[:gj]બુલેટ ટ્રેન  સામે ખેડૂતોનો જમીન માટે જંગ, પંજાબના ખેડૂતો કરતાં પણ મોટો જંગ [:en]Farmers fight for land against bullet train, bigger fight than farmers of Punjab[:hn]बुलेट ट्रेन के खिलाफ जमीन के लिए किसानों की लड़ाई, पंजाब के किसानों से भी बड़ी लड़ाई [:]

[:gj]બુલેટ ટ્રેન  સામે ખેડૂતોનો જમીન માટે જંગ, પંજાબના ખેડૂતો કરતાં પણ મોટો જંગ

Farmers fight for land against bullet train, bigger fight than farmers of Punjab

દિલીપ પટેલ જાન્યુઆરી 2022

અમદાવાદથી વાપીના 350 કિલો મીટરના ગોલ્ડન કોરીડોરમાં 100 ઔદ્યોગીક વસાહતો, 40 હજાર ઉદ્યોગો, નેશનલ હાઈવે, એસપ્રેસ હાઈને, દિલ્હી મુંબઈ કોરીડોર, કોસ્ટલ હાઈવે, રેલવે, દિલ્હી મુંબઈ હાઈવે, શહેરો અને વ્પારી મથકોના કારણે ખેતીને ભારે મોટું નુકસાન થયું છે. હજારો હેક્ટર જમીન જેમાં જતી રહી છે. પાણીના પ્રદુષણના કારણે લાખો હેક્ટર જમીન ખરાબ થઈ ગઈ છે. ખેતી અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે.

1 ચોરસ કિલોમીટરમાં 100 હેક્ટર જમીન થાય છે. નેશનલ હાઈવેની બન્ને બાજુ 5 કિલો મીટરનો વિસ્તાર ગણતા આવા 5 હજાર ચોરસ કિલોમીટર એટલે કે 5 લાખ હેક્ટર જમીન ગોલ્ડન કોરીડોરમાં આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોની જમીનો બરબાદ થઈ છે.

આખા ગુજરાતમાં ચોમાસામાં 94 લાખ હેક્ટરમાં ખેતી થાય છે.

ત્યારે વધુ એક બુલેટ ટ્રેનનો અંધકાર ભર્યો માર્ગ મોદીએ કાઢ્યો તેની સામે ખેડૂતોએ 5-6 વર્ષ સુધી લડવું પડ્યું છે.

ખેડૂતોનું આંદોલન

આજે ભારતીય લશ્કર દિવસ આખો દેશ માનાવે છે. લશ્કર સરહદો પર લડે છે. પણ લોકશાહી દેશમાં ગુજરાતના સ્વતંત્ર લોકોએ પોતે જ રચેરી સરમુખત્યાર સરકાર સામે લડવું પડે છે. આઝાદી મળી તે માત્ર અધિકારીઓ અને રાજનેતાઓને. આ બન્ને કોમ પ્રજાને જવાબદાર નથી. તેઓ ગુજરાત માટે બે જવાબદાર બની ગયા છે તેથી ગુજરાતમાં દર વર્ષે 900 નાના કે મોટા આંદોલનો કે દેખાવો ખેડૂતોએ કરવા પડે છે.

આવું જ એક આંદોલન સરમુખત્યાર રૂપાણી, મોદી, ભૂપેન્દ્ર પટેલની સરકારો સામે લડવું પડતું આ્યું છે, જે છે બુલેટ ટ્રેન સામેનું આંદોલન. જે પંજાબના ખેડૂતોના 1 વર્ષના આંદોલનને ટક્કર માટે એવું છે. 2017થી આજ સુધી તે આંદોલન ચાલી રહ્યું છે. 5 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું છે. જેમાં ભાજપ સરકારે કેટલાંક ખેડૂત નેતાઓને ફોડી કાઢીને ફાટ પડાવવાની ભરપૂર કોશીષ કરી છે.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાતના ખેડૂતોએ 2017થી 2022 સુધીના 6 વર્ષ સુધી આંદોલન કરીને સફળતા મેળવી છે. પહેલા 200 કરોડ આપવાનું સરકારે નક્કી કર્યું હતું. પણ ખેડૂતોની લડતના કારણે 7 હજાર કરોડ વળતર ચૂકવવું પડ્યું છે.

કેટલી જમીન

બુલેટ ટ્રેનના 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાં પસાર થાય છે.

ગુજરાતના 348.04 કિલોમીટર અને દાદરા નગર હવેલા 4.3 કિલોમીટર વિસ્તારમાં રેલવેને જમીન મેળવવાની થાય છે.

ગુજરાતમાં 298 ગામોમાંથી 1434 હેક્ટર અને મહારાષ્ટ્રના 104 ગામોમાંથી 350 હેક્ટર જમીન જઈ રહી છે.

196 ગામની જમીન સંપાદન કરવામાં ગામમાં 4 ગણા અને શહેરની જમીનના 2 ગણા ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે. પણ તેનો અમલ થયો નથી.

રાજ્ય સરકાર આ અંગે જાહેરનામું બહાર પાડવાની હતી જે વર્ષો સુધી બહાર પાડી શકી ન હતી.

