[:gj]મોદીએ મંજૂરી ન આપી તો ગુજરાતના ખેડૂતો બીટી 3 કપાસ ગેરકાયદે વાવવાનું શરૂ કરી દીધું [:en]Modi did not approved, then Gujarat farmer Bt Bolgard 3 to sow illegally for 4 years[:hn]मोदीने मंजूरी न दी तो गुजरात के किसान बीटी बोलगार्ड 3 अवैध तरीके से 4 साल से बोने लगे[:]

[:gj]ગાંધીનગર, 27 મે 2021

મોન્સાન્ટોના બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2ની વેરાયટી પછી બોલગાર્ડ 3 વેરાયટી આખા વિશ્વના ખેડૂતોને આપી છે. પણ ગુજરાત સહિત ભારતમાં બોલગાર્ડ 3 બીટી કપાસના બિયારણને કેન્દ્રની ખેડૂત વિરોધી મોદી સરકાર મંજૂરી આપતી નથી.  મોન્ટાન્સોને  રોયલ્ટી વધારે મળતી ન હોવાથી તેને ભારતમાં ધંધો કરવાનો કોઈ રસ નથી.

પણ ગુજરાતના ખેડૂતોએ ગેરકાયદે બોલગાર્ડ 3 બીટી કપાસનું વાવેતર છેલ્લાં 4 વર્ષથી કરવાનું શરૂ કર્યું છે. તેમના ખેતરોમાં બોલગાર્ડ 3 બીટી કપાસ ઉગાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેનું વધારે વાવેતર થઈ રહ્યું છે.

10 મે 2021થી કપાસનું વાવેતર ખેડૂતોએ શરૂ કર્યું છે તેમાં આ વખતે કેન્દ્ર સરકાર અને પેટન્ટના કાયદાઓનો ભંગ કરીને હજારો ખેડૂતોએ ગેરકાયદે બીટી કપાસ વાવવાનું ચોથા વર્ષે પણ ચાલુ રાખ્યું છે. ઉપલેટા, ધોરાજી પટ્ટામાં તો બોલગાર્ડ 3 બિયારણ વેપારીઓ ગેરકાયદે વેચે છે અને ખેડૂતો ખરીદે છે.

2014થી નવી સરકાર બોલગાર્ડ 3ને મંજૂરી આપતી નથી. તેથી ખેડૂતો કાયદાઓનો ભંગ કરીને વાવેતર કરી રહ્યાં છે.

અમેરીકાની બોલગાર્ડ ટેકનોલોજીએ ગુજરાતને અબજો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. બીટી કપાસ આવતાં 4 ગણું ઉત્પાદન વધ્યું છે. તેથી આખા દેશમાં સૌથી વધું કપાસ પેદા કરવામાં ગુજરાત આવી ગયું છે.

કપાસ ક્રાંતિના કારણે કૃષિ ઉત્પાદન વધ્યું તેનો રાજકીય ફાયદો પણ મળ્યો છે. બીટી કપાસના કારણે મોદીએ ગુજરાતને મોડેલ જાહેર કરીને દેશના વડાપ્રધાન સુધી પહોંચ્યા છે. હવે કેન્દ્ર સરકાર બોલગાર્ડ 3ને મંજૂરી આપતી નથી. જો મંજૂરી આપે તો ગુજરાતમાં 6ઠ્ઠી કપાસ ક્રાંતિ થઈ શકે તેમ છે.

1998માં ગુજરાતમાં સૌ પ્રથમ બીટી કપાસ ચોરીછુપીથી ખેડૂતોએ વાવવાનું શરૂ કર્યું હતું. અમદાવાદની જાણાતી બિયાણ કંપની અમેરિકાથી તેના જીન લાવી હતી અને તેનું વેચાણ કચ્છમાં શરૂ કર્યું હતું. પણ પછી તે સમયની ભાજપ સરકારે તેમની સામે ગુનો નોંધ્યો હતો. મોન્સાન્ટો કંપની ભારતમાં બીટી બિયારણ લાવે તેના 3 વર્ષ પહેલાંથી ગુજરાતના ખેડૂતોએ નોટો છાપતો બીટી  કપાસ ઉગાડી બતાવ્યો હતો.

બોલગાર્ડ ટેકનોલોજીમાં બેસીલસ થુરેન્જેસીસ બેક્ટરેરિયાના જીન  cry1Ac અને cry2Ab આવેલા હોય છે. જેમાં હને ત્રીજી શોધમાં નવું જીન ઉમેરેલું છે તે, VIP3A નામના ત્રણ પ્રોટીન ઉમેરવામાં આવ્યા છે. જે લેપીડોપ્ટેરીયન ઈયળો માટે અસરકારક છે. નવા જીવમાં પ્રતિકારતા ઓછી કેળવાય તેવા ગુણ છે. તેથી આ જીન હેલીકોપવેરપા પર સારી રીતે અસર કરે છે એમ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.

