[:gj]દર સોમવારે રોકાણ કરાર MoU[:en]Investment agreement every monday in Gujarat[:hn]गुजरात में निवेश समझौता हर सोमवार[:]

[:gj]ગાંધીનગર, 21 માર્ચ 2022

ગુજરાતમાં ઓક્ટોબર 2022થી ઉદ્યોગ શરૂ કરવા ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવામાં આવે છે.

5 તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પરિણામે, ગુજરાતમાં 79375 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. આ ઉદ્યોગો શરૂ થવાથી 54,730 લોકોને રોજગાર મળતા થશે.

20મી માર્ચ 2023માં એક જ દિવસમાં 20 MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા.

20 MoU દ્વારા રાજ્યમાં રૂ. 11,820 કરોડનું સૂચિત રોકાણ આવશે અને 16100 રોજગારીનું સર્જન થશે.

MoU અન્વયે લિથીયમ-આયન બેટરી મટિરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, API, ક્રાફટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે.

આ ઉદ્યોગો દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમજ દ્વારકા, ધોળકા તથા સાદરા-કડીમાં પોતાના ઉત્પાદન એકમો દ્વારા 2025 સુધીમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરશે.

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ MoU કરેલા છે.[:en]Gandhinagar, 21 March 2022

To start industries in Gujarat from October 2022, on the first day of every week i.e. on Monday, an MoU is signed between the industrialists and the state government.

5 phases have been completed and a total of 56 MoUs have been signed. This will result in an investment of Rs 79375 crore in Gujarat. These industries will provide employment to 54,730 people.

On March 20, 2023, 20 MoUs were signed by various industrialists in a single day in front of Chief Minister Bhupendra Patel.

20 through MoU in the state. 11,820 crore investment will be proposed and 16100 jobs will be created.

Under the MoU, investments will be made in industries such as lithium-ion battery materials and advanced pharma intermediates, dense soda ash, food processing, specialty chemicals, APIs, kraft and duplex paper-boards, specialty products for personal care, etc.

These industries will start commercial production by 2025 through their production units at Dahej, Saikha, Jukaniya, Sachin, Sarigam and Ankleshwar as well as Dwarka, Dholka and Sadra-Kadi.

Other countries including Germany, US, UK, Kuwait, Malaysia have also signed MoUs to set up industries in the state under Atmanirbhar Gujarat schemes to help industries.[:hn]गांधीनगर, 21 मार्च 2022

गुजरात में अक्टूबर 2022 से उद्योग शुरू करने के लिए हर हफ्ते के पहले दिन यानी सोमवार को उद्योगपतियों और राज्य सरकार के बीच एक एमओयू साइन किया जाता है.

5 चरणों को पूरा कर लिया गया है और कुल 56 समझौता ज्ञापनों पर हस्ताक्षर किए गए हैं। इसके परिणामस्वरूप गुजरात में 79375 करोड़ रुपये का निवेश होगा। इन उद्योगों से 54,730 लोगों को रोजगार मिलेगा।

20 मार्च 2023 को मुख्यमंत्री भूपेन्द्र पटेल के समक्ष एक ही दिन में विभिन्न उद्योगपतियों द्वारा 20 एमओयू पर हस्ताक्षर किये गये.

राज्य में एमओयू के माध्यम से 20 रु. 11,820 करोड़ के निवेश का प्रस्ताव होगा और 16100 रोजगार सृजित होंगे।

एमओयू के तहत, लिथियम-आयन बैटरी सामग्री और उन्नत फार्मा इंटरमीडिएट, घने सोडा ऐश, खाद्य प्रसंस्करण, विशेष रसायन, एपीआई, क्राफ्ट और डुप्लेक्स पेपर-बोर्ड, व्यक्तिगत देखभाल के लिए विशेष उत्पाद आदि जैसे उद्योगों में निवेश किया जाएगा।

ये उद्योग 2025 तक दहेज, साइखा, जुकनिया, सचिन, सरिगम और अंकलेश्वर के साथ-साथ द्वारका, ढोलका और सदरा-कडी में अपनी उत्पादन इकाइयों के माध्यम से वाणिज्यिक उत्पादन शुरू कर देंगे।

जर्मनी, अमेरिका, ब्रिटेन, कुवैत, मलेशिया सहित अन्य देशों ने भी उद्योगों को सहायता के लिए आत्मनिर्भर गुजरात योजनाओं के तहत राज्य में उद्योग स्थापित करने के लिए समझौता ज्ञापनों पर हस्ताक्षर किए हैं।[:]