14મી સપ્ટેમ્બર 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીઝ કાઉન્ટર પાર્ટ સિંઝો આબે દ્વારા અમદાવાદમાં ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યો ત્યારથી ખેડૂતો સમજી ગયા હતા કે તેમની માતા સમાન જમીન જવાની છે.

સમગ્ર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ કરવાની સમયમર્યાદા ડિસેમ્બર 2018 નક્કી કરવામાં આવી હતી. પણ કેટલીક તો 2022 સુધી જમીન મેળવી નથી.

મુંબઇ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના વિસ્તારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન બન્ને બાજુ જમીન આવેલી છે. જે સરકાર જંત્રીના ભાવે જમીન લઈ લેવા માંગતી હતી. પણ ખેડૂતોએ બજારભાવનો આગ્રહ રાખ્યો હતો. છતાં સરકાર ન માની એટલે ખેડૂતોએ બજારભાવના 4 ગણા ભાવ માંગવાનું શરૂ કર્યું હતું.

ખેડૂતોના વિરોધના કારણે જાપાનનું રાજકીય દબાણ ભારત સરકાર પર આવવાનું શરૂ થયું ત્યારે મોદીએ ખેડૂતો સામે નમતુ જોખવાનું શરૂ કર્યું હતું. પણ ત્યાં સુધીમાં તો પ્રોજેક્ટની જમીન લેવામાં 4 વર્ષનો વિલંબ થઈ ચૂક્યો હતો.

જમીન લેવા માટે સુરતના જ સાંસદ દર્શના દરદોશને રેલ રાજ્ય પ્રધાન બનાવવાની ફરજ પડી હતી. બીજી બાજું સી આર પાટીલને મોદીએ જવાબદારી સોંપવી પડી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી 2021ના એપ્રિલથી ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે.

કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું હતું કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 1025 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવી છે. જે પૈકી 5535 કરોડ રૂપિયા ગુજરાત અને 1421 કરોડ રૂપિયા મહારાષ્ટ્રના ખાનગી જમીન માલિકોને આપી દેવામાં આવ્યા છે. હજી 3000 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ થશે. આમ 10 હજાર કરોડ ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને ખેડૂતોને ચૂકવવાશે.

દાદરા અને નગર હવેલીમાં 7.52 હેક્ટર જમીન પેટે 70 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એક હેક્ટરના 10 કરોડ થયા છે. ગુજરાતના ખેૂડતને 6 વીઘાના 7 કરોડ ચૂકવાયા નથી. મહારાષ્ટ્રમાં 430 હેકટર, ગુજરાતમાં 1000 હેકટર જમીન પર રેલ છે.

પહેલેથી જ મોદી સરકારે જોહુમી કરીને ખેડૂતોની જમીન જપ્ત કરવા પોલીસ ફોર્સનો બેફામ ઉપોયગ ગુજરાતમાં કર્યો હતો. તંત્રનો ખોટો ઉપયોગ કર્યો તે મોદી અને રૂપાણી સરકારની મોટી ભૂલ હતી. તેથી પ્રોજેક્ટ વિલંબિત થઈ ગયો છે.

જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું 2020માં શરૂં કર્યું હતું.

ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમાં જાપાનની કંપની જાપાન ઇન્ટરનેશનલ કો. ઓપરેશન એજન્સી (જીકા) Japan International Operation Agency (GICA) સામે ખટલો દાખલ કરવાનું જાહેર કર્યું હતું.

ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની મનની વાત વિરૃદ્ધ જુલમ કરીને મોદી સરકાર જમીન જપ્ત કરવા માંગતી હતી.

પૂરતું વળતર અને જમીનની સામે એવી જ જમીનની માંગણી કરતાં હતા.

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ ઘોંચમાં પડ્યો છે, તેની રજેરજની જાણકારી મેળવવા જાપાનથી 90 લાખનો ફએલાવો ધરાવતા જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહ યોમીયુરી ગ્રુપનું અખબાર ધ યોમીયુરી શિમ્બુન- જાપાન ન્યૂઝ પેપર (The Yomiuri Shimbun) ના જર્નાલિસ્ટ શુ-કોમાઈન (Sho Komine) અને દિલ્હી સ્થિતિ બ્યુરો ચીફ તવકીર હુસૈન સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 4 દિવસ સુધી મળ્યા હતા.

ટીવીમાં ખેડૂતોના સમાચાર દબાઈ જતાં હતા પણ જાપાનના પત્રકારો  ગુજરાતમાં આવીને જાપાનમાં સમાચારો લખતા હતા. ગુજરાતમાં લોકશાહી રહેવા દીધી નથી. જેનાથી મોદી સરકાર પર વૈશ્વિક દબાણ વધ્યું હતું અને ખેડૂતોની વાત માનવી પડી હતી.

જાપાનની ફાઈનાન્સ કંપની ઝીકા પર દબાણ વધ્યું હતું.