આ બંને જીનને લીધે પાન કે કપાસના ફળ કાપીને ખાનાર ઈયળોના આંતરડા નકામા થઈ જાય છે. તેથી તે મરી જાય છે. જેના કારણે ખેડૂતોને અબજો રૂપિયાના જંતુનાશકોનો ખર્ચ બચી ગયો અને ઉત્પાદન 4 ગણું થઈ ગયું છે.

બોલગાર્ડ 3 બીટી બિયાણમાં રહેલું પ્રોટીન મુખ્યત્વે કોલેપ્ટેરા એટલે કે બીટલ ઢાલીયા, સફેદ માખી, ફૂદા, પતંગીયા, થવા દેતા નથી. સમજોને કે થાય ત્યારે મારી નાંખે છે.

બીટી બેકટેરિયાની 67 પ્રજાતિ છે જે જમીન , પાણી અને પાંદડા ઉપર જોવા મળે છે. આ નવી બોલગાર્ડ ટેકનોલોજીને ભારત સરકાર અગમ્ય કારણોસર મંજૂરી ન આપીને ખેડૂતોને આર્થિક ફાયદો થવા દેવા તૈયાર નથી.

ભારત સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ચાઇનામાં બોલગાર્ડ 3 જાતો ખેડૂતો ઉગાડીને વધું ઉત્પાદન ઓછા ખર્ચે કરીને કરોડો રૂપિયા મેળવી રહ્યાં છે. પણ ભારતમાં તેને ઈરાદાપૂર્વક મંજૂરી આપવામાં આવી નથી.

આ પણ વાંચો કપાસના સમાચાર 

https://allgujaratnews.in/gj/?p=47123 

https://allgujaratnews.in/gj/pink-caterpillar-strikes-6-lakh-hectare-bt-cotton-in-saurashtra-farmers-hindi-gujarati-news/

https://allgujaratnews.in/gj/?p=47123

https://allgujaratnews.in/gj/new-varieties-of-desi-cotton-will-revolutionize-jeans-silk-fabrics-hindi-gujarati-news/

https://allgujaratnews.in/gj/nbri-lucknow-has-developed-a-pest-resistant-variety-of-cotton/

https://allgujaratnews.in/gj/2359-2/

https://allgujaratnews.in/gj/cotton-producer-gujarat-will-get-big-benefit-in-chin-american-war/

https://allgujaratnews.in/gj/cotton-soya-gujarat/

https://allgujaratnews.in/gj/cotton-bought-in-maharashtra-why-not-in-gujarat-rupani-not-in-favor-of-farmers/

https://allgujaratnews.in/gj/6900-cotton-bales-procured-during-lockdown-period-in-maharashtra/

https://allgujaratnews.in/gj/%e0%aa%ac%e0%ab%80%e0%aa%9f%e0%ab%80-%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%ac%e0%ab%80%e0%aa%9f%e0%ab%80/

https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%b2%e0%aa%be%e0%aa%ac%e0%ab%80-%e0%aa%88%e0%aa%af%e0%aa%b3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81%e0%aa%82-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%95/[:en]Gandhinagar, 26 May 2021

After Monsanto’s Ballguard 1 and Ballguard 2 varieties, Monsanto has offered the Ballguard 3 variety to farmers around the world. But the central government does not allow Bolgard 3 Bt cotton seeds in India, including Gujarat, and Montanso is not interested in doing business in India because he does not receive much royalties.

The anti-farmer Modi government at the center is not approving, therefore farmers in Gujarat have started sowing illegal Bollgard 3 Bt cotton for the last 4 years. Bowlguard 3 Bt cotton is grown in their fields. It is being cultivated more in Saurashtra and North Gujarat.

Sowing of BT started

The farmers have started sowing cotton from 10 May 2021. This time thousands of farmers have continued to sow illegal Bt cotton for the fourth consecutive year in violation of the central government and patent laws. In Upleta, Dhoraji Leaf, Bolgard 3, seed traders sell illegally and farmers buy.

The BJP government has not approved Ballguard 3 since 2014. Hence farmers are sowing in violation of the rules.

Gujarat has the biggest advantage

Gujarat has gained billions of rupees from the American ballguard technology. With the advent of Bt cotton, production has quadrupled. Therefore, Gujarat has become the largest producer of cotton in the entire country. If by law it is mandatory to grow indigenous Karas or soybeans around cotton. But since the farmers are not doing this, the pink caterpillar has arrived.

The cotton revolution has also had political benefits in increasing agricultural production. Modi has reached the Prime Minister of the country by declaring Gujarat as a model from BT Cotton. Now the central government does not allow Ballard 3. If allowed, the Sixth Cotton Revolution may occur in Gujarat.

