[:gj]20 લાખ હેક્ટરમાં મગફળી પણ વધુ વરસાદથી પીળી પડી ગઈ, ખેડૂતોની જીવન રેખા કપાઈ[:en]Yellowing is killing peanut farmers, Gujarat [:hn]पीलापन मुंगफली पकाने वाले किसानो को मार रहा है[:]

[:gj]ખેડૂત અને માંડવીની જીવન રેખા ટૂંકી બની, ઉત્પાદન પર મોટો ફટકો પાડી શકે

ગાંધીનગર, 12 જૂલાઈ 2020

સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળીની જીવન રેખા કપાઈ રહી છે.  આ ચોમાસામાં મગફળી પીળી પડી રહી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરેલું છે તે મગફળી વધું પીળી જોવા મળી રહી છે. વાદળો રહેવાના કારણે આમ થાય છે. 2018માં જૂનાગઢ જિલ્લામાં વ્યાપક પણે મગફળી પીળી પડી ગઈ હતી. તેથી ખેડૂતોએ તે કાઢી નાંખવી પડી હતી. આ પ્રક્રિયાને રાતડ કે ગેરુ રોગ કે પાણી લાગવું કહે છે. ભારે વરસાદ કે વાદળો રહેવાથી આ રોગ આવે છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી અને સૂર્યપ્રદાશ ન મળતાં મગફળીને પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે.

9 જૂલાઈ 2020 સુધીમાં 20 લાખ હેક્ટર મગફળીનું જબ્બર વાવેતર થયું છે. જે ગયા વર્ષ કરતાં 8 લાખ હેક્ટર વધું છે. સૌથી વધું વાવેતર રાજકોટમાં 2.90 લાખ હેક્ટર અને જૂનાગઢમાં 2.60 લાખ હેક્ટર મગફળીનું છે. ઉપરાંત જામનગર 2 લાખ હેક્ટર, પોરબંદર જેવા વિસ્તારોમાં મગફળી પીળી પડવા લાગી છે. 20 લાખ હેક્ટરમાંથી 25 ટકા વિસ્તારમાં આવી સમસ્યા હોવાનું ખેડૂતો સાથે વાત કરતાં સ્પષ્ટ થાય છે. તેથી ધાર્યું ઉત્પાદન ન મળે એવી સ્થિતી ઊભી થઈ છે. મગફળી 20 દિવસ સુધી પીળી પડી જવાથી તેનું ઉત્પાદન શૂન્ય થઈ જાય છે. આવી હાલત સૌરાષ્ટ્રમાં મોટા વિસ્તારમાં છે.

સૂયા બેસવાની અવસ્થા આવતાં મોટું નુકસાન ખેડૂતને થઈ રહ્યું છે. મગફળીનો છોડ પીળો પડે છે અને નવા પાન સફેદ નીકળે છે. મગફળીના પાકમાં ઉપરની ડૂંખ પીળી પડી સુકાતી જાય છે. આ પીળાશ ધીમે ધીમે નીચેના પાન તરફ વધતી જાય છે. જે સામાન્ય રીતે મગફળીમાં લોહ તત્વની ઉણપ દર્શાવે છે.

પ્રકાશ સંશ્લેષણની ખામી

વાદળો થઈ જતાં સૂર્ય પ્રકાશ મળતો બંધ થતાં સલ્ફેટનું ઉત્પાદન છોડમાં થતું નથી. તેથી મગફળી પીળી પડવા લાગી છે. જમીનમાં ફેરસ સલ્ફેટ ન હોય તો પણ પીળી પડે છે, જે જમીનમાં અગાઉથી કે પછીથી આપવામાં આવે છે. આગોતરું વાવેતર હોય તે વધું પીળા પડે છે. પોષક તત્વો લેવાનું કામ મંદ થઈ જાય છે. ફેરસ સલ્ફેટની ખામી સર્જાય છે.   મગફળીનું આખું પાન પીળું પડી ગયું હોય પરંતુ તેની મુખ્ય નસ તથા બીજી નસો લીલી હોય તો આ પીળાશ લોહતત્વની ખામીને લીધે હોય છે. મગફળીનો ખોરાક તેના પાનમાં બને છે. અટલે પાન એ રસોડુ છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો.બી.કે.કીકાણી કહે છે, મગફળી પીળી પડે એટલે તે સૂકાઈ જાય છે. રસોડા તરીકે કામ કરતાં પાંદડા થકી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે. પરિણામે છોડને ખોરાક મળતો બંધ થઇ જાય છે. છોડનાં પાંદડાએ તેનું રસોડું છે એમ સમજી લો. છોડને ખોરાક ન મળે એટલે લોહતત્વની પણ ખામી સર્જાય છે. પાંદડા લીલાને બદલે પીળા દેખાવા માંડે છે.  લોહતત્વની ખામી દુર થઇ શકે.