ગુજરાતની શંકાસ્પદ વદી અદાલતે ગુજરાત સરકારની તરફેણમાં ચૂકાદો આપતાં

ખેડૂતો  સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલને

સુરત વલસાડ અને નવસારીમાં વર્ષો સુધી આંદોલન ચાલુ રહ્યું છે.  જમીનના ભાવ ઊંચા છે અહીંની ફળદ્રુપ જમીન છે. સુરતના જિલ્લાના 28 ગામોની જમીન સંપાદન કરી છે.

પૂર્વ મહેસુલ પ્રધાન કૌશિક પટેલ જવાબદાર છે.

ખેડૂતો ન ઝૂકતા નવેમ્બર 2019માં ભાજપના નેતાઓ મેદાને આવ્યા અને જશ ખાટવા લાગ્યા હતા.

ફરજ પડી હતી.

ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલએ 8 ગામના ખેડૂતોને જંત્રીદર કરતાં સાત ગણું વળતર આપવાની માંગણી કરી હતી.

ગુજરાત ખેડૂત સમાજના નેતા  હેઠળ જમીન આપવાનો વિરોધ કર્યો હતો. કારણ સરકાર 2011ના જંત્રીના ભાવે જમીન પડાવી લેવા માંગતી હતી. ચોરસમીટર 100 રૂપિયાથી ઓછા હતા. અદાણીને 1 રૂપિયે મીટર જમીન આપી હતી.

દક્ષિણ ગુજરાતના ખેડૂત ચોરસ મીટરના 708 માંગી રહ્યાં હતા. 150 ખેડૂતો હતા.

ઓલપાડ તાલુકાના ચાર ગામો કુસાદ, કામમાલી, કટોદરા અને મુદાદમાં 130 ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ જવાબદાર છે.

કેટલાંક ખેડૂતોને બીજા વિસ્તારમાં 52 ટકા વધુ દરો આપવા કહ્યું તો પણ ઇન્કાર કરી દેવાયો હતો.

ખેડૂતો પર પ્રતિકૂળ અસર પડવાની હતી.

ખેડૂતોને જમીન ખાલી કરવા માટે યોગ્ય વળતર પણ ઓફર કરતું નથી. 17 જૂન JICA ટીમ અનુક્રમે ડિસેમ્બર 2018 અને જાન્યુઆરી 2019 માં ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. જેનો અહેવાલ પણ જાપાનની સરકારે જાહેર કર્યો નથી.

ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ઉકેલવા માટે કાયદેસર અને નૈતિક રીતે જીકા જવાબદાર છે. ખેડૂતોએ પત્ર લખ્યા અને કહ્યું કે, જીકાએ જમીનના લાગુ કાયદા અને તમારી આંતરરાષ્ટ્રીય એજન્સી અને આંતરરાષ્ટ્રીય ધોરણોના નિયમો અને નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ ન કરવું, લોકશાહી સિદ્ધાંતો અને માનવ અને અન્ય બધી પ્રજાતિઓની ભવિષ્યની પેઢીઓ તરફની અમારી સામુહિક જવાબદારીને વધુ નબળી બનાવશે. પહેલેથી જ પ્રક્રિયા માન્ય માન્ય માહિતી સંમતિ સિદ્ધાંતો પર કામ કરતું નથી અને ખેડૂતોને જમીનને લેવા માટે યોગ્ય અને યોગ્ય વળતર પણ ઓફર કરતું નથી.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને JICAએ ખેડૂતને લગતા અનેક દસ્તાવેજો જાહેર કર્યા નથી.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્ષેત્ર અને અસરગ્રસ્ત લોકોમાં કામ કરતી અન્ય સંસ્થાઓ સાથે, પર્યાવરણ અને સામાજિક અસરોના પરિણામે અસ્પષ્ટ ઉલ્લંઘન સંબંધિત મુદ્દાઓ અને ચિંતાઓ ઉભા કર્યા હતા.

બુલેટ ટ્રેન – ‘બુલેટ્સ’ એટલે કે ‘એ સિમ્બોલ ઑફ હિંસન્સ, સંપૂર્ણ બળ’ સાથેની ટ્રેન છે.

10 જૂન 2019 ના રોજ એક પત્ર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને મોકલવામાં આવ્યો હતો, પરંતુ અમને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.

બુલેટ ટ્રેન માટે ખેડૂતોએ કરેલી રજૂઆતોનો અહેવાલ જાપાન જાહેર કરે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 7 અને 8 ડિસેમ્બર, 2018 ના રોજ ગુજરાતની મુલાકાત પછી, જાપાની ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ)માં સ્થાનિક ખેડૂતોએ આપેલી વિગતોના આધારે તૈયાર કરેલો અહેવાલ જાહેર કરવા માટે પર્યાવણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ દ્વારા માંગણી કરી હતી.

ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આ અહેવાલમાં છે.

ખેડૂતોએ શું રજુઆતો કરી હતી ?

196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈને ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી જમીન આપવા સામે વિરોધ કરી રહ્યાં છે.

સંપાદીત જમીનનું યોગ્ય વળતર નહીં મળતું હોવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

સરકારે વડી અદાલતમાં કહ્યું બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન લેવામાં કૂલ રકમના 50 ટકા વધુ અપાશે જ્યારે મહેસૂલ પ્રધાને તે જ દિવસે જાહેર કર્યું કે જમીનના 4 ગણા ભાવ આપવામાં આવશે.

