[:gj]ઑસ્ટ્રલિયાના મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં દોઢ મહિનાનું લોકડાઉન[:en]Lockdown for month-and-a-half in Melbourne, Australia due to rise in corona cases[:hn]कोरोना मामलों में वृद्धि के कारण मेलबर्न, ऑस्ट्रेलिया में डेढ़ महीने के लिए लॉकडाउन[:]

[:gj]ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બીજા રાજ્ય મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં 6 સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેલબર્નમાં દુકાનો, માર્કેટ બંધ કરી દેવામા આવ્યા છે, લોકડાઉન પહેલા લોકોએ કરિયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લાઈનો લગાવી હતી. જેના કારણે અનેક દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયા હતા. મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આર્થિક પ્રવૃત્તિ બંધ થવાથી 2,50,000 જેટલા લોકો કામ નહીં કરી શકે.

લોકડાઉનના પગલે રિમોટ એજ્યુકેશનન શરૂઆત કરવામાં આવી છે. ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેંડ રાજ્યોએ નવા કોરોના વાયરસના સંક્રમણને રોકવા નવા ઉપાયો અજમાવ્યા છે. વિક્ટોરિયામાં નાઇટ કફર્યુ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઈ છે. કોરોના વાયરસ પર નજર રાખતી સાઇટ વર્લ્ડોમીટર પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,890 પર પહોચી છે. 10,941 લોકો સાજા થઈ ગયા છે અને 255 લોકોના મોત થયા છે.[:en]Melbourne, the second most populous state in Australia, has imposed a six-week lockdown on increasing corona cases. Shops and markets have been closed in Melbourne, with people lining up to buy groceries before the lockdown. As a result, many shops ran out of stock. There are currently about 750,000 workers in Melbourne working from home. As many as 250,000 people could not work due to the closure of economic activity.

Remote education has been started following the lockdown. The states of New South Wales and Queensland have tried new measures to prevent new coronavirus infections. Night curfew and Sunday lockdown have been announced in Victoria. The number of coronavirus infections in Australia has reached 19,890, according to the Corona virus monitoring site WorldOmeter. 10,941 people have recovered and 255 have died.[:hn]मेलबोर्न, ऑस्ट्रेलिया में दूसरा सबसे अधिक आबादी वाला राज्य है, ने कोरोना मामलों को बढ़ाने के लिए छह सप्ताह का लॉकडाउन लगाया है। मेलबर्न में दुकानें और बाजार बंद कर दिए गए हैं, जहां लोग तालाबंदी से पहले किराने का सामान खरीदने के लिए लाइन में लगे हैं। नतीजतन, कई दुकानें स्टॉक से बाहर हो गईं। वर्तमान में मेलबर्न में लगभग 750,000 कर्मचारी घर से काम कर रहे हैं। आर्थिक गतिविधि बंद होने के कारण 250,000 से अधिक लोग काम नहीं कर सके।

लॉकडाउन के बाद दूरस्थ शिक्षा शुरू की गई है। न्यू साउथ वेल्स और क्वींसलैंड राज्यों ने नए कोरोना वायरस के संचरण को रोकने के लिए नए उपायों की कोशिश की है। विक्टोरिया में रात के कर्फ्यू और रविवार को बंद की घोषणा की गई है। कोरोना वायरस मॉनिटरिंग साइट वर्ल्डडोमीटर के अनुसार, ऑस्ट्रेलिया में कोरोनोवायरस संक्रमणों की संख्या 19,890 तक पहुंच गई है। 10,941 लोग बरामद हुए हैं और 255 की मौत हुई है।[:]