[:gj]હેતલ દામા બોક્સિંગમાં આગળ [:en]Hetal Dama, Representing Gujarat from Boxing[:hn]गांधीधाम की रहने वाली हेतल दामा बॉक्सिंग में आगे[:]

[:gj]મતગમતના ક્ષેત્રમાં ગુજરાત અને ગુજરાતીઓની છબી બદલાઈ રહી છે.

રણપ્રદેશ કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી આવતી ખેલાડી હેતલ દામા બોક્સિંગમાં આગળ છે. હેતલે 2018થી 2022 સુધી સતત પાંચ વર્ષ સુધી ગોલ્ડ મેડલ મેળવ્યા. 03/10/2023થી અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે બોક્સિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવી તાલીમ શરૂ કરી હતી.

ઉત્તરપ્રદેશ ખાતે 2023-24 રાષ્ટ્રીય સ્પર્ધામાં સિનિયર નેશનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉત્તરપ્રદેશના નોઈડામાં 21 થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી 7મી સિનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોક્સિંગ એકેડમી, અમદાવાદ તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી હેતલ દામાએ 54 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
જ્યારે ખેલો ઈન્ડિયા સ્પર્ધા 2023-24માં મેડલ પ્રાપ્ત કર્યો હતો.
સિક્કિમ ખાતે યોજાયેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં હેતલ દામાએ 54થી 57 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.[:en]The image of Gujarat and Gujaratis is changing in the electoral arena.

Hetal Dama, a resident of Gandhidham in Kutch district of Rann Pradesh, is progressing in boxing. Hetal won gold medals for five consecutive years from 2018 to 2022. Joined Boxing Academy at High Performance Center in Nikol area, Ahmedabad from 03/10/2023 and started training.

Won Silver Medal in Senior National in National Competition in Uttar Pradesh in 2023-24. Representing Gujarat from Boxing Academy, Ahmedabad, Hetal Dama won a bronze medal in the 54 kg weight category at the 7th Senior National Boxing Championship held in Noida, Uttar Pradesh from 21 to 27 December.
Whereas he won a medal in the Khelo India Competition 2023-24.
Hetal Dama won bronze medal in 54 to 57 kg category in Khelo India University Games held in Sikkim.[:hn]चुनावी मैदान में गुजरात और गुजरातियों की छवि बदल रही है.

रण प्रदेश कच्छ जिले के गांधीधाम की रहने वाली हेतल दामा बॉक्सिंग में आगे बढ़ रही हैं। हेतल ने 2018 से 2022 तक लगातार पांच साल तक स्वर्ण पदक जीते। 03/10/2023 से अहमदाबाद के निकोल क्षेत्र में हाई परफॉर्मेंस सेंटर में बॉक्सिंग अकादमी में प्रवेश लिया और प्रशिक्षण शुरू किया।

2023-24 में उत्तर प्रदेश में राष्ट्रीय प्रतियोगिता में सीनियर नेशनल में रजत पदक जीता। बॉक्सिंग अकादमी, अहमदाबाद से गुजरात का प्रतिनिधित्व करते हुए हेतल दामा ने 21 से 27 दिसंबर तक उत्तर प्रदेश के नोएडा में आयोजित 7वीं सीनियर नेशनल बॉक्सिंग चैंपियनशिप में 54 किलोग्राम भार वर्ग में कांस्य पदक जीता।
जबकि खेलो इंडिया प्रतियोगिता 2023-24 में उन्होंने मेडल जीता था.
हेतल दामा ने सिक्किम में आयोजित खेलो इंडिया यूनिवर्सिटी गेम्स में 54 से 57 किलोग्राम वर्ग में कांस्य पदक जीता।[:]