આમ સરકાર ખેડૂતો માટે જાહેરમાં અને કાનૂની દાવા માટે અલગ ધોરણ અપનાવી રહી છે. જે બતાવે છે કે, સરકાર કંઈક છૂપાવી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે.

રૂ.900 કરોડનું વળતર

ખેતીની જમીનનું ખેડૂતો માંગી રહ્યાં છે એવું રૂ. 900 કરોડનું વળતર આપવું ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા તેમાં કાપ મૂકીને માત્ર રૂ. 200 કરોડ આપવાની ગણતરી કરવામાં આવી રહી છે. તેથી ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ ચાલી રહી છે. જો ટ્રેન માટે રૂ. 1.20 લાખ કરોડ ખર્ચવામાં આવતાં હોય તો જેમની જમીન જઈ રહી છે તેમને રૂ. 900 કરોડ જેવી રકમ કેમ આપવામાં આવતી નથી, એવું 5000 ખેડૂતો પૂછી રહ્યાં છે.[:en]Farmers fight for land against bullet train. Big fight even with the farmers of Punjab

Dilip Patel January 2022

The 350-km Golden Corridor from Ahmedabad to Vapi has 100 industrial estates, 40,000 industries, national highways, express highways, Delhi-Mumbai corridors, coastal highways, railways, Delhi-Mumbai highways, cities and commercial hubs causing heavy damage to agriculture. Thousands of hectares of land has been damaged. Millions of hectares of land have been destroyed by water pollution. Agriculture and farmers have been badly affected.

1 hectare includes 100 hectares of land. Considering an area of ​​5 km on both sides of the National Highway, the Golden Corridor covers 5 thousand square kilometers i.e. 5 lakh hectares of land. Where a large number of farmers’ land has been destroyed.

Monsoon cultivation is done in 94 lakh hectares across Gujarat.

The farmers had to struggle for 5-6 years against the bullet train used by Modi to fill the dark road.

peasant movement

Today, Indian Army Day is being celebrated across the country. The army fights on the border. But in a democratic country, the independent people of Gujarat have to fight against the dictatorial government. Only officials and politicians got freedom. Both these communities are not accountable to the public. They have become two responsible for Gujarat so farmers have to organize 900 small or big agitations or demonstrations in Gujarat every year.

One such movement is to fight against the governments of dictator Rupani, Modi, Bhupendra Patel, which is a movement against the bullet train. This is to counter the 1 year agitation of the farmers of Punjab. That movement has been going on since 2017 till today. 5 thousand farmers have agitated. In which the BJP government has tried its best to dislodge some farmer leaders.

The farmers of Gujarat have achieved success by agitating for the bullet train project for 6 years from 2017 to 2022. Earlier, the government had decided to give Rs 200 crore. But due to the struggle of the farmers, a compensation of Rs 7,000 crore has to be paid.

how much land

Out of the bullet train’s 508.17 km corridor, 155.76 km long corridor passes through Maharashtra.

Railways have to get land in 348.04 km area of ​​Gujarat and 4.3 km area of ​​Dadra Nagar Haveli.

1434 hectares out of 298 villages in Gujarat and 350 hectares out of 104 villages in Maharashtra.

The government has decided to give 4 times the cost of village land and 2 times the cost of city land in land acquisition for 196 villages. But that has not been implemented.

The state government had to issue a notification in this regard which could not be issued for years.

Since the foundation stone was laid in Ahmedabad on 14 September 2017 by Prime Minister of India Narendra Modi and Japanese counterpart Shinzo Abe, farmers realized that their mother was about to move to the same land.

The deadline to complete the land acquisition for the entire project was set as December 2018. But some have not even got land till 2022.

The bullet train project covers an area of ​​508 km between Mumbai and Ahmedabad. The government wanted to take the land at the cost of the Jantri. But the farmers insisted on the market price. However, the government did not agree, so the farmers started demanding 4 times more than the market price.

Modi started showing leniency towards the farmers when the political pressure from Japan started coming on the Indian government due to the farmers’ protest. But by then there was a delay of 4 years in the land acquisition of the project.

Darshan Dardosh, an MP from Surat, was forced to become the Minister of State for Railways to take over the land. On the other hand, Modi had to hand over the responsibility to CR Patil.

In the government of Chief Minister Bhupendra Patel, farmers of Maharashtra besides Gujarat have been given proper compensation.

From April 2021, National High Speed ​​Rail Corporation Limited has started civil work in those areas of Gujarat where the land acquisition process has been completed.

Corporation sources said a total of 1,025 hectares of private land has been acquired in Gujarat and Maharashtra for the bullet train project. Out of which Rs 5535 crore has been given to private land owners of Gujarat and Rs 1421 crore has been given to Maharashtra. More than three thousand crore rupees will be spent on this. In this way, Gujarat and Maharashtra together will pay 10 thousand crores to the farmers.

70 crore has been paid for 7.52 hectares of land in Dadra and Nagar Haveli. 10 crore per hectare. The farmers of Gujarat have not been paid 7 crore out of 6 vegha. Maharashtra has 430 hectares and Gujarat has 1000 hectares of land.

