[:gj]કેમોલી ચાના બગીચા ગુજરાતમાં બની શકશે, જો વિજ્ઞાનીઓ સફળ રહ્યાં તો[:en]If scientists are successful, chamomile tea gardens can be made in Gujarat[:hn]वैज्ञानिक सफल हुए तो गुजरात में बन सकते हैं कैमोमाइल चाय बागान[:]

[:gj]આસામની જેમ ગુજરાતમાં ચા થતી નથી. પણ એક એવી ચા હવે લોકપ્રિય બની રહી છે જે ગુજરાતના ખેતરોમાં ઉગાડી શકાય છે. દરેક લોકોને સવારે ચા કે એવું કંઈક પીવું ગમે છે. તેના સંશોધનો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ કરતાં નથી પણ જો રાજસ્થાનના કૃષિ વિજ્ઞાનીઓ રાજસ્થાનમાં ઉગાડવામાં સફળ રહેશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેમોલી ચાના એખ વર્ષિય બગીચાઓ શક્ય બનશે.

કેમોલી ચા આસામની ચાની જેમ બધાને પીવી ગમે તેવી છે. તે થોડા કલાક માટે હળવો નશો તો કરાવીને તાજગી આપી શકે છે. જોમ અને ઊર્જા આપી શકે છે. શરીરને તંદુરસ્ત રાખે છે. જે કામ આસામની ચા કરી શકતી નથી. કાળી ચાના પાન ઉકાળવાના હોય છે કેમોલી ચાના સૂકા ફુલ ઉકાળીને ચાની જેમ પિવાય છે. ગુજરાતમાં ચા ઉગે ક ન ઉગે પણ આ ફૂલ ઠંડા પ્રદેશમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યાં છે ત્યાંથી તે મંગાવીને પીવાનું વલણ વધી ગયું છે.

કાળી ચા થોડો સમય સ્ફુર્તિ લવી શકે છે એવું જ કામ કેમોલી ચા કરે છે. પણ કેમોલીનો મોટો ફાયદો એ છે કે, તે પેટના પારાવાર રોગોમાં ફાયદો કરે છે. જેને હિંદીમાં કૈમોમાઈલ કહે છે. મૂળ તે યુરોપની છે.

રાજસ્થાનની કૃષિ વિજ્ઞાન સંસ્થાએ તેના પ્રયોગો શરૂ કર્યા છે. તે એક વર્ષનો પાક છે. તેના છોડ પર 10થી 30 મિ.મી.ના પીળા ફૂલ આવે છે. તેના ફૂલમાં વોલેટાઈલ ઓઈલ મળે છે. તેના સુકવેલા ફૂલની ચા બને છે.

તેની સુગંધ હલકી મીઠી હોય છે. આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરાય છે. તે 2થી 20 ડીગ્રી તાપમાન સુધી ખેતી થઈ શકે છે.

તેના તાજા ફુલનું ઉત્પાદન હેક્ટરે 3500થી 4 હજાર કિલો થાય છે. તાપમાનના આધારે ઉત્પાદન મળે છે.

કૈમોમાઈલ ચા પીને પાચન ક્ષમતા વધારી શકાય છે. ગેસ્ટ્રો, ઝાડો, એસીડીટી, અલ્સર, કબજિયાત સુધારે છે. સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વાયરલ રોગો, શરદી, તાવમાં મદદ કરે છે

માનસિક તાણ કે ચિંતા ઓછી કરવામાં કેમોલી ચા મદદ કરે છે. આરોગ્ય સુધારે અને મનની શાતા કે શાંતિ આપે છે. શરિરમાં જોમ આપે છે. અનિંદ્રા ઓછી કરે છે. રાતના ઉંઘતાં પહેલા પી શકાય છે.

