[:gj]ચીન કરતાં ગુજરાત આગળ, 2200 બેડની કોરોના હોસ્પિટલમાં શું છે નવું ? [:en]Gujarat, ahead of China, 2200 Bed Corona Hospital What’s New?[:hn]गुजरात, चीन से आगे, 2200 बेड कोरोना अस्पताल बना दी[:]

[:gj]28 માર્ચ 2020

ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી. ગુજરાતે 21 માર્ચ 2020 દિવસે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું અને 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર લીધી છેે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે. સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં ફક્ત કોરોનાનાં દર્દીઓને જ દાખલ કરવામાં આવશે. જેને કારણે તેઓને ચેપ અન્ય લોકોને ન લાગે. આ હોસ્પિટલમાં તમામ સાધનો અને દવાઓ સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઇડ લાઈન મુજબ તૈયાર કરવામાં આવી છે. નવિન હોસ્પિટલને કોરોના વાઈરસના પોઝિટીવ કેસિસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે.

 [:en]On March 28, 2020, China had a 1000 bed hospital ready in 10 days. Gujarat has decided to set up a hospital on March 21, 2020 and in 6 days, 2200 bed hospital is ready. A 1,200-bed corona hospital has been erected at a civil hospital complex in Ahmedabad. A 500-bed hospital has been set up in Surat, 250 in Vadodara and 250 in Rajkot.

Only coronary patients will be admitted to this hospital. Which makes them not infected by others. All the equipment and medicines in this hospital have been prepared as per the guideline of the World Health Organization and the Central Ministry of Health. Naveen Hospital has been appointed as an Infection Isolation Hospital for the treatment of positive cases of corona virus.[:hn]28 मार्च, 2020 को, चीन में 10 दिनों में 1000 बिस्तर का अस्पताल तैयार हो गया था। गुजरात ने 21 मार्च, 2020 को एक अस्पताल स्थापित करने का निर्णय लिया है और 6 दिनों में, 2200 बिस्तर वाला अस्पताल तैयार हो गया है। अहमदाबाद के एक सिविल अस्पताल परिसर में 1,200 बेड का कोरोना अस्पताल बनाया गया है। सूरत में 500, वडोदरा में 250 और राजकोट में 250 बेड का अस्पताल बनाया गया है।

इस अस्पताल में केवल कोरोना रोगियों को भर्ती किया जाएगा। जो उन्हें दूसरों द्वारा संक्रमित नहीं करता है। इस अस्पताल में सभी उपकरण और दवाएं विश्व स्वास्थ्य संगठन और केंद्रीय स्वास्थ्य मंत्रालय के दिशानिर्देश के अनुसार तैयार की गई हैं। नए अस्पताल को कोरोना वायरस के सकारात्मक मामलों के उपचार के लिए एक संक्रमण अलगाव अस्पताल के रूप में कमीशन किया गया है।

[:]