[:gj]સરકારે આપેલા અનાજથી રોટલી બનાવી દુઃખી મહિલાઓને આપી [:en]Government gives free food to the poor, Navsari ladis grind half a grain and donate their bread[:hn]सरकार ने मुफ्त अनाज दीया, लोको ने रोटी बनाकर भूख से तडपते लोगों को दी [:]

[:gj]સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યું તો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી
સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યુંતો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી. લોકડાઉનના સમયમાં દરેકને અનાજ સહિત વિવિધ વસ્તુની જરૂર પડતી હોય છે. તેવા સમયે ખાસ કરીને ગરીબોને ભોજનની વ્યવસ્થા થઇ રહે તે માટે સરકારે બીપીએલ કાર્ડ ધારકોને વિનામુલ્યે ઘઉ, ચોખા, દાળ વિગેરે આપ્યુ હતુ. નવસારીની દશેરા ટેકરી વિસ્તારની 13 જેટલી બહેનોએ સરકાર દ્રારા તેમને અપાયેલા ઘઉમાંથી દરેકે ત્રણ થી ચાર કિલો ઘઉદળાવીને તેની 1200 જેટલી રોટલી બનાવી આર. એસ. એસ. સંસ્થાને ફુડ પેકેટ માટે મોકલી આપી હતી. બહેનોએ પોતાની જરૂરીયાત હોવા છતા થોડા માં થોડુ ચલાવીને બીજા ભુખ્યાને ભોજન કરાવવાની પ્રેરણા આપી દાનનુ મહત્વ સમજાવ્યું હતું. [:en]
The government gives free food to the poor. The sisters of Navsari grind half of the grain and make bread and donate it. In times of lockdown everyone needs a variety of things, including grain. At that time, the government gave BPL card holders free wheat, rice, pulses, etc., to provide food for the poor especially. Thirteen sisters from the Dussehra hill area of ​​Navsari made about 1,200 loaves of bread by mixing three to four kilos of wheat each given to them by the government. S. S. Sent to the organization for a food packet. The sisters explained the importance of charity by motivating them to feed another hungry by running a few in their own way.[:hn]सरकार गरीबों को मुफ्त अनाज देती है, तो नवसारी की बहनें अनाज पीसकर रोटी बनाती हैं और उसे दान करती हैं
गुजरात के नवसारी की बहनों, जिन्होंने गरीबों को मुफ्त अनाज दिया, उन्होंने आधा अनाज बनाया और रोटी बनाई और दान किया। लॉकडाउन के समय में, सभी को अनाज सहित विभिन्न चीजों की आवश्यकता होती है। उस समय, सरकार ने बीपीएल कार्डधारकों को विशेष रूप से गरीबों को भोजन प्रदान करने के लिए मुफ्त गेहूं, चावल, दालें आदि प्रदान किए। नवसारी के दशहरा पहाड़ी क्षेत्र में, 13 बहनों ने सरकार द्वारा दिए गए प्रत्येक गेहूं से लगभग 1200 रोटियां बनाईं। एस एस संगठन को खाद्य पैकेट भेजा गया था। बहनों ने अपने तरीके से कुछ चलाकर एक और भूखे को भोजन करने के लिए प्रेरित करके दान के महत्व को समझाया।[:]