શરિરની બળતરા ઓછી કરીને શાંતિ આપે છે. શરિરની અંદરના ઝેરી તત્વો દૂર કરી શકે છે. શરીરમાંથી નુકસાનકારક પદાર્થો દૂર કરી શકે છે.

મોતિયો, મૂત્રપિંડ નિષ્ક્રિયતા, આંખમાં નેત્રપટને નુકસાન, ડાયાબિટીક, યકૃત્ત, જઠર, કિડની, મૂત્રાશય, ઉધરસ, ગળામાં લાલાશ, આંચકી, બળતરા, પિત્તાશયનો સોજો કે વિકૃતિઓ, આંતરડાના રોગો,

સ્ત્રીઓના માસિક ધર્મ, આધાશીશી અને માથાનો દુખાવો દૂર કરી શકે છે. એલર્જીક બાળકો માટે સારી છે.

ક્રિમ, લોશન અને અન્ય કોસ્મેટિક ઉત્પાદનોમાં વપરાય છે. વાળ સારા, ચમકીલા અને સોનેરી કરે છે. વાળનું નુકસાન અટકાવે છે. કેમોલી સૂપ, ઉકાળો, શરિરમાં ભાપ કરાય છે. શરીરના છીદ્રો સાફ કરે, યુવાન રાખે છે.[:en] 

Unlike Assam, tea is not grown in Gujarat. But a tea is now becoming popular which can be grown in the fields of Gujarat. Everyone likes to drink tea or something like that in the morning. They have not been researched by agronomists from Gujarat, but a year-round annual chamomile tea plantation in northern Gujarat and Kutch would be possible if agronomists from Rajasthan are successful in growing them in Rajasthan.

Chamomile tea is like the tea of ​​Assam, PV is liked by all. It can be refreshed by taking light intoxication for a few hours. Can give vitality and energy. Keeps the body healthy. What Assam tea cannot do. Black tea leaves are boiled Chamomile tea is boiled and drunk as tea. Although tea is not grown in Gujarat, the flower grows in large quantities in colder regions, so there has been a tendency to order and drink it.

Chamomile tea does the same thing that black tea can do for a while. But the biggest advantage of chamomile is that it is beneficial in gastrointestinal diseases. Which is called chamomile in Hindi. Originally it is from Europe.

Rajasthan Institute of Agricultural Sciences has started its experiments. It is a one year crop. Its plants have 10 to 30 mm yellow flowers. Its flower contains volatile oil. Tea is made from its dried flowers.

Its aroma is slightly sweet. Used to make Ayurvedic herbs. It can be grown at a temperature ranging from 2 to 20 degrees.

The production of its fresh flowers is 3500 to 4 thousand kg per hectare. The product is obtained depending on the temperature.

Digestive capacity can be increased by drinking chamomile tea. Improves gastro, diarrhoea, acidity, ulcers, constipation. Helps to control sugar. Helps in viral diseases, cold, fever

Chamomile tea helps reduce stress. Improves health and gives peace of mind. Gives vitality to the body. Reduces insomnia. Can be drunk at night before sleeping.

Gives calmness by reducing inflammation of the body. Removes toxins from inside the body. Removes harmful substances from the body.

Cataract, kidney disease, conjunctivitis, diabetes, liver, stomach, kidney, bladder, cough, sore throat, convulsions, bloating, gallbladder diseases, intestinal diseases,

Menstruation in women can provide relief from migraine and headache. Good for kids with allergies.