 

હીરાકણીમાં મોટી માત્રામાં સલ્ફેટ હોય છે.

 

સસ્તો ઉપાય

મગફળીની પીળાશ દૂર કરવા માટે સારો અને સસ્તો ઉપાય ખેડૂતો જાતે કરી શકે  છે. એક પંપનું માત્ર 3 રૂપિયા ખર્ચ આવે છે. હીરા કણી 100 ગ્રામ 10 ગ્રામ લીંબુના ફૂલ જે સાઈટ્રીક એસીડ હોય છે. બન્નેને પંપમાં એક પછી એક નાંખી ભેગા કરીને છાંટવા. હીરાકણી 24 કલાક પહેલાં પલાળી દેવી. જો હીરા કસી વધું નંખાય જાય તો મગફળીના પાન કાળા પડી શકે છે. અથવા તેના પર કાળા ટપકા થઈ શકે છે. બજારમાં રૂ.400થી રૂ.1 હજારનું એક લીટર આવું મોંઘુ તત્વ મળે છે. તેની સામે ખેડૂત જાતે એકદમ સસ્તો ઉપાય કરી શકે છે. 10-12 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે.  હેકટરે 500 લિટર પાણીનું પ્રમાણ જાળવવું. બીજો ઉપાય એ છે કે, ગંધક પાવડર 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

 

યુરિયા ન આપવા ભલામણ

વરાપ થાય એટલી સાંતી ફેરવવું, પાણી ભરાયા હોય ત્યાંથી કાઢવું. સંયુક્ત ખેતી નિયામકની એવી ભલામણ છે. પીળી પડેલી મગફળીને માવજત માટે યુરીયા ખાતર આપવું ન જોઈએ. તેનાં મુળીયા હવામાંથી નાઇટ્રોજન મેળવી પાકને આપે છે. યુરીયા આપવાથી મગફળીનો ગ્રોથ વધી જશે. સુયા બેસવાની પ્રક્રિયા ધીમી થશે. આથી મગફળીનું ઉત્પાદન ઘટશે. જમીન કઠણ થઈ ગઈ હોય ત્યારે ઘણી વખત મગફળી પીળી પડી જતી હોય છે. આમા હવાની અવર જવર ન થવાથી પીળી પડી જતી હોય ત્યારે યુરિયા આપવું. રેચક પ્રકારની જમીનમાં વધારે પડતાં પિયત આપવાથી મગફળીના છોડના પાન નસો સાથે પીળા પડી જાય ત્યારે પિયત ઓછું કરી એમોનિયમ સલ્ફેટ વિઘે 15 કિલો આપવું. આવા સમયે 2 ટકા યુરિયાનું દ્રાવણ બે થી ત્રણ છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવા.[:en]Which may cause a decline in production of Groundnuts
Gandhinagar, 12 July 2020

Gujarat, Saurashtra’s economic lifeline is cutting groundnut and lifeline of 10 lakh farmers. Peanut is turning yellow this monsoon. Farmers who have already transplanted peanuts before monsoon are getting more yellowing of groundnut. This is due to the heavy rainfall and the presence of clouds. In 2018, peanuts became widely yellow in the Junagadh district. So the farmers had to remove it. This process is also called Ratad or ocher disease. The disease is caused by heavy rain or clouds. Groundnut stops getting nutrients due to flooding of fields and lack of sunlight.

20 lakh hectares of groundnut planted

By July 9, 2020, 20 lakh hectares of groundnut has been planted by 10 lakh farmers. Which is 8 lakh hectare more than last year. The maximum area of ​​groundnut is 2.90 lakh hectare in Rajkot and 2.60 lakh hectare in 2 lakhs hector Junagadh. Also, peanuts have started turning yellow in areas such as  Porbandar. Talking to the farmers, it is clear that such a problem exists in 25 percent of the 20 lakh hectares. Therefore, a situation has arisen where the expected product is not available. Peanuts turn yellow for 20 days, resulting in zero production. Such a situation exists in a large area in Saurashtra.
The farmer suffers a great loss while he is sleeping. Peanuts turn yellow and new leaves turn white. In peanut crops, the upper bark turns yellow and dries up. This yellowing gradually increases towards the lower leaves. Which usually indicates an iron deficiency in peanuts.

