[:gj]15 વર્ષનું સૌથી ઓછું અને નિરસ મતદાન, ભાજપને ફાળ[:en]Lowest turnout in 15 years, NOT in favor of BJP[:hn]15 साल का सबसे निचला और सुस्त मतदान, बीजेपी परेशान[:]

[:gj]રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર સહિત ૮ બેઠકો પર મતદાનમાં ગત ચૂંટણીની સાપેક્ષે સુસ્તી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નજર જેના પર હતી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌ પ્રથમ મતવિસ્તાર , વજુભાઈ વાળા અનેકવાર અને છેલ્લે ગત બે ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃુપાણી જ્યાં ચૂંટાયા તે રાજકોટ પશ્ચિમ બેઠક પર ઈ.સ.૨૦૧૭માં ૬૭ ટકા મતદાન સામે આ વખતે માત્ર ૫૭.૦૩ ટકા મતદાન થયું છે. તો રાજકોટ જિલ્લાની ૮ બેઠકો પર ગત ચૂંટણીમાં સરેરાશ ૬૬.૭૮ ટકા મતદાન સામે આ વખતે ૭ ટકાનો મોટા ઘટાડા સાથે અંદાજિત ૬૦.૪૨ ટકા મતદાન થયું છે.

રાજકોટના રેસકોર્સ મેદાન કે જે પશ્ચિમ બેઠક નજીક આવે છે ત્યાં વડાપ્રધાને તા.૧૯ ઓક્ટોબર અને ગત તા.૨૮ નવેમ્બરે એમ ઉપરાઉપરી બે સભાઓ સંબોધી હતી. આમ છતાં મતદારોમાં ઉત્સાહ ઘટયો છે.નોંધપાત્ર બાબત એ છે કે રાજકોટ પશ્ચિમ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓને પહેલેથી જ રસ રહ્યો છે અને ૨૦૦૨થી ૨૦૧૭ સુધીના ત્રણ ચૂંટણીમાં ત્યાં મતદાન સતત વધતું રહ્યું છે પરંતુ, ૧૫ વર્ષમાં પ્રથમવાર મતદાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ બેઠક પર પ્રથમવાર ધારાસભાની ભાજપમાંથી ચૂંટણી લડતા હાલના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, કોંગ્રેસના આંતરિક વિરોધ વચ્ચે જેમને ટિકીટ મળી તે મનસુખ કાલરિયા વચ્ચે મુખ્ય જંગ રહ્યો છે.

કોંગ્રેસનો દૂધ પીતો યુવાન હવે દારૃ પીતા યુવાન તરીકે ચૂંટણી લડશે
પશ્ચિમ ઉપરાંત રાજકોટ દક્ષિણ કે જ્યાં ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા ભાજપમાંથી લડે છે અને પ્રથમવાર જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ્યા છે, આ બેઠક ૨૦૧૨માં રચાઈ છે અને ગત બે ચૂંટણીમાં ત્યાં ૬૪ ટકાથી વધારે મતદાન થયું છે, ત્યારે આ વખતે માત્ર ૫૬.૬૦ ટકાએ મત આપ્યો છે.

જો કે, ભાજપ-કોંગ્રેસના બે બળિયા વચ્ચે જ્યાં કસોકસનો જંગ છે તે રાજકોટ પૂર્વ બેઠકમાં શહેરની ચાર બેઠકોમાં સર્વાધિક ૬૨.૨૨ ટકા મતદાન થયું છે. જો કે ગત ચૂંટણીમાં ત્યાં ૬૭ ટકા મતદાન થયું હતુ.જ્યારે ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે તેવા રાજકોટ ગ્રામ્ય અનામત બેઠક પર મતદાનમાં અઢી ટકા જેવો ઓછો ઘટાડો થયો છે, ગત ચૂંટણીમાં ત્યાં ૬૪.૧૨ ટકા સામે આ વખતે ૬૧.૨૫ ટકા મતદાન થયું છે.