The Modi government has already used police force to capture the land of farmers in Gujarat. Misusing the system was a big mistake of Modi and Rupani government. Hence the project has been delayed.

Japan’s biggest construction project in India seems to be failing, so independent Japanese media came to Gujarat and started reporting on the bullet train project in 2020.

Farmers from Gujarat went to Japan and the Japanese company Japan International Co. The Operating Agency (JICA) has announced that it will file a lawsuit against the Japan International Operations Agency (GICA).

The Modi government wanted to grab the land by oppressing the minds of the farmers of Gujarat and Maharashtra.

Demanding adequate compensation and equal land for land Were.

Jaap, who has assets worth Rs 90 lakh from Japan, asked Rajaraj to find out why the Ahmedabad-Mumbai bullet train project has stalled.

Journalist Shaw Komin of Yomiuri Shimbun, the newspaper of the country’s largest media group Yomiuri Group, and Tawakir Hussain, head of the Delhi Status Bureau, met farmers in Surat and South Gujarat for four days.

The news of farmers was being suppressed on TV but Japanese journalists came to Gujarat and wrote news in Japan. Democracy is not allowed in Gujarat. This increased global pressure on the Modi government and farmers started talking.

The pressure on the Japanese finance company Zika increased.

Suspicious Gujarat High Court’s decision in favor of Gujarat Government

The farmers went to the Supreme Court.

Gujarat Kisan Samaj President Jayesh Patel

The agitation has been going on for years in Surat, Valsad and Navsari. Land prices are high, here there is fertile land. Land has been acquired in 28 villages of Surat district.

Former Revenue Minister Kaushik Patel is responsible.

The farmers did not bow down. In November 2019, BJP leaders came to the fray and started celebrating.

was forced.

BJP MLA Mukesh Patel had demanded seven times compensation to the farmers of eight villages.

He opposed giving land under the leader of Gujarat Kisan Samaj. Because the government wanted to grab the land at the Jantri price of 2011. The square meters were less than Rs 100. Adani was given 1 meter of land.

Farmers in South Gujarat were demanding 708 square metres. There were 150 farmers.

130 farmers protested in four villages of Olpad talukas Kusad, Kammali, Katodara and Mudad.

Former Chief Minister Vijay Rupani and Revenue Minister Kaushik Patel are responsible.

Some farmers were asked to pay 52 per cent higher rates in other areas, but they declined.

Farmers were being adversely affected.

It also does not give proper compensation to the farmers for clearing the land. 17 June The JICA team toured Gujarat and Maharashtra in December 2018 and January 2019 respectively. The report was not released by the Japanese government.

GICA is responsible for addressing the concerns of farmers legally and ethically. The farmers wrote a letter saying that GICA must comply with applicable land laws and the rules and regulations of your international agency and international standards. Failure to do so will further undermine democratic principles and our collective responsibility to future generations of humans and all other species. The process does not work on already valid information consent principles and also does not give fair and fair compensation to farmers for taking land.

National High Speed ​​Rail Corporation Limited and JICA have not released many documents related to the farmer.

The bullet train project, along with other organizations working in the area and those affected, raised issues and concerns about unexplained violations resulting from environmental and social impacts.

Bullet Train – ‘Bullet’ means train with the symbol of violence, full force.

A letter was sent to the Managing Director of National High Speed ​​Rail Corporation Limited on 10 June 2019 but we are yet to receive any reply.

Japan releases report on farmers’ representations for bullet trains

After a visit to Gujarat on December 7 and 8, 2018 for the bullet train project, Rohit Prajapati of the Environment Protection Agency released a report prepared by local farmers based on the details provided by local farmers at the Japan International Cooperation Agency (JICA). requested to do. ,

In this report there is a solution to the problem of the farmers.

What did the farmers represent?

5000 farmers from 196 villages have fought in taluks and districts. Farmers in Gujarat have been protesting for a long time against the government’s Ahmedabad-Mumbai bullet train project and land acquisition in the National High Speed ​​Rail Corporation.

An application was filed in the High Court on the issue of not getting proper compensation for the acquired land.

The government told the high court that farmers would be given 50 per cent of the total amount to get land for the bullet train, while the revenue minister announced the same day that the land would be given four times the price.

Thus the government is adopting a different standard for legal claims for the public and for the farmers. Which shows that the government is hiding something and cheating the farmers.

Rs 900 crore compensation

Farmers are demanding Rs. 900 crores so that the Gujarat government does not have to pay compensation. 200 crore is being calculated. That’s why there is a land fight going on between the Gujarat government and the farmers. If Rs. Rs 1.20 lakh crore is being spent, those whose land is going to be given Rs. 5000 farmers are asking why an amount like 900 crores is not given.[:hn]बुलेट ट्रेन के खिलाफ जमीन के लिए किसानों की लड़ाई, पंजाब के किसानों से भी बड़ी लड़ाई