Illegally sowed BT in 1998

In 1998, the first Bt cotton was secretly planted by farmers in Gujarat. Ahmedabad-based seed company brought its gin from the US and started selling it in Kutch. But then the then BJP government had registered a case against him. Three years before the Monsanto company brought Bt seeds to India, farmers in Gujarat showed notes growing Bt cotton.

Three proteins called VIP3A

The Bolgard technique involves the Cry1ac and Cry2ab genes of the Bacillus thuringiensis bacterium. To which a new gene has been added to the third discovery, three proteins called VIP3A have been added. Which is effective for lepidopterian caterpillars. Resistance is a less cultivable property in a new organism. Sources at Anand Agricultural University said that this gene therefore has a good effect on helicopterwarpa.

The genes cause the intestine’s intestines to be destroyed by eating leaves or cotton fruits. Then he dies. As a result, farmers have saved billions of rupees on pesticides and production has quadrupled.

Kills the whitefly

The proteins contained in Bolgard 3 Bt seeds are mainly Coleptera i.e. beetle molds, whiteflies, moths, butterflies. Kills the notion of being.

67 species of Bt bacteria are found on soil, water and leaves. The Indian government is not ready to allow farmers to reap economic benefits by not approving this new ballguard technique for inexplicable reasons.

Majuri in america

Apart from India, farmers in America, Australia and China are earning crores of rupees by growing 3 varieties of Bolgard and producing more at low cost. But this is not intentionally allowed in India.

READ ALSO COTTON NEWS 

https://allgujaratnews.in/en/pink-caterpillar-strikes-6-lakh-hectare-bt-cotton-in-saurashtra-farmers-hindi-gujarati-news/

https://allgujaratnews.in/en/?p=47123

https://allgujaratnews.in/en/new-varieties-of-desi-cotton-will-revolutionize-jeans-silk-fabrics-hindi-gujarati-news/

https://allgujaratnews.in/en/nbri-lucknow-has-developed-a-pest-resistant-variety-of-cotton/

https://allgujaratnews.in/en/2359-2/

https://allgujaratnews.in/en/cotton-producer-gujarat-will-get-big-benefit-in-chin-american-war/

https://allgujaratnews.in/en/cotton-soya-gujarat/

https://allgujaratnews.in/en/cotton-bought-in-maharashtra-why-not-in-gujarat-rupani-not-in-favor-of-farmers/

https://allgujaratnews.in/en/6900-cotton-bales-procured-during-lockdown-period-in-maharashtra/[:hn]गांधीनगर, 27 मई 2021

मोनसेंटो की बॉलगार्ड 1 और बॉलगार्ड 2 किस्मों के बाद मोनसेंटो ने दुनिया भर के किसानों को बॉलगार्ड 3 किस्म दी है। लेकिन केंद्र सरकार गुजरात सहित भारत में बोलगार्ड 3 बीटी कपास के बीज की अनुमति नहीं देती है, और मोंटानसो को भारत में व्यापार करने में कोई दिलचस्पी नहीं है क्योंकि उसे ज्यादा रॉयल्टी नहीं मिलती है।

केन्द्र की किसान विरोधी मोदी सरकार मंजूरी नहीं दे रही है ईसलिये गुजरात के किसानों ने पिछले 4 साल से अवैध बोलगार्ड 3 बीटी कपास बोना शुरू कर दिया है। बाउलगार्ड 3 बीटी कपास उनके खेतों में उगाई जाती है। इसकी खेती सौराष्ट्र और उत्तरी गुजरात में अधिक की जा रही है।

बीटी की बुवाई शुरू

किसानों ने 10 मई 2021 से कपास की बुवाई शुरू कर दी है। इस बार हजारों किसानों ने केंद्र सरकार और पेटेंट कानूनों का उल्लंघन करते हुए लगातार चौथे साल अवैध बीटी कपास की बुवाई जारी रखी है। उपलेटा, धोराजी पत्ता, बोलगार्ड 3 में बीज व्यापारी अवैध रूप से बेचते हैं और किसान खरीदते हैं।

भाजपा सरकार ने 2014 से बॉलगार्ड 3 को मंजूरी नहीं दी है। इसलिए किसान नियमों का उल्लंघन कर बुवाई कर रहे हैं।

गुजरात को सबसे बडा फायदा

अमेरिकी बॉलगार्ड तकनीक से गुजरात को अरबों रुपये का फायदा हुआ है। बीटी कपास के आगमन के साथ, उत्पादन चौगुना हो गया है। इसलिए गुजरात पूरे देश में कपास का सबसे बड़ा उत्पादक बन गया है। यदि कानून के अनुसार कपास के आसपास देसी करस या सोयाबीन उगाना अनिवार्य है। लेकिन जब से किसान ऐसा नहीं कर रहे हैं, गुलाबी कैटरपिलर आ गया है।