જિલ્લામાં સર્વાધિક મતદાન જેતપુર બેઠક કે જ્યાં પૂર્વ મંત્રી જયેશ રાદડીયા લડે છે ત્યાં ૬૩.૨૨ ટકા થયું છે પરંતુ, ગત ચૂંટણીમાં ૭૦.૬૯ ટકા સામે ૭ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જ્યારે ધોરાજી બેઠક પર રાજકોટ પશ્ચિમ જેવું પાંખુ મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી, જામકંડોરણા અને રાજકોટમાં વડાપ્રધાનની કૂલ ૪ સભા યોજાઈ હતી. જસદણમાં ગત ચૂંટણીમાં બાવળિયા કોંગ્રેસમાંથી લડતા હતા ત્યારે સર્વાધિક ૭૩.૪૪ ટકા મતદાન સમાં આ વખતે સૌથી વધુ ૧૨ ટકાનો તોતિંગ ઘટાડો થયો છે અને માત્ર ૬૧.૨૫ ટકા મતદાન થયું છે. આ સ્થળે ચૂંટણી પહેલા વડાપ્રધાનની સભા થઈ હતી.

જ્યારે અનિરુધ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચેના ખુલ્લા ઝઘડાથી વિવાદી બનેલ ગોંડલ બેઠક ઉપર ૬૨.૮૧ ટકા મતદાન સાથે અઢી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. એકંદરે મતદાન જળવાયું છે.જિલ્લામાં મતદાને એ દર્શાવ્યું છે કે નિરુત્સાહ,નિરાશા માત્ર સભામાં જ જોવા ન્હોતી મળી, મતદારોમાં પણ હતી. આ નિરસતા ક્યા પક્ષના ક્યા નેતાને કેટલી નડશે તેના ગણિત હવે મંડાવા લાગ્યા છે.[:en]Voting in eight seats, including four in Rajkot city and four in the district, was sluggish as compared to the last election. In Saurashtra, most eyes fell on Prime Minister Narendra Modi’s first constituency Vajubhai Vala several times and finally, the Rajkot West seat where former chief minister Vijay Rupani was elected in the last two elections, as against 67 per cent polling in 2017, only 57.03 this time. Percent. Voting has been done. So on the other hand, 60.42 percent voting has been estimated in 8 seats of Rajkot district, this time with a big decrease of 7 percent, as against the average 66.78 percent voting in the last election.

The Prime Minister addressed two meetings on 19 October and the last on 28 November at the Race Course ground in Rajkot, which is close to the western seat. However, voter enthusiasm has waned. Notably, the Rajkot West seat has already attracted BJP heavyweights and voter turnout has been steadily rising in three elections from 2002 to 2017, but saw a major decline for the first time in 15 years. Has come , The main contest is between the current Deputy Mayor Dr. Darshita Shah, who is contesting from the BJP for the first time on this seat, and Mansukh Kalaria, who got the ticket amid internal opposition from the Congress.

Milk drinkers of Congress will now contest elections as alcohol drinkers
Apart from West Rajkot South, where Khodaldham trustee Ramesh Tilala is contesting from the BJP and foraying into electoral politics for the first time, the seat was created in 2012 and saw over 64 per cent polling in the last two elections, while only 56.60 per cent happened. This time.

However, the Rajkot East seat, where the two BJP-Congress factions are fighting, recorded the highest voter turnout of 62.22 per cent among the four seats in the city. However, the voter turnout in the last election was 67 per cent. While there is a triangular contest between the BJP, AAP and the Congress, the Rajkot rural reserved seat saw a decline of two and a half per cent i.e. 64.12 per cent in the last election. This time 61.25 percent voting has been done in the election.

The highest turnout in the district was 63.22 per cent in the Jetpur seat, from where former minister Jayesh Radia is contesting, but a drop of over 7 per cent from 70.69 per cent in the last election. While voting has been done on Dhoraji seat like Rajkot West. It is noteworthy that 4 cool meetings of the Prime Minister were held in Dhoraji, Jamkandorana and Rajkot. In the last election in Jasdan, when Bavaliya was contesting from Congress, this time the maximum turnout of 73.44 percent has decreased by 12 percent and only 61.25 percent voting has taken place. The Prime Minister’s meeting was held at this place before the elections.