Farmers fight for land against bullet train, bigger fight than farmers of Punjab

दिलीप पटेल जनवरी 2022

अहमदाबाद से वापी तक 350 किलोमीटर के गोल्डन कॉरिडोर में 100 औद्योगिक एस्टेट, 40,000 उद्योग, राष्ट्रीय राजमार्ग, एक्सप्रेस हाईवे, दिल्ली-मुंबई कॉरिडोर, तटीय राजमार्ग, रेलवे, दिल्ली-मुंबई हाईवे, शहरों और वाणिज्यिक केंद्रों ने कृषि को भारी नुकसान पहुंचाया है. हजारों हेक्टेयर जमीन का नुकसान हुआ है। जल प्रदूषण से लाखों हेक्टेयर भूमि खराब हो गई है। कृषि और किसान बुरी तरह प्रभावित हुए हैं।

1 हेक्टेयर में 100 हेक्टेयर भूमि शामिल है। राष्ट्रीय राजमार्ग के दोनों किनारों पर 5 किमी के क्षेत्र को ध्यान में रखते हुए, गोल्डन कॉरिडोर में 5 हजार वर्ग किलोमीटर यानि 5 लाख हेक्टेयर भूमि स्थित है। जहां बड़ी संख्या में किसानों की जमीन बर्बाद हो गई है।

पूरे गुजरात में मानसून की खेती 94 लाख हेक्टेयर में की जाती है।

मोदी ने अंधेरी सड़क को भरने के लिए जिस बुलेट ट्रेन का सहारा लिया, उसके खिलाफ किसानों को 5-6 साल तक संघर्ष करना पड़ा है।

किसान आंदोलन

आज पूरे देश में भारतीय सेना दिवस मनाया जा रहा है। सीमा पर सेना लड़ती है। लेकिन एक लोकतांत्रिक देश में, गुजरात के स्वतंत्र लोगों को तानाशाही सरकार के खिलाफ लड़ना पड़ता है। केवल अधिकारियों और राजनेताओं को स्वतंत्रता मिली। ये दोनों समुदाय जनता के प्रति जवाबदेह नहीं हैं। वे गुजरात के लिए दो जिम्मेदार बन गए हैं इसलिए किसानों को हर साल गुजरात में 900 छोटे या बड़े आंदोलन या प्रदर्शन करने पड़ते हैं।

ऐसा ही एक आंदोलन तानाशाह रूपाणी, मोदी, भूपेंद्र पटेल की सरकारों के खिलाफ लड़ना है, जो बुलेट ट्रेन के खिलाफ आंदोलन है। यह पंजाब के किसानों के 1 साल के आंदोलन का मुकाबला करने के लिए है। वह आंदोलन 2017 से आज तक चला आ रहा है। 5 हजार किसान आंदोलन कर चुके हैं। जिसमें भाजपा सरकार ने कुछ किसान नेताओं को छिन्न-भिन्न करने की पूरी कोशिश की है।

गुजरात के किसानों ने 2017 से 2022 तक 6 साल तक बुलेट ट्रेन प्रोजेक्ट के लिए आंदोलन कर सफलता हासिल की है. इससे पहले सरकार ने 200 करोड़ रुपये देने का फैसला किया था। लेकिन किसानों के संघर्ष के चलते 7,000 करोड़ रुपये का मुआवजा देना पड़ रहा है.

कितनी जमीन

बुलेट ट्रेन के 508.17 किमी के कॉरिडोर में से 155.76 किमी लंबा कॉरिडोर महाराष्ट्र से होकर गुजरता है।

रेलवे को गुजरात के 348.04 किलोमीटर और दादरा नगर हवेली के 4.3 किलोमीटर इलाके में जमीन मिलनी है.

गुजरात के 298 गांवों में से 1434 हेक्टेयर और महाराष्ट्र के 104 गांवों में से 350 हेक्टेयर.

सरकार ने 196 गांवों के लिए भूमि अधिग्रहण में गांव की जमीन की कीमत का 4 गुना और शहर की जमीन की कीमत का 2 गुना देने का फैसला किया है। लेकिन उस पर अमल नहीं किया गया है।

राज्य सरकार को इस संबंध में एक अधिसूचना जारी करनी थी जो वर्षों तक जारी नहीं की जा सकी।

चूंकि भारत के प्रधान मंत्री नरेंद्र मोदी और जापानी समकक्ष शिंजो आबे द्वारा 14 सितंबर 2017 को अहमदाबाद में आधारशिला रखी गई थी, इसलिए किसानों को एहसास हुआ कि उनकी मां उसी भूमि पर जाने वाली थी।

पूरी परियोजना के लिए भूमि अधिग्रहण को पूरा करने की समय सीमा दिसंबर 2018 निर्धारित की गई थी। लेकिन कुछ को 2022 तक जमीन भी नहीं मिली है।

बुलेट ट्रेन परियोजना मुंबई और अहमदाबाद के बीच 508 किमी के क्षेत्र को कवर करती है। सरकार जंत्री की कीमत पर जमीन लेना चाहती थी। लेकिन किसानों ने बाजार भाव पर जोर दिया। हालांकि, सरकार नहीं मानी इसलिए किसानों ने बाजार मूल्य से 4 गुना अधिक मांग करना शुरू कर दिया।

मोदी ने किसानों के प्रति नरमी दिखाना शुरू किया जब किसानों के विरोध के चलते जापान का राजनीतिक दबाव भारत सरकार पर आने लगा। लेकिन तब तक परियोजना की जमीन अधिग्रहण में 4 साल की देरी हो चुकी थी।

सूरत के एक सांसद दर्शन दरदोश को जमीन पर कब्जा करने के लिए रेल राज्य मंत्री बनने के लिए मजबूर होना पड़ा। उधर, मोदी को सीआर पाटिल को जिम्मेदारी सौंपनी पड़ी।

मुख्यमंत्री भूपेंद्र पटेल की सरकार में गुजरात के अलावा महाराष्ट्र के किसानों को उचित मुआवजा दिया गया है.