Used in creams, lotions and other cosmetic products. Makes hair nice, shiny and fair. Prevents hair fall. Chamomile soup, boiled, boiled in the body. Cleanses the pores of the body, keeps it young.[:hn]असम के विपरीत, गुजरात में चाय नहीं उगाई जाती है। लेकिन एक चाय अब लोकप्रिय हो रही है जिसे गुजरात के खेतों में उगाया जा सकता है। सुबह चाय या ऐसा ही कुछ पीना हर किसी को पसंद होता है। उनका शोध गुजरात के कृषिविदों ने नहीं किया है, लेकिन अगर राजस्थान के कृषिविद राजस्थान में उगाने में सफल होते हैं तो उत्तरी गुजरात और कच्छ में एक साल का वार्षिक कैमोमाइल चाय बागान संभव होगा।

कैमोमाइल चाय असम की चाय की तरह होती है पीवी सभी को पसंद होती है। कुछ घंटों के लिए हल्का नशा करके इसे तरोताजा किया जा सकता है। जीवन शक्ति और ऊर्जा दे सकते हैं। शरीर को स्वस्थ रखता है। जो काम असम की चाय नहीं कर सकती। काली चाय की पत्तियों को उबाला जाता है कैमोमाइल चाय को उबालकर चाय की तरह पिया जाता है। हालांकि चाय गुजरात में नहीं उगाई जाती है, लेकिन ठंडे क्षेत्रों में यह फूल बड़ी मात्रा में उगता है, इसलिए इसे ऑर्डर करने और पीने की प्रवृत्ति बढ़ गई है।

कैमोमाइल चाय वही काम करती है जो काली चाय थोड़ी देर के लिए कर सकती है। लेकिन कैमोमाइल का सबसे बड़ा फायदा यह है कि यह गैस्ट्रोइंटेस्टाइनल रोगों में फायदेमंद होता है। जिसे हिंदी में कैमोमाइल कहते हैं। मूल रूप से यह यूरोप से है।

राजस्थान कृषि विज्ञान संस्थान ने इसके प्रयोग शुरू कर दिए हैं। यह एक साल की फसल है। इसके पौधों में 10 से 30 मिमी पीले फूल होते हैं। इसके फूल में वाष्पशील तेल होता है। इसकी सूखे फूल वाली चाय बनाई जाती है।

इसकी सुगंध थोड़ी मीठी होती है। आयुर्वेदिक जड़ी बूटियों को बनाने के लिए उपयोग किया जाता है। इसे 2 से 20 डिग्री तक के तापमान पर उगाया जा सकता है।

इसके ताजे फूलों का उत्पादन 3500 से 4 हजार किलो प्रति हेक्टेयर होता है। उत्पाद तापमान के आधार पर प्राप्त किया जाता है।

कैमोमाइल चाय पीने से पाचन क्षमता को बढ़ाया जा सकता है। गैस्ट्रो, डायरिया, एसिडिटी, अल्सर, कब्ज में सुधार करता है। शुगर को नियंत्रित करने में मदद करता है। वायरल रोगों, सर्दी, बुखार में मदद करता है

कैमोमाइल चाय तनाव को कम करने में मदद करती है। स्वास्थ्य में सुधार करता है और मन की शांति देता है। शरीर को जीवन शक्ति देता है। अनिद्रा को कम करता है। रात को सोने से पहले पिया जा सकता है।

शरीर की सूजन को कम करके शांति देता है। शरीर के अंदर से विषाक्त पदार्थों को निकाल सकता है। शरीर से हानिकारक पदार्थों को निकाल सकता है।

मोतियाबिंद, गुर्दा रोग, नेत्रश्लेष्मलाशोथ, मधुमेह, यकृत, पेट, गुर्दा, मूत्राशय, खांसी, गले में खराश, आक्षेप, सूजन, पित्ताशय की थैली के रोग, आंतों के रोग,

महिलाओं में मासिक धर्म माइग्रेन और सिरदर्द से राहत दिला सकता है। एलर्जी वाले बच्चों के लिए अच्छा है।

क्रीम, लोशन और अन्य कॉस्मेटिक उत्पादों में उपयोग किया जाता है। बालों को अच्छा, चमकदार और गोरा बनाता है। बालों के झड़ने को रोकता है। कैमोमाइल सूप, उबला हुआ, शरीर में उबला हुआ। शरीर के रोमछिद्रों को साफ करता है, जवां रखता है।[:]