While the Gondal seat, which was disputed by an open fight between Anirudh Singh and Jairaj Singh, registered a decrease of two and a half percent with 62.81 percent voting. It has been learned from the polling of the district that despair was seen not only in the Vidhansabha, but also in the voters. The calculation of how much this recession will affect the leader of which party has now started slowing down.[:hn]राजकोट शहर की चार और जिले की चार सहित आठ सीटों पर मतदान पिछले चुनाव की तुलना में सुस्त रहा। सौराष्ट्र में सबसे ज्यादा नजर प्रधानमंत्री नरेंद्र मोदी के पहले निर्वाचन क्षेत्र वजुभाई वाला पर कई बार पड़ी और अंत में, राजकोट पश्चिम सीट जहां पिछले दो चुनावों में पूर्व मुख्यमंत्री विजय रूपाणी चुने गए थे, 2017 में 67 प्रतिशत मतदान के मुकाबले, इस बार केवल 57.03 प्रतिशत .मतदान हो चुका है। तो वहीं राजकोट जिले की 8 सीटों पर पिछले चुनाव में औसत 66.78 फीसदी मतदान के मुकाबले इस बार 7 फीसदी की बड़ी कमी के साथ 60.42 फीसदी मतदान होने का अनुमान लगाया गया है.

प्रधानमंत्री ने 19 अक्टूबर और आखिरी 28 नवंबर को राजकोट के रेस कोर्स मैदान में दो सभाओं को संबोधित किया था, जो पश्चिमी सीट के करीब है. हालांकि, मतदाताओं का उत्साह कम हो गया है।विशेष रूप से, राजकोट पश्चिम सीट ने पहले ही भाजपा के दिग्गजों को आकर्षित किया है और 2002 से 2017 तक तीन चुनावों में मतदाता मतदान लगातार बढ़ रहा है, लेकिन 15 वर्षों में पहली बार बड़ी गिरावट आई है। . मुख्य मुकाबला इस सीट पर पहली बार भाजपा से चुनाव लड़ रहीं मौजूदा डिप्टी मेयर डॉ. दर्शिता शाह और कांग्रेस के आंतरिक विरोध के बीच टिकट पाने वाले मनसुख कालरिया के बीच है.

कांग्रेस के दूध पीने वाले युवा अब शराब पीने वाले युवा बनकर चुनाव लड़ेंगे
पश्चिम राजकोट दक्षिण के अलावा जहां खोडलधाम के ट्रस्टी रमेश तिलाला भाजपा से चुनाव लड़ रहे हैं और पहली बार चुनावी राजनीति में उतरे हैं, यह सीट 2012 में बनी थी और पिछले दो चुनावों में 64 प्रतिशत से अधिक मतदान हुआ था, जबकि केवल 56.60 प्रतिशत मतदान हुआ था। इस समय।

हालांकि, राजकोट पूर्व सीट, जहां भाजपा-कांग्रेस के दो गुटों के बीच लड़ाई चल रही है, शहर की चार सीटों में से सबसे अधिक 62.22 प्रतिशत मतदान हुआ। हालांकि, पिछले चुनाव में 67 फीसदी वोटिंग हुई थी.जहां बीजेपी, आप और कांग्रेस के बीच त्रिकोणीय मुकाबला है, वहीं राजकोट ग्रामीण आरक्षित सीट पर पिछले चुनाव में ढाई फीसदी यानी 64.12 फीसदी वोटिंग घटी है. चुनाव में इस बार 61.25 फीसदी मतदान हुआ है.

जिले में सबसे अधिक मतदान जेतपुर सीट पर 63.22 प्रतिशत हुआ, जहां से पूर्व मंत्री जयेश राडिया चुनाव लड़ रहे हैं, लेकिन पिछले चुनाव में 70.69 प्रतिशत के मुकाबले 7 प्रतिशत से अधिक की गिरावट आई है। जबकि धोराजी सीट पर राजकोट पश्चिम की तरह मतदान हुआ है. गौरतलब है कि प्रधानमंत्री की 4 कूल सभाएं धोराजी, जामकंदोराना और राजकोट में हुई थीं. जसदण में पिछले चुनाव में जब बावलिया कांग्रेस से चुनाव लड़ रहे थे तो इस बार सबसे ज्यादा 73.44 फीसदी वोटिंग 12 फीसदी कम हुई है और सिर्फ 61.25 फीसदी वोटिंग हुई है. चुनाव से पहले इसी जगह पर प्रधानमंत्री की सभा हुई थी।

जबकि अनिरुद्ध सिंह और जयराज सिंह के बीच खुली लड़ाई से विवादित हुई गोंडल सीट पर 62.81 फीसदी वोटिंग के साथ ढाई फीसदी की कमी दर्ज की गई है. जिले के मतदान से पता चला है कि मायूसी विधानसभा ही नहीं, मतदाताओं में भी देखी गई। इस मंदी का असर किस पार्टी के नेता पर कितना पड़ेगा, इसका हिसाब अब धीमा पड़ने लगा है।[:]