अप्रैल 2021 से नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड ने गुजरात के उन इलाकों में सिविल वर्क शुरू किया है जहां जमीन अधिग्रहण की प्रक्रिया पूरी हो चुकी है.

निगम सूत्रों ने बताया कि बुलेट ट्रेन परियोजना के लिए गुजरात और महाराष्ट्र में कुल 1,025 हेक्टेयर निजी भूमि का अधिग्रहण किया गया है। जिसमें से 5535 करोड़ रुपये गुजरात के निजी भूमि मालिकों को और 1421 करोड़ रुपये महाराष्ट्र को दिए गए हैं। इस पर तीन हजार करोड़ रुपये से अधिक का खर्च आएगा। इस तरह गुजरात और महाराष्ट्र मिलकर किसानों को 10 हजार करोड़ का भुगतान करेंगे।

दादरा एवं नगर हवेली में 7.52 हेक्टेयर भूमि के लिए 70 करोड़ रुपये का भुगतान किया जा चुका है। 10 करोड़ प्रति हेक्टेयर। गुजरात के किसानों को 6 वीघा में से 7 करोड़ का भुगतान नहीं किया गया है। महाराष्ट्र में 430 हेक्टेयर और गुजरात में 1000 हेक्टेयर भूमि है।

मोदी सरकार पहले ही गुजरात में किसानों की जमीन पर कब्जा करने के लिए पुलिस बल का इस्तेमाल कर चुकी है. व्यवस्था का दुरूपयोग करना मोदी और रूपाणी सरकार की बहुत बड़ी भूल थी। इसलिए प्रोजेक्ट में देरी हुई है।

भारत में जापान की सबसे बड़ी निर्माण परियोजना विफल होती दिख रही है, इसलिए स्वतंत्र जापानी मीडिया गुजरात आया और 2020 में बुलेट ट्रेन परियोजना पर रिपोर्टिंग शुरू कर दी।

गुजरात से किसान जापान गए और वहां के दरबार में जापानी कंपनी Japan International Co. संचालन एजेंसी (जेआईसीए) ने घोषणा की है कि वह जापान इंटरनेशनल ऑपरेशंस एजेंसी (जीआईसीए) के खिलाफ मुकदमा दायर करेगी।

मोदी सरकार गुजरात और महाराष्ट्र के किसानों के मन पर ज़ुल्म कर ज़मीन हथियाना चाहती थी।

पर्याप्त मुआवजा और जमीन के बदले उतनी ही जमीन की मांग कर रहे थे।

जापान से 90 लाख रुपये की संपत्ति रखने वाले जाप ने राजराज से यह पता लगाने को कहा कि अहमदाबाद-मुंबई बुलेट ट्रेन परियोजना क्यों ठप हो गई है।

देश के सबसे बड़े मीडिया समूह योमीउरी ग्रुप के अखबार योमीउरी शिंबुन के पत्रकार शॉ कोमिन और दिल्ली स्टेटस ब्यूरो के प्रमुख तवकिर हुसैन ने चार दिनों तक सूरत और दक्षिण गुजरात में किसानों से मुलाकात की।

टीवी पर किसानों की खबरों को दबाया जा रहा था लेकिन जापानी पत्रकार गुजरात आए और जापान में खबरें लिखीं। गुजरात में लोकतंत्र की अनुमति नहीं है। इससे मोदी सरकार पर वैश्विक दबाव बढ़ गया और किसान बात करने लगे।

जापानी वित्त कंपनी जीका पर दबाव बढ़ा।

गुजरात सरकार के पक्ष में संदेहास्पद गुजरात हाईकोर्ट का फैसला

किसान सुप्रीम कोर्ट गए।

गुजरात किसान समाज के अध्यक्ष जयेश पटेल को

सूरत, वलसाड और नवसारी में सालों से आंदोलन चल रहा है. जमीन के दाम ज्यादा हैं यहां उपजाऊ जमीन है। सूरत जिले के 28 गांवों में जमीन का अधिग्रहण किया गया है।

पूर्व राजस्व मंत्री कौशिक पटेल जिम्मेदार हैं।

किसान नहीं झुके.नवंबर 2019 में बीजेपी नेता मैदान में उतर आए और जश्न मनाने लगे.

मजबूर किया गया था।

भाजपा विधायक मुकेश पटेल ने आठ गांवों के किसानों को सात गुना मुआवजा देने की मांग की थी.