Lack of photosynthesis
Plants do not produce sulfate when the clouds stop receiving sunlight. So peanuts are beginning to turn yellow. If soil does not contain ferrous sulphate, yellowing also occurs, which is given to the soil sooner or later. Nutrient runoff slows down. Ferrous sulfate is deficient. If the entire peanut has turned yellow but its main vein and other veins are green, then this yellowing is due to iron deficiency. Eating peanuts is made in its leaves. That stops.

Former Chancellor of Junagadh Agricultural University, Dr. BK Kakani says that when peanuts turn yellow, they dry up. The process of photosynthesis through the leaves ceases to function as a kitchen. As a result, the plants stop getting food. Understand that the plant’s leaves are its kitchen. Iron deficiency also occurs when plants do not get food. The leaves start looking yellow instead of green. Iron deficiency can be eliminated.

Cheap solution
A good and cheap remedy for peanut yellowing can be done by the farmers themselves. A pump costs only Rs. Diamond particles 100 grams 10 grams lemon flower which contains citric acid. Sprinkle both in the pump one by one. Diamond soaked 24 hours ago. Peanut leaves may turn black if the diamond is further damaged. Or it may have black dots on it. A liter of expensive ingredients is available in the market for Rs.400 to Rs.1000. Farmers themselves can resort to very cheap measures against this. Yellowing is controlled with 2 to 3 sprays at intervals of 10–12 days. Maintain 500 liters of water per hectare. Another solution is to spray 30 grams of sulfur powder in 15 liters of water.

Not advised to give urea
Rotate as much as you can, remove it from where the water is full. This is a recommendation of the Joint Director of Agriculture. Yellow peanuts should not be given urea fertilizer for fitness. Its roots receive nitrogen from the air and pass it on to the crop. Giving urea will increase groundnut. The needle seating process will be slow. This will reduce peanut production. Peanuts often turn yellow when the soil hardens. Apply urea when it is turning yellow due to a lack of air circulation. In case of excessive irrigation in the laxative type soil, when the leaves of the peanut plant turn yellow from the veins, reduce irrigation and give 15 kg of ammonium sulfate. At such a time, spray the urea solution two to three times at an interval of 8 to 10 days.[:hn]जिससे उत्पादन में गिरावट आ सकती है

गांधीनगर: सौराष्ट्र की आर्थिक जीवनरेखा मूंगफली और 10 लाख किसानों की जीवन रेखा में कटौती हो रही है।  इस मानसून को मूंगफली पीला कर रही है। जिन किसानों ने मॉनसून से पहले ही मूंगफली की रोपाई कर दी है, उन्हें मूंगफली के अधिक पीलेपन हो रहा है। भारी बारीश और बादलों की उपस्थिति के कारण हो रहा है। 2018 में,  जूनागढ़ जिले में व्यापक रूप से मूंगफली पीले हो गई थी। इसलिए किसानों को इसे हटाना पड़ा था। इस प्रक्रिया को रैटैड या गेरू रोग भी  कहा जाता है। यह रोग भारी बारिश या बादलों के कारण होता है। खेतों में पानी भर जाने और धूप की कमी के कारण मूंगफली को पोषक तत्व मिलना बंद हो जाते हैं।

9 जुलाई, 2020 तक 20 लाख हेक्टेयर मूंगफली रोपाई 10 लाख किसानो की है। जो पिछले साल से 8 लाख हेक्टेयर अधिक है। मूंगफली का सर्वाधिक क्षेत्रफल राजकोट में 2.90 लाख हेक्टेयर और जूनागढ़ में 2.60 लाख हेक्टेयर है। इसके अलावा, जामनगर 2 लाख हेक्टेयर, पोरबंदर जैसे इलाकों में मूंगफली पीले रंग की होने लगी है। किसानों से बात करते हुए, यह स्पष्ट है कि 20 लाख हेक्टेयर में से 25 प्रतिशत में ऐसी समस्या मौजूद है। इसलिए, ऐसी स्थिति उत्पन्न हुई है जहां अपेक्षित उत्पाद उपलब्ध नहीं है। मूंगफली 20 दिनों के लिए पीली हो जाती है, जिसके परिणामस्वरूप शून्य उत्पादन होता है। सौराष्ट्र में एक बड़े इलाके में ऐसी स्थिति मौजूद है।