कपास क्रांति के कारण कृषि उत्पादन में वृद्धि के राजनीतिक लाभ भी हुए हैं। बीटी कॉटन से गुजरात को मॉडल घोषित कर मोदी देश के प्रधानमंत्री तक पहुंचे हैं। अब केंद्र सरकार बॉलगार्ड 3 की अनुमति नहीं देती है। अनुमति दी गई तो गुजरात में छठी कपास क्रांति हो सकती है।

1998 में अवैध रूप से बीटी बोया

1998 में, गुजरात में पहला बीटी कपास किसानों द्वारा गुप्त रूप से लगाया गया था। अहमदाबाद स्थित बीज कंपनी अमेरिका से अपना जिन लाकर कच्छ में बेचने लगी। लेकिन तब तत्कालीन भाजपा सरकार ने उनके खिलाफ मामला दर्ज कर लिया था। मोनसेंटो कंपनी के भारत में बीटी बीज लाने से तीन साल पहले गुजरात के किसानों ने नोट छापकर बीटी कपास उगाते हुए दिखाया था।

VIP3A नामक तीन प्रोटीन

बोलगार्ड तकनीक में बैसिलस थुरिंजिनेसिस जीवाणु के क्राय1एसी और क्राय2एबी जीन शामिल हैं। जिसमें तीसरी खोज में एक नया जीन जोड़ा गया है, VIP3A नामक तीन प्रोटीन जोड़े गए हैं। जो लेपिडोप्टेरियन कैटरपिलर के लिए कारगर है। एक नए जीव में प्रतिरोध एक कम खेती योग्य गुण है। आनंद कृषि विश्वविद्यालय के सूत्रों ने कहा कि इसलिए इस जीन का हेलीकॉप्टरवरपा पर अच्छा प्रभाव पड़ता है।

जीन पत्ते या कपास के फल खाने से इल्ली की आंतों को नष्ट करने का कारण बनते हैं। तो वह मर जाता है। नतीजतन, किसानों ने कीटनाशकों पर अरबों रुपये की बचत की है और उत्पादन चौगुना हो गया है।

व्हाइटफ्लाइज़ को मार देता है

बोलगार्ड 3 बीटी बीजों में निहित प्रोटीन मुख्य रूप से कोलप्टेरा यानी बीटल मोल्ड्स, व्हाइटफ्लाइज़, मोथ, तितलियाँ हैं। होने वाली धारणा को मारता है।

मिट्टी, पानी और पत्तियों पर बीटी बैक्टीरिया की 67 प्रजातियां पाई जाती हैं। भारत सरकार अकथनीय कारणों से इस नई बॉलगार्ड तकनीक को मंजूरी नहीं देकर किसानों को आर्थिक लाभ लेने की अनुमति देने के लिए तैयार नहीं है।

अमेरिका में मजूरी

भारत के अलावा अमेरिका, ऑस्ट्रेलिया और चीन के किसान बोलगार्ड की 3 किस्में उगाकर और कम लागत में अधिक उत्पादन कर करोड़ों रुपये कमा रहे हैं। लेकिन भारत में जानबूझकर इसकी अनुमति नहीं है।

यह भी पढे 

https://allgujaratnews.in/hn/?p=47123 

https://allgujaratnews.in/hn/pink-caterpillar-strikes-6-lakh-hectare-bt-cotton-in-saurashtra-farmers-hindi-gujarati-news/

https://allgujaratnews.in/hn/?p=47123

https://allgujaratnews.in/hn/new-varieties-of-desi-cotton-will-revolutionize-jeans-silk-fabrics-hindi-gujarati-news/

https://allgujaratnews.in/hn/nbri-lucknow-has-developed-a-pest-resistant-variety-of-cotton/

https://allgujaratnews.in/hn/2359-2/

https://allgujaratnews.in/en/cotton-producer-gujarat-will-get-big-benefit-in-chin-american-war/

https://allgujaratnews.in/hn/cotton-soya-gujarat/

https://allgujaratnews.in/hn/cotton-bought-in-maharashtra-why-not-in-gujarat-rupani-not-in-favor-of-farmers/

https://allgujaratnews.in/hn/6900-cotton-bales-procured-during-lockdown-period-in-maharashtra/

https://allgujaratnews.in/hn/%e0%aa%ac%e0%ab%80%e0%aa%9f%e0%ab%80-%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%ac%e0%ab%80%e0%aa%9f%e0%ab%80/

https://allgujaratnews.in/hn/%e0%aa%97%e0%ab%81%e0%aa%b2%e0%aa%be%e0%aa%ac%e0%ab%80-%e0%aa%88%e0%aa%af%e0%aa%b3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81%e0%aa%82-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%95/[:]