उन्होंने गुजरात किसान समाज के नेता के अधीन जमीन देने का विरोध किया। क्योंकि सरकार 2011 की जंत्री कीमत पर जमीन हड़पना चाहती थी। वर्ग मीटर 100 रुपये से कम थे। अदानी को 1 मीटर जमीन दी गई।

दक्षिण गुजरात में किसान 708 वर्ग मीटर की मांग कर रहे थे। 150 किसान थे।

ओलपाड तालुका कुसाद, कम्माली, कटोदरा और मुदाद के चार गांवों में 130 किसानों ने विरोध किया।

पूर्व मुख्यमंत्री विजय रूपाणी और राजस्व मंत्री कौशिक पटेल जिम्मेदार हैं।

कुछ किसानों को अन्य क्षेत्रों में 52 प्रतिशत अधिक दर देने के लिए कहा गया, लेकिन उन्होंने मना कर दिया।

किसानों पर प्रतिकूल प्रभाव पड़ रहा था।

यह किसानों को भूमि साफ करने के लिए उचित मुआवजा भी नहीं देता है। 17 जून JICA टीम ने क्रमशः दिसंबर 2018 और जनवरी 2019 में गुजरात और महाराष्ट्र का दौरा किया। रिपोर्ट जापानी सरकार द्वारा जारी नहीं की गई थी।

जीआईसीए कानूनी और नैतिक रूप से किसानों की चिंताओं को दूर करने के लिए जिम्मेदार है। किसानों ने एक पत्र लिखा और कहा कि जीआईसीए को लागू भूमि कानूनों और आपकी अंतरराष्ट्रीय एजेंसी के नियमों और विनियमों और अंतरराष्ट्रीय मानकों का पालन करना चाहिए। ऐसा करने में विफलता लोकतांत्रिक सिद्धांतों और मनुष्यों और अन्य सभी प्रजातियों की भावी पीढ़ियों के प्रति हमारी सामूहिक जिम्मेदारी को और कमजोर कर देगी। प्रक्रिया पहले से ही वैध सूचना सहमति सिद्धांतों पर काम नहीं करती है और किसानों को भूमि लेने के लिए उचित और उचित मुआवजा भी नहीं देती है।

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड और जेआईसीए ने किसान से संबंधित कई दस्तावेज जारी नहीं किए हैं।

बुलेट ट्रेन परियोजना, क्षेत्र में काम करने वाले अन्य संगठनों और प्रभावित लोगों के साथ, पर्यावरणीय और सामाजिक प्रभावों के परिणामस्वरूप अस्पष्ट उल्लंघनों के बारे में मुद्दों और चिंताओं को उठाया।

बुलेट ट्रेन – ‘बुलेट’ का अर्थ है हिंसा के प्रतीक के साथ ट्रेन, पूरी ताकत।

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड के प्रबंध निदेशक को 10 जून 2019 को एक पत्र भेजा गया था, लेकिन हमें अभी तक कोई जवाब नहीं मिला है.

जापान ने बुलेट ट्रेन के लिए किसानों के अभ्यावेदन पर रिपोर्ट जारी की

बुलेट ट्रेन परियोजना के लिए 7 और 8 दिसंबर, 2018 को गुजरात की यात्रा के बाद, पर्यावरण संरक्षण समिति के रोहित प्रजापति ने जापान अंतर्राष्ट्रीय सहयोग एजेंसी (जेआईसीए) में स्थानीय किसानों द्वारा प्रदान किए गए विवरण के आधार पर स्थानीय किसानों द्वारा तैयार एक रिपोर्ट जारी करने का अनुरोध किया। )

इस रिपोर्ट में है किसानों की समस्या का समाधान।

किसानों ने क्या प्रतिनिधित्व किया?

196 गांवों के 5000 किसानों ने तालुकों और जिलों में लड़ाई लड़ी है। गुजरात में किसान सरकार के अहमदाबाद-मुंबई बुलेट ट्रेन प्रोजेक्ट और नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन में भूमि अधिग्रहण के खिलाफ लंबे समय से विरोध प्रदर्शन कर रहे हैं.

अधिग्रहित जमीन का उचित मुआवजा नहीं मिलने के मुद्दे पर हाईकोर्ट में अर्जी दाखिल की गई थी।

सरकार ने उच्च न्यायालय को बताया कि बुलेट ट्रेन के लिए जमीन लेने के लिए किसानों को कुल राशि का 50 प्रतिशत दिया जाएगा, जबकि राजस्व मंत्री ने उसी दिन घोषणा की कि जमीन को चार गुना मूल्य दिया जाएगा।

इस प्रकार सरकार जनता के लिए और किसानों के लिए कानूनी दावों के लिए एक अलग मानक अपना रही है। जिससे पता चलता है कि सरकार कुछ छुपा रही है और किसानों को धोखा दे रही है।

900 करोड़ रुपये का मुआवजा

किसान रुपये की मांग कर रहे हैं। 900 करोड़ ताकि गुजरात सरकार को मुआवजा न देना पड़े। 200 करोड़ की गणना की जा रही है। इसलिए गुजरात सरकार और किसानों के बीच जमीन की लड़ाई चल रही है. यदि रु. 1.20 लाख करोड़ रुपये खर्च किए जा रहे हैं, जिनकी जमीन जा रही है उन्हें रुपये दिए जाएंगे। 5000 किसान पूछ रहे हैं कि 900 करोड़ जैसी राशि क्यों नहीं दी जाती।[:]