बड़ा नुकसान किसान को हो रहा है जब वह सो रहा है। मूंगफली पीले हो जाते हैं और नए पत्ते सफेद हो जाते हैं। मूंगफली की फसल में, ऊपरी छाल पीले रंग की हो जाती है और सूख जाती है। यह पीलापन धीरे-धीरे निचली पत्तियों की ओर बढ़ता है। जो आमतौर पर मूंगफली में लोहे की कमी को इंगित करता है।

प्रकाश संश्लेषण की कमी
जब बादल धूप प्राप्त करना बंद कर देते हैं तो पौधे सल्फेट का उत्पादन नहीं करते हैं। इसलिए मूंगफली पीले होने लगी है। यदि मिट्टी में फेरस सल्फेट न हो, तो भी पीलापन आता है, जो मिट्टी को जल्दी या बाद में दिया जाता है।  पोषक तत्वों का अपवाह धीमा हो जाता है। फेरस सल्फेट की कमी होती है। अगर मूंगफली का पूरा पत्ता पीला हो गया है लेकिन इसकी मुख्य नस और अन्य नसें हरी हैं तो यह पीलापन आयरन की कमी के कारण होता है। मूंगफली खाना इसकी पत्तियों में बनता है। जो बंद हो जाता है।

जूनागढ़ कृषि विश्वविद्यालय के पूर्व कुलपति डॉ। बी के ककानी कहते हैं कि जब मूंगफली पीली हो जाती हैं, तो वे सूख जाते हैं। पत्तियों के माध्यम से प्रकाश संश्लेषण की प्रक्रिया रसोई के रूप में काम करना बंद कर देती है। नतीजतन, पौधों को भोजन मिलना बंद हो जाता है। समझें कि पौधे की पत्तियां उसकी रसोई हैं। आयरन की कमी तब भी होती है जब पौधों को भोजन नहीं मिलता है। पत्ते हरे रंग के बजाय पीले दिखने लगते हैं। आयरन की कमी को खत्म किया जा सकता है।

सस्ता उपाय
मूंगफली के पीलेपन का एक अच्छा और सस्ता उपाय किसान खुद कर सकते हैं। एक पंप की कीमत केवल रु। हीरा कण 100 ग्राम 10 ग्राम नींबू का फूल जिसमें साइट्रिक एसिड होता है। एक-एक करके दोनों को पंप में छिड़कें। हीरा 24 घंटे पहले भिगो दिया। मूंगफली की पत्तियां काली हो सकती हैं यदि हीरा आगे क्षतिग्रस्त हो। या उस पर काले डॉट्स हो सकते हैं। महंगे तत्व का एक लीटर बाजार में Rs.400 से 1000 रुपये में उपलब्ध है। इसके खिलाफ किसान खुद काफी सस्ते उपाय का सहारा ले सकता है। 10-12 दिनों के अंतराल पर 2 से 3 स्प्रे से पीलापन नियंत्रित किया जाता है। प्रति हेक्टेयर 500 लीटर पानी बनाए रखें। एक अन्य उपाय 15 लीटर पानी में 30 ग्राम सल्फर पाउडर को घोलकर छिड़काव करना है।

यूरिया न देने की सलाह दी
जितना हो सके उतना घुमाएं, जहां से पानी भरा हो वहां से हटा दें। यह कृषि के संयुक्त निदेशक की सिफारिश है। पीली मूंगफली को फिटनेस के लिए यूरिया उर्वरक नहीं देना चाहिए। इसकी जड़ें हवा से नाइट्रोजन प्राप्त करती हैं और इसे फसल को देती हैं। यूरिया देने से मूंगफली की बढ़ोत्तरी होगी। सुई बैठने की प्रक्रिया धीमी हो जाएगी। इससे मूंगफली का उत्पादन कम होगा। मिट्टी के सख्त होने पर मूंगफली अक्सर पीली हो जाती है। यूरिया लागू करें जब यह हवा परिसंचरण की कमी के कारण पीला हो रहा है। रेचक प्रकार की मिट्टी में अत्यधिक सिंचाई के मामले में, जब मूंगफली के पौधे की पत्तियाँ शिराओं से पीली हो जाती हैं, तो सिंचाई कम करें और 15 किलोग्राम अमोनियम सल्फेट दें। ऐसे समय में 8 से 10 दिनों के अंतराल पर 2 से 3 बार यूरिया के घोल का दो से तीन बार छिड़काव करें।[:]