclav-625 tablets and aluminum foil rolls. B2635, Mfg. D. a. 01/2021, exp. D. a. 12/2022 Printed and finished goods for blister / alluvial packing have been seized for further action.

I Mfg of Finecure Pharma. License No. 34 / UA / SC / P-2007 showing January production date (01/2021) and February production caught up.

License No. 34 / UA / SC / P-2017 of M / s Finecure Pharma, Uttarakhand, is a punishable offense for producing an illegal counterfeit drug using name and address and for violating the provisions of the Drugs and Cosmetics Act.[:hn]गांधीनगर, 12 फरवरी 2021

कलोल के हाजीपुर गांव के पास एंटीबायोटिक दवा बनाती है। जहां खाद्य और औषधि प्रशासन का गुजरात मुख्यालय स्थित है। फार्मास्युटिकल कंपनी पकडी गई है। नाइजीरिया में एक निर्यातक, Sunlovis Pharmaceuticals LLP पर छापा मारा गया है और 63 लाख रुपये के 4 लाख Exaclav-625 टैबलेट जब्त किए गए हैं।

खाद्य एवं औषधि प्रशासन आयुक्त डॉ। एचजी कोशिया और उपमुख्यमंत्री नितिन पटेल के नेतृत्व में, जो स्वास्थ्य विभाग के प्रभारी हैं, एक कारखाना लोगों के स्वास्थ्य को खतरे में डालने वाली नाक के नीचे चल रहा था। बाहरी व्यक्ति द्वारा सूचना दिए जाने पर दोनों का पता चला। तब तक दोनों सो रहे थे।

Sunlovis Pharmaceuticals LLP 3 साल का उत्पादन लाइसेंस है। मई फर्म के साथी प्रवीण चौधरी द्वारा उत्तराखंड के फिनक्योर फार्मा के नाम पर Xclave-625 Co-Amoxiclav Tablet B.P. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)

छापे के दौरान जब्त किए गए थे 4.20 लाख Exaclev-625 टैबलेट और एक ब्रांड नाम Exatil Dry Syrup। जो हो सकता है। ब्रसेल्स लेबोरेटरी प्रा। लि।, चांगोदर, अहमदाबाद में लाइसेंस नंबर जी / 1010 के तहत, नाम और पता।

Exaclav-625 टैबलेट और एल्यूमीनियम पन्नी के रोल पर तैयार 1850 डिब्बों पर भी बैच नं। B2635, Mfg। डी। ए। 01/2021, ऍक्स्प। डी। ए। 12/2022 ब्लिस्टर / जलोढ़ पैकिंग के लिए मुद्रित और तैयार माल को आगे की कार्रवाई के लिए जब्त कर लिया गया है।

मे। Finecure Pharma का Mfg। लाइसेंस नंबर। 34 / UA / SC / P-2007 जनवरी उत्पादन की तारीख (01/2021) दिखा रहा है और फरवरी के उत्पादन में पकड़ा गया है।

उत्तराखंड के मेसर्स फाइनक्योर फार्मा का लाइसेंस नं 34 / यूए / एससी / पी -2017, नाम और पते का उपयोग करते हुए एक अवैध नकली दवा का उत्पादन करने और ड्रग्स एंड कॉस्मेटिक्स अधिनियम के प्रावधानों का उल्लंघन करने के लिए दंडनीय अपराध है।[:]